CATEGORIES

આર્ટ અને સ્કિલ: એક સિક્કાની બે બાજુ
ABHIYAAN

આર્ટ અને સ્કિલ: એક સિક્કાની બે બાજુ

આર્ટ એક એવી વસ્તુ છે, જે તમારો શોખ પૂરો કરવાનું કામ તો કરે જ છે, સાથે જરૂરિયાતના સમયે કમાણીનું માધ્યમ પણ બને છે. તેથી જ કહેવાયું છે કે ભણવાની સાથે કેટલીક સ્કેિલ પણ વિકસાવવી જોઈએ, જે તમને અણીના સમયે મદદરૂપ થઈ શકે. આજના સ્પર્ધાત્મિક સમયમાં કારકિર્દીની દોડમાં ટકી રહેવું એ આકરું છે અને એટલે જ સારું શિક્ષણ મેળવવા માટે સૌ દોડતા રહે છે. જોકે, આજનો સમય શિક્ષણની સાથે આર્ટ-સ્કિલને પણ એનકેશ કરવાનો છે. ઉદાહરણ તરીકે તમારી પાસે સારું શિક્ષણ હશે, પણ મંદીના મારની વચ્ચે તમારી નોકરી જતી રહેશે તો પણ જો કોઈ સ્કેિલ પર તમે પ્રભુત્વ મેળવ્યું હશે તો તમે એ ક્લિનો ઉપયોગ કરીને કમાણી કરી શકશો.

time-read
1 min  |
February 13, 2021
અવર ઓપરેટર ઓક્સિજન
ABHIYAAN

અવર ઓપરેટર ઓક્સિજન

શ્વાસોચ્છવાસ સામાન્ય માનવીના મનના કહ્યામાં નથી

time-read
1 min  |
February 13, 2021
બાને કોવિડ?
ABHIYAAN

બાને કોવિડ?

એક વાર એબ્યુલન્સમાં જેમ-તેમ ગોઠવાયા પછી બાનું મગજ ઠેકાણે આવેલું. એમ કહો ને કે બાનું મગજ કોવિડના વિચારે ચઢેલું.. ઘરમાં તો ઠીક, માસ્કની કોઈ જરૂર જ નહોતી પડી, પણ મહિનાઓથી ઘરની બહાર જ નહોતી નીકળી એટલે માસ્ક પહેર્યું જ નહોતું. સિમ્બાએ પછાડી ત્યારે માસ્ક હોત તો ય શું ફેર પડત? ના ના ખાસ્સો ફેર પડત.

time-read
1 min  |
February 06, 2021
પીપલ્સ, પાવર,પ્રાઇવસી
ABHIYAAN

પીપલ્સ, પાવર,પ્રાઇવસી

ગૌરાંગ અમીન

time-read
1 min  |
February 06, 2021
કોંગ્રેસને પોતાની પાછળ ચાલવા મજબૂર કરનાર મહાત્મા
ABHIYAAN

કોંગ્રેસને પોતાની પાછળ ચાલવા મજબૂર કરનાર મહાત્મા

મહાત્મા ગાંધીજીને રાષ્ટ્રપિતા તરીકેનું સૌ પ્રથમ સંબોધન નેતાજી સુભાષચંદ્ર બોઝ આઝાદ હિન્દ ફૌજના રેડિયો પ્રસારણમાં કર્યું હતું.

time-read
1 min  |
February 06, 2021
વોક ઓફ ફેમની ભારતીય આવૃત્તિ
ABHIYAAN

વોક ઓફ ફેમની ભારતીય આવૃત્તિ

અમેરિકામાં ઘણા બધાં જોવાલાયક પ્રવાસન સ્થળો છે. આ પૈકીનું એક જાણીતું પ્રવાસન સ્થળ છે, હોલિવૂડ વૉક ઓફ ફેમ. હોલિવૂડ વૉક ઓફ ફેમ લોસ એન્જલસમાં આવેલું છે.

time-read
1 min  |
February 06, 2021
લોડાઉન પછી...આજકાલ જિમ ટ્રેઇનર્સ કેમ બહુ વ્યસ્ત છે?
ABHIYAAN

લોડાઉન પછી...આજકાલ જિમ ટ્રેઇનર્સ કેમ બહુ વ્યસ્ત છે?

આજકાલ જિમમાં જવાનું ચાલુ કર્યું છે. કોવિડ જતો રહ્યો છે એવું માનીને નહીં, પણ એન્જિનિયર મિત્રોની ભાષામાં કહું તો પેટ નામનું કેન્ટિલિવર” અંગ્રેજી યુ શેઇપમાં ત્રણથી પાંચ ઇંચ બહાર આવી ગયું છે અને દેશી ભાષામાં કહું તો ‘ડોઝું બેલ્ટની ઉપરથી બહાર નીકળી ગયું છે, હવામાં ઝૂલે છે..!!!જિમમાં ગયા પછી એવું થયું કે યાર આપણુ કેન્ટિલિવર તો કંઈ નથી, અહીં તો ચારેબાજુ ‘તંબક તાવડા’ રખડે છે..!! સંપૂર્ણપણે ગેરકાયદેસર બાંધકામો જ થયેલા દેખાય છે!કમરપટ્ટો ઉર્ફે બેલ્ટનું જેટલું “ટેન્શન’ દેખાય આટલું તો ઇઝરાયેલની ગાઝાપટ્ટી સરહદે નથી, એવો બિચારો બેલ્ટ રીતસર માલિકની આબરૂ સાચવવા ઝઝૂમતો હોય..!!

time-read
1 min  |
February 06, 2021
કોલકાતા બુક ફેર ૨૦૨૧ તારીખ અને તવારીખ ચૂકી જશે!
ABHIYAAN

કોલકાતા બુક ફેર ૨૦૨૧ તારીખ અને તવારીખ ચૂકી જશે!

કોલકાતામાં વાર-તહેવારોનું એક અનોખું અને અલગ કેલેન્ડર છે. બાર મહિનામાં તેર પૂn એ વિશેષતા જાણીતી છે.

time-read
1 min  |
February 06, 2021
અભ્યાસના ભોગે નોકરી કરવી સારી કે ખોટી?
ABHIYAAN

અભ્યાસના ભોગે નોકરી કરવી સારી કે ખોટી?

ઘણા તણા વિદ્યાર્થીઓ-યુવાનો ભણતા ભણતા નોકરી કરવાનો વિચાર કરતા હોય છે. તેમનો આશય પરિવારને આર્થિક રીતે મદદ કરવાનો, સ્વનિર્ભર રહેવાનો અને મોટા ભાગે પરિવારની આર્થિક સંકડામણને ધ્યાનમાં રાખીને પોતાના શિક્ષણનો ખર્ચ જાતે ઉઠાવવાનો હોય છે.

time-read
1 min  |
February 06, 2021
આકાશી ઉડાનકર્તાની જાનૈયાઓને અનોખી સોગાદ
ABHIYAAN

આકાશી ઉડાનકર્તાની જાનૈયાઓને અનોખી સોગાદ

ભાવનગરની નચિકેતા રાવલ વિના અધિકારી શંકરલાલ રાવલનાં દીકરી છે. આકાશમાં ઉડાન ભરવાનું અને સૌ કોઈને હવામાં ઉડાડવાનું કાર્ય તેમનું રોજિંદું જીવન છે, કારણ કે નચિકેતા મુસાફ વિમાનોના ચાલક છે.

time-read
1 min  |
February 06, 2021
મોટરકાર પર જાતિગત ઓળખનાં જાહેર પ્રદર્શન શા માટે?
ABHIYAAN

મોટરકાર પર જાતિગત ઓળખનાં જાહેર પ્રદર્શન શા માટે?

કેન્દ્ર સરકારના કહેવાથી ઉત્તર પ્રદેશમાં ટ્રાફિક વિભાગે વાહનો પર જાતિસૂચક સ્ટિકરો કે શબ્દો લખતાં વાહનચાલકો સામે દંડાત્મક કાર્યવાહી શરૂ કરી છે. જાતિગત ઓળખનાં પ્રતીકોનો વાહન પર ઉપયોગ કરવા મામલે ગુજરાત પણ પાછળ નથી. સ્થિતિ એ છે કે વાહન પર લખેલા શબ્દોના આધારે તેના માલિક કઈ જાતિના હશે તે પણ જાણી શકાય તેમ છે. સવાલ એ થાય કે એ કયાં કારણો છે જે માણસને આ પ્રકારનું વર્તન કરવા પ્રેરે છે?

time-read
1 min  |
February 06, 2021
પગની રિંગ થકી પક્ષીની ઓળખ છતી થાય છે
ABHIYAAN

પગની રિંગ થકી પક્ષીની ઓળખ છતી થાય છે

પક્ષીઓના પગમાંથી મળતી આપણી ભારતીય સંસ્કૃતિમાં “વસુધૈવ કુટુમ્બકમ'ની ભાવના દર્શાવવામાં આવી છે, પરંતુ વાસ્તવમાં એને અનુસાર જો કોઈ જીવન જીવતું હોય તો એ માનવી જગત નહીં, પરંતુ પક્ષીજગત રહ્યું છે.

time-read
1 min  |
February 06, 2021
-અને હવે ભારતની વેક્સિન ડિપ્લોમસી
ABHIYAAN

-અને હવે ભારતની વેક્સિન ડિપ્લોમસી

ભારતમાં કોરોનારોધી રસીકરણ ઝુંબેશનો આરંભ થઈ ચૂક્યો છે અને પહેલા તબક્કામાં ઇમરજન્સી એપ્રુવલ મેળવનાર બે રસીનો ઉપયોગ થઈ રહ્યો છે.

time-read
1 min  |
February 06, 2021
ભાજપમાં નવા સંગઠન મંત્રી બી.એલ. સંતોષ ચીલો ચાતરે છે
ABHIYAAN

ભાજપમાં નવા સંગઠન મંત્રી બી.એલ. સંતોષ ચીલો ચાતરે છે

ભાજપના સંગઠનાત્મક માળખામાં તાજેતરમાં જે ફેરફારો થયા તેમાં ભાજપના સંગઠન મંત્રી તરીકે આરએસએસમાંથી આવતા બે પ્રચારકો સૌદાનસિંહ અને વી.

time-read
1 min  |
January 30, 2021
અમેરિકાનું સત્તા પરિવર્તન વિશ્વને આશ્વસ્ત કરનારું છે
ABHIYAAN

અમેરિકાનું સત્તા પરિવર્તન વિશ્વને આશ્વસ્ત કરનારું છે

આખરે વીસમી જાન્યુઆરીએ અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ જો બાઈડનનો સત્તાગ્રહણ સમારોહ સંપન્ન થયો.

time-read
1 min  |
January 30, 2021
પાસ્તા દા વાસ્તા
ABHIYAAN

પાસ્તા દા વાસ્તા

પાસ્તા કોઈ માણસનું નામ હોઈ શકે? સૂયશ પાંડેનું જાણીતું નામ ચંકી છે અને હાઉસફુલ ફિલ્મમાં આખરી પાસ્તા છે.

time-read
1 min  |
January 30, 2021
સૌથી નાની ઉંમરની ગુજરાતી મહિલાપાઇલટ બંસરી શાહ
ABHIYAAN

સૌથી નાની ઉંમરની ગુજરાતી મહિલાપાઇલટ બંસરી શાહ

એ વાતનું સફળતાના દરેક વટવૃક્ષનું બીજ એક ખ્વાબ હોય છે. હંમેશાં ખ્યાબના ગર્ભમાંથી જ ભવ્ય સફળતા પ્રગટ થતી હોય છે. કોઈ વ્યક્તિ ગરીબ છે કે શ્રીમંત, સવર્ણ છે કે પછાત, પુરુષ છે કે સ્ત્રી, યુવાન છે કે વૃદ્ધ કશું જ મહત્ત્વ નથી; મહત્વ માત્ર એ વાતનું હોય છે કે એ કેવા પ્રકારના ખ્વાબ જુએ છે! કેટલાક લોકો કહે છે કે સામાન્ય માણસને ખ્વાબ જોવાનો અધિકાર જ હોતો નથી. આ વાત સાવ ખોટી છે. હકીકત એ છે કે જે માણસ પાસે પોતાનું કોઈ ખ્વાબ નથી હોતું, એ માણસ સામાન્ય માણસ તરીકે જીવે છે અને સામાન્ય માણસ તરીકે જ મરે છે!

time-read
1 min  |
January 30, 2021
બે વેક્સિન, બે કંપનીની વ્યાવસાયિક સ્પર્ધા અને પીએમઓની દરમિયાનગીરી
ABHIYAAN

બે વેક્સિન, બે કંપનીની વ્યાવસાયિક સ્પર્ધા અને પીએમઓની દરમિયાનગીરી

કોરોના રિોના વેક્સિન બનાવનાર બે કોર્પોરેટ કંપનીઓ સેરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને ભારત બાયોટેક વચ્ચેની વ્યાવસાયિક દુશ્મનાવટ ગત દિવસોમાં જગજાહેર થઈ ગઈ.

time-read
1 min  |
January 30, 2021
રોબોટ, કોબોટ, એપલ કાર, ટેસલા અને કેડિલેકનો દાયકો શરૂ થયો
ABHIYAAN

રોબોટ, કોબોટ, એપલ કાર, ટેસલા અને કેડિલેકનો દાયકો શરૂ થયો

૨૦૨૦નો દશક એક નવા ટ્રેન્ડ સાથે શરૂ થયો છે. આ દશકમાં બધું સરખું ચાલશે તો ટેકનોલોજી અને વિજ્ઞાનનો અપાર વિકાસ થશે. કોરોનાએ ૨૦૨૦માં મહામંદી આણી તો કોરોનાને કારણે જ વીસનો દાયકો ટેકનોલોજી અને નવા ઉદ્યોગોમાં અસાધારણ પ્રગતિ જોશે. કેટલીક ટેકનોલોજી કોરોનાની પ્રત્યક્ષ અસરરૂપે આવી છે અને આવશે. જ્યારે કેટલીક પરોક્ષ કારણોસર આવશે.

time-read
1 min  |
January 30, 2021
વાત વાયરલ વાનગીઓની
ABHIYAAN

વાત વાયરલ વાનગીઓની

ઇન્વેશન એટલે કોઈ નવી શોધ અને ઇનોવેશન એટલે જે શોધ થઈ છે તેમાં સુધારા-વધારા કરવા. નવીનીકરણ કરવું. કોરોના કાળમાં કૂકિંગના સંદર્ભમાં આ વાત બંધબેસતી છે. જોકે, ઇનોવેશન અને ઇન્વેશન બાજુ પર રાખીને આપણે વાત કરવાના છીએ વર્ષ ૨૦૨૦માં સૌથી વધુ વાયરલ થયેલી વાનગીઓની અને વર્ષ ૨૦૨૧ના ફૂડ ટ્રેન્ડની...

time-read
1 min  |
January 23, 2021
પોલ્યુશન એનાલિસ્ટ બની કારકિર્દીની સાથે કર્ક્સ પર્યાવરણની જાળવણી
ABHIYAAN

પોલ્યુશન એનાલિસ્ટ બની કારકિર્દીની સાથે કર્ક્સ પર્યાવરણની જાળવણી

કોરોનાની મહામારીએ આમ તો આપણને ઘણા બધા નવા પાઠ ભણાવ્યા છે. જેમાંનો એક પાઠ છે પર્યાવરણની જાળવણીનો. કોરોના વાઇરસના સંક્રમણને કારણે પર્યાવરણને રિજુવનેટ થવાનો મોકો મળી ગયો એમ કહી શકાય. પર્યાવરણમાં જે પ્રદૂષણ ફેલાયું હતું તે થોડા ઘણા અંશે દૂર થયું. જો તમને પ્રકૃતિ માટે પ્રેમ હોય અને પર્યાવરણની જાળવણીનો હેતુ સારવો હોય તો પોલ્યુશન એનાલિસ્ટ તરીકે કરિયર બનાવી શકો છો

time-read
1 min  |
January 23, 2021
ચેપી રોગ અહંકાર
ABHIYAAN

ચેપી રોગ અહંકાર

હુંં શબ્દ છે. હું અક્ષર છે. શબ્દ એટલે બ્રહ્મ કહેવાય છે ને અક્ષર અર્થાત જેનો ક્ષર ના થાય તે. અંગ્રેજી કક્કામાં નવમા સ્થાન પર આઈ છે જે એકલો હોય તો હંમેશાં કેપિટલ એટલે કે મોટો જ લખાય.

time-read
1 min  |
January 23, 2021
ફીટ લોકોને પણ કેમ આવે છે હૃદયરોગનો હુમલો?
ABHIYAAN

ફીટ લોકોને પણ કેમ આવે છે હૃદયરોગનો હુમલો?

હૃદયરોગ આજકાલ ફરી ચર્ચામાં આવી ગયો છે. ત્રણ ફિટનેસ કોન્સિયસ હસ્તીઓ રેમો ડિસોઝા, રજનીકાંત અને સૌરવ ગાંગુલીને હાર્ટએટેક આવતા શંકાશીલ લોકોએ સોશિયલ મીડિયામાં ફરી એકવાર એવી વાતો માંડી છે કે વ્યસન, વજન, વ્યાયામ અને આહારને હૃદયરોગ સાથે કોઈ સંબંધ નથી. સોશિયલ મીડિયામાં તો લોકો ગમે તે લખતાં હોય છે. ત્યારે ખરેખર આ વાતમાં કેટલો દમ છે તે જાણવું જરૂરી બની જાય છે.

time-read
1 min  |
January 23, 2021
સુપ્રીમની પહેલમાં કિસાન સંગઠનો સહયોગ આપશે?
ABHIYAAN

સુપ્રીમની પહેલમાં કિસાન સંગઠનો સહયોગ આપશે?

કિસાન આંદોલનના પેચીદા મામલામાં આખરે સર્વોચ્ચ અદાલતને દરમિયાનગીરી કરવી પડી છે.

time-read
1 min  |
January 23, 2021
માધવસિંહ સોલંકી : ગુજરાતના અનોખા રાજપુરુષ
ABHIYAAN

માધવસિંહ સોલંકી : ગુજરાતના અનોખા રાજપુરુષ

ગુજરાતના રાજકારણમાં કાયમને માટે અનોખી છાપ છોડી ગયેલા જૂજ લોકોમાં માધવસિંહ સોલંકીનું નામ અગ્રસ્થાને મૂકવું પડે.

time-read
1 min  |
January 23, 2021
એક ઘટના - જેનું પુનરાવર્તન આજ સુધી શક્ય બન્યું નથી
ABHIYAAN

એક ઘટના - જેનું પુનરાવર્તન આજ સુધી શક્ય બન્યું નથી

'સમભાવ' દૈનિકના તંત્રી અને સમભાવ મીડિયા ગ્રૂપના સંસ્થાપક ભૂપત વડોદરિયા અને માધવસિંહ સોલંકી વચ્ચેની મૈત્રી આ બંને દિવંગત મહાનુભાવોના જીવનનું એક મહત્ત્વનું પાસું બની રહી.

time-read
1 min  |
January 23, 2021
કેવી શોભા, છાયા અને મધુર વાણી હતી સોનાર બાંગ્લાની...
ABHIYAAN

કેવી શોભા, છાયા અને મધુર વાણી હતી સોનાર બાંગ્લાની...

જેમણે અખંડ બંગાળની ભૂમિ પર જન્મ લીધો. શિક્ષણ, સંસ્કૃતિ અને સંસ્કાર પામ્યાં, જે ધરતી પર બાળપણ ધૂળમાં આળોટું, જે કલ્પતરુની છાયામાં મીઠાં ફળ ખાધાં, જે નદીઓનું મીઠું પાણી તૃપ્તિ આપતું હતું, જયાં નૌકાઓમાં માંઝી ધરતીમાતાનાં ગીતો લલકારતાં, જયાં સોનેરી તડકામાં ખેડૂતો ગોઠણભેર પાણીમાં બીજ રોપતાં, જયાં લોહારો ટીપીને ખેતી માટે ઓજાર બનાવતાં, જયાં ઘાણીમાં રાઈની સોડમ મુગ્ધ કરી દેતી, જયાં પરસ્પર પ્રીતિ હતી, એટલો વતનની માટીથી લગાવ હતો એટલે સોનાર બાંગ્લાનાં ગીતો બાઉલ અને ભાટિયાલી લોકશિલ્પીઓ ગામોગામ જઈ લલકારતાં. માણસ અને માણસ વચ્ચે તકરાર નહોતી!

time-read
1 min  |
January 23, 2021
ઠંડીમાં ગરમી 'ને ગરમીમાં ઠંડક આપતું કચ્છી ખાણુ
ABHIYAAN

ઠંડીમાં ગરમી 'ને ગરમીમાં ઠંડક આપતું કચ્છી ખાણુ

કરછનું હવામાન ભારે ઠંડી અને ગરમીનો અનુભવ કરાવે તેવું છે, ત્યારે અતિ વિષમ ઋતુમાં માનવ શરીર ચુસ્તી અનુભવી શકે તેવો ખોરાક કચ્છમાં પરંપરાથી સદીઓથી ખવાય છે. આજે જોકે તેમાં અનેક ફેરફાર થયા હોવા છતાં તેના મૂળતત્ત્વમાં ફરક પડ્યો નથી. અડદિયા અને સાલમપાક ઠંડીમાં તો ગુલાબપાક જેવી મીઠાઈઓ કચ્છમાં ખવાય છે. ગરમીના મારણ તરીકે છાશનો પ્રચુર માત્રામાં ઉપયોગ થાય છે.

time-read
1 min  |
January 23, 2021
ભારતીય પ્રતિભાને જ્યારે અવકાશ મળે છે...એ સ્વયં ઝળકે છે...
ABHIYAAN

ભારતીય પ્રતિભાને જ્યારે અવકાશ મળે છે...એ સ્વયં ઝળકે છે...

ભારતીયોએ વિદેશોમાં જઈને પરિશ્રમ અને બુદ્ધિ વડે ઘણી ઊંચાઈ સર કરી છે. આપણો આ લેખ આજ સુધીમાં વિદેશોમાં જઈને ઝળકેલા લોકો છે તેથી એ તમામ લોકોને સમાવવાનો પ્રયત્ન કર્યો છે. કોઈકનાં નામ છૂટી પણ જાય. કેનવાસ ઘણો વિસ્તૃત છે.

time-read
1 min  |
January 16, 2021
ઓટોમોબાઇલ ક્ષેત્રકારકિર્દીની નવી ડિઝાઇન
ABHIYAAN

ઓટોમોબાઇલ ક્ષેત્રકારકિર્દીની નવી ડિઝાઇન

આપણી અર્થવ્યવસ્થા ધીમે-ધીમે વેગવંતી બની રહી છે. તો સરકારે પણ અનેક સેક્ટરને પ્રોત્સાહિત કરવાનું બીડું ઝડપ્યું છે. તેમાં એક ઑટોમોબાઇલ ક્ષેત્ર પણ છે, જેમાં રોજગારીની તક વધી રહી છે. એક અંદાજ પ્રમાણે ૨૦૧૯માં આ ઉદ્યોગ ૧૧૮ અબજ ડોલરનો હતો જે આવનારાં વર્ષોમાં એટલે કે ૨૦૨૬ સુધીમાં વધીને ૩૩૦ અબજ ડૉલરનો થઈ જશે.ભાવિને સ્થાપિત કરવા યુવાનો માટે આ બેસ્ટ કરિયર છે.

time-read
1 min  |
January 16, 2021