CATEGORIES

જાગતે રહોઃ દારૂ-જુગારના કેસ કરવા માટે પોલીસ સફાળી જાગી
SAMBHAAV-METRO News

જાગતે રહોઃ દારૂ-જુગારના કેસ કરવા માટે પોલીસ સફાળી જાગી

અમદાવાદનાં તમામ પોલીસ સ્ટેશનમાં દારૂ-જુગારના નાનામોટા અનેક કેસ નોંધાયાઃ કુખ્યાત બુટલેગર્સ પણ ભૂગર્ભમાં ઊતરી ગયા

time-read
1 min  |
Sambhaav Metro 11/04/2022
ગૌમાંસ અને હત્યાનો કેસ પાછો ખેંચી લેવાની ધમકી આપતાં મહિલાએ આત્મહત્યા કરી
SAMBHAAV-METRO News

ગૌમાંસ અને હત્યાનો કેસ પાછો ખેંચી લેવાની ધમકી આપતાં મહિલાએ આત્મહત્યા કરી

પોલીસે સાત લોકો વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી: આરોપીઓએ મહિલાનાં સંતાનોને પણ મારી નાખવાની ધમકી આપી

time-read
1 min  |
Sambhaav Metro 09/04/2022
કોરોનાના બૂસ્ટર ડોઝથી ઓમિક્રોનના દર્દીઓ ત્રણ દિવસ વહેલા સાજા થાય છે
SAMBHAAV-METRO News

કોરોનાના બૂસ્ટર ડોઝથી ઓમિક્રોનના દર્દીઓ ત્રણ દિવસ વહેલા સાજા થાય છે

ડેલ્ટા સંક્રમિત દર્દીઓને સાજા થવામાં ૭.૭ દિવસ લાગતા હતા

time-read
1 min  |
April 08, 2022
કોરોનાના કારણે દેશનાં પાંચ રાજ્યમાં સ્થિતિ વણસી શકે છે: આરોગ્ય મંત્રાલયની ચેતવણી
SAMBHAAV-METRO News

કોરોનાના કારણે દેશનાં પાંચ રાજ્યમાં સ્થિતિ વણસી શકે છે: આરોગ્ય મંત્રાલયની ચેતવણી

ભારતમાં હાલ કોરોના વાઈરસના કુલ ૧૧,૪૯ર એક્ટિવ દર્દીઓ પરંતુ પાંચ રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના કેસમાં વધારો

time-read
1 min  |
Sambhaav Metro 09/04/2022
કોરોનાના XE વેરિઅન્ટની એન્ટ્રી: વડોદરાના શખ્સનો રિપોર્ટ પોઝિટિવ
SAMBHAAV-METRO News

કોરોનાના XE વેરિઅન્ટની એન્ટ્રી: વડોદરાના શખ્સનો રિપોર્ટ પોઝિટિવ

વડોદરાના ગોત્રીમાં પુરુષ દર્દીમાં નવો વેરિઅન્ટ મળી આવ્યોઃ ઓમિક્રોનથી દસ ગણા ચેપી XE વેરિઅન્ટથી લોકોમાં ફફડાટ

time-read
1 min  |
Sambhaav Metro 09/04/2022
કાશ્મીરમાં લશ્કરના કમાન્ડર નિસાર ડાર સહિત બે આતંકીઓ ઠાર
SAMBHAAV-METRO News

કાશ્મીરમાં લશ્કરના કમાન્ડર નિસાર ડાર સહિત બે આતંકીઓ ઠાર

કુલગામમાં અથડામણમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોઇબાનો એક સ્થાનિક આતંકવાદી માર્યો ગયો

time-read
1 min  |
Sambhaav Metro 09/04/2022
કેનેડાના ટોરન્ટોમાં ભારતીય વિધાર્થીની ગોળી મારી હત્યા
SAMBHAAV-METRO News

કેનેડાના ટોરન્ટોમાં ભારતીય વિધાર્થીની ગોળી મારી હત્યા

કાર્તિક એમબીએના અભ્યાસ માટે ૪ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ ટોરન્ટો ગયો હતો

time-read
1 min  |
Sambhaav Metro 09/04/2022
ઈમર્જન્સી લેન્ડિંગ દરમિયાન કાર્ગો પ્લેનના બે ટુકડા થયા
SAMBHAAV-METRO News

ઈમર્જન્સી લેન્ડિંગ દરમિયાન કાર્ગો પ્લેનના બે ટુકડા થયા

પ્લેનમાં બે ક્રુ મેમ્બર હતા, તેમની હાલત સ્થિર

time-read
1 min  |
April 08, 2022
ઈમરાનની હારને પચાવી ન શકી પાર્ટી: સમગ્ર પાકિસ્તાનમાં PTIનું વિરોધ પ્રદર્શન
SAMBHAAV-METRO News

ઈમરાનની હારને પચાવી ન શકી પાર્ટી: સમગ્ર પાકિસ્તાનમાં PTIનું વિરોધ પ્રદર્શન

ઈમરાનને ફરી વડા પ્રધાન બનાવવાની માગણી સાથે લાખો લોકો રસ્તા પર ઉતર્યા

time-read
1 min  |
Sambhaav Metro 11/04/2022
ઇમરાન બાદ હવે રમીઝનો વારોઃ વિદાય સમારંભ નક્કી
SAMBHAAV-METRO News

ઇમરાન બાદ હવે રમીઝનો વારોઃ વિદાય સમારંભ નક્કી

ઈમરાન ખાનના આગ્રહ બાદ રમીઝ રાજા પીસીબીનો ચેરમેન બન્યો હતો, રમીઝની કરિયર કોમેન્ટેટર અને ક્રિકેટ નિષ્ણાત તરીકે સારી ચાલી રહી હતી અને તે પોતાના કાર્યમાં વ્યસ્ત હતો, પરંતુ ઈમરાનના કહેવા પર તેણે તમામ કરાર તોડી દીધા

time-read
1 min  |
Sambhaav Metro 11/04/2022
અસારવા બન્યું ટીબીનું હોટસ્પોટઃ ત્રણ વર્ષમાં સૌથી વધુ ૧૪૭૮ કેસ
SAMBHAAV-METRO News

અસારવા બન્યું ટીબીનું હોટસ્પોટઃ ત્રણ વર્ષમાં સૌથી વધુ ૧૪૭૮ કેસ

રાણીપમાં સૌથી ઓછા ૪૦૭ કેસઃ અમદાવાદની બાળકીઓ-યુવતીઓમાં એનીમિયાના કારણે ટીબી થવાનું પ્રમાણ વધુ

time-read
1 min  |
Sambhaav Metro 11/04/2022
આજે ગુજરાત v/s પંજાબ: બંનેની નજર જીત પર
SAMBHAAV-METRO News

આજે ગુજરાત v/s પંજાબ: બંનેની નજર જીત પર

લિવિંગસ્ટોને સીએસકેના બોલર્સની ધોલાઈ કરતાં ૩૨ બોલમાં ૬૦ રન ઝૂડી કાઢ્યા હતા

time-read
1 min  |
April 08, 2022
અમદાવાદમાં માત્ર દસ ટકા ગ્રીન કવરઃ હવે તો વૃક્ષની કિંમત સમજો
SAMBHAAV-METRO News

અમદાવાદમાં માત્ર દસ ટકા ગ્રીન કવરઃ હવે તો વૃક્ષની કિંમત સમજો

વર્ષ ૨૦૧૨માં ભાગ ૪.૬૬ ટકા ગ્રીન વર હતું: છેલ્લાં ત્રણ વર્ષથી મિશન મિલિયન ટ્રીથી ઝાડ વધ્યાં

time-read
1 min  |
Sambhaav Metro 09/04/2022
અન્ય યુવતીના ડબા વિશે પૂછવા બાબતે પતિએ પત્નીને ફટકારી
SAMBHAAV-METRO News

અન્ય યુવતીના ડબા વિશે પૂછવા બાબતે પતિએ પત્નીને ફટકારી

તું મને નથી ગમતી, હવે હું એને જ ઘરમાં લાવીશ આમ કહેતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

time-read
1 min  |
Sambhaav Metro 09/04/2022
RTE પ્રવેશ પ્રક્રિયા: ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ, દાખલા મેળવવા માટે વાલીઓનો ઘસારો
SAMBHAAV-METRO News

RTE પ્રવેશ પ્રક્રિયા: ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ, દાખલા મેળવવા માટે વાલીઓનો ઘસારો

૧ર દિવસમાં ૫૦૦૦ હજારથી વધુ ફોર્મ રદઃ ડીઈઓ-ડીપીઓની ચકાસણીમાં ફોર્મ રદ, કેટલાક બોગસ કાગળોથી ખોટી રીતે ગરીબ બન્યા હતા

time-read
1 min  |
Sambhaav Metro 11/04/2022
AMTSના વધુ બે બસ રૂટમાં ફેરફાર કરાયા
SAMBHAAV-METRO News

AMTSના વધુ બે બસ રૂટમાં ફેરફાર કરાયા

રૂટ નંબર-૧૬૦ હાટકેશ્વરથી સિલ્વર ઓફ યુનિ. અને ૬૩/૧ લાલ દરવાજા ટર્મિનસથી લીલાપુર ગામ સુધી જશે

time-read
1 min  |
April 08, 2022
RBI એ સતત ૧૧મી વખત રેપો રેટ યથાવત રાખ્યો: રિવર્સ રેપો રેટમાં ૦.૪૦ ટકાનો વધારો
SAMBHAAV-METRO News

RBI એ સતત ૧૧મી વખત રેપો રેટ યથાવત રાખ્યો: રિવર્સ રેપો રેટમાં ૦.૪૦ ટકાનો વધારો

ગ્રોથ રેટ ૭.૨ ટકા રહેવાનું અનુમાન: મોંઘવારી માઝા મૂકશે

time-read
1 min  |
April 08, 2022
'સ્લો સ્ટાર્ટર' મુંબઈ ઇન્ડિયન્સની ગાડી જીતના પાટા પર સડસડાટ ક્યારે દોડશે?
SAMBHAAV-METRO News

'સ્લો સ્ટાર્ટર' મુંબઈ ઇન્ડિયન્સની ગાડી જીતના પાટા પર સડસડાટ ક્યારે દોડશે?

બોલિંગમાં અમે અંતિમ ઓવરોમાં વધુ દબાણના કારણે અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શક્યા નથી. અમે રણનીતિને લાગુ કરવામાં નિષ્ફળ રહ્યા છીએ: હેડ કોચ માહેલા જયવર્ધન

time-read
1 min  |
Sambhaav Metro 09/04/2022
વિવાદિત રણનીતિઃ અવાવરું જગ્યા પર બેઠેલાં યુગલોની પોલીસ પૂછપરછ કરશે
SAMBHAAV-METRO News

વિવાદિત રણનીતિઃ અવાવરું જગ્યા પર બેઠેલાં યુગલોની પોલીસ પૂછપરછ કરશે

દુષ્કર્મ તેમજ છેડતીના કેસોને રોકવા તેમજ ગીષ્માકાંડ થતો અટકાવવા માટે પોલીસે યુગલોની પૂછપરછ કરીઃ યુવક અને યુવતીનાં માતા-પિતાને પોલીસ કોન કરી જાણ કર્યા બાદ જવા દે છે

time-read
1 min  |
Sambhaav Metro 07/04/2022
વજનના કારણે ટ્રોલ કરવામાં આવતાં ફરક નથી પડતોઃ હરનાઝ
SAMBHAAV-METRO News

વજનના કારણે ટ્રોલ કરવામાં આવતાં ફરક નથી પડતોઃ હરનાઝ

જો તમે આત્મવિશ્વાસુ હો, તમને તમારા પર ભરોસો હોય તો કોઈ તમને અટકાવી નહીં શકે: હરનાઝ

time-read
1 min  |
Sambhaav Metro 07/04/2022
દેશમાં કોરોનાના કેસમાં ફરી નજીવો ઘટાડો: ૧,૦૩૩ નવા કેસ, ૪૩ લોકોએ જીવ ગુમાવ્યો
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના કેસમાં ફરી નજીવો ઘટાડો: ૧,૦૩૩ નવા કેસ, ૪૩ લોકોએ જીવ ગુમાવ્યો

એક્ટિવ કેસ ઘટીને ૧૧,૬૩૯ઃ પોઝિટિવિટી રેટ ૦.૨૧ ટકા

time-read
1 min  |
Sambhaav Metro 07/04/2022
યુક્રેનનાં મોટાભાગનાં શહેરો સંપૂર્ણ તબાહ: મારિયુપોલમાં ૫,૦૦૦થી વધુ લોકોનાં મોત
SAMBHAAV-METRO News

યુક્રેનનાં મોટાભાગનાં શહેરો સંપૂર્ણ તબાહ: મારિયુપોલમાં ૫,૦૦૦થી વધુ લોકોનાં મોત

ખારકીવના ઓઈલ ડેપોનો ખાતમો: ડોનેત્સકમાં ગોળીબારમાં પાંચનાં મોત

time-read
1 min  |
Sambhaav Metro 07/04/2022
દક્ષિણ આફ્રિકાના છ બેટરને નોટઆઉટ અપાયાઃ બાંગ્લાદેશે ICCમાં ફરિયાદ કરી
SAMBHAAV-METRO News

દક્ષિણ આફ્રિકાના છ બેટરને નોટઆઉટ અપાયાઃ બાંગ્લાદેશે ICCમાં ફરિયાદ કરી

મને લાગે છે કે આઇસીસીએ ન્યૂટ્રલ અમ્પાયર તરફ પાછા ફરવાનો સમય આવી ગયો છે, કારણ કે ક્રિકેટ રમતા મોટા ભાગના દેશમાં કોરોનાની સ્થિતિ ઘણી સારી છે" શકીબ

time-read
1 min  |
Sambhaav Metro 07/04/2022
જીવનના અંતિમ દિવસ સુધી એક્ટિંગ કરવી છે: સંજય દત્ત
SAMBHAAV-METRO News

જીવનના અંતિમ દિવસ સુધી એક્ટિંગ કરવી છે: સંજય દત્ત

મને રોમેન્ટિક રોલ કરવાનું પણ ગમે છે: સંજય દત્ત

time-read
1 min  |
Sambhaav Metro 07/04/2022
કૈફનો KKR પર આરોપ: કુલદીપને સ્કવોડમાં બેસાડવાના બદલે ઘેર મોકલી દેવામાં આવતો
SAMBHAAV-METRO News

કૈફનો KKR પર આરોપ: કુલદીપને સ્કવોડમાં બેસાડવાના બદલે ઘેર મોકલી દેવામાં આવતો

અસહ્ય દબાણના કારણે સારા બોલર કુલદીપની કરિયર ખરાબ થઈ ગઈ

time-read
1 min  |
Sambhaav Metro 07/04/2022
કોરોનાના XE વેરિઅન્ટ મુદ્દે BMC અને કેન્દ્ર આમને સામને
SAMBHAAV-METRO News

કોરોનાના XE વેરિઅન્ટ મુદ્દે BMC અને કેન્દ્ર આમને સામને

૨૩૦ નમૂનાને જીનોમ સિક્વન્સિંગ હેઠળ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા, તેમાંથી એક પરીક્ષણમાં નવો સબ વેરિઅન્ટ XEની પુષ્ટિ થઈ છે

time-read
1 min  |
Sambhaav Metro 07/04/2022
કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારોનો હું સાક્ષી છું: મુરલી મનોહર જોશી
SAMBHAAV-METRO News

કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારોનો હું સાક્ષી છું: મુરલી મનોહર જોશી

'ધ કાશ્મીર ફાઈલ્સ' ફિલ્મ પ્રોપેગેન્ડા નથી, હકીકતનું નિરૂપણ છે

time-read
1 min  |
Sambhaav Metro 07/04/2022
આમ આદમીને દઝાડતી કારમી મોંઘવારી: CNGમાં ફરી ભાવ વધારો
SAMBHAAV-METRO News

આમ આદમીને દઝાડતી કારમી મોંઘવારી: CNGમાં ફરી ભાવ વધારો

અમદાવાદ સહિતનાં શહેરોમાં અદાણી સીએનજીમાં બે રૂપિયાનો વધારો

time-read
1 min  |
Sambhaav Metro 07/04/2022
UNHRCમાંથી રશિયાને સસ્પેન્ડ કરવાના અમેરિકાના પ્રસ્તાવ પર આજે મતદાન
SAMBHAAV-METRO News

UNHRCમાંથી રશિયાને સસ્પેન્ડ કરવાના અમેરિકાના પ્રસ્તાવ પર આજે મતદાન

યુએનમાં રશિયાની સદસ્યતા સામે ખતરો: ભારતના વલણ પર સૌની નજર

time-read
1 min  |
Sambhaav Metro 07/04/2022
LOC પર મોટી હલચલ: ૧૨૦થી વધુ આતંકી ઘૂસણખોરી કરવા PoKમાં હોવાનો ઘટસ્ફોટ
SAMBHAAV-METRO News

LOC પર મોટી હલચલ: ૧૨૦થી વધુ આતંકી ઘૂસણખોરી કરવા PoKમાં હોવાનો ઘટસ્ફોટ

પાકિસ્તાનમાં ચાલતી રાજકીય ઊથલપાથલનો ફાયદો ઉઠાવતાં આતંકી સંગઠનો

time-read
1 min  |
Sambhaav Metro 07/04/2022