CATEGORIES

ખેતી માટે બિલ્ડર મટી ખેડૂત બનનાર સાહસિક
ABHIYAAN

ખેતી માટે બિલ્ડર મટી ખેડૂત બનનાર સાહસિક

ધ્રાંગધ્રાના યુવા બિલ્ડર મહેશભાઈ સોલંકી આજકાલ ઝાલાવાડમાં ચર્ચાનો વિષય બન્યા છે. પાંચ વર્ષ અગાઉ તેમણે કન્સ્ટ્રક્શનનો મલાઈદાર ધંધો છોડીને ઇઝરાયલી ખારેકની કુદરતી ખેતી કરવાનું બીડું ઝડપ્યું હતું. એ વખતે તેમના આ સાહસ પર લોકો હસતા હતા, પણ આજે એ જ બધાં તેમની મહેનત અને દૂરંદેશીની પ્રશંસા કરતા થાકતા નથી. કેમ કે હાલ આખા ઝાલાવાડ પંથકમાં એકમાત્ર તેમના ખેતરમાં ઇઝરાયલી ખારેકનો મબલખ પાક ઊતરીને દેશના મેટ્રોસિટી સુધી પહોંચી રહ્યો છે.

time-read
1 min  |
August 8, 2020
નવલખો બંગલો
ABHIYAAN

નવલખો બંગલો

એક જમાનામાં મુન્દ્રાની શાન સમો આ બંગલો ૧૫૦-૨૦૦ વર્ષ પહેલાં બંધાવાયેલો છે.

time-read
1 min  |
August 8, 2020
દરેક બાળક માટે એનો પિતા રોજનો સાન્તાક્લોઝ હોય છે
ABHIYAAN

દરેક બાળક માટે એનો પિતા રોજનો સાન્તાક્લોઝ હોય છે

સફળતાનો આનંદ લેતા મા શીખવે, પણ નિષ્ફળતાને પચાવતા તો બાપ જ શીખવી શકે...

time-read
1 min  |
August 8, 2020
કાળની ગતમાં ગરક થઈ રહી છે મુન્દ્રાની વિરાસત
ABHIYAAN

કાળની ગતમાં ગરક થઈ રહી છે મુન્દ્રાની વિરાસત

ઐતિહાસિક રીતે મહત્ત્વનું અને કચ્છનું પેરિસ ગણાતું મુન્દ્રા નગર અનેક મહત્ત્વનાં સ્થાપત્યો જાળવીને બેઠું છે. સદીઓ જૂના બંગલા, તેની અંદરના કલાકારીગરી ભર્યા બારી-દરવાજા, ચિત્રો, કચ્છ રાજના ઇતિહાસમાં મહત્ત્વના ગણાયેલા કિલ્લાની દીવાલ જેવાં સ્થાપત્યો આજે કોઈ જાતની દેખભાળ વગર ખંડેર અને જર્જરિત થઈ ગયા છે. આવાં ૮ સ્થાપત્યો તોડી પાડવા માટે ગ્રામપંચાયતે નોટિસ ફટકારી છે.

time-read
1 min  |
August 8, 2020
કેમેરા સ્વરૂપના ઘરનું એક તસવીરકારનું સપનું જ્યારે સાકાર થયું...
ABHIYAAN

કેમેરા સ્વરૂપના ઘરનું એક તસવીરકારનું સપનું જ્યારે સાકાર થયું...

બેલગામમાં રહેનારા ફોટોગ્રાફર રવિશંકર હોંગલએ કેમેરાના આકારમાં તેમના ઘરનું નિર્માણ કર્યું છે. તેમનું ઘર જોવા માટે દૂર-દૂરથી લોકો આવે છે. દરેક જગ્યાએ તેમના ઘરની ચર્ચા ચાલી રહી છે. આ ઘર બનાવવા માટે તેમણે કેટકેટલી મુસીબતોનો સામનો કર્યો અને કેવી રીતે પોતાનું સપનું સાકાર કર્યું છે, આવો જાણીએ.

time-read
1 min  |
August 8, 2020
સાક્ષી ઇતિહાસ : આપણો ઇતિહાસબોધ...
ABHIYAAN

સાક્ષી ઇતિહાસ : આપણો ઇતિહાસબોધ...

ઇતિહાસ અને ઇતિહાસબોધ - બંને સનાતન મથામણ છે. અનેક દષ્ટિકોણ અને તથ્યોના આધારે ઇતિહાસલેખન પણ થતું રહ્યું છે અને ગુજરાતના કેટલાક જનનાયકો ઇતિહાસબોધને અનુસર્યા છે

time-read
1 min  |
August 8, 2020
ચીનના ઇરાદા સામે સતર્ક રહેવું ભારત માટે અનિવાર્ય
ABHIYAAN

ચીનના ઇરાદા સામે સતર્ક રહેવું ભારત માટે અનિવાર્ય

ચીન માત્ર ભારત માટે જ નહીં તો સમગ્ર વિશ્વ માટે સદા અવિશ્વસનીય દેશ છે એ વાતને ચીન સ્વયં પોતાનાં કરતૂતો દ્વારા પુરવાર કરતું રહે છે.

time-read
1 min  |
August 8, 2020
અયોધ્યામાં માત્ર મંદિર નિર્માણ નહીં, સમગ્ર તીર્થક્ષેત્રનો કાયાકલ્પ
ABHIYAAN

અયોધ્યામાં માત્ર મંદિર નિર્માણ નહીં, સમગ્ર તીર્થક્ષેત્રનો કાયાકલ્પ

અયોધ્યામાં આગામી પાંચમી ઑગસ્ટે રામજન્મભૂમિ મંદિરનું ભૂમિપૂજન અને શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે. એ પછી મંદિર નિર્માણના કાર્યનો વિધિવત આરંભ થશે.

time-read
1 min  |
August 8, 2020
સંગઠનાત્મક સ્તરે કોંગ્રેસની અરાજક સ્થિતિ
ABHIYAAN

સંગઠનાત્મક સ્તરે કોંગ્રેસની અરાજક સ્થિતિ

ગત સપ્તાહે સચિન પાયલોટના વિદ્રોહ ફરી એક વખત કોંગ્રેસ નેતૃ ત્વની નિષ્ફળતાને ઉજાગર કરી દીધી.

time-read
1 min  |
August 1, 2020
ઓવર સ્કીન ટાઇમની સમસ્યા
ABHIYAAN

ઓવર સ્કીન ટાઇમની સમસ્યા

અચાનક જ ગજજબ મોટી સમસ્યા થઈને ઊભી છે આ સ્ક્રીન ટાઇમ..!!

time-read
1 min  |
August 1, 2020
નવા માહોલ વચ્ચે ટેલિવૂડના શૂટિંગ શરૂ
ABHIYAAN

નવા માહોલ વચ્ચે ટેલિવૂડના શૂટિંગ શરૂ

કોરોનાના કારણે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીના કામકાજ પર સંપૂર્ણ રીતે બ્રેક લાગી હતી, પરંતુ ધીમે-ધીમે ટેલિવૂડ ફરી પાટા પર ચઢી રહ્યું છે.

time-read
1 min  |
August 1, 2020
લોકડાઉન પછીની સેકન્ડ ઇનિંગ
ABHIYAAN

લોકડાઉન પછીની સેકન્ડ ઇનિંગ

કોવિડ–૧૯ના કારણે લોકો લાંબા સમયથી ઘરમાં જ રહેવા મજબૂર બન્યા હતા, પરંતુ સ્થિતિ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખી સરકારે નિયમો સાથે લૉકડાઉનને પૂર્ણ કરતા અનલૉકની શરૂઆત થઈ. લૉકડાઉન સમયમાં ઘરે રહીને વર્ક કરતા લોકો માટે લાંબા સમય પછી નિયમિત ઑફિસ જવાનું થોડું કપરું હશે, પરંતુ નવી ઊર્જા સાથે કામમાં બેસ્ટ પરફોર્મન્સ આપવાનો આ યોગ્ય સમય છે.

time-read
1 min  |
August 1, 2020
આનંદો ભારતીય વિધાર્થીઓ, આનંદો
ABHIYAAN

આનંદો ભારતીય વિધાર્થીઓ, આનંદો

અભિનંદન હાર્વર્ડ અને મેસર્ચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલૉજીને. ગૂગલ, ફેસબુક, માઇક્રોસોફ્ટ, અમેરિકાનાં સત્તર રાજયો તેમ જ ડિસ્ટ્રિક્ટ ઑફ કોલંબિયાને. અમેરિકાના ૧૩૬ કોંગ્રેસમેનો અને ૩૦ સેનેટરોને. અભિનંદન ટ્રમ્પ સરકારને પણ.

time-read
1 min  |
August 1, 2020
ઉત્તર પ્રદેશમાં તો ગુનાખોરીમાં જાતિવાદી સમીકરણ કામ કરે છે
ABHIYAAN

ઉત્તર પ્રદેશમાં તો ગુનાખોરીમાં જાતિવાદી સમીકરણ કામ કરે છે

ઉત્તર પ્રદેશમાં વિકાસ દુબેના એન્કાઉન્ટરથી માત્ર માનવાધિકારીવાદીઓ જ ચિંતિત છે એવું નથી.

time-read
1 min  |
August 1, 2020
રાજસ્થાનમાં ભાજપનું ઓપરેશન સફળ નહીં થાય
ABHIYAAN

રાજસ્થાનમાં ભાજપનું ઓપરેશન સફળ નહીં થાય

રાજસ્થાનની રાજકીય કટોકટીનો ભલે અંત આવ્યો ન હોય, પરંતુ હવે એક વાત નિશ્ચિત બનવા જઈ રહી છે કે રાજ્યની અશોક ગેહલોતની સરકાર તૂટવાની નથી. તેના બે કારણો છે – એક તો સચિન પાયલોટ વિદ્રોહ કરવામાં કાચા અને અણઘડ પુરવાર થયા છે. તેઓ પોતાના સમર્થકોને અકબંધ રાખવામાં નિષ્ફળ નિવડ્યા છે.

time-read
1 min  |
August 1, 2020
રાજ્ય પક્ષી સુરખાબના સંશોધન પ્રતિ દુર્લક્ષ
ABHIYAAN

રાજ્ય પક્ષી સુરખાબના સંશોધન પ્રતિ દુર્લક્ષ

દર વર્ષે ગુજરાતનું રાજ્ય પક્ષી સુરખાબ લાખોની સંખ્યામાં કચ્છના રણમાં આવે છે. પ્રજનન કરીને નવી પેઢીને જન્મ આપે છે. ભૂકંપ પછી આવેલા પર્યાવરણીય અને ભૂસ્તરીય ફેરફારની અસર આ પક્ષીઓની જીવનચર્યા પર થઈ છે, પરંતુ સંશોધનના અભાવે વિશેષ જાણકારી મળી શકતી નથી.

time-read
1 min  |
August 1, 2020
સુશાંતની સુસાઇડ પર બની રહી છે ફિલ્મ
ABHIYAAN

સુશાંતની સુસાઇડ પર બની રહી છે ફિલ્મ

ફિલ્મ લાકાર સુશાંતસિંહ રાજપૂતની સુસાઇડ પછી બોલિવૂડમાં નેપોટિઝમનો ભૂકંપ આવ્યો છે. એક પછી એક કલાકારો નેપોટિઝમને લઈને પોતાના યૂહ રજૂ કરી રહ્યા છે.

time-read
1 min  |
August 1, 2020
તબિયત કેમ વધે છે?
ABHIYAAN

તબિયત કેમ વધે છે?

ભૂખ્યા રહીને તો ચક્કર આવે ને અશક્તિ આવે, કોઈ દિવસ તબિયત વધવાના સમાચાર મેં વાંચ્યા નથી. હશે, વહેમની કોઈ દવા નથી એટલે મેં તો ખાઈને જ તબિયત ઉતારવાનું રાખ્યું.

time-read
1 min  |
August 1, 2020
જૂની નવી ના કાંઇ તાજી એક યાદી ટ્રામની!
ABHIYAAN

જૂની નવી ના કાંઇ તાજી એક યાદી ટ્રામની!

મહાનગરમાં જાહેર વાહનોનો પ્રવાહ પહેલાં જેટલો નથી. નવી દૂરવની ગોઠવણમાં પેસેન્જરો માટે જગ્યા પૂરતી રહેતી નથી.

time-read
1 min  |
August 1, 2020
ઘરમાં પણ ઊડવાનું સ્વતંત્ર આકાશ જોઈએ..!
ABHIYAAN

ઘરમાં પણ ઊડવાનું સ્વતંત્ર આકાશ જોઈએ..!

કોરોના સિવાય પણ આયુષ્ય આપણે માનીએ એનાથી સદાય ઓછું હોય છે. આપણી પાસે પોતાના કામના જ ઢગલા હોય છે. તો પારકી પંચાતને શા માટે આપણી દિનચર્યામાં ઍડમિટ કરવી? એય ને વણપંચાતે લીલાલહેર ન કરીએ....!

time-read
1 min  |
August 1, 2020
મનોરંજન ઉદ્યોગ માટે લાંબો ઇન્ટરવલ લઈને આવી છે કોરોના મહામારી
ABHIYAAN

મનોરંજન ઉદ્યોગ માટે લાંબો ઇન્ટરવલ લઈને આવી છે કોરોના મહામારી

ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી ભલે હવે ધીમે ધીમે પાટે ચઢી રહી હોય પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે કોરોના મહામારી ખૂબ લાંબો ઇન્ટરવલ લઈને આવી છે. ભારતીય મનોરંજન ઉદ્યોગ મજધારમાં અટવાઈ ગયો હોય એવું લાગી રહ્યું છે. હજારો- કરોડો રૂપિયાનું નુકસાન તો થઈ જ ચૂક્યું છે, પણ સૌથી મોટો ઝટકો એવા લોકોને લાગ્યો છે જેઓ માત્ર શૂટિંગની કમાણી પર જ નિર્ભર હતા અને છે.

time-read
1 min  |
August 1, 2020
ભ્રષ્ટાચારનો મિષ્ટ કીડો
ABHIYAAN

ભ્રષ્ટાચારનો મિષ્ટ કીડો

કોણ જાણે કેમ બાળપણમાં કઈ ઘડીએ, કયા બાલસખા કે બાલસખીના ઘેર ક્યા ગોળાનું પાણી પીધું હશે કે મારામાં આજે સોળે કળાએ ભ્રષ્ટાચાર મહોરી ઊઠ્યો !

time-read
1 min  |
August 1, 2020
મહિલાઓએ અપનાવ્યા પગભર થવાના નવા માર્ગ
ABHIYAAN

મહિલાઓએ અપનાવ્યા પગભર થવાના નવા માર્ગ

કોરોનાની સ્થિતિના કારણે અનેક કંપનીઓ વર્ક ફ્રેમ હોમને અપનાવી રહી છે, પરંતુ ઑફિસમાં કામ કરતી મહિલાઓ ઘરે રહીને સંપૂર્ણપણે કામ નહીં કરી શકે તેમ વિચારીને ઘણી બધી જગ્યાએ કંપનીઓ કોસ્ટ કટિંગ માટે મહિલાઓની પસંદગી કરે છે. જોકે આ કપરા સમયમાં પણ મહિલાઓએ પગભર થવાના નવા માર્ગ અપનાવી લીધા છે. અનેક એવાં ક્ષેત્રો છે જ્યાં મહિલાઓએ સ્વતંત્ર કામ કરવાની તૈયારી કરી લીધી છે.

time-read
1 min  |
August 1, 2020
બોલિવડ પણ કોરોનાની ઝપેટમાં..!
ABHIYAAN

બોલિવડ પણ કોરોનાની ઝપેટમાં..!

શૂટિંગ કરવાની ઉતાવળ, જાહેરખબરોનું શૂટિંગ કે પછી જલ્દી કામ શરૂ કરવાની ઉત્સુક્તાએ દેશભરમાં વ્યાપેલું કોરોના વાઇરસનું સંક્રમણ એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રી સુધી પહોંચી ગયું છે.

time-read
1 min  |
July 25, 2020
પોતાની જાત ઉપર હસો
ABHIYAAN

પોતાની જાત ઉપર હસો

'આપણા વડાપ્રધાને સાફ શબ્દોમાં કહ્યું છે કે અમે વાંસળીધારી કૃષ્ણને પૂજીએ છીએ, પરંતુ યાદ રાખજો કે સુદર્શન ચક્રધારી કૃષ્ણ પણ અમારા આદર્શ છે.'

time-read
1 min  |
July 25, 2020
મા સરસ્વતીની પૂજા માટે 'ઉછામણી'
ABHIYAAN

મા સરસ્વતીની પૂજા માટે 'ઉછામણી'

જૈન સમાજમાં ધાર્મિક, માંગલિક વિધિ વખતે ઉછામણી થતી હોય છે. દેવપૂજાના વિવિધ લાભ લેવા માગતા ભાવિકો 'ઘી' બોલે છે, વધુમાં વધુ ઘી બોલનારને જે-તે લાભ અપાય છે. જોકે વાગડ વિશા ઓશવાળ સમાજના લોકો દ્વારા આવી ઉછામણી કરીને એકઠું કરાયેલું દાન શૈક્ષણિક પ્રવૃત્તિ માટે વાપરવામાં આવે છે. દાતાઓ ખૂબ ઉત્સાહથી આ ઉછામણીમાં ભાગ લે છે.

time-read
1 min  |
July 25, 2020
હાલની સ્થિતિમાં શાળાઓ ક્યારે ખોલવી યોગ્ય ગણાશે?
ABHIYAAN

હાલની સ્થિતિમાં શાળાઓ ક્યારે ખોલવી યોગ્ય ગણાશે?

પ્રવર્તમાન આપત્તિજનક મહામારીના સમયે એવા સમાચાર પણ જાણવા મળ્યા હતા કે હવે બાળકોને શાળાએ મોકલવાના થશે ત્યારે માસ્ક પહેરાવીને જ મોકલવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું, કેટલીક પ્રાઇવેટ શાળાઓમાં હાથનાં મોજાં પણ પહેરવાના હશે.

time-read
1 min  |
July 25, 2020
ડાયમન્ડ સિટી સુરતમાં વેચાય છે હીરાજડિત માસ્ક!
ABHIYAAN

ડાયમન્ડ સિટી સુરતમાં વેચાય છે હીરાજડિત માસ્ક!

કોરોના રોગચાળાએ દરેક વ્યક્તિને માં પર માસ્ક પહેરતાં કરી દીધાં છે.

time-read
1 min  |
July 25, 2020
શીશ ગંગ અર્ધાગ પાર્વતી સદા બિરાજત કૈલાસી...
ABHIYAAN

શીશ ગંગ અર્ધાગ પાર્વતી સદા બિરાજત કૈલાસી...

ઝરમર વરસાદ શ્રાવણનો સંદેશો લઈને આવ્યો છે. આખો મહિનો વ્રત અને તહેવારોનો છે.

time-read
1 min  |
July 25, 2020
સંકટ સમયની સાંકળ : બચત સાથેનું ઘરનું અર્થતંત્ર
ABHIYAAN

સંકટ સમયની સાંકળ : બચત સાથેનું ઘરનું અર્થતંત્ર

આજે કોરોનાની મહામારીને કારણે સમગ્ર દુનિયા પરેશાન છે, જ્યાં આપણી આર્થિક સ્થિતિ મજબૂત બનવાને બદલે દિવસે ને દિવસે કથળી રહી છે. લાખો દર્દીઓ, દવાઓ, મોંઘવારી, બિઝનેસમાં નુકસાન, પગારમાં કાપ જેવા રૂપિયા સાથે સંકળાયેલા અસંખ્ય પ્રશ્નોથી પરેશાન છે. વ્યક્તિના મનમાં સતત એક જ સવાલ ઊઠી રહ્યો છે કે આ બધું ક્યારે ખતમ થશે અને ક્યારે સારા દિવસો આવશે?

time-read
1 min  |
July 25, 2020