CATEGORIES
Categories
નો ટાઇમ ફોર બ્રેકઃ ભૂમિ પેડનેકર
૨૦૨૨નું વર્ષ મારા માટે અતિશય વ્યસ્ત રહેશે, જોકે હું એ વિશે કોઈ ફરિયાદ નથી કરતી , કારણ કે મને ખૂબ જ સરસ સ્ક્રિપ્ટ મળી છે: ભૂમિ પેડનેકર
પીપળજ-પીરાણા રોડ પર આવેલા કાપડનાં ગોડાઉનમાં વહેલી પરોઢે ભીષણ આગ લાગી
દોઢ કલાક સુધી લાખો લિટર પાણીનો મારો મારીને આગ કાબૂમાં લીધી
ઘર સફાઈ બાબતે પુત્રવધૂએ સાસુને ચપ્પાના ઘા ઝીંક્યા
ખાનપુર વિસ્તારનો બનાવઃ સસરાએ જમાઈને ગડદાપાટુંનો માર મારી લોહીલુહાણ કર્યો
દરેક ઓક્શન વખતે કરોડોમાં વેચાતો મિચેલ માર્શ અચાનક IPLમાંથી કેમ ગુમ થઈ જાય છે?
દરેક વખતે ઘણા એવા ખેલાડી હોય છે, જેઓ આઇપીએલ ઓક્શન માટે પોતાનું નામ તો મોકલે છે, પરંતુ તેને કોઈ ખરીદનાર મળતો નથી
ગૂર્જર આંદોલનના પ્રણેતા કર્નલ કિરોડીસિંહ બૈંસલાનું નિધન
લાંબા સમયથી બીમાર હતા: જયપુર સ્થિત નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા
એક વખત ચૂંટાઈને આવ્યા બાદ કોર્પોરેટરો લોકોને ગાંઠતા જ નથી
મ્યુનિ. ભાજપ દંડકના ચાંદખેડા વોર્ડમાં બિસમાર રસ્તાથી પ્રજા પરેશાનઃ તંત્રે ડામરનાં થીંગડાં માર્યા
ઉત્તર ભારતમાં આજે અગનગોળા વરસશેઃ દિલ્હીમાં ગરમીનો ૭૧ વર્ષનો રેકોર્ડ તૂટ્યો
દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં આજે હીટ વેવઃ તાપમાન ૪૦ ડિગ્રીને પાર જશે
આમિર ખાને એક્ટિંગ છોડવાનો નિર્ણય લેતાં કિરણ ખૂબ રડી હતી
કિરણ રાવ આમીરખાન વગર સિનેમાની કલ્પના પણ નથી કરી શકતી
આજથી બપોરે બહાર નીકળવાનું ટાળજો: કાળઝાળ ગરમી ત્રાહિમામ પોકારાવશે
અનેક શહેરમાં ગરમીમાં ત્રણ ડિગ્રીનો વધારો: પારો ૪૩ ડિગ્રીએ પહોંચી શકે
AACA અને સ્પોર્ટ્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
'AACA બ્લડ ડોનેશન કેમ્પ'માં કુલ ૧૧૪ યુનિટ બોટલ્સ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું
વુમન્સ વર્લ્ડકપ સેમિફાઇનલ: ઓસ્ટ્રેલિયા સામે જીતવા વિન્ડીઝને ૩૦૬ રનનો પડકાર
ઓસ્ટ્રેલિયા તરફથી રેશલ હેન્સ અને હિલીની ઓપનિંગ જોડીએ વિન્ડીઝ બોલર્સની જોરદાર ધોલાઈ કરતા ૩૨.૪ ઓવરમાં પ્રથમ વિકેટની ભાગીદારીમાં ૨૧૬ રન ઝૂડી કાઢ્યા
હવે ઇમરાન ખાનની વિદાય નિશ્ચિત: સાથી પક્ષ MQM પણ વિપક્ષી છાવણીમાં જઈને બેઠો
અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન પહેલાં વિપક્ષો સાથે સમજૂતી કરી
ભારતમાં કોરોના લગભગ કાબૂમાં: કેસમાં બે ટકાનો ઘટાડો, ૧,૨૩૩ નવા કેસ, ૩૧નાં મોત
એક્ટિવ કેસ ઘટીને ૧૪,૭૦૪ઃ પોઝિટિવિટી રેટ હવે માત્ર ૦.૨૦ ટકા
શ્રીનગરમાં સુરક્ષાદળોએ લશ્કર-એ-તોઈબાના બે આતંકીઓને ઠાર માર્યા
આતંકી રઇસ પહેલાં ઓનલાઇન પોર્ટલ ચલાવતો હતો
માયકોલાઈવના રિજનલ હેડક્વાર્ટર પર રશિયાનો રોકેટ હમલો: ૧૨ લોકોનાં મોત
યુક્રેનનાં કીવ, ખારકીવ અને મારિયુપોલ સહિત મોટા ભાગનાં શહેરો પર રશિયાના હુમલા સતત જારી
ઠાકરે સરકાર સંકટમાં: કોંગ્રેસના ૨૫ ધારાસભ્યોના બાગી તેવર
ગઠબંધન સરકારની વાત તો એક બાજુ રહી, પરંતુ અમારા જ પ્રધાનો અમારી કોઈ વાત સાંભળતા નથી તો પછી આગામી ચૂંટણીમાં પક્ષ સારો દેખાવ કઈ રીતે કરી શકશે: કોંગ્રેસ ધારાસભ્યો
દિલ્હીના રોહિણી વિસ્તારમાં ગટર લાઈનમાં ફસાયેલા ચારનાં મોત
એમટીએનએલ લાઈન પર કામ કરતા ત્રણ કામદારો અને એક રિક્ષાચાલકનું મોત
છગ્ગો માર્યો પડ્ડીકલે, ટાટાએ પાંચ લાખ આપ્યા કાઝીરંગા નેશનલ પાર્કને!
એક છગ્ગો એવો પણ હતો, જેના માટે પાંચ લાખ રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવ્યું. આ છગ્ગો રાજસ્થાનના બેટરે ફટકાર્યો અને ઇનામની રકમ કોઈ અન્યને આપી દેવામાં આવી
ઈઝરાયલના બની બ્રાકમાં પેલેસ્ટાઈની આતંકીનો હુમલોઃ પાંચ લોકોનાં મોત
પોલીસે હુમલાખોરને ઠાર માર્યોઃ એક જ અઠવાડિયામાં ત્રણ આતંકી હુમલામાં ૧૧નાં મોત
એકસરખી ફિલ્મોને પ્રોડ્યૂસ કરવામાં નથી માનતો જોન
'વિકી ડોનર'થી ‘મદ્રાસ કાફે', 'પરમાણુ'થી 'બાટલા હાઉસ'દરેક ફિલ્મો અલગ પ્રકારની
ઈમરાન પાસે મોટી અનેક ફિલ્મો
સલમાનની સામે કેટરિના કેફ
આમ આદમી માટે મુસીબત: આજે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો
અમદાવાદમાં પેટ્રોલના ભાવ રૂ. ૧૦૦.૭૦ પ્રતિલિટર
IPL-૨૦૨૨ઃ બધી ટીમ એક-એક મેચ રમી, રાજસ્થાન રોયલ્સ ટોપ પર પહોંચી
દિલ્હી કેપિટલ્સ (+૦.૯૧૪) બીજા, પંજાબ કિંગ્સ (+૦.૬૯૭) ત્રીજા, કોલકાતા નાઇટ રાઇડર્સ (+૦.૬૩૯) ચોથા અને ગુજરાત ટાઇટન્સ (+૦.૨૮૬)ની ટીમ પાંચમા સ્થાને
સામૂહિક હત્યાકાંડઃ રાક્ષસ બનીને નરસંહાર કરનાર મોભીને પકડવા ક્રાઈમ બ્રાંચ મેદાને
સાસુને છરી મારી તે સમયે ગુનો દાખલ થયો હોત તો કદાચ ચાર લોકોએ જીવ ના ગુમાવ્યા હોતઃ ઘરના મોભીએ તમામ સભ્યોને દોડાવી દોડાવીને માર્યા
લો બોલો, કચરાગાડીઓને અનુભવી ડ્રાઈવરોના બદલે કિશોરો હંકારે છે!
ડોર ટુ ડોર કામગીરીમાં ધાંધિયાંનું વધુ એક ઉદાહરણ પ્રકાશમાં આવ્યું: તંત્ર કોન્ટ્રાક્ટરોને છાવરતું હોઈ તેમને ગેરરીતિઓ આચરવામાં ફાવતું જડ્યું છે
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ આજથી શહેર અને ગ્રામ્ય કક્ષાએ પ્રવેશ કાર્યવાહીનો પ્રારંભ
રાજ્યમાં ૭૦,૦૦૦ બાળકોને પ્રવેશ આપવાનો લક્ષ્યાંકઃ ૧૧ એપ્રિલ સુધી પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે
ફ્રૂટ્સ ખાધા પછી પાણી કદી ન પીતા
ફળમાં ફ્રુક્ટોઝ અને યિસ્ટની માત્રા વધુ હોય છે, જેથી ફળ ખાધા પછી પાણી પીવાથી તમારા પેટમાં રહેલું એસિડ પાતળું થઈ જાય છે, જેથી તમને પેટમાં દુખાવાની સમસ્યા ઊભી થઇ શકે છે
ડેબિટકાર્ડ બદલી ગઠિયાએ રૂ.૧.૪૯ લાખનું ચીટિંગ કર્યું
ગઠિયાએ નજર ચૂકવીને કાર્ડ બદલી નાખ્યું અને કોઈ અન્ય વ્યકિતનું કાર્ડ આપી દીધું
કાયદામાં ઊલઝતી વર-કન્યાની મર્યાદાઓ
૨૦૦૫માં ઘરેલુ હિંસા સંબંધિત કાયદો બનાવાયો, જેમાં બંને પક્ષોના સંબંધોને સલાહ દ્વારા મધુર બનાવવાની જોગવાઇ કરવામાં આવી. જોકે આ કાયદાની બીજી બાજુ પણ છે
આનંદો: ૧ એપ્રિલથી ૧૨.૫૦ લાખથી વધુ મકાનોને પ્રોપર્ટી ટેક્સમાં ૨૫ ટકાની છૂટ
૭૦ ચો.મી. સુધીનાં રહેણાકની તમામ મિલકતોમાં આગામી નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ટેક્સમાફી અપાશેઃ સુધારિત બજેટના ઠરાવથી અમદાવાદ શહેરના લાખો લોકોને સતત વધતી કાળઝાળ મોંઘવારી સામે થોડી રાહત મળશે