CATEGORIES

દેવસ્ય હોસ્પિટલ - નામ એક, કામ અનેક
ABHIYAAN

દેવસ્ય હોસ્પિટલ - નામ એક, કામ અનેક

દેવસ્ય હૉસ્પિટલને લાખો દર્દીઓ માટે વિશ્વસનીય સારવારનું ધામ બનાવવામાં ડૉ. દિનેશ ડી. પટેલનો સિંહ ફાળો છે. કિડનીના ડૉક્ટર હૉસ્પિટલના સુપરસ્પેશિયાલિસ્ટ મલ્ટિસ્પેશિયાલિસ્ટ અને સફળ સંચાલક એવા ડૉ. દિનેશભાઈ એક માનવી તરીકે ઉમદા વ્યક્તિત્વ ધરાવે છે

time-read
4 mins  |
July 01, 2023
ગાંધી કોર્પોરેશન - ઇવેન્ટ મેનેજમેન્ટના મહારથી
ABHIYAAN

ગાંધી કોર્પોરેશન - ઇવેન્ટ મેનેજમેન્ટના મહારથી

છેલ્લાં કેટલાંય વર્ષોથી અમદાવાદના સી.જી. રોડ પર સ્થાયી ગાંધી કોર્પોરેશને આજે દેશની ઇવેન્ટ મૅનેજમૅન્ટની દુનિયામાં એક મોખરાનું સ્થાન મેળવ્યું છે. દરેક કામ ચીવટતાથી કરનારા તેઓ ડેકોરેશનના ક્ષેત્રમાં નાનામાં નાની બાબતોનો ખ્યાલ રાખી ગ્રાહકને તેના બજેટમાં મનગમતું કામ કરી આપે છે

time-read
4 mins  |
July 01, 2023
બાળપણમાં રોપાયેલા ધંધાના મૂળ બન્યા બ્રાન્ડનું વટવૃક્ષ
ABHIYAAN

બાળપણમાં રોપાયેલા ધંધાના મૂળ બન્યા બ્રાન્ડનું વટવૃક્ષ

અરવિંદભાઈની આજની સ્થિતિ જોતાં ભાગ્યે જ કોઈ વિચારી શકે કે તેમણે કારકિર્દીની શરૂઆત ફળ વેચીને કરી હશે

time-read
3 mins  |
July 01, 2023
ગુણવત્તાયુક્ત ફર્નિચરની ગણમાન્ય બ્રાન્ડ બની ચૂક્યું છે વાછાણી ફર્નિચર
ABHIYAAN

ગુણવત્તાયુક્ત ફર્નિચરની ગણમાન્ય બ્રાન્ડ બની ચૂક્યું છે વાછાણી ફર્નિચર

૧૯૯૧માં તેમના પિતાએ વિજય ફર્નિચરના નામે બિઝનેસની શરૂઆત કરી હતી. ત્યારે બંને ભાઈઓ તેમના પિતાના વ્યવસાય સાથે જોડાયા હતા. મહેનત, કામ પ્રત્યેની લગન, નીતિમત્તા અને પ્રામાણિકતાથી ધંધો કરવાની નીતિને કારણે તેમના બિઝનેસની સતત પ્રગતિ થતી રહી

time-read
3 mins  |
July 01, 2023
આર.કે. ગારમેન્ટસ: મેન્સવેરના મહારથી
ABHIYAAN

આર.કે. ગારમેન્ટસ: મેન્સવેરના મહારથી

અમદાવાદ એ કાપડ માર્કેટ માટે મશહૂર છે. દાયકાઓથી આ શહેરના માર્કેટમાં અનેક પેઢીઓ કામ કરી રહી છે. સ્પર્ધા અને પડકારો વચ્ચે પોતાની આગવી ઓળખ બનાવવી એ આસાન ન હતું, પણ આર.કે. ગારમેન્ટ્સ તેના ગ્રાહકલક્ષી અભિગમથી તે કરી શક્યું છે

time-read
3 mins  |
July 01, 2023
फाईवस्टार Ⓡ અને पांचताराⓇ ફરાળ વડે જ વ્રત ફળે
ABHIYAAN

फाईवस्टार Ⓡ અને पांचताराⓇ ફરાળ વડે જ વ્રત ફળે

૧૯૮૫થી પાંચતારા અને ફાઇવસ્ટાર બ્રાન્ડ હેઠળ રાજગરાનો લોટ, મોરૈયો, સાબુદાણા, શિંગોડાનો લોટ વગેરે ફરાળી સામગ્રીના માર્કેટિંગનો પ્રારંભ કર્યો

time-read
3 mins  |
July 01, 2023
સફળતાનાં નવાં શિખરો સર કરતી રામદેવ બ્રાન્ડ
ABHIYAAN

સફળતાનાં નવાં શિખરો સર કરતી રામદેવ બ્રાન્ડ

વર્ષ ૨૦૦૪ માં બ્લો ટેક્નોલોજીવાળા આકર્ષક જારમાં રામદેવ હીંગનું પ્રમોશન કરવામાં આવ્યું. આ હીંગ સમગ્ર કેટેગરીને વિકાસના માર્ગ પર મૂકનારી પ્રથમ બ્રાન્ડ બની

time-read
2 mins  |
July 01, 2023
ઉત્તમ: ફૂડ ઇન્ડસ્ટ્રીઝની ખ્યાતનામ બ્રાન્ડ
ABHIYAAN

ઉત્તમ: ફૂડ ઇન્ડસ્ટ્રીઝની ખ્યાતનામ બ્રાન્ડ

પિતા તરફથી વિકસિત ધંધો વારસામાં મેળવવો એ ભાગ્ય ઘણાને મળ્યું હશે, પરંતુ તે વ્યવસાયને એક લેવલ ઉપર લઈ જવા માટે કદી પણ હાર નહીં માનવાનું વલણ અને સફળ થવાની તીવ્રતમ ઇચ્છાની જરૂર પડે છે

time-read
3 mins  |
July 01, 2023
વોટર હિટરનો પર્યાય - બેન્ચમાર્ક
ABHIYAAN

વોટર હિટરનો પર્યાય - બેન્ચમાર્ક

શ્રેષ્ઠ વૉટર હિટર બને છે એની ઇનર સ્ટ્રેન્થથી, ઇનર ક્વૉલિટીથી.. બસ, આ ક્વૉલિટીને જ પોતાનો જીવનમંત્ર બનાવ્યો, આ બંને કર્મવીરોએ..

time-read
4 mins  |
July 01, 2023
દિશીત નથવાણી - FMCG ક્ષેત્રે ઇમર્જિંગ આઈકોન
ABHIYAAN

દિશીત નથવાણી - FMCG ક્ષેત્રે ઇમર્જિંગ આઈકોન

ગુલાબ ઓઇલ આજે સમગ્ર ભૌગોલિક વિસ્તારના લાખો લોકોના રસોડાનું અવિભાજ્ય હિસ્સો બની રહ્યું

time-read
2 mins  |
July 01, 2023
આઈસમેક રેફ્રિજરેશન લિમિટેડ - રેફ્રિજરેશનની દુનિયાનું અવ્વલ નામ
ABHIYAAN

આઈસમેક રેફ્રિજરેશન લિમિટેડ - રેફ્રિજરેશનની દુનિયાનું અવ્વલ નામ

તમે તમારો ધ્યેય નક્કી કરીને ચાલો તો કોઈ પણ ક્ષેત્રમાં સફળતા જરૂર મળે છે

time-read
3 mins  |
July 01, 2023
અમદાવાદની રંગભૂમિની ગઈકાલ, આજ અને આવતીકાલ..
ABHIYAAN

અમદાવાદની રંગભૂમિની ગઈકાલ, આજ અને આવતીકાલ..

નવી-નવી નાટ્ય સંસ્થાઓ, નવા કલાકારો પણ રંગભૂમિને '૮૦-૯૦ના દાયકામાં મળ્યા. અમદાવાદના ઘણા કલાકાર મુંબઈ પણ ગયા અને સફળ થયા. નવા કલાકારો અમદાવાદ આવ્યા

time-read
5 mins  |
July 01, 2023
અમદાવાદ અને ટાઉન પ્લાનિંગ
ABHIYAAN

અમદાવાદ અને ટાઉન પ્લાનિંગ

૧૪૫૧માં બંધાયેલ કાંકરિયા તળાવનું, ટાઉન પ્લાનિંગ સુધારણાના ભાગ રૂપે ૧૮૭૩માં રિપેરિંગ કરવામાં આવ્યું. ૩૪ સાઇડ અને આજુબાજુના બગીચા સાથે ૭૨ એકરમાં ફેલાયેલું હતું બોમ્બે ટાઉન પ્લાનિંગ ઍક્ટ ૧૯૧૫ હેઠળ બોમ્બેના કન્સલ્ટિંગ સર્વેયર મિ. એ.ઈ. મિરાંતે અમદાવાદનો પ્રથમ કોમ્પ્રિહેન્સી પ્લાન ૧૯૧૬માં બનાવેલો

time-read
7 mins  |
July 01, 2023
અમદાવાદનો હું અને મારું અમદાવાદ
ABHIYAAN

અમદાવાદનો હું અને મારું અમદાવાદ

આ શહેરમાં મને ૪૧ વર્ષ અને આમ ૬૧૨ વર્ષ કરતાં જૂનું શહેર છે. એટલે કે ગુજરાતી કવિતામાં આદ્યકવિ નરસિંહ મહેતાના વખત જેટલું આ શહેર છે. અમદાવાદ અને અમદાવાદી જુદા નથી! વર્ષો પહેલાં જે અમદાવાદ છોડીને ગયા હોય અને હવાફેર કરવા ફરી વર્ષો પછી અમદાવાદ આવે ત્યારે એમને આ અમદાવાદ છે!' - એવું આશ્ચર્ય થાય છે

time-read
6 mins  |
July 01, 2023
કચ્છ-સૌરાષ્ટ્રએ ખુમારીથી વાવાઝોડાનો સામનો કર્યો
ABHIYAAN

કચ્છ-સૌરાષ્ટ્રએ ખુમારીથી વાવાઝોડાનો સામનો કર્યો

વાવાઝોડાના ભૂતકાળના અનુભવની સરખામણીમાં આ વખતે લોકોને જુદો - સારો અનુભવ થયો હતો. તેને કારણે જ આ વખતે સરકારી તંત્ર સામે બહુ ફરિયાદો સાંભળવા મળી નથી

time-read
2 mins  |
July 01, 2023
સમાન સિવિલ કોડને અપનાવવાની દિશામાં એક કદમ
ABHIYAAN

સમાન સિવિલ કોડને અપનાવવાની દિશામાં એક કદમ

કાનૂની પંચે નાગરિકોના અભિપ્રાય મેળવવાની શરૂ કરેલી પ્રક્રિયાનું પરિણામ શું આવે છે અને એ પછી સરકાર કેવું વલણ અપનાવે છે તેના ઉપર હવે સૌની નજર રહેશે

time-read
2 mins  |
July 01, 2023
ડ્રીમ પ્રોજેક્ટ!
ABHIYAAN

ડ્રીમ પ્રોજેક્ટ!

અમારા આમ ભોળા બહુ.… મને એ ઘણીવાર કહે, હવે ચોથી વાર તારે મેટ્રિકની પરીક્ષા આપવી નથી. ભૂલથી જો પાસ થઈ જાય, તો સમાજના લોકોને પહોંચી ન વળાય

time-read
5 mins  |
June 24, 2023
ગદર-૨, એનિમલ અને OMG: તમે કઈ ફિલ્મ જોશો?
ABHIYAAN

ગદર-૨, એનિમલ અને OMG: તમે કઈ ફિલ્મ જોશો?

બંને ભાઈઓ સની દેઓલ અને બોબી દેઓલની ફિલ્મો મોટા પડદે ટકરાશે

time-read
1 min  |
June 24, 2023
લામાયુરુ, એ મૂનલેન્ડ ઓફ લદ્દાખ
ABHIYAAN

લામાયુરુ, એ મૂનલેન્ડ ઓફ લદ્દાખ

યોગી નારોપાની પ્રાર્થનાથી લામાયુરુ ગામના તળાવનું પાણી ઓસરી ગયું. ત્યાં ચંદ્રની ભૂમિ પર રચાય તેવો મૂનસ્કેપ રચાયો ને નારોપાએ પર્વતો, ટેકરીઓની વચ્ચે લામાયુરૂ મઠની સ્થાપના કરી

time-read
5 mins  |
June 24, 2023
વૈવિધ્યસભર કચ્છમાં મ્યુઝિયમોની પણ વિવિધતા
ABHIYAAN

વૈવિધ્યસભર કચ્છમાં મ્યુઝિયમોની પણ વિવિધતા

કચ્છમાં અલગ-અલગ પ્રકારનાં ૧૭થી વધુ અને ભુજ તથા આસપાસના વિસ્તારમાં ૧૧થી વધુ નાનાં-મોટાં મ્યુઝિયમ છે. અમુક ખાનગી સંગ્રાહકો પણ સંગ્રહાલય ઊભું થઈ શકે તેટલી વસ્તુઓ ધરાવે છે. પરંપરાગત સંગ્રહાલયો ઉપરાંત ભૂસ્તરશાસ્ત્રના વિવિધ નમૂનાઓ ધરાવતાં, હસ્તકલાના અલભ્ય નમૂના ધરાવતાં, એકાદ-બે સદીઓ જૂના ઐતિહાસિક દસ્તાવેજો ધરાવતાં મ્યુઝિયમો પણ કચ્છની શાન સમા છે. તાજેતરમાં જ બનેલું ભૂકંપ અંગેની માહિતી આપતું સ્મૃતિવન અને વિજ્ઞાનનું મ્યુઝિયમ પણ અનોખી ભાત પાડનારું છે.

time-read
8 mins  |
June 24, 2023
સ્ત્રીસશક્તિકરણ માટે મહત્ત્વનાં છેઃ સ્રી, સમાજ અને સમાનતાની સમજ
ABHIYAAN

સ્ત્રીસશક્તિકરણ માટે મહત્ત્વનાં છેઃ સ્રી, સમાજ અને સમાનતાની સમજ

વર્તમાન સમયમાં વધુ પ્રમાણમાં સ્ત્રીઓ આર્થિક રીતે સ્વતંત્ર બની છે, પરંતુ સામાજિક ધોરણે જે પ્રયાસો થઈ રહ્યા છે તે પૂરતા નથી એવું જણાઈ રહ્યું છે. આ માટે ઘણાં બધાં કારણો જવાબદાર છે, પરંતુ જો કોઈ સૌથી મોટું અને મહત્ત્વનું કારણ હોય તો તે છે અસમાનતાનો ભાવ

time-read
5 mins  |
June 24, 2023
સંવેદના સુવાલકાની ડોક્ટરમાંથી એક્ટર થવાની સફર
ABHIYAAN

સંવેદના સુવાલકાની ડોક્ટરમાંથી એક્ટર થવાની સફર

હૅપી ફૅમિલી પ્રાઇવેટ લિમિટેડ, ‘બે યાર’ અને ‘નટસમ્રાટ’ જેવી ગુજરાતી ફિલ્મ તથા ‘દૃશ્યમ-૨’ અને આ સપ્તાહે (૧૫મી જૂન) ઍમેઝોન પ્રાઇમ પર આવી રહેલા શૉ ‘જી કરદા’માં મહત્ત્વનું પાત્ર ભજવી રહેલી અભિનેત્રી સંવેદના સુવાલકાની ‘અભિયાન' સાથે એક્સક્લુઝિવ વાતચીત.

time-read
2 mins  |
June 24, 2023
દીર્ઘકાલીન ગુજરાતી સામયિકોના તંત્રીઓનું સન્માન
ABHIYAAN

દીર્ઘકાલીન ગુજરાતી સામયિકોના તંત્રીઓનું સન્માન

ગુજરાતી ભાષા સાહિત્ય અને સંસ્કૃતિનું જેમણે સંવર્ધન કર્યું છે અને જેમણે ધર્મ અને સંસ્કારની જાળવણી કરી છે એવાં સામયિકોનું સન્માન કરવાનો અલૌકિક, અદ્વિતીય અને આ પ્રસંગ અદ્ભુત, અભિનંદનને પાત્ર છે

time-read
1 min  |
June 24, 2023
અમદાવાદમાં યોજાઈ અખિલ ભારતીય નૃત્ય સ્પર્ધા
ABHIYAAN

અમદાવાદમાં યોજાઈ અખિલ ભારતીય નૃત્ય સ્પર્ધા

સ્મિતા શાસ્ત્રી છેલ્લાં બાવન વર્ષથી ભરતનાટ્યમ અને કુચિપુડી નૃત્યની તાલીમ અને શિક્ષણ આપે છે

time-read
1 min  |
June 24, 2023
છૂટછાટો
ABHIYAAN

છૂટછાટો

અણધાર્યા સંજોગો ઊભા થાય તો એમાંથી રસ્તો કાઢવાની જે તકો છે એની જાણ નહીં હોય

time-read
3 mins  |
June 24, 2023
પંઢરપુર વિઠોબાનાં એક મુસ્લિમ પરમ ભક્ત જૈતૂન બી
ABHIYAAN

પંઢરપુર વિઠોબાનાં એક મુસ્લિમ પરમ ભક્ત જૈતૂન બી

જૈતૂન બી ઉર્ફે જયદાસ મહારાજ આજે તેમના ગામમાં સમાધિસ્થ છે. જ્યાં તેમના ઘરની પાસેથી જગ્યાએ જ તેમની સમાધિ છે. એ જ સમાધિના ઉપરના ભાગે બનાવવામાં આવેલી જૈતૂન બીની મૂર્તિ સાથે શ્રીકૃષ્ણ અને વિઠ્ઠલ રખુમાઈની મૂર્તિ પણ છે. ભાવિક ખૂબ શ્રદ્ધાપૂર્વક આ સ્થાનનાં દર્શનનો લાભ લે છે

time-read
5 mins  |
June 24, 2023
પંઢરપુરની અષાઢી પદયાત્રા તુકારામ-જ્ઞાનેશ્વરની પાલખી
ABHIYAAN

પંઢરપુરની અષાઢી પદયાત્રા તુકારામ-જ્ઞાનેશ્વરની પાલખી

૧૦ જૂનના રોજ દેહુથી તુકારામ પાલખી અને ૧૧ જૂનના રોજ આળન્દીથી સંત જ્ઞાનેશ્વર પાલખીનું પ્રસ્થાન થયું. સંત તુકારામ મહારાજ વારકરી સંપ્રદાયના હતા સંત જ્ઞાનેશ્વરનો રથ ખેંચવા માટે દર વર્ષે નવું બળદગાડું આપવામાં આવે છે. સાથે ઘોડો પણ હોય છે. આ અશ્વ પર બેસીને જ્ઞાનેશ્વર મહારાજ કીર્તન કરે છે

time-read
6 mins  |
June 24, 2023
આધ્યાત્મિક માર્ગમાં મુદ્રાઓનું મહત્ત્વ
ABHIYAAN

આધ્યાત્મિક માર્ગમાં મુદ્રાઓનું મહત્ત્વ

મૉડર્ન મનુષ્યની સવારથી સાંજ સુધીની મહત્તમ ક્રિયાઓ જો આંગળીઓ ના હોય તો અટકી જાય કે ધીમી પડી જાય

time-read
5 mins  |
June 24, 2023
વિવિધ વર્ડ્ઝની વિચિત્ર વ્યુત્પત્તિ
ABHIYAAN

વિવિધ વર્ડ્ઝની વિચિત્ર વ્યુત્પત્તિ

વ્યુત્પત્તિ માત્ર શબ્દવિન્યાસ કરી કેવળ શબ્દજ્ઞાન નથી આપતી, વ્યુત્પત્તિ દ્વારા પહેલાનાં ઇતિહાસ તેમ જ સંસ્કૃતિ સાથે ઘણો ખ્યાલ આવે છે વ્યુત્પત્તિ શબ્દોના અર્થનો બોધ કરનારી શક્તિ છે

time-read
10 mins  |
June 24, 2023
કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓનું ધર્મસંકટ
ABHIYAAN

કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓનું ધર્મસંકટ

કેનેડાના વડાપ્રધાને વિદ્યાર્થીઓને ન્યાય મળશે એવી ખાતરી આપી

time-read
1 min  |
June 24, 2023