CATEGORIES

વર્તમાન સ્થિતિમાં જોબ બદલવી છે તો વલણ અને અભિગમ બદલો
ABHIYAAN

વર્તમાન સ્થિતિમાં જોબ બદલવી છે તો વલણ અને અભિગમ બદલો

વર્તમાન સ્થિતિમાં લગભગ તમામ વ્યક્તિ પોતાની કારકિર્દી અને વ્યવસાયને લઈને ચિંતિત છે. કોરોનાની મહામારી વચ્ચે તમે કારકિર્દી બદલવા વિશે વિચારી રહ્યા છો તો પોતાનું વલણ અને અભિગમ બદલવાની જરૂર છે.

time-read
1 min  |
July 25, 2020
લોકડાઉન ખૂલતાં જ વાર..
ABHIYAAN

લોકડાઉન ખૂલતાં જ વાર..

'બસ એક વાર આ લોકડાઉન ખૂલી જાય ને...'

time-read
1 min  |
July 25, 2020
હાર્વર્ડ કર્યો ટ્રમ્પ સામે દાવો...;
ABHIYAAN

હાર્વર્ડ કર્યો ટ્રમ્પ સામે દાવો...;

'કોવિડ-૧૯એ વિશ્વને એના ભરડામાં લીધું. અમેરિકાની યુનિવર્સિટીઓને ક્લાસીસ બંધ કરવાની અને વિદ્યાર્થીઓને ઘરે બેઠાં બેઠાં ઑનલાઈન શિક્ષણ આપવાની જરૂરિયાત ઊભી થઈ. અમેરિકામાં પરદેશી વિદ્યાર્થીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ‘એફ-૧'વિઝા મેળવીને ભણતા હોય છે. આ વિઝાના નિયમો હોય છે.

time-read
1 min  |
July 25, 2020
ગમ્મત સાથે જ્ઞાન પીરસતા શિક્ષકોનો નવો અવતાર
ABHIYAAN

ગમ્મત સાથે જ્ઞાન પીરસતા શિક્ષકોનો નવો અવતાર

વિદ્યાર્થીઓનો અભ્યાસ નિયમિત રીતે શરૂ થઈ ગયો છે. સાતથી લઈને બાર ધોરણના વિદ્યાર્થીઓ પોતાની રીતે ઓનલાઇન અભ્યાસ કરે છે, પરંતુ નાના ધોરણના વિદ્યાર્થીઓને શાળામાં ગયા વિના જ ઘરે રહીને અભ્યાસમાં રસ લેતા કરવા માતાપિતા માટે નવા પડકાર સમાન બની ગયું છે, તેની સામે શિક્ષકો પણ વિદ્યાર્થીઓને ભણવામાં રસ પડે તે માટે નીતનવા પ્રયાસ કરી રહ્યા છે અને ગમ્મત સાથે જ્ઞાન પીરસવાની નવી ટેકનિક અપનાવી પોતાના વિદ્યાર્થીઓને મજાથી અભ્યાસ કરાવી રહ્યા છે.

time-read
1 min  |
July 25, 2020
માળા ભણી વિહગરાજ હવે ફરી જા, છે વૃક્ષમાં રઝળતો પરિવાર તારો !
ABHIYAAN

માળા ભણી વિહગરાજ હવે ફરી જા, છે વૃક્ષમાં રઝળતો પરિવાર તારો !

પ્રવૃત્તિનાં વરસો એટલે ઘરે ક્યારે આવો એની રાહ જોવાતી હોય અને નિવૃત્તિ એટલે ઘરેથી ક્યારે બહાર જાઓ છો એની રાહ જોવાતી હોય...

time-read
1 min  |
July 25, 2020
ઓનલાઈન શિક્ષણ મેળવવું છે, તો ઝાડ પર ચડો !
ABHIYAAN

ઓનલાઈન શિક્ષણ મેળવવું છે, તો ઝાડ પર ચડો !

જો તમે બનાસકાંઠાના અમીરગઢ કે દાંતા તાલુકાના અંતરિયાળ ગામડાંઓમાં બાળકોને વહેલી સવારે મોબાઇલ લઈને ઝાડ પર અથવા તો ટેકરીઓ પર ચડતાં જુઓ તો ગુસ્સે ન થવું.

time-read
1 min  |
July 25, 2020
કોમેડીના એક યુગનો અંત..અલવિદા જગદીપ
ABHIYAAN

કોમેડીના એક યુગનો અંત..અલવિદા જગદીપ

હસતે હસતે આઓ ઔર જાઓ ભી હસતે હસતે, આ ડાયલોગમાં ભલે જગદીપજીએ હસવાની વાત કરી હોય, પરંતુ તેમના નિધનના સમાચારે માત્ર બોલિવૂડને જ નહીં, પરંતુ તેમના ચાહકોની આંખો પણ અશ્રુભીની કરી નાંખી છે.

time-read
1 min  |
July 25, 2020
એરેન્જ મેરેજ સુખી લગ્ન જીવનની ચાવી
ABHIYAAN

એરેન્જ મેરેજ સુખી લગ્ન જીવનની ચાવી

ઓનલાઇન ડેટિંગ અને લવ અફેરના યુગમાં પણ એરેન્જ મેરેજે પોતાની જગ્યા બનાવી રાખી છે. આપણી અડગ સંસ્કૃતિના કારણે સમાજમાં આજે પણ એરેન્જ મેરેજ પર પસંદગી ઉતારવામાં આવે છે. જોકે લવ મેરેજ કરનારાની સંખ્યા પણ ઓછી નથી. યુવાનોનું માનવું છે કે એરેન્જ મેરેજના કારણે ડિવોર્સ થવાના ચાન્સીસ ઘણા ઓછા છે. આ પરંપરાથી જીવનસાથીની પસંદગી કરનારાની સંખ્યા ઘણી વધારે છે.

time-read
1 min  |
July 25, 2020
પાંડિત્યપૂર્ણ વિશ્લેષક નગીનદાસ સંઘવીની ચિરવિદાય
ABHIYAAN

પાંડિત્યપૂર્ણ વિશ્લેષક નગીનદાસ સંઘવીની ચિરવિદાય

ગુજરાતી પત્રકારત્વમાં તડને ફડકરવા માટે જાણીતા કટારલેખક અને રાજકીય વિશ્લેષક નગીનદાસ સંઘવીએ આપણી વચ્ચેથી વિદાય લીધી.

time-read
1 min  |
July 25, 2020
ચાઇનીઝ રોકાણવાળી કંપનીઓ  કરોડોની ખોટમાં કેમ!!??
ABHIYAAN

ચાઇનીઝ રોકાણવાળી કંપનીઓ કરોડોની ખોટમાં કેમ!!??

તમામ સ્ટાર્ટ-અપ કંપનીઓ કે જેમની ઉપર ચીનના રોકાણકારોએ ભરડો લીધો છે તેમની એક ખાસિયત જોઈ? બિગ બાસ્કેટ સિવાય અન્ય તમામ અબજોનું રોકાણ થવા છતાં નુકસાન કરી રહી છે

time-read
1 min  |
July 25, 2020
ગલવાન: ૧૯૬૨ની ડાયરી
ABHIYAAN

ગલવાન: ૧૯૬૨ની ડાયરી

ચીનને માટે લદ્દાખ વ્યૂહાત્મક રીતે પણ ભારે મહત્ત્વનું છે અને હવે તો ભારત સરકારે ૩૭૦ની કલમ નાબૂદ કરીને લદ્દાખને સ્વતંત્રપણે લોકશાહી માટે તૈયાર કર્યું છે એ ચીનને માટે મોટો આઘાત છે

time-read
1 min  |
July 25, 2020
ગેહલોત સરકારના સંકટનો એક અંક  પૂર્ણ, ચિત્ર હજુ બાકી છે
ABHIYAAN

ગેહલોત સરકારના સંકટનો એક અંક પૂર્ણ, ચિત્ર હજુ બાકી છે

રાજસ્થાનમાં અશોક ગેહલોતની સરકારમાંથી નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલટ અને તેમના ટેકેદાર પ્રધાનની પ્રધાનમંડળમાંથી હકાલપટ્ટી થવાથી ૧૪ જુલાઈની સાંજે પાયલટના વિદ્રોહથી ગેહલોત સરકારમાં સર્જાયેલા સંકટમાં માત્ર પટાક્ષેપ થયો છે.

time-read
1 min  |
July 25, 2020
એ.એચ. જામી : કલમ અને પીંછીના કસબીની વિદાય
ABHIYAAN

એ.એચ. જામી : કલમ અને પીંછીના કસબીની વિદાય

ગુજરાતી અખબારોમાંથી કાર્ટૂન્સ યાને વ્યંગચિત્રો નામશેષ થઈ ગયાં છે એવા સમયમાં પણ આજ સુધી ગુજરાતી પત્રકારત્વમાં વ્યંગચિત્રોની મહત્તાને પોતાની આગવી સૂઝ અને કલમ તેમ જ પીંછીના કસબ વડે ધારદાર અભિવ્યક્તિ દ્વારા જીવંત રાખનારા ખ્યાતનામ કાર્ટૂનિસ્ટ એ.એચ.

time-read
1 min  |
July 25, 2020
તમને પિન્કી સિન્ડ્રોમ તો નથી ને ..?
ABHIYAAN

તમને પિન્કી સિન્ડ્રોમ તો નથી ને ..?

વર્તમાન સમયમાં સ્માર્ટ ફોનના યુઝર અને યુઝ બંનેમાં વધારો થયો છે. કોરોનાના કારણે વિશ્વભરમાં લોકો અનેક સમસ્યા સામે લડી રહ્યા છે, જેમાં સૌથી મોખરે છે સ્માર્ટફોન પિન્કી સિન્ડ્રોમ. કોરોનાને અંકુશમાં લાવવા ઘણા દેશો લૉકડાઉનનો રસ્તો અપનાવી રહ્યા છે, જ્યારે લોકો સંક્રમણના કારણે ઘરની બહાર નીકળવાનું ટાળે છે. જેના કારણે સ્માર્ટફોન અને હેડ હેન્ડ ગેજેટની દુનિયામાં જ લોકો મસ્ત બની રહ્યા છે.

time-read
1 min  |
July 18, 2020
દુર્ગાપૂજા તૈયારીના શ્રી ગણેશા
ABHIYAAN

દુર્ગાપૂજા તૈયારીના શ્રી ગણેશા

રથયાત્રા સાથે ચંડીપાઠ શરૂ થઈ ગયા. ગુપ્ત દેવી નવરાત્રિ જગદંબાની સ્તુતિ, આરતી સાથે ઘરમાં જ ઉજવાઈ.

time-read
1 min  |
July 18, 2020
ભારત ચીનને આર્થિક યુદ્ધમાં પરાજિત કરવા તૈયાર..?
ABHIYAAN

ભારત ચીનને આર્થિક યુદ્ધમાં પરાજિત કરવા તૈયાર..?

ચીનની નાપાક હરકતોથી દેશની દરેક વ્યક્તિ વાકેફ છે, ચીને આપણા જવાનોને ઠાર મારતા દેશવાસીઓમાં એક ઝનૂન આવી ગયું છે. ચીનને સબક શિખવવાનું નક્કી કરી લેતાં હવે ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક માર્કેટને અપ કરી દેશને આર્થિક રીતે સદ્ધર બનાવવા હવે લોકોએ જાતે જ કમર કસી હોય તેવું લાગે છે.

time-read
1 min  |
July 18, 2020
હવે ચીની વસ્તુઓ તો નહીં જ...
ABHIYAAN

હવે ચીની વસ્તુઓ તો નહીં જ...

વિશ્વભરમાં કોરોના વાઇરસના ફેલાવા માટે જવાબદાર એવા ચીન સામે પહેલાંથી લોકોમાં અણગમો હતો.

time-read
1 min  |
July 18, 2020
હેલ્થકેર એન્જિનિયરિંગ તેજસ્વી કારકિર્દી
ABHIYAAN

હેલ્થકેર એન્જિનિયરિંગ તેજસ્વી કારકિર્દી

વિશ્વભરમાંથી લોકો ભારતમાં તબીબી સારવાર માટે આવે છે, કારણ કે અન્ય દેશોની તુલનામાં ભારતમાં તબીબી સારવારનો ખર્ચ ઓછો થાય છે. આ જ કારણ છે કે સ્વાથ્ય સેવાઓ સાથે જોડાયેલા પ્રોફેશનલ્સની માગમાં વધારો થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ માટે હેલ્થકંર એન્જિનિયરિંગ અભ્યાસક્રમ કારકિર્દી માટે નવો વિકલ્પ છે.

time-read
1 min  |
July 18, 2020
લોકડાઉનમાં કચ્છના યુવાનો બનાવી રહ્યા છે શોર્ટ ફિલ્મો
ABHIYAAN

લોકડાઉનમાં કચ્છના યુવાનો બનાવી રહ્યા છે શોર્ટ ફિલ્મો

સામાન્ય રીતે લૉકડાઉનમાં સમય કઈ રીતે પસાર કરવો એ પ્રશ્ન હોય છે, પરંતુ કચ્છના યુવાનો અને કલાકારોએ સમયનો સદુપયોગ કરીને લોકજાગૃતિ માટે, મનોરંજન માટે વિવિધ શોર્ટ ફિલ્મો બનાવીને કંટાળાને જાકારો તો આપ્યો જ છે, સાથે-સાથે સર્જનાત્મક કાર્ય કરવાનો સંતોષ પણ મેળવ્યો છે.

time-read
1 min  |
July 18, 2020
કન્યા પધરાવો સાવધાન
ABHIYAAN

કન્યા પધરાવો સાવધાન

જેનો વાંક હોય એને એક કિલોમીટર ચાલવા જવાનું.

time-read
1 min  |
July 18, 2020
ડાન્સનાં પર્યાય સમાન હતાં સરોજ ખાન
ABHIYAAN

ડાન્સનાં પર્યાય સમાન હતાં સરોજ ખાન

બોલિવૂડનાં જાણીતાં કોરિયોગ્રાફર અને પોતાના ઇશારે કલાકારોને ડાન્સ કરાવતાં સરોજ ખાનનું ૭૧ વર્ષની ઉમરે હૃદય રોગના કારણે નિધન થયું છે, પરંતુ તેઓ પોતાની પાછળ ૨૦૦૦ હજાર જેટલાં ગીતની યાદો છોડી ગયાં છે .

time-read
1 min  |
July 18, 2020
કચ્છની રંગભૂમિ'નો દસ્તાવેજ
ABHIYAAN

કચ્છની રંગભૂમિ'નો દસ્તાવેજ

૧૦૦ વર્ષથી વધુ સમયથી કચ્છમાં ભજવાતાં નાટકો વિશેના પહેલા પુસ્તકમાં ૧૧૦ ગામોના ૨૫૦થી ૩૦૦ રંગકર્મીઓની વાત વણી લેવાઈ છે, તેમાં ૪૨ જેટલા વ્યક્તિવિશેષની જીવનઝરમર પણ સામેલ છે.'

time-read
1 min  |
July 18, 2020
મણિપુરમાં કોંગ્રેસનો પ્યાલો હોઠ સુધી પહોંચ્યો નહીં
ABHIYAAN

મણિપુરમાં કોંગ્રેસનો પ્યાલો હોઠ સુધી પહોંચ્યો નહીં

કોંગ્રેસ એવું માનતી હતી કે મણિપુર રાજયસભાની એક માત્ર બેઠક તે મેળવશે અને એન. બિરેનસિંહના નેતૃત્વવાળી ભાજપની રાજ્ય સરકારને ઊથલાવીને રાજ્યની સત્તા પણ તે કબજે કરી લેશે, કેમ કે કોંગ્રેસ છોડીને અગાઉ ભાજપમાં ગયેલા કેટલાક અસંતુષ્ટ ધારાસભ્યોને પક્ષમાં પાછા ફરવા સમજાવી લીધા છે. કોંગ્રેસના નેતાઓ

time-read
1 min  |
July 18, 2020
સ્વતંત્રતા ક્યારેક મુશ્કેલીનું કારણ બની જાય છે તેનો પ્રત્યક્ષ દાખલો છે અમેરિકા
ABHIYAAN

સ્વતંત્રતા ક્યારેક મુશ્કેલીનું કારણ બની જાય છે તેનો પ્રત્યક્ષ દાખલો છે અમેરિકા

અમેરિકામાં જૂન મહિનામાં દિવસના ૪૦ હજાર કોવિડના સંક્રમિત કેસ નોંધાયા. આમ થવાનું શું કારણ, શું અહીંની પ્રજા અભણ છે? ગરીબાઈ છે? રહેઠાણ વસ્તીમાં ગીચતા છે? ના, આમાંનું કશું જ નથી. તો પછી આમ થવાનું કારણ શું? કારણ છે અમેરિકાની વધારે પડતી સ્વતંત્રતા. દરેકને મરજી પ્રમાણે જીવવું છે.

time-read
1 min  |
July 18, 2020
ચીનની પીછેહઠ પછી પણ તેના બોધપાઠ ભૂલાવા ન જોઈએ
ABHIYAAN

ચીનની પીછેહઠ પછી પણ તેના બોધપાઠ ભૂલાવા ન જોઈએ

ભારત-ચીન વચ્ચે લદાખ સરહદે ગલવાન ખીણમાં સર્જાયેલા સંઘર્ષ પછી શ્રેણીબદ્ધ પગલાંઓ અને મંત્રણાને અંતે છઠ્ઠી જુલાઈથી ચીની સૈન્યએ પીછેહઠ કરવાની શરૂઆત કરી છે.

time-read
1 min  |
July 18, 2020
તુમ હો ચીન, તો હમ પ્રાચીન..!
ABHIYAAN

તુમ હો ચીન, તો હમ પ્રાચીન..!

તસંગ-જોગ પરનું આક્રમણ - એ ચીની ધૂર્તતા અને દુષ્ટતાનો પહેલો આંખ ખોલી નાંખે તેવો ગંભીર - પરચો હતો. પંજાબી સૈનિકોએ તેનો તગડો મુકાબલો કર્યો

time-read
1 min  |
July 18, 2020
કર્ણાટકમાં યેદિયુરપ્પાએ તેમના પક્ષની અંદરના વિરોધીઓને મ્હાત કર્યા
ABHIYAAN

કર્ણાટકમાં યેદિયુરપ્પાએ તેમના પક્ષની અંદરના વિરોધીઓને મ્હાત કર્યા

કર્ણાટકમાં જ્યારે બી.એસ. યેદિયુરપ્પાને મુખ્યપ્રધાનપદે બેસાડવામાં આવ્યા ત્યારે એક વાત નિશ્ચિત જણાતી હતી કે આ વ્યવસ્થા વચગાળાની છે અને રાજ્યમાં વાસ્તવિક સત્તા ભાજપના મહામંત્રી (સંગઠન) બી.એલ.

time-read
1 min  |
July 18, 2020
આત્મનિર્ભરતા અને સ્વદેશી બંનેની વિભાવના અલગ છે
ABHIYAAN

આત્મનિર્ભરતા અને સ્વદેશી બંનેની વિભાવના અલગ છે

હવે “સ્વદેશી”ના છીછરા સરોવરમાંથી “આત્મનિર્ભર”ના મહાસાગર તરફ પ્રયાણ કરવાનું છે. લોકલ પ્રોડક્ટને એટલી બધી ગુણવત્તાવાળી બનાવો કે તે આપોઆપ "વોકલ” બનીને “ગ્લોબલ” બની જાય

time-read
1 min  |
July 18, 2020
નેતૃત્વની કુનેહતા બનાવશે સળતાનો માર્ગ મોકળો
ABHIYAAN

નેતૃત્વની કુનેહતા બનાવશે સળતાનો માર્ગ મોકળો

કોઈ પણ કંપનીના એમ્પ્લોય પોતાનું બેસ્ટ પરફોર્મન્સ ત્યારે જ આપી શકે જ્યારે તેમના ટીમ લીડર મજબૂત હોય. એટલે કે ટીમ સાથે કામ કરવાની ઉત્તમ ટ્રિકથી કોઈ પણ ટીમ લીડર બેસ્ટ કાર્ય કરી પોતાની કંપની માટે પ્રોફિટ કરી શકે છે. વર્તમાન સમયમાં લીડરશિપનું કામ પડકાર રૂપ બની રહ્યું છે, પરંતુ જો તમારામાં લીડરશિપ કરવાની સારી ક્ષમતા છે તો કોઈ પણ કાર્ય તમે સરળતાથી કરી શકો છો.

time-read
1 min  |
July 11, 2020
સ્થળાંતરનો નવો સિદ્ધાંત
ABHIYAAN

સ્થળાંતરનો નવો સિદ્ધાંત

સ્થળાંતરનો કુદરતી નિયમ છે, ‘પુશ ઍન્ડ પુલ'. જે દેશમાં બેરોજગારી હોય, કમાવાની તક ન હોય, ભૂખમરો હોય, રોગચાળો હોય, ધાર્મિક અસહિષ્ણુતા હોય, જીવનમાં સુખ-શાંતિ ન હોય એ દેશ પોતાના દેશવાસીઓને બહાર જવા 'પુશ' કરે છે. જે દેશમાં પરિસ્થિતિ ખૂબ જ સારી હોય, કમાવાની તકો હોય, ભણતર સારું હોય, ધાર્મિક તેમ જ સામાજિક સહિષ્ણુતા હોય, સુરક્ષા હોય, સુખ અને શાંતિ હોય એ દેશ અન્ય દેશના લોકોને પોતાની તરફ આકર્ષે, 'પુલ' કરે છે.

time-read
1 min  |
July 11, 2020