CATEGORIES

ગુજરાતના ટૂરિઝમમાં એક નવો અધ્યાય જોડાશે..!!
ABHIYAAN

ગુજરાતના ટૂરિઝમમાં એક નવો અધ્યાય જોડાશે..!!

સી-પ્લેનની પહેલી ઉડાનની સાથે આધુનિક માનવે ડેવલપ કરેલાં સ્થાપત્યોનો ટૂરિઝમ યુગ આગળ વધશે..!!

time-read
1 min  |
November 14, 2020
આયુર્વેદની દ્રષ્ટિએ મઠિયું રેચક કહેવાય?!
ABHIYAAN

આયુર્વેદની દ્રષ્ટિએ મઠિયું રેચક કહેવાય?!

આપણા ગુજરાતીઓ વતનમાં આવે છે ત્યારે ત્યાંના રહેવાસી ગુજરાતીઓ કહેતા હોય છે - “દેશમાંથી પાછા આવો ત્યારે બીજું કશું નહીં લાવો તો વાંધો નહીં, પણ મઠિયાં તો લેતાં જ આવજો.”

time-read
1 min  |
November 14, 2020
કોર્પોરેટ કલ્ચરમાં ડગ માંડતા પહેલાં..
ABHIYAAN

કોર્પોરેટ કલ્ચરમાં ડગ માંડતા પહેલાં..

જોબ કરતી કોઈ પણ વ્યક્તિને પ્રગતિની ઝંખના હોવી સામાન્ય છે, પરંતુ અહીં એ જાણવું જરૂરી છે કે નાના સેક્ટર અને કોર્પોરેટ જગતમાં કામ કરવાની પોલિસી તદ્દન જુદી હોય છે. માટે મોટા સેક્ટરમાં જોડાવા માટે તમારે કોર્પોરેટ કલ્ચરને અપનાવવું જરૂરી છે.

time-read
1 min  |
November 14, 2020
પેટા ચૂંટણીનાં પરિણામો શિવરાજ સરકારનું ભાવિ નક્કી કરશે
ABHIYAAN

પેટા ચૂંટણીનાં પરિણામો શિવરાજ સરકારનું ભાવિ નક્કી કરશે

બિહારમાં રાજય વિધાનસભાની ચૂંટણી ત્રણ તબક્કામાં યોજાઈ રહી છે. તેમાં બે તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે જયારે ત્રીજા આખરી તબક્કાનું મતદાન સાત નવેમ્બરે યોજાશે. બિહારની ચૂંટણીની સાથોસાથ દેશનાં ૧૧ રાજયોમાં પ૬ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી યોજાઈ રહી છે અને ત્રીજી નવેમ્બરે તેમાંની ૫૪ બેઠકો માટે મતદાન સંપન્ન થઈ ગયું તેમાં ગુજરાતની આઠ બેઠકોની પેટા ચૂંટણીનો પણ સમાવેશ થાય છે.

time-read
1 min  |
November 14, 2020
સ્વખર્ચે ખેતતલાવડી બનાવવા મજબૂર ખેડૂતો
ABHIYAAN

સ્વખર્ચે ખેતતલાવડી બનાવવા મજબૂર ખેડૂતો

ખેડૂતોને હમણા ખેતતલાવડી કે બોર રિચાર્જિંગ જેવા કામો માટે સરકારી સહાય મળતી નથી. આથી કચ્છના ખેડૂતોએ પોતાના ભવિષ્યનો ખ્યાલ રાખીને પોતાના ખર્ચે તલાવડીઓ બનાવી છે. આ વર્ષે સારા ચોમાસાના કારણે તલાવડીઓ હિલોળા લઈ રહી છે.

time-read
1 min  |
November 14, 2020
શિવના માથે ચંદ્ર કેમ?
ABHIYAAN

શિવના માથે ચંદ્ર કેમ?

મહાદેવ પૂર્વજન્મોની મેમરી લઈને જીવને નવા જન્મમાં નવી મેમરી વડે પોતાનું નવું સુખ ’ને નવું દુઃખ અનુભવવાની સ્વતંત્રતા આપે છે

time-read
1 min  |
November 14, 2020
પુલવામામાં ત્રાસવાદી હુમલા અંગે પાક.ની સ્વીકારોક્તિ
ABHIYAAN

પુલવામામાં ત્રાસવાદી હુમલા અંગે પાક.ની સ્વીકારોક્તિ

પાકિસ્તાન સરકાર અને સૈન્ય ભારતનાં લશ્કરી પગલાંની સંભાવનાથી કેટલા ભયભીત રહે છે તેને માટે હવે વધુ પુરાવાની જરૂર નથી

time-read
1 min  |
November 14, 2020
બિહાર વિધાનસભાના રણસંગ્રામમાં કોણ જીતશે?
ABHIYAAN

બિહાર વિધાનસભાના રણસંગ્રામમાં કોણ જીતશે?

એલજેપી એનડીએમાંથી અલગ થવાથી જનતા દળ (યુ)ના મતોમાં બહુ મોટું ગાબડું પડશે અને તેને કારણે નીતિશકુમારને સૌથી મોટા પક્ષ તરીકે ચૂંટાઈ આવવામાં બહુ તકલીફ પડી શકે છે

time-read
1 min  |
November 14, 2020
શ્યામા સાંભળજો સાદ ભીડભંજની...
ABHIYAAN

શ્યામા સાંભળજો સાદ ભીડભંજની...

કાલી સાથે જોડાયેલો છે કલકત્તા-કોલકાતાનો ઇતિહાસ, જ્યારે કલકત્તા મહાનગર બન્યું નહોતું ત્યારથી કાલી ભક્તો કાલીઘાટના કાલી મંદિરની યાત્રા માટે આવતાં, હુગલી નદીની એક નહેર આદિગંગા સમીપ આ મંદિરની મહિમા અનોખી છે. આમ તો દર વર્ષે કાળી ચૌદસના દિવસે આખા બંગાળમાં ગલી-ગલીમાં કાલી પૂજા થાય છે, પણ કાલીઘાટની કાલી દરરોજ પૂજાય છે, તેના દર્શન અને પંડાઓ દ્વારા પૂજા કરાવવા અપાર ભીડ ભેગી થાય છે. કાલી મંદિર સુધી પહોંચતા જ ખ્યાલ આવી જાય કે જેના માટે કહેવાય છે, “કાલી કલકત્તવાલી તેરા વચન ન જાય ખાલીનાં દર્શન કરવા સહેલા નથી.

time-read
1 min  |
November 14, 2020
ગુજરાતના અજાતશત્રુ રાજનેતા કેશુભાઈ પટેલ
ABHIYAAN

ગુજરાતના અજાતશત્રુ રાજનેતા કેશુભાઈ પટેલ

સમગ્ર જીવનની રાજકીય કારકિર્દી દરમિયાન પોતાના હિસ્સાની ભૂમિકાને ન્યાય આપવામાં પોતાની ક્ષમતાની ઉપરવટ જઈને કામ કરવાનાં અનેક ઉદાહરણો તેમણે પ્રસ્તુત કર્યા છે

time-read
1 min  |
November 14, 2020
ચરોતર પંથકનાં ખેતરોમાં લહેરાય છે તુલસી
ABHIYAAN

ચરોતર પંથકનાં ખેતરોમાં લહેરાય છે તુલસી

જેના આંગણામાં તુલસીનો ક્યારો, ત્યાં વસે મારો નંદનો દુલારો.. ભજનની આ લીટી સાબિત કરે છે કે તુલસી કેટલો પવિત્ર છોડ છે. સાથે જ ઔષધિ માટે પણ બેસ્ટ ગણવામાં આવે છે. રાજ્યમાં પ્રથમવાર ચરોતર પંથકના બોચાચણ ગામના એક ખેડૂતે સંપૂર્ણ રીતે ઓર્ગેનિક પદ્ધતિથી તુલસીની ખેતી કરવાની શરૂઆત કરી છે.

time-read
1 min  |
November 14, 2020
આપણને તો આવા મહેમાન ગમે!
ABHIYAAN

આપણને તો આવા મહેમાન ગમે!

એમ તો આજકાલ બધા દિવસો સરખા જ જાય છે તોય જેમ જેમ રજા કે તહેવાર આવતા જાય છે, તેમ તેમ જૂની યાદોના પટારા ખૂલતા જાય છે. નવરાત્રિ તો રૂમઝૂમને બદલે ગુપચુપ જ જતી રહી અને જલેબી ફાફડાની હોહા વગરનો દશેરા પણ ગયો. હવે?

time-read
1 min  |
November 14, 2020
‘કાયદો' યુવાનોનું માનીતું ક્ષેત્ર બની રહ્યું છે
ABHIYAAN

‘કાયદો' યુવાનોનું માનીતું ક્ષેત્ર બની રહ્યું છે

વકીલાતનું ક્ષેત્ર યુવાનો માટે નવું નથી પરંતુ વર્તમાન સમયમાં આ ક્ષેત્રમાં થઇ રહેલા સુધારા અને ઉમરાઇ રહેલી નવી કલમોએ યુવાનોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. વર્તમાન સમયમાં અનેક પ્રકારના નવા કાયદા આવવાના કારણે, યુવાનો હવે ઍડ્વોકેટ બનવાના સપના જોવા લાગ્યા છે. કાયદાના બેત્રમાં શરુ થયેલા નવા કોર્સમાં સ્પેશિયલાઇઝેશન કરીને ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરી શકાય છે.

time-read
1 min  |
November 07, 2020
સોશિયલ મીડિયામાં સક્યિતા..!
ABHIYAAN

સોશિયલ મીડિયામાં સક્યિતા..!

સોશિયલ મીડિયાની સફળતા બાદ જ્યારે વ્યક્તિ પટકાય છે ત્યારે એની પાસે આગળની જિંદગી માટે કશું જ નથી બચેલું રહેતું 'ને એનું કારણ છે સોશિયલ મીડિયાની આભાસી દુનિયા

time-read
1 min  |
November 07, 2020
બાદબાકી કરે એ એડ ખોટી
ABHIYAAN

બાદબાકી કરે એ એડ ખોટી

લોકોને કશુંક વેચીને પોતે નફો કમાય એ સીધું સારું છે જાહેરાત વડે લોકોને નુકસાન કરતું કામ અવળું આડું છે

time-read
1 min  |
November 07, 2020
કોંગ્રેસના જી-૨૩ જૂથમાં ભંગાણની વ્યૂહરચના
ABHIYAAN

કોંગ્રેસના જી-૨૩ જૂથમાં ભંગાણની વ્યૂહરચના

કોંગ્રેસમાં નવા પક્ષપ્રમુખની પસંદગી અને પક્ષની નીતિ વિશે આત્મમંથન કરવાની સલાહ આપતાં સોનિયા ગાંધીને લખાયેલા પત્રમાં સહી કરનારાઓના જૂથને જી-૨૩ તરીકે ઓળખવામાં આવે છે.

time-read
1 min  |
November 07, 2020
દિવાળીની સાફ્સફાઈ
ABHIYAAN

દિવાળીની સાફ્સફાઈ

‘તમને યાદ છે?”

time-read
1 min  |
November 07, 2020
મહેશ-નરેશ ખોળિયાં બે, જીવ એક
ABHIYAAN

મહેશ-નરેશ ખોળિયાં બે, જીવ એક

મહિલાના અવાજની માર્દવતા, નજાકત અને ગાયકીમાં હરકતો એ મહેશકુમારને કુદરતી ભેટ હતી. ખુદ લતા મંગેશકર મહેશકુમારના ચાહક હતાં

time-read
1 min  |
November 07, 2020
બિહારના ચૂંટણી જંગમાં સૌનાં આગવાં ગણિત કામ કરે છે
ABHIYAAN

બિહારના ચૂંટણી જંગમાં સૌનાં આગવાં ગણિત કામ કરે છે

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ચિરાગ પાસવાનના પક્ષને એનડીએથી અલગ સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાની છૂટ આપીને જનતા દળ (યુ)ના મતોના વિભાજન દ્વારા માત્ર નીતિશકુમારની પાંખો કાપવાનો જ પ્રયાસ થયો છે એવું નથી, બલ્ક તેનું એક ટાર્ગેટ બિહારના નાયબ મુખ્યપ્રધાન ભાજપના સુશીલ મોદી પણ છે.

time-read
1 min  |
November 07, 2020
કોલેજિયન વહુઓ બની યુનિવર્સિટી ટોપર!
ABHIYAAN

કોલેજિયન વહુઓ બની યુનિવર્સિટી ટોપર!

નડિયાદની આ રેન્કર યુવતીઓમાં કોઈ નવજાત બાળકની માતા પણ છે અને લોકડાઉનમાં ડિલિવરી પછી અનેક અગવડો વેઠીને પરીક્ષા આપતી મુસ્લિમ મહિલા પણ

time-read
1 min  |
November 07, 2020
લાલ પીળો અને વાદળી!
ABHIYAAN

લાલ પીળો અને વાદળી!

રંગરેજ લોકોને રંગ કેમ કોરા કપડાં પર ચઢાવવો તેની આખી પ્રક્રિયાની જાણકારી રહી છે. આખો પરિવાર તેમાં રચ્યો રહેતો એટલે કામ વહેંચી લેતાં

time-read
1 min  |
November 07, 2020
કેન્દ્રના કાયદાઓને નિષ્ક્રિય કરવા માટે પંજાબે ખેતી અંગેના ચાર બિલ પસાર કર્યા...!!!
ABHIYAAN

કેન્દ્રના કાયદાઓને નિષ્ક્રિય કરવા માટે પંજાબે ખેતી અંગેના ચાર બિલ પસાર કર્યા...!!!

ભારતના બંધારણમાં 'ખેતી’ને જુદા જુદા વિભાગોમાં વહેંચીને “રાજયની યાદી’, ‘કેન્દ્રની યાદી અને સંયુક્ત યાદી' – આમ ત્રણે યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

time-read
1 min  |
November 07, 2020
કોરોનાના ડરે બાળકોનું રસીકરણ ઘટાડ્યું
ABHIYAAN

કોરોનાના ડરે બાળકોનું રસીકરણ ઘટાડ્યું

બાળકોને પોલિયો, ધનુર, ઝેરી કમળો, મોટી ખાંસી, મગજનો તાવ, જેવા રોગો વિરોધી રસી મૂકવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારના લોકો પહેલાના સમયમાં રસીકરણ પ્રત્યે ખૂબ જ ઓછા જાગૃત હતા. તેથી વર્ષોનાં વર્ષો સુધી તેમને સમજાવીને, રસીનું મહત્ત્વ તેમના મગજ પર અંકિત કરીને નવજાત શિશુઓથી માંડીને નાનાં બાળકોને રસી મૂકતા કરવામાં આવ્યા છે. અત્યાર સુધી સરકારી અને ખાનગી રાહે નિયમિત રીતે રસીકરણ થતું હતું અને તેની અસરથી અનેક રોગો સામે બાળકોને આજન્મ રક્ષણ પણ પ્રાપ્ત થતું હતું.લોકડાઉનના સમયમાં પણ રસીકરણની કામગીરી તો તબીબોએ ચાલુ જ રાખી હતી. સરકારે ક્યારેય દવાખાના, દવાની દુકાનો બંધ કરાવી ન હતી

time-read
1 min  |
November 07, 2020
અખંડ ભારતના શિલ્પી 'સરદાર'ની સાચી જન્મતારીખ કઈ?
ABHIYAAN

અખંડ ભારતના શિલ્પી 'સરદાર'ની સાચી જન્મતારીખ કઈ?

અખંડ ભારતના શિલ્પી, દેશી રજવાડાંઓને એક તાંતણે બાંધીને ભારતમાં સમાવી લેનાર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસને લઈને આટલાં વર્ષો પછી પણ મતમતાંતરો પ્રવર્તે છે. ઇતિહાસકારો નોંધે છે કે વલ્લભભાઈએ મેટ્રિકમાં દાખલ થવા માટે મોઢે ચડી તે જન્મતારીખ લખાવી દીધેલી. આ મામલામાં કેટલું તથ્ય રહેલું છે તે જાણવા માટે “અભિયાન' તેમના મોસાળ નડિયાદ પહોંચ્યું જ્યાંથી સરદારે મેટ્રિક પાસ કરેલું. અહીં તેમની સાથે જોડાયેલી બીજી પણ અનેક રસપ્રદ માહિતી મળી આવી છે.

time-read
1 min  |
November 07, 2020
સરહદે તંગદિલીના સમયે ટુ પ્લસ ટ ડાયલોગ અને કરાર
ABHIYAAN

સરહદે તંગદિલીના સમયે ટુ પ્લસ ટ ડાયલોગ અને કરાર

એક તરફ લદાખ સરહદે ભારત-ચીન વચ્ચે તંગદિલી ચાલી રહી છે અને બીજી બાજુ અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી માટે આવતા મહિને એટલે કે થોડા દિવસો પછી મતદાન થવાનું છે એવા સંજોગો વચ્ચે ર૭ ઑક્ટોબરે નવી દિલ્હીમાં ભારત-અમેરિકા વચ્ચે બેઝિક એક્સચેન્જ એન્ડ કૉ-ઑપરેશન એગ્રીમેન્ટ (બેકા) પર સહીસિક્કા થયા એ સમગ્ર ઘટનાક્રમ જ અસાધારણ છે અને ખાસ કરીને ચીનને માટે ચિંતા ઉપજાવનારો બની રહેવાનો છે.

time-read
1 min  |
November 07, 2020
મહિલાઓના કામના કલાકોને મળી રહી છે માન્યતા
ABHIYAAN

મહિલાઓના કામના કલાકોને મળી રહી છે માન્યતા

ઘડિયાળના કાંટા સાથે દોડતી મહિલાઓ થાક્યા વિના દિવસ-રાત કામ કરતી રહે છે. ઘરમાં ઊંઘનારો સૌથી છેલ્લો સવા મહિલા હોય છે ને સૌથી પહેલો ઊઠનાર સખ્ય પણ એ જ મહિલા હોય છે

time-read
1 min  |
October 17, 2020
બે-ત્રણ દિવસ પહેલાં એક ઘટના ઘટી..
ABHIYAAN

બે-ત્રણ દિવસ પહેલાં એક ઘટના ઘટી..

બંને જણાએ સાઇકલો રોડ ઉપર ફેંકી દીધી ને પેલી છોકરીને આધેડે ફૂટપાથ પર બેસાડી દીધી, મેં બાઈક રોડ ઉપર ‘આડી' પાર્ક કરી, જેથી આવતા ટ્રાન્નેિ ફરજિયાત ઊભું રહેવું પડે ઇમ્યુનિટી અને શરીરની જાળવણી માટે કોઈ પણ પ્રકારની કસરત એ ખૂબ સારો વિકલ્પ છે. પછી સાઇકલ હોય કે સ્વિમિંગ કે પછી યોગ હોય

time-read
1 min  |
October 17, 2020
કોરોનાની આફત બેકાર મહિલાને આંત્રપ્રિન્યોર બનાવી
ABHIYAAN

કોરોનાની આફત બેકાર મહિલાને આંત્રપ્રિન્યોર બનાવી

પહેલી નજરે સામાન્ય લાગતી આ સ્ટોરીમાંથી મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ અને ઉદ્યોગસાહસિકો ઘણું બધું શીખી શકે તેમ છે. કેમ કે અહીં આફતમાં અવસર શોધીને કેવી રીતે તેને ઝડપી લેવો તે વાત મજબૂતીથી સામે આવે છે. કોરોનાકાળમાં લાખો લોકો બેકાર થયા, પગાર પણ કપાયા. જોકે બધું ખરાબ જ થયું એવું પણ નથી. રાંચીની આ મહિલાની જ વાત લઈ લો, જેને કોરોનાએ બેકારીમાંથી આત્મનિર્ભર બનાવી દીધી.

time-read
1 min  |
October 17, 2020
બિગ બોસ ૧૪નો નવા અંદાજ સાથે આગાઝ
ABHIYAAN

બિગ બોસ ૧૪નો નવા અંદાજ સાથે આગાઝ

બિગ બોસ ૧૪ની ધમાકેદાર શરૂઆત થઈ -ગઈ છે. દર્શકોનો માનીતો અને બોલિવૂડના.

time-read
1 min  |
October 17, 2020
લાંબા ઇન્ટરવલ બાદ સિનેમા હોલ ફરીથી દર્શકોને આકર્ષી શકશે?
ABHIYAAN

લાંબા ઇન્ટરવલ બાદ સિનેમા હોલ ફરીથી દર્શકોને આકર્ષી શકશે?

આ એક એક્સપરિમેન્ટલ પિરિયડ હશે, જે ફિલ્મ નિર્માતાઓ, એક્ઝિબિટર બધા માટે મહત્વનો હશે. બિગ બજેટ ફિલ્મોને રજૂ કરવાનું સાહસ હાલના તબક્કે ફિલ્મ નિર્માતાઓ નહીં ખેડે

time-read
1 min  |
October 17, 2020