CATEGORIES

રસીકરણ સર્વવ્યાપી બનાવવાની પૂર્વ તૈયારી કેટલી?
ABHIYAAN

રસીકરણ સર્વવ્યાપી બનાવવાની પૂર્વ તૈયારી કેટલી?

કોરોના રિના સંક્રમણ એ રાષ્ટ્રીય સમસ્યા છે એ વાત એક વર્ષ પહેલાં દેશવ્યાપી લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે જ સ્પષ્ટ થઈ ગયું હતું, પરંતુ લૉકડાઉન પછીના સમયગાળામાં વિવિધ રાજયોમાં જે સમસ્યા સર્જાઈ તેના નિરાકરણના પ્રયાસો સાથે ભારતના સમવાય માળખાની દુહાઈ દઈને કેન્દ્ર અને રાજયો વચ્ચે શીતયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી. લૉકડાઉન ક્રમશઃ હટાવી લેવાયા પછીના વિવિધ તબક્કે કેન્દ્ર અને રાજયો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો સિલસિલો શરૂ થયો એ આજ સુધી ચાલુ રહ્યો છે.

time-read
1 min  |
May 01, 2021
કોવિડ-૧૯ સામેના જંગમાં હવે રસીકરણ મુખ્ય શસ્ત્ર
ABHIYAAN

કોવિડ-૧૯ સામેના જંગમાં હવે રસીકરણ મુખ્ય શસ્ત્ર

રસીકરણ અભિયાનને ઝડપી તેમ જ સક્રિય બનાવવા માટે સરકારે કેટલાક મહત્ત્વના નિર્ણયો લીધા છે. આ નિર્ણયોમાં રસીની વયમર્યાદામાં ઘટાડો, રાજ્યોને રસી ઉત્પાદકો પાસેથી રસી ખરીદવાની છૂટ આપવામાં આવી છે.

time-read
1 min  |
May 01, 2021
ચીનની આડોડાઈ, ભારત નવેસરથી વ્યુહ વિચારે
ABHIYAAN

ચીનની આડોડાઈ, ભારત નવેસરથી વ્યુહ વિચારે

ભારત અને ચીન વચ્ચે નવમી એપ્રિલે ૧૧મા રાઉન્ડની કમાન્ડર કક્ષાના મંત્રાણામાં અને વિવાદના પાયાના ચાર પોઇન્ટમાંથી બે પોઇન્ટ પરથી સૈન્ય પાછું ખેંચી લેવાનો તો ઇનકાર કર્યો છે, સાથોસાથ એવું પણ કહ્યું છે કે સૈન્યને પાછું ખસેડવા અંગે ભારતે પેંગોંગ ક્ષેત્રમાં જે કાંઈ મેળવ્યું છે એટલાથી જ ખુશ રહે.

time-read
1 min  |
May 01, 2021
કરછની નદીઓની કોતરો અદ્ભુત સૌંદર્યધામો
ABHIYAAN

કરછની નદીઓની કોતરો અદ્ભુત સૌંદર્યધામો

કચ્છનું કડિયા ધ્રો આજે વિશ્વવિખ્યાત બન્યું છે, પરંતુ કડિયા ધ્રો એક માત્ર સુંદર જગ્યા છે એવું નથી. કરચ્છની સાંકડી અને ઊંડી નદીઓએ હજારો વર્ષો પહેલાં સર્જેલી અનેક કોતરો કુદરતની કવિતા સમાન સુંદર છે. જેનું સૌંદર્ય સફેદ રણની સુંદરતાને ટક્કર મારે તેવું છે.

time-read
1 min  |
May 01, 2021
ઓટોનોમસ : કૃત્રિમ કાયામાં પ્રાણસંચાર
ABHIYAAN

ઓટોનોમસ : કૃત્રિમ કાયામાં પ્રાણસંચાર

અંગ્રેજીમાં એક શબ્દ છે “ઑટોમેટિક" અર્થાત્ સ્વયંચલિત. પોતાની મેળે ચાલે કે કાર્ય કરે કે એક સ્થળેથી બીજે જાય એ ઑટોમેટિક. બીજો એક શબ્દ છે “ઑટોનોમસ” અર્થાત્ સ્વયંશાસિત કે સ્વાયત્ત.

time-read
1 min  |
May 01, 2021
એક જ જપ અને એક જ મંત્ર મા ભારત ભૂમિનું આહવાન!
ABHIYAAN

એક જ જપ અને એક જ મંત્ર મા ભારત ભૂમિનું આહવાન!

જયારે માતૃભૂમિ પર જુલ્મ થતા હતા ત્યારે બંગાળના ઋષિ અને કૃષિ એક થઈ પ્રતિવાદ કરતા, અંગત કકળાટ ભૂલી એટલું યાદ રાખતાં બંધન તોડવા હોય તો એક સૂત્ર પોકારો “જાગો ભારતનાં સંતાન, સાંભળો ભારત ભૂમિનું આહ્વાન!”

time-read
1 min  |
May 01, 2021
તમને પણ છે સુપર વુમન સિંડ્રોમ?
ABHIYAAN

તમને પણ છે સુપર વુમન સિંડ્રોમ?

મહિલાઓ પરફેક્ટ જ હોય છે અથવા દરેક કાર્યમાં પરફેક્ટ હોવી જોઈએ એવી માન્યતા લોકોની હોય એ વાત તો સમજી શકાય, પરંતુ ખુદ મહિલાઓ જ આવી પરિસ્થિતિમાંથી પસાર થાય ત્યારે ચોક્કસથી નવાઈ લાગે, પરંતુ આજના યુગમાં આવી વાત સામાન્ય બની ગઈ છે, પરંતુ જે મહિલાઓ આવી સમસ્યાથી પિડાય છે તેને સુપર વુમન સિંડ્રોમ કહેવાય છે. જેનું પ્રમાણ લગભગ રૂપથી ૪૨ ટકા છે.

time-read
1 min  |
April 17, 2021
દેશમુખના રાજીનામાથી વાત અટકવાની નથી
ABHIYAAN

દેશમુખના રાજીનામાથી વાત અટકવાની નથી

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમવીરસિંહના પત્ર-બોમ્બનો એક અંજામ અનિલ દેશમુખના ગૃહપ્રધાનપદેથી રાજીનામામાં આવવો જોઈતો હતો, એ મોડે મોડે પણ મુંબઈ હાઈકોર્ટના સીબીઆઈ તપાસના નિર્ણય પછી અપાયો છે.

time-read
1 min  |
April 17, 2021
શ્રીરામના આદર્શોને ભજન થકી વાચા આપે છે અનિતા ખંડેલવાલ
ABHIYAAN

શ્રીરામના આદર્શોને ભજન થકી વાચા આપે છે અનિતા ખંડેલવાલ

નનિતા મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લાના ઇટારસીના રહેવાસી છે.

time-read
1 min  |
April 17, 2021
કચ્છ સીમાએ છે એક ભેંકાર ગામ લખપત
ABHIYAAN

કચ્છ સીમાએ છે એક ભેંકાર ગામ લખપત

કચ્છનો લખપત તાલુકો એક સમયે જાહોજલાલીથી સંપન્ન હતો. જાણીતો બંદરગાહ હતો. અઢારમી સદીમાં લખપતનું અદકેરું મહત્ત્વ હતું. જોકે, કાળક્રમે તે ગુમનામીની ગર્તામાં ધકેલાતો ગયો. ભૂકંપ પછી લખપતમાં જાણે શૂનકાર વ્યાપી ગયો છે. એક સમયે જે સ્થળે મોટાપાયે ખેતી થતી હતી તે લખપત તાલુકો હવે માણસ નામની જણસ માટે તરસી રહ્યો છે.

time-read
1 min  |
April 17, 2021
બ્રિટનમાં કોરના વચ્ચે ભારતીયની અનોખી પહેલ
ABHIYAAN

બ્રિટનમાં કોરના વચ્ચે ભારતીયની અનોખી પહેલ

આજકાલ જિકાલ કરતા એક વર્ષ થઈ ગયું છતાં દુનિયાના વિવિધ દેશોમાંથી કોરોનાની અસર ઓછું થવાનું નામ નથી લઈ રહી. આ તો થઈ કોરોનાની વર્તમાન સ્થિતિની વાત.

time-read
1 min  |
April 17, 2021
નક્સલવાદના ખાત્માના ઉપાય સફળ કેમ થતા નથી?
ABHIYAAN

નક્સલવાદના ખાત્માના ઉપાય સફળ કેમ થતા નથી?

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં નક્સલવાદીઓ સાથેની અથડામણમાં વીસથી વધુ સુરક્ષાકર્મીઓ શહીદ થયા છે.

time-read
1 min  |
April 17, 2021
ચિરાયુની ચાવીથી મૃત્યુને મા'ત
ABHIYAAN

ચિરાયુની ચાવીથી મૃત્યુને મા'ત

ગુલઝાર સાહબ ભલે લખે, કે “મૌત, તું એક કવિતા હૈ!” કિંતુ એવું કહેવા-સાંભળવામાં જ સારું લાગે. કવિતાના પરિઘની બહાર આવીને જોઈએ તો લગભગ કિસ્સામાં મૃત્યુ બિહામણુ હોય છે. આ એવી વાસ્તવિકતા છે જેને સ્વીકારવામાં મહત્તમ મનુષ્યોનાં હૃદય અને મન બંને પોચાં પડે. મૃત્યુ વિશે વાત કરતી કથાઓ મોટા ભાગે ભારેખમ અને ઉદ્વિગ્ન કરનારી હોય છે. અલબત્ત, મૃત્યુનું મહિમાગાન કરતી સાહિત્ય કૃતિઓ પણ લખાઈ જ હશે એની ના નહીં.

time-read
1 min  |
April 17, 2021
કોરોના કાળમાં ડેસ્ટિનેશન વેડિંગ માટે બેસ્ટ સ્પોટ બન્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી
ABHIYAAN

કોરોના કાળમાં ડેસ્ટિનેશન વેડિંગ માટે બેસ્ટ સ્પોટ બન્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી

હવે તમારે રૉયલ મેરેજ માટે ઉદેપુર, ગોવા, દીવ કે પછી અન્ય કોઈ સ્થળે જવાની જરૂર નથી, કારણ કે લગ્ન સમારંભને લગતા તમારા સપના આપણા ઘર આંગણે જ અને ફ્રીડમ ફાઇટરની છત્રછાયામાં પૂર્ણ થશે. એટલે કે ડેસ્ટિનેશન વેડિંગ માટે હવે તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈને ભવ્ય લગ્ન કરી શકો છો. પ્રભુતામાં પગલાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની છત્રછાયામાં.

time-read
1 min  |
April 17, 2021
કાંટાનું કામ ભલે કાંટા કરે!
ABHIYAAN

કાંટાનું કામ ભલે કાંટા કરે!

જ્યારે ચોતરફ દરેક પ્રકારનું તાપમાન ઊકળતું હોય ત્યારે ધ્યાન કેન્દ્રિત કરવું બહુ કઠિન હોય છે, કારણ કે સત્તા બદલવા કરતાં મુશ્કેલ કસોટી સંપૂર્ણ હવામાન અને વ્યવસ્થા બદલવાની હોય, ઇતિહાસ સાક્ષી છે, પશ્ચિમ બંગાળમાં બદલાવ કદી સરળ રહ્યો નથી. સખત પરિશ્રમ, નિષ્ઠા અને આત્મવિશ્વાસની જરૂરત પડે છે.

time-read
1 min  |
April 17, 2021
ઓનલાઇન શિક્ષણ જરૂરી છે
ABHIYAAN

ઓનલાઇન શિક્ષણ જરૂરી છે

ઓનલાઇન એજયુકેશન થકી હવે યુનિવર્સિટીની પદવી પ્રાપ્ત કરી શકાશે. ૨૦૨૦ માર્ચથી એક વર્ષ સુધી સ્કૂલ ને કૉલેજ લગભગ આખું વર્ષ બંધ રહ્યા ”ને વિદ્યાર્થી ઓનલાઇન શિક્ષણ પામ્યા. કોરોના વાઇરસની દહેશત લોકોને ફફડાવે છે.

time-read
1 min  |
April 17, 2021
કોરોના વાઇરસની બીજી લહેર સંક્રમણથી લઈને સુરક્ષાના અભાવ સુધી
ABHIYAAN

કોરોના વાઇરસની બીજી લહેર સંક્રમણથી લઈને સુરક્ષાના અભાવ સુધી

કોરોના વાઇરસની બીજી લહેર સંક્રમણથી લઈને સુરક્ષાના અભાવ સુધી કોરોના વાઇરસની બીજી લહેરે ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દીધો છે. દિવાળી બાદ કોરોના વાઇરસના સંક્રમણનો દર નીચો જતા લોકો, સરકાર અને સ્વાથ્ય સંસ્થાનો રાહતનો શ્વાસ લેવાની તૈયારી જ કરી રહ્યા હતા ત્યાં કોરોના વાઇરસના એક્ટિવ કેસમાં થયેલા વધારાએ સહુ કોઈના શ્વાસ અદ્ધર કરી દીધા. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ, રસીકરણને લઈને લોકોમાં જોવા મળી રહેલી નિરસતા અને વેક્સિન મેનેજમેન્ટમાં પ્રવર્તી રહેલી ગેરવ્યવસ્થા, સરકાર દ્વારા યોગ્ય સમયે યોગ્ય પગલાં નહીં લેવાની બેદરકારી વગેરે કારણો વધી રહેલા કોરોના સંક્રમણ માટે જવાબદાર છે. કોરોના સંક્રમણની આ બીજી લહેર જોખમી જ નહીં, ઘાતક પુરવાર થઈ રહી છે.

time-read
1 min  |
April 24, 2021
સાવધાન...સાવધાન ..સાવધાન ...!!!રસીકરણના કાર્યક્રમમાં કોઈ રાજનીતિ નહીં
ABHIYAAN

સાવધાન...સાવધાન ..સાવધાન ...!!!રસીકરણના કાર્યક્રમમાં કોઈ રાજનીતિ નહીં

છેલ્લા કેટલાક દિવસથી રસીકરણના કાર્યક્રમમાં રાજનીતિ થવાની શરૂઆત થઈ છે. આજે કોરોના સંક્રમણની બીજી લહેર બહુ જ ભયાનક રીતે આગળ વધી રહી છે ત્યારે આ બાબતે કોઈ પણ રાજકીય પક્ષે રાજનીતિ કરવી ન જોઈએ.

time-read
1 min  |
April 24, 2021
કોરોના સુનામી, બાળકો સંક્રમિત
ABHIYAAN

કોરોના સુનામી, બાળકો સંક્રમિત

ચારેબાજુ કોરોનાની સુનામી આવી છે, ત્યારે આ કોરોનામાં તો બાળકો પણ બાકાત નથી. રોજ કોરોનામાં બાળકોનાં મૃત્યુના સમાચાર આવતા હોય છે, પરંતુ હજુ સુધી તેમને બચાવી શકાય તેવી કોઈ રસી કે દવાનું સંશોધન થયું નથી. કદાચ આ વર્ષ બાળકો માટે દયનીય બની ગયું છે. અત્યાર સુધીમાં ૮૦ હજારથી વધુ બાળકો કોરોના સંક્રમિત થયા છે.

time-read
1 min  |
April 24, 2021
સંક્રમણ વચ્ચે સત્યની બીજી બાજુ
ABHIYAAN

સંક્રમણ વચ્ચે સત્યની બીજી બાજુ

અત્યારે ભારતમાં જે રીતે કોરોનાના આંકડા વધી રહ્યા છે, લોકોની બેદરકારી, મેડિકલ સ્ટાફની લાલચ, પોલીસની દાંડાઈ, ઍરપોર્ટ સ્ટાફની દાદાગીરી વગેરે વગેરે વાતોની ચર્ચા ચાલી રહી છે, ત્યારે મારે સત્યની બીજી બાજુ જાતઅનુભવે રજૂ કરવી છે.

time-read
1 min  |
April 24, 2021
સમજ અને સતર્કતા છે જરૂરી
ABHIYAAN

સમજ અને સતર્કતા છે જરૂરી

કોરોના સંક્રમણના બીજા વૈવની હાડમારી દરમિયાન સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના સંદેશાઓ, સૂચનો, માર્ગદર્શન અને સાવચેતીની ચેતવણી ઉચ્ચારતી વાતોનો અવિરત પ્રવાહ ચાલી રહ્યો છે. બેશક, તેમાં કેટલીક નકારાત્મક વાતો હોય છે, પરંતુ મહઅંશે લોકોને ઉપયોગી બની રહેવાની ભાવના સાથે અનુભવી ડૉક્ટરો, વૈદ્ય તેમજ સામાજિક સેવાના ક્ષેત્રમાં પ્રવૃત્ત લોકો ઘણી સારી વિગતોથી લોકોને માહિતગાર કરે છે. એકંદરે આપત્તિના આ સમયે લોકોના માનસિક જુસ્સાને ટકાવી રાખવાનું અને તેમને હતાશાની ગર્તામાં ધકેલાતા અટકાવવાનું કામ કરે છે. બે વૉટ્સએપ મેસેજ અહીં આપ્યા છે. એ સ્વયં સ્પષ્ટ છે. એકમાં કોરોના સંક્રમણના ટેસ્ટ અને સારવાર દરમિયાન વપરાતી સંજ્ઞાઓની સમજ આપી છે. તો બીજામાં એક વિદેશવાસી ભારતીયના ભારતમાં તેમને થયેલા વિધેયાત્મક અનુભવની વાત આપણા આરોગ્ય વ્યવસ્થા તંત્ર વિશે તુલનાત્મક રીતે જુદા પ્રકારે વિચારવાનો સંકેત આપે છે.

time-read
1 min  |
April 24, 2021
રમત શૂન્ય ચોકડીની!
ABHIYAAN

રમત શૂન્ય ચોકડીની!

સત્તા અને સફળતા મળતાં કેટલાક નેતાઓ લોકોને ગણતરીમાં લેતાં જ નથી. તેમને એમ લાગે છે, પોતાની જરૂરિયાતોમાં દળાતો સામાન્ય માણસ શું સવાલ કરશે! તેને ચોખા, દાળ અને વચનોના ખોરાકની ચક્કીમાં પરોવી રાખો, તે કાયમ સામાન્ય વર્તુળમાં ફરતો માણસ જ રહેશે, પણ હકીકત એ છે કે સામાન્ય માણસ સમજે બધું છે.

time-read
1 min  |
April 24, 2021
ફરી લોકડાઉન: -ટુ બી ઓર નોટ ટુ બી?
ABHIYAAN

ફરી લોકડાઉન: -ટુ બી ઓર નોટ ટુ બી?

ગુજરાત સહિત દેશનાં કેટલાંક રાજયોમાં કોરોના સંક્રમણના બીજા મોજાએ ગત વર્ષ કરતાં પણ ભયાવહ સ્થિતિનું નિર્માણ કર્યું છે ત્યારે આ સંક્રમણની કડીને તોડવા કેટલાંક રાજયો લૉકડાઉનની હિમાયત કરી રહ્યાં છે, પરંતુ કેન્દ્ર સરકાર લૉકડાઉનની તરફેણમાં નથી.

time-read
1 min  |
April 24, 2021
કોરોના સંક્રમણનો બીજો વેવ ગુજરાતમાં આભ ફાટ્યું છે!
ABHIYAAN

કોરોના સંક્રમણનો બીજો વેવ ગુજરાતમાં આભ ફાટ્યું છે!

કોવિડ-૧૯ કોરોના વાઇરસના સંક્રમણની પહેલી લહેરના અનુભવ પછી પણ કોરોના સંક્રમણના બીજા વૈવ યાને બીજી લહેર સામે લડવાનું સરકાર, તંત્ર અને લોકો માટે વધુ મુશ્કેલ, વધુ ત્રાસદાયક, વધુ પીડાજનક તેમ જ વધુ આત્મનિષ્ઠ બની રહ્યું છે.

time-read
1 min  |
April 24, 2021
કોરોના સંકટમાં જરૂરી પગલાં અને અપેક્ષિત સહકારનો અભાવ
ABHIYAAN

કોરોના સંકટમાં જરૂરી પગલાં અને અપેક્ષિત સહકારનો અભાવ

કોરોના એક એવો વિષાણુ છે, જેણે આપણને આપણી પોતાની કાળજી રાખતા શીખવ્યું છે. સાથે જ હવે જીવન અને મૃત્યુ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં પોતાની રફતારને ના રોકતા આગળ વધવાના પ્રયત્નો ચાલુ રાખતા પણ શીખવ્યું છે.

time-read
1 min  |
April 24, 2021
આસુરી રંગ નક્સલી લાલાગૌરાંગ અમીન
ABHIYAAN

આસુરી રંગ નક્સલી લાલાગૌરાંગ અમીન

નક્સલ અંકલ પ્લિજ મેરે પાપા કો છોડ દો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ઘણાએ જોયું કે નાનકડી બાળા શ્રગ્વી અત્યંત ભયભીત થઈને ભીના લહેકામાં પોતાના પિતાને આઝાદ કરવા હિંસક તાકાતોને કગરે છે.

time-read
1 min  |
April 24, 2021
માનવીનો માનીતો મોર
ABHIYAAN

માનવીનો માનીતો મોર

દરેક જીવ કુદરતનો વહાલો ને પોતાની રીતે સારો છે

time-read
1 min  |
April 10, 2021
રાહુલ ગાંધીના નવા વિશ્વાસ જીતેન્દ્રસિંહ
ABHIYAAN

રાહુલ ગાંધીના નવા વિશ્વાસ જીતેન્દ્રસિંહ

કોગ્રેસના વિદ્રોહ જૂથ જીિ-૨૩ના બળવાખોરો સાથે સમાધાન કરવા માટે સોનિયા ગાંધીએ અંબિકા સોનીને મધ્યસ્થી તરીકે આગળ વધવા જણાવ્યું હોવા છતાં રાહુલ ગાંધીએ હજુ પણ જી-૨૩ જૂથની ઉપેક્ષા કરવાનું ચાલુ રાખ્યું છે. દરમિયાન રાહુલ ગાંધી તેમના વિશ્વાસુ સાથીઓ કે.સી.

time-read
1 min  |
April 10, 2021
માણસની મહેનત અને કુદરતનો સાથ બધું ય કામ લાગ્યું
ABHIYAAN

માણસની મહેનત અને કુદરતનો સાથ બધું ય કામ લાગ્યું

સુએઝ કેનાલમાં ફસાયેલું જહાજ આખરે નીકળી ગયું..!!

time-read
1 min  |
April 10, 2021
મોદીની બાંગલાદેશ મુલાકાત: તૃણમૂલનો વિરોધ નિરર્થક નથી
ABHIYAAN

મોદીની બાંગલાદેશ મુલાકાત: તૃણમૂલનો વિરોધ નિરર્થક નથી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાંગલાદેશની મુલાકાત દ્વિપક્ષીય સંબંધોની દષ્ટિએ ભલે ગમે તેટલા ઉમદા હેતુસરની ગણાવાતી હોય, આમ છતાં ભારતમાં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં તેની સામે વિરોધના સૂર ઊઠ્યા છે, તેને સાવ નિરર્થક નહીં ગણાવી શકાય. બાંગલાદેશના સ્વાતંત્ર્યના પચાસ વર્ષની ઉજવણીના સમારોહમાં હાજરી આપવા માટે વડાપ્રધાન બાંગલાદેશ ગયા હતા. એ પ્રસંગની સાર્થકતા વિશે કોઈ વિવાદને સ્થાન ન હોઈ શકે. કેમ કે બાંગલાદેશને પશ્ચિમ પાકિસ્તાનથી સ્વતંત્ર કરવાના પ્રયાસમાં ભારતે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી અને પાકિસ્તાન સામે ૧૯૭૧નું યુદ્ધ એ માટે જ લડવું પડ્યું હતું. એ એક અનોખો ઇતિહાસ છે અને એ સાહસિક નિર્ણય માટે તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી યશના અધિકારી છે. મોદીએ પણ બાંગલાદેશના સમારોહના તેમના પ્રવચનમાં આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો.

time-read
1 min  |
April 10, 2021