CATEGORIES
Categorías
હાથરસ કાંડ : સિક્કાની બીજી બાજુ પર પણ જરા નજર કરો
ઉત્તર પ્રદેશમાં હાથરસ કાંડમાં ચર્ચા અને ઊહાપોહ અર્ધસત્ય પર આધારિત છે.
પૈડાં પર સરકતી લાઇબ્રેરી!
પુસ્તકાલયમાં જેમ વાંચન સત્રોનું આયોજન થાય છે. લેખકો પોતાની કૃતિઓ વાંચી સંભળાવે છે, તેવાં વાંચન સત્રો પણ ટ્રામ લાઇબ્રેરીમાં યોજાશે
દિવ્યાંગજનોને આત્મનિર્ભર બનવામાં મદદરૂપ થઈ શકે તેવા પ્રોફેશનલ કોર્સ
આપણે ત્યાં દિવ્યાંગજનો માટે ખાસ કરીને પ્રજ્ઞાચક્ષુઓ અને મૂક-બધિર બાળકો માટે વિશેષ શાળાઓ બનાવવામાં આવી છે.
બાબરી ધ્વંસનો ચુકાદો : હવે વિવાદ પર પૂર્ણવિરામ મુકો
અદાલતે પુરાવાના આધારે જ નિર્ણય કરવાનો હોય છે. જેમાં આટલા બધા ટોચના લોકો સંડોવાયેલા હોય એવાં ષડ્યંત્રો ગુપ્ત રહી શકે જ નહીં. અપરાધનું મનોવિજ્ઞાન પણ આ વાત માને છે
આવું તમે ન કરતા
અમેરિકા રહેવાનો ઇરાદો ધરાવતા હોવ તો કોન્સ્યુલર ઓફિસરને એવું લાગશે કે તમે ત્યાં ઇલિગલી કામ કરવાની ઇચ્છા ધરાવો છો તો વિઝા આપવામાં નહીં આવે
કચ્છમાં હવે ખારેકમાંથી ખજૂર પણ બનવા લાગી
કચ્છમાં ખારેક ખૂબ પાકે છે. તેની નિકાસ પણ થાય છે. સ્થાનિક માર્કેટમાં પણ વેચાય છે આમ છતાં દર વર્ષે હજારો ટન ખારેક બગડી જવાથી ફેંકી દેવી પડે છે. આ ખારેકમાંથી જો ખજૂર બને તો ખેડૂતોને નુકસાન ન જાય 'ને લાખો ટન ખારેકની આયાતમાં ખર્ચાતું વિદેશી હૂંડિયામણ પણ બચી શકે. સ્થાનિક હવામાનના કારણે કચ્છમાં ખજૂર બની જ ન શકે તેવું અત્યાર સુધી મનાતું હતું, ત્યારે કચ્છના ખેડૂતે ખજૂર બનાવવાનો સફળ અખતરો કર્યો છે.
'સામાજિક સમસ્યા'નું 'રાજકીયકરણ' તો નહીં જ
છેલ્લા ઘણા સમયથી બળાત્કારની ઘટનાઓનું રાજકીયકરણ કરી દેવામાં આવ્યું છે.
ચેતનામય ઈશ્વરની ઉપાસના એટલે કુમારી પૂજા!
શ્રી રામકૃષ્ણ મિશન અને મઠનું મુખ્ય કેન્દ્ર છે, તે બેલુર મઠમાં દરેક તહેવારો પણ ઉદ્દેશ સાથે ઊજવાય છે.
મૂંઝાશો નહીં... અમેરિકન સ્વપ્ન ત્યજી દેશો નહીં
રીના રોમેલના પ્રેમમાં કોલેજમાં હતાં ત્યારથી જ હતી. રોમેલ ગ્રેજયુએટ થયો અને ૨૦૧૯ના ઑક્ટોબરમાં “એચ-૧બી વિઝા ઉપર અમેરિકામાં કામ કરવા ગયો.
સ્નાતક પછી કારકિર્દી માટે છે અનેક તક
કારકિર્દીની પસંદગી યુવાનો માટે ગંભીર સમસ્યા બની ગઈ છે. કોમર્સ સ્ટ્રીમ, આર્ટ્સ સ્ટ્રીમ કે પછી સાયન્સ સ્ટ્રીમ હોય, પરંતુ કરિયરને આગળ વધારવા અને સારી જોબ મેળવવા માટે યુવાનો હંમેશાં ચિંતામાં રહે છે.
ભુજ પાલિકા સામે પ્રજાનો આક્રોશ અને નવતર ઉપાય
રસ્તા અને ગટર જેવા પ્રશ્નોથી ઘેરાયેલી ભુજની પ્રજામાં અત્યારે નગરપાલિકા સામે વ્યાપક અસંતોષ છે. સુધરાઈના સત્તાધીશો સામે ફોજદારી, કાયદાકીય નોટિસ જેવાં પગલાં તો લેવાયાં છે જ પરંતુ હવે શહેરના વેપારીઓ નગરપાલિકા દ્વારા થતાં કામની દેખરેખ માટે પોતે ઇજનેર રાખશે.
તમે પણ ડરો છો કોઈને કમિટમેન્ટ કરતાં પહેલાં..?
કમિટમેન્ટ શબ્દ કોઈના માટે નવો નથી, પરંતુ જ્યારે આ શબ્દ સાથે જોડાવવાની વાત હોય ત્યારે વ્યક્તિમાં જુદા જ પ્રકારની બેચેની જોવા મળે છે. સાદી ભાષામાં કહીએ તો કોઈની સાથે વચનબદ્ધતા એટલે કે જવાબદારી સ્વીકારવાની વાત આવે તો જુદા પ્રકારનો ડર અનુભવવો.
ચીનના વાણી અને વ્યવહાર ભિન્ન છે, શરારત મોંઘી પડશે
લદાખ સરહદે ચીન સાથેની તંગદિલીનો મામલો હળવો થવાને બદલે વધુ પેચીદો બનતો જાય છે.
તું મને લાણાવવા આઈશ..?
જિંદગીની શરૂઆત 'ક'થી થાય છે, સ્લેટમાં સૌથી પહેલાં આપણા શિક્ષક 'ક' ઘૂંટવા જ આપે છે, જે ઘૂંટીને જીવનની અનેક સ્થિતિને ઘૂંટતા અને બહાર નિકળતા શીખી જઈએ છીએ. આજે અહીં એવા શિક્ષકો (ગુરુ)ની વાત કરવાની છે, જે પોતાના વિદ્યાર્થીઓને ડુંગરા ચઢીને શિક્ષણ પૂરું પાડવા જાય છે.
ભારે વરસાદમાં તો 'વર'સાદ ધીમો જ હોય ને...!!
મોઢા પર માસ્ક પહેર્યા હોય એટલે ઓળખાઈ જવાનો ભય જ નહીં ને? કોલેજો બંધ છે તો એ બહાને એ મૂઈને લઈને ક્યાં ક્યાં નહીં જતા. હો, એ હું થોડી જોવા આવી છું?
ખાડાનું પુનરાગમન !
‘કામ ચાલુ છે’નાં પાટિયાં મૂકીને નિરાંત અનુભવતાં ખાડાસુધારકો, ઘણી વાર ખાડાની ફતે લાલ કપડું કે લાલ લાઈટ મૂકવાનું ભૂલી જાય
કૃષિ વિધેયકોએ સરકારની કાર્યશૈલીની ક્ષતિઓ ઉજાગર કરી
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અનેક વિવાદો વચ્ચે કૃષિ સુધારા અંગેના ત્રણ વિધેયકો સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવામાં ભલે સફળ રહી હોય, પરંતુ આ સફળતા તેને ગૌરવ અપાવનારી નથી.
કાળિયાર કાળનો કોળિયો
ગુજરાત રાજ્યના ઘરેણા સમાન બ્લેક-બક નેશનલ પાર્ક વિસ્તારમાં ગેરકાયદેસર બનાવાયેલા મીઠાના અગરના પાળાઓના કારણે કાળિયારોના મોત નીપજતાં રાષ્ટ્રીય સ્તરે તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. એશિયાટિક લાયનની જેમ વેળાવદરમાં કાળિયારની દુનિયાને નીરખવા દેશ-વિદેશના પર્યટકો આવતા રહે છે, પરંતુ સિંહને બચાવવા સરકાર દ્વારા જે રીતે પ્રયત્નો થઈ રહ્યા છે, તેની સામે બ્લેક-બક માટે બેદરકારી છતી થઈ છે.
ઉત્તર પ્રદેશની નવી ફિલ્મ સિટીની ઇફેક્ટ-સાઇડ ઇફેક્ટ
યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં ફિલ્મ સિટીના નિમણિની જાહેરાત કરી છે. તેને લઈને અનેક મુદ્દાઓની ચર્ચા થઈ રહી છે, મહત્ત્વની વાત એ છે કે આ ફિલ્મ સિટીને ઊભી કરવી સરળ છે, કારણ કે તેની પાછળ, એક, બે નહીં, અનેક વાતો જોડાયેલી છે. આ ફિલ્મ સિટી આકાર પામે ત્યાર પછી તેને સફળ બનાવવા અને ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તમામ લોકોને સંતોષ મળી રહે તેવા પ્રયત્ન કરવા સહેલા નથી.
હાઈબ્રિડ વોરફેર ચીનનું ખતરનાક ષડયંત્ર
ઝેનહુઆ નામની ચાઇનીઝ ડેટા કંપની મારફત ચીન ભારતમાં વિવિધ ક્ષેત્રોના ટોચના દસ હજાર લોકોની જાસૂસી કરી રહ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે.
કોરોના મુક્ત દર્દીઓમાં જોવા મળી રહેલી સમસ્યાઓ
કોરોનાનો શિકાર બનેલા લોકોનો ટેસ્ટ નેગેટિવ આવતાં દર્દી અને દર્દીની સાથે જોડાયેલા લોકો રાહતનો શ્વાસ લેતા હોય છે કે હાશ, ચાલો રિપોર્ટ નેગેટિવ આવ્યો, હવે ચિંતાની વાત નથી.
પ્રશ્નોત્તર-કાળ રદ કરવાના મુદ્દે વિપક્ષનાં બેવડાં ધોરણ
તદ્દન નવા અંદાજમાં સંસદના ચોમાસુ સત્રનો આરંભ થઈ ગયો છે.
બાબુ બોસના બાપુજીનું શ્રાદ્ધ!
તમારે કેટલા બાપુજી છે ?
કથા એક સ્ટન્ટ વુમનના સંઘર્ષની..
આજે તો મહિલાઓને ઘણી સ્વતંત્રતા મળી રહે છે. પોતાની ઇચ્છાથી કામની સાથે શોખ પણ પુરા કરવા માટે તે જાતે જ પગભર છે, પરંતુ વાત કરવી છે એ સમયની અને એવી મહિલાની, જેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોખમી કામ કરીને નવો ઇતિહાસ સર્જ્યો હતો.
બાળકોની પિગી બેન્કને ખાલી કરવાનો સમય આવ્યો
યુનાઇટેડ સ્ટેટ્સમાં કોરોના સંક્રમણને કારણે બિઝનેસ લાંબો સમય બંધ રહેવાને કારણે સિક્કાઓની અછત સર્જાઈ છે. યુ.એસ. ટંકશાળ, જે દેશમાં સિક્કાનું ઉત્પાદન કરે છે, રોગચાળામાં તેમના સ્ટાફમાં ઘટાડો થયો એ પણ તેનું એક કારણ માનવામાં આવે છે.
વાત એક અનોખા વૃક્ષ સંમેલનની સંવાદ તેના આયોજક સયાજી શિંદે સાથે
કોરોના સંકટકાળમાં આપણને નૈસર્ગિક સંપત્તિનું મહત્ત્વ ખૂબ ગંભીરતાથી સમજાવા લાગ્યું છે. છેલ્લાં પાંચ વર્ષથી સહ્યાદ્રિ દેવરાઈ નામની સામાજિક સંસ્થા તરફથી અભિનેતા સયાજી શિંદે જુદાં જુદાં ગામડાંઓમાં જઈને વૃક્ષોનું મહત્ત્વ સમજાવી રહ્યા છે અને વૃક્ષો લગાવી પણ રહ્યા છે. ૧૩ અને ૧૪ ફેબ્રુઆરીએ બીડ જિલ્લાના પાલવણ નામના પહાડ પર પહેલા વૃક્ષ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લાખો લોકોએ ભાગ લીધો.
સામાજિક એકતા પર સોશિયલ મીડિયાની તલવાર
સોશિયલ મીડિયા કંપનીઓ અન્ય દેશોમાં ત્યાંના કાયદા-કાનૂનને અનુરૂપ રહીને કામ કરે છે. તો પછી ભારતમાં એમ કેમ થતું નથી? એવો સવાલ ચર્ચાય છે
સુખી અને પ્રસન્ન રહેવું છે? બહેરા બની જાઓ!
મને ઘણીવાર લાગે છે કે પહેલું સુખ તે બહેરો નર. માણસને કાન હોય અને સાંભળી શકતો ન હોય એના જેવો આશીર્વાદ (અલબત્ત પરણેલા માણસને) બીજો કોઈ હોઈ શકે?
પડી ભાંગવાને બદલે પહોંચી વળવાની વાત...
સી ધ ડોર્સ, વ્હેર અધર સી ધ વૉલ્સ એટલે કે અન્ય વ્યક્તિઓને જ્યાં અવરોધ કે દીવાલ દેખાતા હોય ત્યાં તમે દરવાજો ક્યાં છે એ શોધવા પ્રયત્નરત રહો. મુશ્કેલીના સમયમાં તક શોધવા માટે અને જીવનમાં આગળ વધવા ઇચ્છતા વ્યક્તિઓ માટે આ વાક્ય ગુરુમંત્ર સમાન છે.
બાળકોને કરવામાં આવેલા વાયદાઓને હળવાશથી ન લો
બાળકની ઇચ્છા, બાળકની પસંદ, બાળકની ડિમાન્ડ, બાળકની જીદને પૂરી કરવા, બાળકને સંતુષ્ટ કરવા પ્રત્યેક માતા-પિતા હંમેશ તત્પર રહેતાં હોય છે. એ સ્વાભાવિક છે. ઘણી વખત એવું પણ બને છે કે સંતાનની ઇચ્છા કે જીદને તત્કાલ પૂરી કરવાનું શક્ય ન હોય ત્યારે આપણે તેમને પ્રોમિસ કે વચન આપીએ છીએ, વાયદો કરીએ છીએ. ક્યારેક એવું પણ બને છે કે સંતાનને શાંત કરવા તેની અવાસ્તવિક કે અશક્ય લાગતી ડિમાન્ડને પૂરી કરવાની પણ ખાતરી આપી દઈએ છીએ. ક્યારેક સંતાનની અપેક્ષાને પૂરી કરવી તત્કાલ આપણી ક્ષમતા બહારની વાત હોય છે છતાં આપણે સ્નેહવશ વાયદો કરી નાખીએ છીએ. નાનાં બાળકોને તત્કાલ શાંત કરવા માટે માતા-પિતા દ્વારા કરવામાં આવતા આવા અવાસ્તવિક વાયદા પછીથી ક્યારેક સમસ્યા બની જાય છે. આ સમસ્યા આપણે જ સર્જેલી હોય છે અને આપણે જ તેનું નિરાકરણ કરવું પડે છે.