CATEGORIES

અંધેરા કાયમ રહે..
ABHIYAAN

અંધેરા કાયમ રહે..

આપણે સૌ જળ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, ભૂમિગત પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ વિશે તો જાણીએ જ છીએ, પરંતુ આપણા જીવનમાં ધીરેધીરે પગપેસારો કરતાં પ્રકાશ પ્રદૂષણ વિશે હજુ એટલા સજાગ નથી

time-read
5 mins  |
May 13, 2023
જીવનમાં હાસ્યનું મહત્ત્વ કેટલું? સાધનાથી લઈને ઉપચાર જેટલું..
ABHIYAAN

જીવનમાં હાસ્યનું મહત્ત્વ કેટલું? સાધનાથી લઈને ઉપચાર જેટલું..

હસવાથી શરીરમાં મેલાટોનિન નામનો હોર્મોન રિલીઝ થાય છે, જે વ્યક્તિને સારી ઊંઘ લેવામાં, ડિપ્રેશન સામે લડવામાં મદદ કરે છે. ત્વચા પરની કરચલીઓ પડવાની પ્રક્રિયા ધીમી પડે છે

time-read
4 mins  |
May 13, 2023
ક્યોંકી સાસ ભી કભી બહુ થી.. ધાંય ધાંય..!
ABHIYAAN

ક્યોંકી સાસ ભી કભી બહુ થી.. ધાંય ધાંય..!

આ અઠવાડિયે આવી રહેલી સિરીઝ ‘સાસ બહુ ઔર ફલેમિંગો'માં સાસુ, વહુ, દીકરી બધે બંદૂક ઉપાડીને હૅન્ડિક્રાફટની આડમાં ડ્રગ્સનો બિઝનેસ કરતી જોવા મળશે! ડિમ્પલ કાપડિયા કેન્દ્રીય પાત્રમાં છે.

time-read
1 min  |
May 13, 2023
ભરત નાટ્યમ અને કથકની તાલીમ લીધી છે એક્ટ્રેસ મોનાલિસાએ
ABHIYAAN

ભરત નાટ્યમ અને કથકની તાલીમ લીધી છે એક્ટ્રેસ મોનાલિસાએ

અઢળક ભોજપુરી તથા હિન્દી, બંગાળી, ઓડિયા, તમિળ, કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી મોનાલિસા રિયલિટી શો ‘બિગ બોસ' અને ‘નઝર’ શોથી વધુ લોકપ્રિય થઈ

time-read
1 min  |
May 13, 2023
ધ કેરલા સ્ટોરી: હંગામા કયું હૈ બરપા?
ABHIYAAN

ધ કેરલા સ્ટોરી: હંગામા કયું હૈ બરપા?

આ ફિલ્મ કેરળ અને મેંગલોરની આશરે ૩૨૦૦૦ મહિલાઓની થયેલી તસ્કરી ઉપર આધારિત છે

time-read
1 min  |
May 13, 2023
થિયરી ઓફ લેજિસ્લેટિવ રિસ્ટ્રેન્ટ
ABHIYAAN

થિયરી ઓફ લેજિસ્લેટિવ રિસ્ટ્રેન્ટ

વિશ્વના બધા જ દેશોએ ઇમિગ્રેશનનો જે સામાન્ય નિયમ ‘પુશ એન્ડ પુલ’ છે, એને બાજુએ મૂકીને ‘થિયરી ઓફ લેજિસ્લેટિવ રિસ્ટ્રેન્ટ’ અપનાવ્યો છે

time-read
3 mins  |
May 13, 2023
હતાશ ઇન્દુલાલ યાજ્ઞિકનું જીવન મહાગુજરાત આંદોલનથી સાર્થક થયું
ABHIYAAN

હતાશ ઇન્દુલાલ યાજ્ઞિકનું જીવન મહાગુજરાત આંદોલનથી સાર્થક થયું

ગાંધીજી, સરદારે સત્ય અહિંસાના મંદિર સમા સ્થાપેલા ભવનમાંથી સનાસન કરતી ગોળીઓ નિર્દોષ યુવાનો ઉપર છૂટી. પહેલાં તો પૂનમચંદ નામનો એક ધંધાદારી યુવક શહીદ થયો. તેની ખોપડી જુદી પડતાં થોડીવારમાં તેને એક થાળીમાં મૂકીને થોડા વિધાર્થીઓ ગુજરાત ક્લબમાં બેઠેલા આગેવાન ધારાશાસ્ત્રીઓને બતાવવા ગયા. તે વખતે ગોળીબાર ચાલુ રહ્યો. તેથી એક બાજુએ કૌશિક ઇન્દુલાલ વ્યાસ અને સુરેશ જયશંકર ભટ્ટ ગોળીનો ભોગ બનીને ચિરનિદ્રામાં પોઢી ગયા

time-read
3 mins  |
May 13, 2023
હસ્તપ્રતોની જાળવણી કેવી રીતે કરાય?
ABHIYAAN

હસ્તપ્રતોની જાળવણી કેવી રીતે કરાય?

અનેક જ્ઞાનભંડારોમાં પ્રાચીન હસ્તપ્રતો છે. ખાસ પ્રકારનાં લાકડાંના બોક્સમાં લાલ કપડાંમાં વીંટાળીને આ હસ્તપ્રતો રાખવામાં આવતી હોય છે. તેમાં પણ કોડાયની હસ્તપ્રતોની સ્થિતિ વધુ સારી છે. તેનું કારણ કોડાયનું હવામાન પણ કહી શકાય. અહીંનું તાપમાન કચ્છની અન્ય જગ્યા કરતાં ઓછું હોય છે

time-read
2 mins  |
May 13, 2023
નંદનવન ગ્રામઉધોગ જ્યાં શ્રીફળના વેસ્ટમાંથી બનાવાય છે કલાત્મક વસ્તુઓ
ABHIYAAN

નંદનવન ગ્રામઉધોગ જ્યાં શ્રીફળના વેસ્ટમાંથી બનાવાય છે કલાત્મક વસ્તુઓ

શ્રીફળનાં છોતરાં અને કાચલીને બિનઉપયોગી ગણીને ફેંકી દેવામાં આવે છે, પરંતુ જે વસ્તુને આપણે બિન જરૂરી સમજીને ફેંકી દઈએ છીએ તેના ઉપયોગથી હજારો લોકોને રોજગારી મળે છે. જી હા.. યાત્રાધામ અંબાજીની નજીક આવેલા નંદનવન ગ્રામઉધોગમાં શ્રીફળનાં છોતરાં અને કાચલીમાંથી અનેક વસ્તુઓ બનાવવામાં આવે છે.

time-read
3 mins  |
May 13, 2023
પ્રાચીન જૈન સાહિત્યને સાચવવાનો અને વિશ્વભરમાં પહોંચાડવાનો યજ્ઞ
ABHIYAAN

પ્રાચીન જૈન સાહિત્યને સાચવવાનો અને વિશ્વભરમાં પહોંચાડવાનો યજ્ઞ

દરેક ઉપાશ્રયોની સાથે-સાથે જ્ઞાનભંડારો હોય તેવી પરંપરા છે. જ્ઞાનભંડારોમાં વિવિધ વિષયોના પ્રાપ્ય – અપ્રાપ્ય, સેંકડો વર્ષ જૂનાં પુસ્તકો અને હસ્તપ્રતો હોય છે. કચ્છમાં ૧૨૫ જેટલા જ્ઞાનભંડારો છે. આ મૂલ્યવાન જ્ઞાનભંડારની જાળવણી કરી સાચવવાનો અને આજના જમાના પ્રમાણે તેનું ડિજિટલાઇઝેશન કરવાનો, વિશ્વ આખામાં જૈન શાસ, તત્ત્વજ્ઞાનમાં રસ ધરાવનારાઓ માટે આ જ્ઞાનભંડાર ઉપલબ્ધ કરાવવાનો એક અનોખા પ્રકારનો યજ્ઞ હાલમાં માંડવી તાલુકાના કોડાય ગામમાં ચાલી રહ્યો છે.

time-read
8 mins  |
May 13, 2023
એનસીપીમાં શરદ પવારના સ્થાને કોણ - સુપ્રિયા કે અજિત?
ABHIYAAN

એનસીપીમાં શરદ પવારના સ્થાને કોણ - સુપ્રિયા કે અજિત?

કોંગ્રેસના પ્રત્યાઘાત એવા હતા કે શરદ પવારની જાહેરાતથી મહાવિકાસ અઘાડી ગઠબંધન પર કોઈ અસર પડશે નહીં

time-read
2 mins  |
May 13, 2023
મહારાષ્ટ્રના રાજકારણમાં સત્તાનાં સમીકરણો બદલાશે?
ABHIYAAN

મહારાષ્ટ્રના રાજકારણમાં સત્તાનાં સમીકરણો બદલાશે?

સુપ્રીમનો નિર્ણય જો એકનાથ શિંદે જૂથની વિરોધમાં આવે તો સત્તાનાં સમીકરણ ખોરવાઈ જાય એવી સ્થિતિ છે

time-read
3 mins  |
May 13, 2023
શિવાનંદ સ્વામીની રૂપક વાર્તાઓ
ABHIYAAN

શિવાનંદ સ્વામીની રૂપક વાર્તાઓ

આધ્યાત્મિક થવા 'ને સાધનામાં પ્રગતિ કરવા વિવેક જોઈએ. બુદ્ધિ 'ને ચતુરાઈ વચ્ચેનું અંતર સમજવું પડે. દષ્ટિ કેળવવી પડે

time-read
8 mins  |
May 13, 2023
બાય ધ સીઃ ઘરથી દૂર એક ઘરની ઝંખના
ABHIYAAN

બાય ધ સીઃ ઘરથી દૂર એક ઘરની ઝંખના

પોતાના દેશની અસ્થિર આર્થિક અને રાજકીય સ્થિતિથી ઘવાયેલ સાલેહ ઓમારને છેક ઘડપણના કિનારે મુક્ત થવાની તક મળે છે

time-read
4 mins  |
May 13, 2023
સમલૈંગિક લગ્નઃ સુપ્રીમ કોર્ટ, પ્રાચીન ગ્રંથો અને શિલ્પ સ્થાપત્યો
ABHIYAAN

સમલૈંગિક લગ્નઃ સુપ્રીમ કોર્ટ, પ્રાચીન ગ્રંથો અને શિલ્પ સ્થાપત્યો

હિન્દુ કાયદા અનુસાર પણ સમલૈંગિક લગ્ન અમાન્ય છે. ઇસ્લામમાં પણ લગ્ન એક પ્રકારનો કરાર છે, જે ફક્ત સ્ત્રી અને પુરુષ વચ્ચે જ શક્ય છે. ધર્મની દૃષ્ટિએ સમલૈંગિક લગ્ન પવિત્ર નથી

time-read
9 mins  |
May 13, 2023
જીભી, અ પેસ્ટોરલ હેમલેટ ઇન હિમાચલ પ્રદેશ..
ABHIYAAN

જીભી, અ પેસ્ટોરલ હેમલેટ ઇન હિમાચલ પ્રદેશ..

જીભી એટલું રૂપાળું છે કે તેને હિમાલયન નેસડું કહેવાની છૂટ લઈ શકાય એવું છે. અહીં દેવદારનાં જંગલો છે; દેવદારનાં લાકડાંમાંથી બનાવેલાં મેડીબંધ ઘરો છે; ઘરો આસપાસ ખેતરો છે

time-read
5 mins  |
May 13, 2023
ટેન્શન ન હોવું, એ પણ એક ટેન્શન!
ABHIYAAN

ટેન્શન ન હોવું, એ પણ એક ટેન્શન!

આખા દેશનું ટૅન્શન માથે લઈને ફરવાનો એકમાત્ર રાજકીય શોખ હોવાને કારણે થોડા સમય પહેલાં મારી તબિયત બગડી. હૃદયના ધબકારા અચાનક જાણ્યા પછી ખબર પડી કે મારે પણ હૃદય તો વધવા માંડ્યા

time-read
5 mins  |
May 06, 2023
રાજનીતિની ખુલ્લી હવામાં રવીન્દ્ર જયંતી!
ABHIYAAN

રાજનીતિની ખુલ્લી હવામાં રવીન્દ્ર જયંતી!

કવિગુરુ રવીન્દ્રનાથ ટાગોર પશ્ચિમ બંગાળની જેમ ઓ પાર બાંગ્લાદેશમાં પણ આદર પામ્યા છે. બંને દેશોનાં રાષ્ટ્રગીત તેમની રચના છે. કેટલાક મુદ્દા પણ બે દેશો વચ્ચે નવો કોણ સર્જી શકે છે. રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં સમરસતા છે પર કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે તડભડ શમતી નથી

time-read
2 mins  |
May 06, 2023
ઢોકરા આર્ટ: મીણ અને માટીના ગર્ભથી જન્મેલી કલા
ABHIYAAN

ઢોકરા આર્ટ: મીણ અને માટીના ગર્ભથી જન્મેલી કલા

આજના આધુનિક યુગમાં ઉધોગજગત આટલો વિકાસ કરી ચૂક્યું છે ત્યારે પણ ઢોકરા કલા પોતાના પ્રાકૃત સ્વરૂપને જાળવી શકી છે, તે તેના કલાકારોને આભારી છે

time-read
5 mins  |
May 06, 2023
રોગાન કલાને દેવોનાં ચિત્રો થકી જીવંત રાખવાનો પ્રયાસ
ABHIYAAN

રોગાન કલાને દેવોનાં ચિત્રો થકી જીવંત રાખવાનો પ્રયાસ

કચ્છની માત્ર બે-ચાર કુટુંબો પૂરતી જ મર્યાદિત રહેલી રોગાન કલાના માધ્યમથી પૂરતી આજીવિકા મળતી નથી. આથી આ કલા આજે મૃતપ્રાય બની રહી છે. ત્યારે ભુજ નજીકના માધાપર ગામના એક યુગલે દેવદેવીઓનાં ચિત્રો રોગાન પદ્ધતિથી દોરીને આ કલાના નમૂના સામાન્ય લોકો સુધી પહોંચે અને કારીગરને પણ પૂરતી રોજી મળી રહે તે માટે પ્રયત્નો હાથ ધર્યાં છે.

time-read
5 mins  |
May 06, 2023
વ્યક્તિત્વને નિખારે છે ફેશન થેરાપી
ABHIYAAN

વ્યક્તિત્વને નિખારે છે ફેશન થેરાપી

આજની ફાસ્ટ લાઇફમાં જીવનમાં ઘણા બદલાવ આવતાં રહે છે, જેમાં ઘણા બદલાવ પોઝિટિવ એનર્જી લઈને આવે છે, તો ઘણા નેગેટિવિટીનો સંચાર કરે છે. તેમાં પણ જ્યારે વાત વ્યક્તિગત દેખાવની હોય તો લોકો અનેક સમસ્યાઓનો સામનો કરે છે. ઑફિસમાં પહેરવાના આઉટફિટથી લઈને સામાજિક પ્રસંગ, પાર્ટી અને જુદાં-જુદાં ફંકશનમાં પહેરાતાં કપડાં, એસેસરીના કારણે પણ લોકો હતાશામાં ગરકાવ થાય છે. જેના માટે આજકાલ ફૅશન થૅરાપી ચર્ચાનો વિષય બની છે.

time-read
5 mins  |
May 06, 2023
જેલમાં બોડીસ્કેનર હોવા છતાંય અતિક અહમદ પાસે મોબાઇલ કેવી રીતે પહોંચ્યો?
ABHIYAAN

જેલમાં બોડીસ્કેનર હોવા છતાંય અતિક અહમદ પાસે મોબાઇલ કેવી રીતે પહોંચ્યો?

અઢી કરોડ રૂપિયાના ખર્ચે રશિયાથી બોડીસ્કેનર મશીન આવ્યું છે. સેન્ટ્રલ જેલમાં ફરજ બજાવતા ૧૦ જેલ સિપાહીને આ મશીન ઓપરેટ કરવા માટે ખાસ મુંબઈમાં ટ્રેનિંગ આપવામાં આવી હતી.

time-read
2 mins  |
May 06, 2023
અતિકનો સાબરમતી જેલવાસ અધિકારીઓ માટે લોટરી હતી
ABHIYAAN

અતિકનો સાબરમતી જેલવાસ અધિકારીઓ માટે લોટરી હતી

અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલને ગુનેગારોની નગરી કહેવામાં આવે છે. કહેવાય છે કે કોઈ પણ આરોપી જેલમાં જાય એટલે તે સુધરી જાય છે, પરંતુ આ વાત તદ્દન ખોટી છે, કારણ કે જેલમાં આરોપીઓ સુધરવાની જગ્યાએ વધુ ને વધુ ખૂંખાર બનીને બહાર આવે છે.

time-read
7 mins  |
May 06, 2023
કિરણ પટેલ જેવા મહાઠગનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ
ABHIYAAN

કિરણ પટેલ જેવા મહાઠગનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ

મિસ્ટર નટવરલાલની નવ કે દસ વખત ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તે દર વખતે ભાગી જવામાં સફળ રહ્યો હતો. તેની ભાગી છૂટવાની મોડસ ઓપરેન્ડી પણ બહુ જ રસપ્રદ હતી

time-read
4 mins  |
May 06, 2023
મહાઠગ કિરણ પટેલ જલસાથી જેલ સુધી
ABHIYAAN

મહાઠગ કિરણ પટેલ જલસાથી જેલ સુધી

અમદાવાદથી શ્રીનગર જવું હોય ત્યારે તે શ્રીનગરની ડેપ્યુટી કમિશનરની કચેરીને ફોન કરતો. પોતે વડાપ્રધાન કાર્યાલયના સ્ટાફમાં છે અને સત્તાવાર રીતે શ્રીનગરની મુલાકાતે આવી રહ્યો છે એવું જણાવતો. આ રીતે પીએમઓના નામે ફોન કરીને વીઆઈપી સિક્યૉરિટી આપવાની પણ સૂચના દેતો!

time-read
5 mins  |
May 06, 2023
'મૈં હૂં અપરાજિતા' શોએ ૨૦૦ એપિસોડ પૂર્ણ કર્યા
ABHIYAAN

'મૈં હૂં અપરાજિતા' શોએ ૨૦૦ એપિસોડ પૂર્ણ કર્યા

પલક તિવારી એટલે ‘કસૌટી ઝિંદગી કી' સહિતની અઢળક સિરિયલો અને ‘બિગ બોસ' તથા ‘ઝલક દિખલા જા’ અને ‘નચ બલિયે' જેવા રિયલિટી શોઝ કરી ચૂકેલાં શ્વેતા તિવારીની દીકરી

time-read
1 min  |
May 06, 2023
ઇરફાન છેલ્લી વખત મોટા પડદે દેખાશે
ABHIYAAN

ઇરફાન છેલ્લી વખત મોટા પડદે દેખાશે

અનુપસિંહ લિખિત અને દિગ્દર્શિત આ ફિલ્મ ૨૦૧૭માં રાજસ્થાની અને ફ્રેન્ચ ભાષામાં રિલીઝ થઈ ચૂકી છે, પરંતુ હિન્દીમાં હવે રિલીઝ થઈ રહી છે

time-read
1 min  |
May 06, 2023
‘રાણા નાચડુ’ની બીજી સિઝન આવશે, પણ શા માટે?
ABHIYAAN

‘રાણા નાચડુ’ની બીજી સિઝન આવશે, પણ શા માટે?

નેટફ્લિક્સ અને એમેઝોન ભારતીય દર્શકને ધ્યાનમાં રાખીને જે સિરીઝ બનાવે છે તેનું સ્તર ઊતરતું કેમ રાખે છે?

time-read
1 min  |
May 06, 2023
પૂર્વનિયોજિત ઇરાદાઓ ખતરનાક હોય છે?
ABHIYAAN

પૂર્વનિયોજિત ઇરાદાઓ ખતરનાક હોય છે?

જો તમે પહેલેથી તમારું સ્ટેટસ ચેન્જ યા એડ્જસ્ટ કરવાનો વિચાર કર્યો હોય તો એ અમેરિકાના ઇમિગ્રેશનના કાયદા હેઠળ ગુનો છે

time-read
2 mins  |
May 06, 2023
હિપ્પી-ટ્રેલ: હિપ્પીઓ વિશે ભ્રમ અને વાસ્તવિકતા
ABHIYAAN

હિપ્પી-ટ્રેલ: હિપ્પીઓ વિશે ભ્રમ અને વાસ્તવિકતા

હિપ્પી-ટ્રેલ શીખવાડે છે કે ઍડજસ્ટમૅન્ટ કરતાં વધુ એડેપ્શન કરવું. એક્વાયર કરવા કરતાં અટેન્ડ કરવું ’ને અટેન કરવું. જ્યાં પ્રવાસ કરવા જાવ ત્યાં કબજો કે કાબૂ નથી કરવાનો. સ્થાનિક લોકો નીચા કે નોકર નથી. સ્થાનિક લોકો પર આશા 'ને વિશ્વાસ રાખી જ્યારે જ્યાં હોઈએ તે આવાસમાં નિવાસ કરી ત્યાંના વાસી થઈ શકાય

time-read
9 mins  |
May 06, 2023