CATEGORIES

સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતાની દિશામાં મહત્વની પહેલ
ABHIYAAN

સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતાની દિશામાં મહત્વની પહેલ

કોરોના સંક્રમણના સંકટ કાળમાં લગભગ બે મહિનાના લોકડાઉનને કારણે સ્થગિત થઈ ગયેલા દેશના અર્થતંત્રને ફરી ગતિશીલ બનાવવા માટે કેન્દ્ર સરકાર ભારે પ્રયાસ કરી રહી છે, પરંતુ અપેક્ષિત પરિણામ જોવા મળતા નથી તો તેનાં અનેક કારણો છે અને તેમાંનું એક કારણ એટલે હજુ આંશિક લૉકડાઉન જેવી સ્થિતિને કારણે જનજીવન અને ઉદ્યોગ-વ્યવસાય પૂર્વવત્ શરૂ થઈ શક્યા નથી.

time-read
1 min  |
August 22, 2020
જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર શા માટે બદલાયા?
ABHIYAAN

જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર શા માટે બદલાયા?

જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે ભાજપના વરિષ્ઠ નેતા મનોજ સિંહાની નિયુક્તિ કરીને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે વધુ એક આશ્ચર્ય સજર્યું છે.

time-read
1 min  |
August 22, 2020
ચાલો, આગાહી કરીએ
ABHIYAAN

ચાલો, આગાહી કરીએ

'ચાલો, આજે આપણે કેટલીક આગાહીઓ કરીએ.' એવણે ટાઇમપાસની રમત શોધી!

time-read
1 min  |
August 22, 2020
ગણેશ ચતુર્થી નિમિત્તે મૂષકરાજ સાથેનો સાક્ષાત્કાર!
ABHIYAAN

ગણેશ ચતુર્થી નિમિત્તે મૂષકરાજ સાથેનો સાક્ષાત્કાર!

મૂષરાજ પાસેનો અમારો સાક્ષાત્કાર આમ તો લાંબો ચાલત, પણ ગણેશદાદાનો અવાજ સાંભળી, મૂષકરાજે ઇન્ટરલૂ પૂરો કરવાનો મૌખિક સિગ્નલ આપ્યો

time-read
1 min  |
August 22, 2020
શ્રીકૃષ્ણને પામવાનું અઘરું નથી, એ તો સર્વસુલભ છે
ABHIYAAN

શ્રીકૃષ્ણને પામવાનું અઘરું નથી, એ તો સર્વસુલભ છે

શ્રીકૃષ્ણને આપણે પરમેશ્વર, પૂર્ણ પુરુષોત્તમ, સાક્ષાત્ બ્રહ્મ માનતા હોવા છતાં તમામ દેવદેવીઓ, અવતારોમાં શ્રીકૃષ્ણ આપણી નજીક છે.

time-read
1 min  |
August 22, 2020
દાયકાઓ પહેલાંની હોસ્પિટલ કોવીડ-૧૯ માટે કાર્યરત
ABHIYAAN

દાયકાઓ પહેલાંની હોસ્પિટલ કોવીડ-૧૯ માટે કાર્યરત

દેશમાં ચાલી રહેલી કોરોના મહામારીથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. કોરોના વાઇરસ ઝડપથી ફેલાય છે અને દર્દીના સંપર્કમાં આવતા અન્ય વ્યક્તિ પણ તેની ઝપેટમાં આવે છે. આ જ રીતે પહેલાંના સમયમાં ઓરી, શીતળા જેવા અનેક રોગ હતા જેને ચેપી કહેવાતા. આવા રોગો માટે અમદાવાદમાં દાયકાઓ પહેલાં શહેરની બહાર હૉસ્પિટલ બનાવવામાં આવી હતી. જ્યાં ચેપી રોગોની સારવાર કરવામાં આવતી. આજે પણ આ હોસ્પિટલ હયાત છે અને તેમાં કોવિડ–૧૯ના દર્દીઓ માટે ખાસ વોર્ડ બનાવવામાં આવ્યો છે.

time-read
1 min  |
August 22, 2020
કથ્થક નર્તક લક્ષ શર્મા
ABHIYAAN

કથ્થક નર્તક લક્ષ શર્મા

એ સમયે અમે મુંબઈમાં નવી નવી આવ્યા હતા. કિંગ્સ સર્કલ પર અમારું ઘર હતું. હું આઠ વર્ષનો હતો. મને નૃત્ય તરફ રુચિ હતી, પણ સાચા માર્ગદર્શનનો અભાવ હતો.

time-read
1 min  |
August 22, 2020
જૂનાગઢનો ભારતમાં વિલય કેમ થયો?
ABHIYAAN

જૂનાગઢનો ભારતમાં વિલય કેમ થયો?

૧૩ નવેમ્બર, ૧૯૪૭નું આ સરદાર સાહેબનું ભાષણ છે. સ્થળ બહાઉદ્દીન કૉલેજ, જૂનાગઢ. જૂનાગઢ નવાબે કોઈનાથી દોરવાઈને ભારતને બદલે પાકિસ્તાનની સાથે જોડાવાની જાહેરાત કરી ત્યાર પછી આરઝી હકૂમત અને દેશી રજવાડાંઓએ મુક્તિ ચળવળ શરૂ કરી અને ૧૫ ઑગસ્ટને બદલે ઑક્ટો નવેમ્બરમાં આ પ્રદેશ સ્વતંત્ર થઈને ભારતમાં ભળ્યો. તે પછી સરદાર અહીં આવ્યા, જાહેરમાં લોકમત માગ્યો અને બોલ્યા. ત્યાર બાદ સોમનાથના ભગ્ન ખંડિયેરનાં દર્શને ગયા, જીર્ણોદ્ધારનો સંકલ્પ લીધો. અહીં તે પ્રવચનના કેટલાક દસ્તાવેજી મૂલ્ય ધરાવતા અંશ છે. પાકિસ્તાન તેના નક્શામાં હાલ જૂનાગઢને દર્શાવી રહ્યું છે ત્યારે જૂનાગઢના ભારતમાં વિલયની દાસ્તાન સરદાર વલ્લભભાઈના શબ્દોમાં...

time-read
1 min  |
August 22, 2020
જય સિયારામના નાદ સાથે રામ અને શરદ યાદ કરાયા!
ABHIYAAN

જય સિયારામના નાદ સાથે રામ અને શરદ યાદ કરાયા!

શ્રીરામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર તરફથી કોઠારી બંધુઓ રામ અને શરદના બલિદાનને યાદ કરી તેમની બહેનને ખાસ ભૂમિપૂજન માટે પધારવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું

time-read
1 min  |
August 22, 2020
આવતીકાલનું નવ્ય અયોધ્યા કેવુ હશે?
ABHIYAAN

આવતીકાલનું નવ્ય અયોધ્યા કેવુ હશે?

ફૈઝાબાદ-ગોરખપુર હાઈવે નજીક લગભગ ૫૦૦ એકર જમીનમાં નવી અયોધ્યા નગરી આકાર લેશે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે તેને નવ્ય અયોધ્યા એવું નામ આપ્યું છે. એ એક મૉડર્ન સિટી હશે. જ્યાં આધુનિક ટેકનોલોજી સાથેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે. વિશાળ રસ્તાઓ, ફાઈવ સ્ટાર હોટલો, રિસોર્ટ્સ અને રામ વનવાસનો કોરિડોર, ભગવાન રામની વિશાળ પ્રતિમા નવું રેલવે સ્ટેશન આ બધું જ ત્યાં હશે. એક નવી ઈક્ષ્યાકુ નગરી પણ તૈયાર થશે.

time-read
1 min  |
August 22, 2020
અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિર શિલાન્યાસની ઐતિહાસિક ક્ષણો...
ABHIYAAN

અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિર શિલાન્યાસની ઐતિહાસિક ક્ષણો...

પાંચમી ઑગસ્ટ, બુધવાર પહેલાંની પૂર્વરાત્રીએ અયોધ્યામાં ઘર હોય કે હોટલ, મઠ-મંદિરના પ્રાંગણ હોય કે સરયુ નદીનો તટ પ્રદેશ, અયોધ્યા જાણે જાગરણ કરી રહ્યું હતું, આખી રાત સર્વત્ર ચહલ-પહેલ જોવા મળી હતી. મંદિરોમાં રામ-નામના જાપ અને ધૂન ચાલતી રહી.

time-read
1 min  |
August 22, 2020
વર્ષ પૂરું, હવે શું?
ABHIYAAN

વર્ષ પૂરું, હવે શું?

જુલાઈ, ૨૦૧૯માં ભારતમાંથી જે લોકો બી-૧/બી-ર વિઝા ઉપર અમેરિકા ગયા હતા અને અમેરિકામાં રહેતા ગ્રીનકાર્ડધારકો ભારત આવ્યા હતા, એમને બંનેને, અમેરિકામાં રહેતાં અને ભારતમાં રહેતાં, જુલાઈ, ૨૦૨૦માં એક વર્ષ પૂરું થયું, ત્યાં ગયેલા ભારતીયો અને અહીં આવેલા ભારતીયો, બંને વિમાસણમાં પડી ગયા, ‘વર્ષ પૂર, હવે ?'

time-read
1 min  |
August 15, 2020
હિન્દી ફિલ્મોનો થ્રી-ડી યુગ અસ્ત..?
ABHIYAAN

હિન્દી ફિલ્મોનો થ્રી-ડી યુગ અસ્ત..?

થ્રી-ડી ફિલ્મનું નામ સાંભળતા જ દર્શકો એક રોમાંચ અનુભવતાં. અભિનેતાઓનું ઢીસૂમ..ઢીસૂમ હોય કે પછી ડાયનાસોર વચ્ચેની જંગ, વહેતાં ઝરણા અને આકાશના તારા, બધું જ જાણે સ્પર્શી શકાય તેવો અહેસાસ થતો, પરંતુ નવું નવું નવ દિવસની જેમ જ થ્રી-ડી ફિલ્મનો યુગ પણ લગભગ અસ્ત થઈ ચૂકયો છે. હા, ઘણા ફિલ્મ મેકર પ્રયાસ કરે છે, પણ તેમને ઝાઝી સફળતા નથી મળતી.

time-read
1 min  |
August 15, 2020
રિસર્ચમાં છે રસ તો બનો 'વાયરોલોજિસ્ટ'
ABHIYAAN

રિસર્ચમાં છે રસ તો બનો 'વાયરોલોજિસ્ટ'

વર્તમાન સમયમાં કોવિડ–૧૯ જેવી ઘાતક મહામારી સામે સમગ્ર વિશ્વ લડી રહ્યું છે. વાઇરસ સામે રક્ષણ મેળવવા જુદા-જુદા પ્રયોગો અપનાવવામાં આવી રહ્યા છે. આ સમયે વાઇરસ આધારિત સમગ્ર બીમારીઓ સામે લડવા માટે વાયરોલોજિસ્ટ પણ હેલ્પફુલ બની શકે છે અને તેમાં કારકિર્દી બનાવવા વિચારતા હોય તેવા યુવાનો માટે આ બેસ્ટ સમય છે.

time-read
1 min  |
August 15, 2020
મેરેજ એનિવર્સરી પણ 'સ્વાતંત્ર્ય દિન' તરીકે ઉજવાવી જોઈએ!
ABHIYAAN

મેરેજ એનિવર્સરી પણ 'સ્વાતંત્ર્ય દિન' તરીકે ઉજવાવી જોઈએ!

'આ બંને તહેવારો સરકાર એટલા માટે હોંશે હોંશે ઊજવે છે કે... વર્ષમાં કમ સે કમ બે દિવસ તો આપણે એવા વહેમમાં રહીએ કે આપણે “ગુલામ' નથી!'

time-read
1 min  |
August 15, 2020
મારી વ્યથાની કથા!
ABHIYAAN

મારી વ્યથાની કથા!

'હવે તો બસ થયું બાપા. આ કંઈ જિંદગી છે? આ તો ઘરમાં ને ઘરમાં માણસ ગૂંગળાઈને એમ જ મરી જાય. મારાથી સહન નથી થતું હવે. એક વાર તો ઘરની બહાર જવું જ છે મારે.'

time-read
1 min  |
August 15, 2020
શોખને ઉંમર સાથે સરખાવશો નહીં
ABHIYAAN

શોખને ઉંમર સાથે સરખાવશો નહીં

મહિલાઓને પોતાનો શોખ પૂરો કરવો હોય તો તેની માટે મર્યાદિત ઉંમર હોય. સમાજ, પરિવાર અને મહિલા જાતે પણ એમ જ સમજે છે કે અમુક ઉંમર પછી પોતાને ગમતું કામ કરીએ તો લોકો વાતો કરશે, પરંતુ ઘણી મહિલાઓ એવી છે જે શોખ અને ઉંમરને સરખાવતી નથી.

time-read
1 min  |
August 15, 2020
દેશ અને સમયનું દર્પણ શારદીય સાહિત્ય!
ABHIYAAN

દેશ અને સમયનું દર્પણ શારદીય સાહિત્ય!

મહાલયા પર્વ પહેલાં બંગાળી પરિવારોમાં દુર્ગાપૂજા માટે નવાં કપડાં, આભૂષણો, જૂતાની ધૂમ ખરીદી થાય, વર્ષના આ દિવસો આનંદ ઉત્સવની જેમ ઊજવવા બધું જ નવું હોવું જોઈએ, પણ શબ્દ-સાહિત્યમાં જૂના અને નૂતનનો મેળ જોઈએ, પૂજાની ખરીદીમાં પુસ્તકો, પૂજા વિશેષ અંકો, શારદીય વાર્ષિક અંકો માટે પણ પૈસા વપરાય!

time-read
1 min  |
August 15, 2020
બિહારમાં નીતિશકુમારની લોકપ્રિયતા તદ્દન નીચા સ્તરે
ABHIYAAN

બિહારમાં નીતિશકુમારની લોકપ્રિયતા તદ્દન નીચા સ્તરે

બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમારની લોકપ્રિયતાનો આંક અત્યારે સૌથી નીચે ગયો છે.

time-read
1 min  |
August 15, 2020
ટિકટોકના ભારતીય વિકલ્પ મિયાઉ અને યો ઇન્ડિયા
ABHIYAAN

ટિકટોકના ભારતીય વિકલ્પ મિયાઉ અને યો ઇન્ડિયા

યુવાનોમાં લોકપ્રિય એવી ટિકટૉક એપ બૅન થયા પછી કચ્છના બે યુવાનોએ બે અલગ-અલગ એપ બનાવી. ટિકટૉક જેવા જ, બલ્લે તેનાથી વિશેષ ફિચર્ચ ધરાવતી સંપૂર્ણ ભારતીય હોવાથી ભારતીય કંપની અને ભારતીય યુવાનોને ફાયદો તો થશે જ, સાથે-સાથે દેશનો પૈસો દેશમાં જ રહેશે.

time-read
1 min  |
August 15, 2020
જૂની ચલણી નોટો બદલવાનો કાળો કારોબાર કે છેતરપિંડીનું ષડ્યંત્ર?
ABHIYAAN

જૂની ચલણી નોટો બદલવાનો કાળો કારોબાર કે છેતરપિંડીનું ષડ્યંત્ર?

જુલાઈ, ૨૦૨૦ના અંતિમ સપ્તાહમાં અમદાવાદ એટીએસને એક ટિપ મળે છે.

time-read
1 min  |
August 15, 2020
કોંગ્રેસની જૂથબંધીને નવો આયામ મળે છે
ABHIYAAN

કોંગ્રેસની જૂથબંધીને નવો આયામ મળે છે

કોગ્રેસનાં જૂથોને રાજકીય નિરીક્ષકો વરિષ્ઠ કોંગ્રેસીઓ અને યુવા અગ્રણીઓને યુવા તુર્ક કે યંગ બ્રિગેડ તરીકે ઓળખાવે છે.

time-read
1 min  |
August 15, 2020
કલમ-૩૭૦ની નાબૂદીના એક વર્ષ પછીનું કાશ્મીર
ABHIYAAN

કલમ-૩૭૦ની નાબૂદીના એક વર્ષ પછીનું કાશ્મીર

પાંચમી ઑગસ્ટે અયોધ્યામાં ઐતિહાસિક રામજન્મભૂમિ મંદિરનું ભૂમિપૂજન થઈ ચૂક્યું છે ત્યારે એ દિવસની રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક મહત્તામાં એક ઓર અધ્યાયનો ઉમેરો થયો. અન્યથા પાંચમી ઑગસ્ટનો દિવસ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-૩૭૦ની નાબૂદીને માટે પણ રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતો થયો છે અને આ વર્ષે પાંચમી ઑગસ્ટે કલમ-૩૭૦ દૂર થયાને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે એક વર્ષમાં જમ્મુ-કાશ્મીરની સ્થિતિમાં આવેલા પરિવર્તનનાં લેખાં-જોખાં થઈ રહ્યાં છે.

time-read
1 min  |
August 15, 2020
ફાર્મા સેક્ટરમાં કારકિર્દી બનાવવાનો આ પરફેક્ટ સમય છે
ABHIYAAN

ફાર્મા સેક્ટરમાં કારકિર્દી બનાવવાનો આ પરફેક્ટ સમય છે

કોરોનાના કારણે દવા ઉદ્યોગમાં તેજી આવી છે એ વાતથી કોઈ અજાણ નથી. લૉકડાઉનમાં સૌથી વધુ ફાર્મા સેક્ટર અપ થયું છે. યુવાનો માટે આ બેસ્ટ સમય છે, કારકિર્દીનો વિકલ્પ પસંદ કરવા માટે. જો ફાર્મા સેક્ટરમાં રસ હોય તો તેમાં રોજગારની અનેક તક તમારા માટે ઉપલબ્ધ છે.

time-read
1 min  |
August 8, 2020
પાંચ અલગ-અલગ લુકમાં જોવા મળશે વિદ્યા બાલન
ABHIYAAN

પાંચ અલગ-અલગ લુકમાં જોવા મળશે વિદ્યા બાલન

વિદ્યા બાલનની ફિલ્મ શકુંતલા દેવીનું પ્રીમિયર થવા જઈ રહ્યું છે-ઓટીટી પ્લેટફોર્મ પર. આ ફિલ્મમાં વિદ્યાએ મેગ્સ જિનિયસ શકુંતલા દેવીનું પાત્ર ભજવ્યું છે.

time-read
1 min  |
August 8, 2020
અમે લઈ ગયા, તમે રહી ગયા...
ABHIYAAN

અમે લઈ ગયા, તમે રહી ગયા...

કોવિડ-૧૯એ માર્ચની શરૂઆતમાં આખા વિશ્વને એના ભરડામાં ભીંસી દીધું.

time-read
1 min  |
August 8, 2020
કોરોનાએ બદલી રક્ષાબંધનની રંગત
ABHIYAAN

કોરોનાએ બદલી રક્ષાબંધનની રંગત

તહેવારોની શરૂઆત થઈ ગઈ છે અને બીજી બાજુ કોરોનાનો કેર પણ યથાવત છે. ભાઈ-બહેનના પવિત્ર સંબંધની સાક્ષી આપતા રક્ષાબંધનના તહેવારની આખું વર્ષ રાહ જોવાતી હોય છે, પરંતુ આ વર્ષે રક્ષાબંધનની ઉજવણી નોખી રીતે જ થશે. એમ કહી શકીએ કે આ વર્ષે તહેવારોની પરંપરાગત ઉજવણીમાં પરિવર્તનનો વાયરો જોવા મળી રહ્યો છે.

time-read
1 min  |
August 8, 2020
સૌનો દીવો એકલો થાને રે...
ABHIYAAN

સૌનો દીવો એકલો થાને રે...

એકલા ચલો રે પ્રેરિત કરે છે કે સેનો દીવો એકલો થાને રે... એકમેક તરફ જોયા કરવાથી ક્રાંતિ થતી નથી. પહેલ કરવાથી આવે છે

time-read
1 min  |
August 8, 2020
શ્રાવણિયા દાઢીની એક ઇમેજ હોય છે !
ABHIYAAN

શ્રાવણિયા દાઢીની એક ઇમેજ હોય છે !

મેં ખિસ્સામાંથી હળવે રહીને માસ્ક કાઢ્યો, 'જુઓ, માસ્ક તો આ રહ્યો, પણ વાઇફે કહ્યું એમ મને શ્વાસ લેવામાં પછી તલીફ પડે છે ને તેથી કોરોનાનો ડાઉટ ઊભો થાય છે.'

time-read
1 min  |
August 8, 2020
કોરોનાની જાત
ABHIYAAN

કોરોનાની જાત

બસ, મારે કંઈ નથી જાણવું હવે. જોઈ લીધા તમને. હવે સાંજની રસોઈ તમે બનાવજો ને વાસણ રસોડું પણ તમે જ પતાવજો. હું ચાલી ટીવી જોવા. ખબરદાર જો એક પણ વાર મને બોલાવી છે તો

time-read
1 min  |
August 8, 2020