CATEGORIES

ઈડરિયો ગઢ પ્રાકૃતિક સૌંદર્યનો બેનમુન નમૂનો: વરસાદી વાતાવરણમાં ઈડરિયા ગઢનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યુ
ABHIYAAN

ઈડરિયો ગઢ પ્રાકૃતિક સૌંદર્યનો બેનમુન નમૂનો: વરસાદી વાતાવરણમાં ઈડરિયા ગઢનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યુ

સોનેરી ઇતિહાસનો સાક્ષી,અનુપમ સૌંદર્યનો ઘણી, દરેક ધર્મનું સંગમસ્થાન અને વિચારધારાઓના કલ્પવૃક્ષ સમો ઈડરિયો ગઢ ગુજરાતની સાંસ્કૃ તિક, ઐતિહાસિક અને પ્રાકૃતિક ધરોહરોમાં સન્માનનીય સ્થાન ધરાવે છે.

time-read
1 min  |
September 12, 2020
'ઇન્ટરનેશનલ ફગિવનેસ ડે' પર ચોરને માફ કર્યો!
ABHIYAAN

'ઇન્ટરનેશનલ ફગિવનેસ ડે' પર ચોરને માફ કર્યો!

'એમાં શરમાવા જેવી કોઈ વાત જ નથી ચોરભાઈ' મેં એની નજીક જઈને કહ્યું, 'હું તમારી પીડાજનક સ્થિતિ સમજું છું અને એટલા માટે કહું છું કે ખાલી હાથે ન જાઓ.'

time-read
1 min  |
September 12, 2020
પંડિત જસરાજ : ઈશ્વરની અનુભૂતિના સ્વરનો વિરામ
ABHIYAAN

પંડિત જસરાજ : ઈશ્વરની અનુભૂતિના સ્વરનો વિરામ

હવે મારે માતાજી માટે કંઈક તો ગાવું જ જોઈએ. પંડિત જસરાજના મોટા ભાઈ પંડિત મણિરામજીએ અમદાવાદ નજીક સાણંદમાં રહેતા ઠાકોર સાહેબ મહારાજા જયવંતસિંહ વાઘેલા સમક્ષ પોતાની ઇચ્છા વ્યક્ત કરી અને રાગ અડાણામાં ગાયેલી આ સુંદર રચનાનો આવિષ્કાર થયો. મુંબઈના બર્મુખાનંદ હૉલમાં જ્યારે પંડિત જસરાજજી માતા કાલિકા ગાઈ રહ્યા હતા ત્યારે એમના સ્વરથી એવી અનુભૂતિ થઈ રહી હતી કે જાણે સાક્ષાત્ મહાકાલી સામે સાક્ષાત્ ઊભાં છે.

time-read
1 min  |
September 05, 2020
પાકિસ્તાન જ્યારે પોતાનો છહ્મ ચહેરો ખુલ્લો કરે છે
ABHIYAAN

પાકિસ્તાન જ્યારે પોતાનો છહ્મ ચહેરો ખુલ્લો કરે છે

આર્થિક મજબૂરીએ પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ પોતાના છબ ચહેરાને ખુલ્લો કરવાની ફરજ પાડી.

time-read
1 min  |
September 05, 2020
તમે કોમ્યુટર અને આઇટી એક્સપર્ટ છો તો બનો ક્લાઉડ આર્કિટેક્ટ
ABHIYAAN

તમે કોમ્યુટર અને આઇટી એક્સપર્ટ છો તો બનો ક્લાઉડ આર્કિટેક્ટ

ભારતમાં ક્લાઉડ કમ્યુટિંગનું માર્કેટ ધીમે ધીમે વધી રહ્યું છે. હાલમાં તેનો કુલ બિઝનેસ ૪ બિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચ્યાનું અનુમાન છે. આગામી ૨૦૨૨ સુધીમાં આ લ્ડિમાં એક મિલિયનથી પણ વધુ જોબ જનરેટ થવાની શક્યતા છે. વર્તમાન સમયમાં કંપનીઓ આ ટેકનોલોજીને અપનાવી રહ્યા છે જેના કારણે આઇટી સોફ્ટવેર એક્સપર્ટની ડિમાન્ડ રહે છે. ક્લાઉડ કમ્યુટિંગ ફિલ્ડમાં ક્લાઉડ આર્કિટેક્ટ સાથે અન્ય પ્રોફાઇલમાં કારકિર્દી બનાવી શકો છો.

time-read
1 min  |
September 05, 2020
ધર્મક્ષેત્રની દષ્ટિએ અર્થક્ષેત્ર!
ABHIYAAN

ધર્મક્ષેત્રની દષ્ટિએ અર્થક્ષેત્ર!

હે વત્સ! પેલી પંક્તિ તે સાંભળી છે? સૌંદર્ય પામતાં પહેલાં સુંદર બનવું પડે! એ જ રીતે જગતનું કલ્યાણ કરતાં પહેલાં અમારે ખુદનું કલ્યાણ કરવું પડે

time-read
1 min  |
September 05, 2020
સોશિયલ મીડિયા બની રહ્યું છે મહિલાઓ માટે આવકનું માધ્યમ
ABHIYAAN

સોશિયલ મીડિયા બની રહ્યું છે મહિલાઓ માટે આવકનું માધ્યમ

સોશિયલ મીડિયાનું વિશ્વ વિશાળ છે, પરંતુ તેનો ઉપયોગ વ્યક્તિ પર નિર્ભર છે. કોઈ તેને સમાચારોનું માધ્યમ સમજે છે, કોઈ મનોરંજનનું, તો કોઈ માટે ટાઇમ પાસનો સાથી છે, પરંતુ આ બધાથી પર જઈને મહિલાઓએ સોશિયલ મીડિયાને આવક મેળવવાનું માધ્યમ બનાવી દીધું છે. પોતાના સ્ટાર્ટઅપ માટે મહિલાઓ વૉટ્સઍપ, ફેસબુક, ઇન્સ્ટા, યુ-ટ્યૂબ જેવા અનેક વે અપનાવી તેમાં સફળતા મેળવે છે.

time-read
1 min  |
September 05, 2020
બોલિવૂડની ટ્રેજડી ક્વીન પર બનશે વેબ સિરીઝ
ABHIYAAN

બોલિવૂડની ટ્રેજડી ક્વીન પર બનશે વેબ સિરીઝ

બોલીવૂડમાં ટ્રેજડી ક્વીન તરીકે ઓળખાતાં દિવંગત અભિનેત્રી મીના કુમારીના જીવન પર વેબ સિરીઝ બનવા જઈ રહી છે.

time-read
1 min  |
September 05, 2020
ટ્રમ્પ એમિનિસ્ટ્રેશન પીગળ્યું છે
ABHIYAAN

ટ્રમ્પ એમિનિસ્ટ્રેશન પીગળ્યું છે

કોવિડ-૧૯એ વિશ્વને એના ભરડામાં લીધું. વિશ્વમાં હાહાકાર મચી ગયો.

time-read
1 min  |
September 05, 2020
મારી લવારાઅઠ્ઠાઈ!
ABHIYAAN

મારી લવારાઅઠ્ઠાઈ!

ગઈ કાલે જ મેં ઘરમાં જાહેરાત કરી,

time-read
1 min  |
September 05, 2020
૨૦૨૧માં આવશે સૈફની બાયોગ્રાફી
ABHIYAAN

૨૦૨૧માં આવશે સૈફની બાયોગ્રાફી

ખાન હોવા છતાં માત્ર ફિલ્મો અને અફેના કારણે ચર્ચામાં રહેલા અભિનેતા સૈફ અલી ખાન બાયોગ્રાફી લખવા જઈ રહ્યો છે.

time-read
1 min  |
September 05, 2020
પાન લીલું અને તેર ગુણ!
ABHIYAAN

પાન લીલું અને તેર ગુણ!

પાંદડું લીલું હોય તો આંખને ટાઢક આપે છે. પાન કે પાંડું તેની ઇતિ કથા પણ સૃષ્ટિ સાથે જ જોડાયેલી છે. સમુદ્ર મંથન પછી દેવતાઓને નાગરવેલનું પાન મળ્યું હતું. સંસ્કૃતમાં તેને તાંબૂલ કહેવાય છે. આપણી દૈનિક, સામાજિક અને ધાર્મિક પરંપરામાં તાંબૂલનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે.

time-read
1 min  |
September 05, 2020
ગાંધી પરિવારનું નેતૃત્વ અને કોંગ્રેસનું ભવિષ્ય
ABHIYAAN

ગાંધી પરિવારનું નેતૃત્વ અને કોંગ્રેસનું ભવિષ્ય

કોંગ્રેસ કારોબારી સમિતિની ૨૪ ઑગસ્ટની બેઠક બાદ કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન સહિતના આમૂલ સુધારાની હિમાયત સાથે કોંગ્રેસ પ્રમુખ શ્રીમતી સોનિયા ગાંધીને પત્ર લખનારા ૨૩ દિગ્ગજ કોંગ્રેસી અગ્રણીઓના ભવિષ્ય વિશે હવે ચર્ચા થવા લાગી છે.

time-read
1 min  |
September 05, 2020
જેમને આંખો જોયા કરતા હતી તેમને હવે કાન સાંભળ્યા કરશે...!!
ABHIYAAN

જેમને આંખો જોયા કરતા હતી તેમને હવે કાન સાંભળ્યા કરશે...!!

મહાદેવ... !! તારે વળી કઈ ખોટ પડી..?

time-read
1 min  |
September 05, 2020
ગણેશોત્સવમાં કોરોનાનું સંકટ, પણ વિઘ્નહર્તાની પૂજા અખંડ
ABHIYAAN

ગણેશોત્સવમાં કોરોનાનું સંકટ, પણ વિઘ્નહર્તાની પૂજા અખંડ

સંકટની ઘડીમાં વિઘ્નહર્તા શ્રી ગણેશ સિવાય બીજું કોઈ નથી ભક્તોનો આ વિશ્વાસ આજે પણ શ્રી ગણેશ પર અતૂટ છે. તેથી કોરોના મહામારીના આ ભયાનક સંકટમાં પણ ભકતોએ ગણપતિ ઉત્સવ કોઈ પણ રીતે ઉજવવાનો નિર્ણય લઈ જ લીધો.

time-read
1 min  |
September 05, 2020
કચ્છના શિક્ષકો આપે છે અવનવી રીતે શિક્ષણ
ABHIYAAN

કચ્છના શિક્ષકો આપે છે અવનવી રીતે શિક્ષણ

કોરોનાના કપરા કાળમાં શાળાઓ બંધ છે, પણ શિક્ષણ બંધ નથી. ખાનગી શાળાઓની સાથે-સાથે સરકારી શાળાઓમાં ભણતાં બાળકો પણ ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યાં છે. શહેરી વિસ્તારમાં ઓનલાઇન શિક્ષણ મેળવવામાં વધુ મુશ્કેલી થતી નથી, પરંતુ ગામડાંમાં અને તેમાં પણ કચ્છના અંતરિયાળ વિસ્તારમાં વસતાં બાળકોને ઓનલાઇન શિક્ષણ આપવું એ શિક્ષકો માટે એક પ્રકારની કસોટી છે. કચ્છના અનેક શિક્ષકો અવનવી રીતે બાળકો સુધી પહોંચીને તેમનો ભણતરમાંથી રસ ન ઘટે તે માટે પ્રયત્નશીલ છે.

time-read
1 min  |
September 05, 2020
શબદ-દેહે કૈલાસ-માનસ યાત્રા
ABHIYAAN

શબદ-દેહે કૈલાસ-માનસ યાત્રા

કૈલાસ એટલે સ્ફટિક કે એના સ્વરૂપનો પર્વત, કુબેર ભંડારીનું નિવાસસ્થાન, શિવ અને શિવાની નૃત્યભૂમિ-કાયમી નિવાસસ્થાન. કૈલાસ-માનસનાં દર્શન કરીએ એટલે જાણે કે અંતરમાંથી જ બ્રહ્મનાદ જાગે છે.

time-read
1 min  |
August 29, 2020
રોમાંચ કરાવતું રમણીય દાર્જિલિંગ!
ABHIYAAN

રોમાંચ કરાવતું રમણીય દાર્જિલિંગ!

દાર્જિલિંગનું દર્શનીય આકર્ષણ છે, કાંચનજંઘા શિખરનો નજારો, કાંચનજંઘા વિશ્વનું સૌથી ઊંચું ત્રીજા ક્રમમાં આવતું શિખર છે, જેને નિહાળતા રહેવાની જે મનમસ્તી છે તેના માટે આખી દુનિયાના પ્રવાસીઓ અહીં આવે છે.

time-read
1 min  |
August 29, 2020
કરછના કૈલાસ સમા કાળા ડુંગર પર ગુરુ દત્તાત્રેયના બેસણા
ABHIYAAN

કરછના કૈલાસ સમા કાળા ડુંગર પર ગુરુ દત્તાત્રેયના બેસણા

સરહદના સંત્રી તરીકે વિખ્યાત થયેલા કાળા ડુંગરની વાત જ ન્યારી છે. દેશની સરહદ નજીક, સફેદ રણની પાસે આવેલા આ ડુંગર પર ગુરુ દત્તાત્રેયના બેસણા છે. રણની પેલે પાર પાકિસ્તાનની સરહદ છે.

time-read
1 min  |
August 29, 2020
કૈલાસ : રહસ્યમય, દિવ્ય અને સૌંદર્યપૂર્ણ
ABHIYAAN

કૈલાસ : રહસ્યમય, દિવ્ય અને સૌંદર્યપૂર્ણ

કૈલાસ આપણા માટે મહત્વનો છે કારણ કે મનુષ્ય જે પણ અથથી ઇતિ જાણે છે તેનો ભંડાર કૈલાસમાં રહેલો છે.

time-read
1 min  |
August 29, 2020
પારનેરા પર્વત એકાંતની અનુભૂતિ કરાવે છે
ABHIYAAN

પારનેરા પર્વત એકાંતની અનુભૂતિ કરાવે છે

ડુંગરની વાત આવે એટલે સૌંદર્યથી સભર દ્રશ્યો, વાદળને સ્પર્શ કરતા આપણા હાથ, સનરાઈઝ અને સનસેટ સમયે સૂરજને હાથમાં પકડવાની ખોટી મથામણ કરી પડાવવામાં આવતા ફોટાની સાથે, એકાંતની અનુભૂતિ હૃદયને પ્રફુલ્લિત કરી જાય છે.

time-read
1 min  |
August 29, 2020
એવરેજ પત્નીનો તકિયાકલામ: ‘તમને કહું છું... સાંભળો છો?!'
ABHIYAAN

એવરેજ પત્નીનો તકિયાકલામ: ‘તમને કહું છું... સાંભળો છો?!'

ખાસ કરીને પતિના કાનમાં પોતાની પર્સનલ ડિમાન્ડ મૂકવાની હોય ત્યારે શ્રી ગણેશાય નમ: તરીકે સૌપ્રથમ 'હું તમને કહું છું... સાંભળો છો?' એ વાક્ય બોલાતું હોય છે.

time-read
1 min  |
August 29, 2020
હિમાલય-ધરતીનો માનદંડ-ભારતની પહેચાન
ABHIYAAN

હિમાલય-ધરતીનો માનદંડ-ભારતની પહેચાન

હિમાલય અનંત અગણિત ગણ્યા ગણાય નહીં તેટલાં રત્નોનું ઉત્પત્તિસ્થાન છે. આથી એની ઉપર બારેમાસ અને ત્રીસ દિવસ બરફ રહેલો હોવા છતાં એના સૌભાગ્યને મહત્તાને કોઈ આંચ આવી નથી.

time-read
1 min  |
August 29, 2020
જે શિખર પરથી ધર્મરાજ યુધિષ્ઠિર સ્વર્ગે સિધાવ્યા હતા...
ABHIYAAN

જે શિખર પરથી ધર્મરાજ યુધિષ્ઠિર સ્વર્ગે સિધાવ્યા હતા...

યુધિષ્ઠિર સિવાયના ચારેય ભાઈઓ અને દ્રૌપદીએ સ્વર્ગારોહિણી પર પહોંચતા પહેલાં જ શરીર ત્યજી દીધું હતું. જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિર સ્વર્ગારોહિણી પર પહોંચ્યા ત્યાર બાદ પુષ્પક વિમાન દ્વારા સદેહે વૈકુંઠ સિધાવ્યા હતા

time-read
1 min  |
August 29, 2020
'એવરેસ્ટ' નહીં, પણ 'રાજાધિરાજ'
ABHIYAAN

'એવરેસ્ટ' નહીં, પણ 'રાજાધિરાજ'

આજે જે 'એવરેસ્ટ' તરીકે ઓળખાય છે એ હિમાલયની પર્વતમાળાના સર્વોચ્ચ શિખરની શોધ ઓગણીસમી સદીના મધ્યકાળે ભારતીય સર્વેયર રાધાનાથ સિકદરે કરી હતી, પરંતુ એન્ડ્રયુ સ્કોટે તેમના ગુરુ ભૂસ્તરશાસ્ત્રી જ્યોર્જ એવરેસ્ટના નામે એ સિદ્ધિ ચઢાવી એ શિખરને 'એવરેસ્ટ’ નામ આપી દીધું.

time-read
1 min  |
August 29, 2020
સુશાંતની અધૂરી ફિલ્મ પાની પૂર્ણ થશે..?
ABHIYAAN

સુશાંતની અધૂરી ફિલ્મ પાની પૂર્ણ થશે..?

સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાને બોલિવૂડથી લઈને દર્શકોએ ચર્ચાનો મુદ્દો બનાવી દીધો છે.

time-read
1 min  |
August 22, 2020
મહાભારતની ફિલ્મ નહીં, વેબ સિરીઝ બનશે?
ABHIYAAN

મહાભારતની ફિલ્મ નહીં, વેબ સિરીઝ બનશે?

મિ. પરફેક્ટ તરીકે જાણીતો બોલિવૂડ સ્ટાર્સ આમિર ખાનની ફિલ્મ માટે તેના ચાહકો હંમેશાં અધીરા રહે છે.

time-read
1 min  |
August 22, 2020
સમયનો કરો સદુપયોગ
ABHIYAAN

સમયનો કરો સદુપયોગ

અમેરિકા યા કેનેડા ફરવા જવું હોય કે ભણવા, નોકરી કરવા કે ધંધાનો વિકાસ કરવા, ગ્રીનકાર્ડ મેળવવું હોય કે પી.આર. મેળવવા હોય, આ વર્ષે નહીં અને 'આવતા' વર્ષે, તમારા લાભ માટે અમેરિકામાં રહેતાં સગાંએ 'ફેમિલી પ્રેફરન્સ કેટેગરી હેઠળ પિટિશન દાખલ કરી હોય એની હેઠળ વિઝા કરન્ટ થાય ત્યારે જવું હોય, કેનેડાના 'પરમેનન્ટ રેસિડન્ટ' એટલે કે 'પી.આર.' મેળવવા માટે 'એક્સપ્રેસ એન્ટ્રી પ્રોગ્રામ હેઠળ અરજી કરી હોય, એ મંજૂર થાય પછી જવું હોય, જયારે પણ જવું હોય ત્યારે નીચેની બાબતોનો ખ્યાલ રાખ્યો હશે, તૈયારી કરી હશે તો બહુ સુગમતા પડશે.

time-read
1 min  |
August 22, 2020
નજીવા ખર્ચે બનાવે છે મહિલાઓ વેજિટેબલ ગાર્ડન
ABHIYAAN

નજીવા ખર્ચે બનાવે છે મહિલાઓ વેજિટેબલ ગાર્ડન

કિચન ગાર્ડનની વાત નવી નથી, પરંતુ ખાસ કરીને તેમાં ફૂલ, છોડ કે પછી વધુમાં વધુ મીઠા લીમડાની વાવણી કરવામાં આવે છે. ઘણી એવી મહિલાઓ છે જે નજીવા ખર્ચે પોતાના ગાર્ડનમાં અનેક પ્રકારનાં શાકભાજીની વાવણી કરે છે. લૉકડાઉન દરમિયાન ઘણા બધા લોકો શાકભાજી વગર પરેશાન હતા ત્યારે આવી મહિલાઓ પોતાના ઘરે જ ઉગાડેલાં શુદ્ધ શાકભાજી પરિવારને મજાથી પીરસતી હતી.

time-read
1 min  |
August 22, 2020
કારકિર્દીને ટોપ પર પહોંચાડવા કલ્ચર ક્વોશેન્ટનું જ્ઞાન જરૂરી
ABHIYAAN

કારકિર્દીને ટોપ પર પહોંચાડવા કલ્ચર ક્વોશેન્ટનું જ્ઞાન જરૂરી

હવે એ દિવસો નથી રહ્યા કે યુવાનો અભ્યાસ કરી માત્ર પોતાના શહેરમાં જ જોબ મેળવવાના પ્રયત્નો કરે. આજના યુવાનો જુદાં-જુદાં ક્ષેત્રોમાં ઉચ્ચ અભ્યાસ કરી, દેશના કોઈ પણ શહેરમાં નોકરી મેળવવા તૈયાર હોય છે. દેશ જ શું કામ, વિદેશમાં જઈને સેટ થવાની ઇચ્છા રાખનારા યુવાનોની સંખ્યા પણ ઓછી નથી, પરંતુ દેશ કે વિદેશમાં જોબ મેળવવા ઇચ્છતા યુવાનોએ સૌથી પહેલાં ત્યાંનું કલ્ચર અને લાઇફસ્ટાઇલને ફોલો કરવું જરૂરી છે. એટલે કે કલ્ચર કવૉશન્ટની સંપૂર્ણ જાણકારી હશે તો જ કોઈ પણ જગ્યાએ પોતાની કારકિર્દીને ટૉપ પર પહોંચાડી શકશો.

time-read
1 min  |
August 22, 2020