CATEGORIES
Categorías
મોનસૂન મન અને તન ભીંજવે
વરસાદી રિમઝિમ, પ્રિયજનોનો સાથ અને ધમાલમસ્તી. આ બધું ત્યારે જ શક્ય બને છે જ્યારે તમે અને તમારો પરિવાર રહે હેલ્ધી..
સાથે રસોઈ બનાવવાના લાભ અનેક
પાર્ટનર સાથે ખાવાનું બનાવવાના અને સાથે ખાવાના લાભ જાણીને તમે પણ આશ્ચર્યમાં પડી જશો..
રૂમ શેરિંગ લાભ કે ગેરલાભ
મોંઘવારીના જમાનામાં રૂમને શેર કરવું બેસ્ટ ઓપ્શન છે, પરંતુ આ નિર્ણય તમારા માટે કેટલો લાભદાયી રહેશે તે જાણવું ખૂબ જરૂરી બની જાય છે..
ગેજેટ્સ જ્યારે ટેવ બની જાય
તમે પણ મોબાઈલ, લેપટોપ વગેરેનો ખૂબ વધારે ઉપયોગ કરી રહ્યા હોય અને થોડીથોડી વારમાં જોતા હોય તો જરા આ વાત જાણો..
7 લેટેસ્ટ ફ્લોરિંગ ટ્રેન્ડ
તમે પણ ન્યૂ મોડર્ન ન્યૂ ટાઈલ્સથી ઘરને ટ્રેન્ડી લુક આપી શકો છો, કંઈક આ રીતે..
આ રીતે મેળવો સફળતા
જિંદગી સરળ નથી, પરંતુ કેટલીક વાત અપનાવીને તેને સરળ બનાવવી તમારા હાથમાં છે..
સિંગલ મધર માટેની પેરન્ટિંગ ટિપ્સ
એવી કઈ બાબત છે જે સિંગલ મધરની મુશ્કેલીઓને દૂર કરી શકે છે, આવો તે વિશે જાણીએ..
મોનસૂનમાં જરૂરી ઈન્ટિમેટ હાઈજીન
મહિલાઓ માટે મોનસૂનમાં ઈન્ટિમેટ હાઈજીનનું ધ્યાન રાખવું કેમ જરૂરી છે, જાણો આ બાબતે એક્સપર્ટની સલાહ..
બૂટીક બિઝનેસ સાથે જોડાયેલી ૯ વાતો
જો તમે કપડાંમાં સારી ડિઝાઈન બનાવવાનો હુન્નર ધરાવો છો, તો બૂટીકનો બિઝનેસ શરૂ કરીને સારી આવક મેળવી શકો છો..
બેસ્ટ હેર કલર ટ્રેન્ડ
હેર કલરના નવા ટ્રેન્ડથી તમે પણ તમારા હેરને બિલકુલ ડિફરન્ટ લુક આપો..
વરસાદમાં સ્કિન એલર્જી
બદલાતી મોસમમાં સ્કિન એલર્જીની સમસ્યાથી જો દૂર રહેવા ઈચ્છો છો તો આ ટિપ્સ તમારા માટે ખૂબ લાભદાયી સાબિત થશે..
મોનસૂનમાં ખીલ અને ઓઈલ ફ્રી સ્કિન મેળવો
ચોમાસામાં પણ વાળ અને સ્કિનની સુંદરતાને જાળવશે અહીં જણાવેલી ટિપ્સ..
મોનસૂન હેર એન્ડ સ્કિન કેર
મોનસૂનમાં વાળ અને સ્કિનની સુંદરતાને જાળવવાની કેટલીક અદ્ભુત ટિપ્સ.
રેઈની સીઝનમાં ઈમ્યૂનિટી વધારો
વરસાદની મોસમમાં તમે અને તમારો પરિવાર રહેશો સ્ટ્રોંગ, પરંતુ કેવી રીતે તે અમે તમને જણાવીએ છીએ..
છુટાછેડા આપવા જ ઉકેલ નથી
કોલકાતા હાઈકોર્ટે એક ચુકાદામાં કહ્યું છે કે પુત્રની નૈતિક ફરજ છે કે તે પોતાનાં માતાપિતાનું ધ્યાન રાખે અને તેમને છત પ્રદાન કરે. જો યુવકની પત્ની માતાપિતાને પુત્રથી અલગ કરવા ઈચ્છે તો પતિ છૂટાછેડા માંગી શકે છે
ભૂલ બીજે ક્યાંક છે
બાળકો પ્લાનિંગથી કરવામાં આવે છે અને કાયદો હોવા છતાં પ્રયાસ થાય છે કે મનપસંદ સેક્સનું બાળક પેદા થાય
છૈયાછૈયા સોંગ રવીનાએ રિજેક્ટ કર્યું
જો રવીનાએ આ સોંગ રિજેક્ટ ન કર્યું હોત તો કદાચ મલાઈકા આઈટમ ક્વીન ન કરી શકતી
ભિખારીને પૈસા ન આપતા પ્રીતિ ઝિંટા થઈ ટ્રોલ
પ્રીતિ ઝિંટાએ લાંબી નોટ શેર કરીને પૂરો મામલો સમજાવ્યો
5 રોમેન્ટિક હનીમૂન ડેસ્ટિનેશન
તમે પણ લગ્ન પછી કોઈ રોમેન્ટિક જગ્યાએ હનીમૂન સેલિબ્રેટ કરવાનું વિચારી રહ્યા છો, તો એક વાર આ જગ્યા વિશે જરૂર જાણો..
10 બેબી સ્કિન કેર ટિપ્સ
જાણો વિંટરમાં બેબીની સ્કિનનું ધ્યાન રાખવા જરૂરી સ્કિન કેર ટિપ્સ..
સુરક્ષા કવચ માનું દૂધ
નવજાત શિશુ માટે માનું દૂધ તેના સ્વાસ્થ્ય માટે કેટલું લાભદાયી હોય છે, તે વિશે જાણીને તમે પણ આશ્ચર્યમાં પડી જશો..
મિનિટોમાં દૂર કરો અનિચ્છિત વાળ
હેર રિમૂવલ ક્રીમ ખરીદતા પહેલાં તેમાં રહેલાં તત્ત્વો વિશે અવશ્ય જાણકારી મેળવો. કુદરતી તથા આયુર્વેદિક તત્ત્વોથી બનેલી ક્રીમ ખરીદો
કેવી રીતે કરશો એજ્યુકેશન પ્લાનિંગ
જો તમે પણ તમારા બાળકને શિક્ષિત કરીને એક લાયક વ્યક્તિ બનાવવા માંગો છો, તો જરૂરી છે કે તમે પહેલાંથી એજ્યુકેશન પ્લાનિંગ કરો..
શું છે પોસ્ટપાર્ટમ ડિપ્રેશન
જો બાળકનાં જન્મ પછી મધરના દુખી રહેવાનો અહેસાસ ગંભીર થતો જાય, તો તેને હલકામાં લેવી મોટી ભૂલ હશે..
ફરી સ્ક્રીન શેર કરશે બોલીવુડના ‘ખાન’
ફિલ્મ પઠાણમાં આ બંને સાથે જોવા મળ્યા હતા
બોયફ્રેન્ડે બેગ ઉઠાવી, લોકોને ન ગમ્યું
પહેલા હાર્ટ એટેકના લીધે જ્યાં લોકો તેને સ્વસ્થ થવાની દુઆ આપી રહ્યા હતા તો હવે સુસ્મિતા ટ્રોલર્સના નિશાના પર છે
નીડર કંગનાએ આ એક્ટ્રેસની પ્રશંસા કરી
યામીની ન્યૂ રિલીઝ ફિલ્મ ‘ચોર નિકલ કર ભાગા’ ની પ્રશંસા કરી
દિશાના પોઝ પર યુઝર્સ થયા પરેશાન
શૂટિંગ દરમિયાન દિશાના પોઝને લઈને કેટલાય લોકોએ તેને કોમેન્ટ કરીને પોઝ બદલવાની શીખ આપી
રાખીને જબરદસ્તી ‘કિસ’ ના મામલામાં મીકા પહોંચ્યો હાઈકોર્ટ
બંને વચ્ચે સમાધાન થઈ ગયું
ડેબ્યુ પહેલાં જાણીતી બ્રાન્ડનો ચહેરો બની શાહરુખની લાડલી
ઈન્ટરનેશનલ બ્યૂટિ બ્રાન્ડ મેબેલિન આવી ગઈ છે અને તે તેની એમ્બેસેડર બની ગઈ