CATEGORIES

મૂલ્યનિષ્ઠ સ્થાપત્યના યુગપ્રવર્તક સ્થપતિ બાલકૃષ્ણ દોશી
ABHIYAAN

મૂલ્યનિષ્ઠ સ્થાપત્યના યુગપ્રવર્તક સ્થપતિ બાલકૃષ્ણ દોશી

એમનું દરેક સ્થાપત્યસર્જન નિરાળું ને અનોખું હોય છે. સ્થાપત્યને તેઓ કલા કરતાં પણ આગળ લઈ જઈ માનવીય ચેતનાના ધબકારની કક્ષાએ મૂકી આપે છે એ એમની આગવી વિશેષતા છે

time-read
7 mins  |
February 11, 2023
કળા, વિજ્ઞાન, ઉદ્યોગ, સમાજસેવા ક્ષેત્રના સાત ગુજરાતી સિતારાઓને પદ્મશ્રી
ABHIYAAN

કળા, વિજ્ઞાન, ઉદ્યોગ, સમાજસેવા ક્ષેત્રના સાત ગુજરાતી સિતારાઓને પદ્મશ્રી

શ્રોતાને શબ્દેશબ્દ સંભળાય અને સમજાય તે રીતે બિલકુલ સ્પષ્ટ ઉચ્ચારણ સાથે ગાવું એ તેમની સૌથી મહત્ત્વની વિશેષતા છે

time-read
2 mins  |
February 11, 2023
મંદીનું સ્વાગત થઈ શકે?
ABHIYAAN

મંદીનું સ્વાગત થઈ શકે?

કોરોના પહેલાં આમ કે તેમ એવું ચલાવવામાં આવેલું કે હવે તેજી આવશે, કિન્તુ કોરોના પછી ધીરે છતાં મક્કમતાથી વૈશ્વિક અજગરો મંદીને આકાર આપી રહ્યા છે

time-read
7 mins  |
February 11, 2023
પેપરકાંડ કરનારાઓ સરકારને પડકારી રહ્યા છે
ABHIYAAN

પેપરકાંડ કરનારાઓ સરકારને પડકારી રહ્યા છે

વારંવારની પેપરકાંડની ઘટનાઓ પછી સરકારે એટલું તો સમજવું જ જોઈએ કે આવી પરીક્ષા સંબંધે કોઈ સ્થાપિત હિતો નિર્માણ થઈ ગયા છે અને આ સ્થાપિત હિતો સરકાર અને તંત્રનું પગેરું દાબે છે

time-read
2 mins  |
February 11, 2023
રાહુલની ભારત જોડો યાત્રાની ખરેખર ફલશ્રુતિ શું?
ABHIYAAN

રાહુલની ભારત જોડો યાત્રાની ખરેખર ફલશ્રુતિ શું?

યાત્રાનો જાહેર થયેલ હેતુ ભારત જોડો હોવા છતાં, સૌ કોઈ જાણે છે કે આ સમગ્ર કવાયત રાહુલ ગાંધીની ઇમેજ બદલવા માટે કરવામાં આવી છે

time-read
2 mins  |
February 11, 2023
ભાજપ પ્રમુખ નડ્ડા માટે આગામી સમય પડકારજનક છે
ABHIYAAN

ભાજપ પ્રમુખ નડ્ડા માટે આગામી સમય પડકારજનક છે

જે.પી. નડ્ડાએ ભાજપનું પ્રમુખપદ સંભાળ્યું ત્યારથી અત્યાર સુધીમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં ૭૦ ટકાથી વધુ સફળતા સાથે નાનો ગ્રાફ ઘણો ઉપર ગયો છે

time-read
2 mins  |
February 11, 2023
‘ટાલ’નો પણ એક તાલ હોય છે!
ABHIYAAN

‘ટાલ’નો પણ એક તાલ હોય છે!

'ટાલ પડવાથી માણસ જુવાન તરીકે મટી નથી જતો. યુવાનોને પણ ટાલ ક્યાં નથી હોતી? હોય જ છે ને.. પેલા રોહિત શેટ્ટીને ટાલ છે એટલે એ બુઢ્ઢો થઈ ગયો?’

time-read
6 mins  |
January 28, 2023
રિમેકનો બિઝનેસ બોલિવૂડને ડુબાડશે કે તારશે?
ABHIYAAN

રિમેકનો બિઝનેસ બોલિવૂડને ડુબાડશે કે તારશે?

નવી હિન્દી રિમૅક ફિલ્મ વિશે જાણ્યા બાદ દર્શકોની પહેલી પ્રતિક્રિયા નકારાત્મક જ હોવાની. પહેલો વિચાર જ એ આવવાનો કે, મૂળ વિષયવસ્તુ છે જ નહીં કે શું! અને ફિલ્મરસિયાઓ અસલ ફિલ્મ વિશે જાણતા જ હોવાના. નહીં જાણતા હોય તો જાણીને, શોધીને જોઈ લેવાના!

time-read
4 mins  |
January 28, 2023
પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણીની ઝાંખીમાં મા દુર્ગા લોકોનું ધ્યાન ખેંચશે!
ABHIYAAN

પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણીની ઝાંખીમાં મા દુર્ગા લોકોનું ધ્યાન ખેંચશે!

દુર્ગા પૂજા પહેલાં રાજા, જમીનદારોનાં બાગાનો અને બાડીઓમાં થતી, તે બાદ મિત્રોની પહેલ પર સાર્વજનિક ઉત્સવ બન્યો, ભવ્ય તહેવાર બન્યો, તે પણ ઝાંખીમાં સ્પષ્ટ થશે

time-read
2 mins  |
January 28, 2023
નવી પેઢી કચ્છનાં સૂડી - ચપ્પુ ઉદ્યોગથી વિમુખ થતી જાય છે
ABHIYAAN

નવી પેઢી કચ્છનાં સૂડી - ચપ્પુ ઉદ્યોગથી વિમુખ થતી જાય છે

એક જમાનામાં કચ્છનાં સૂડી અને ચપ્પુની દેશઆખામાં માંગ રહેતી. હાથ બનાવટની તલવાર, ઢાલ પણ દૂર દૂર સુધી જતાં હતા. આજે આધુનિક મશીનરીના યુગમાં હાથબનાવટની વસ્તુઓ મોંઘી સાબિત થઈ રહી છે. તે લેનારો વર્ગ ઘટી રહ્યો છે, તેને યોગ્ય બજાર મળતાં નથી.

time-read
4 mins  |
January 28, 2023
જૂનું ગ્લોબલ વિલેજ સંસ્કૃત જાણતું હતું
ABHIYAAN

જૂનું ગ્લોબલ વિલેજ સંસ્કૃત જાણતું હતું

બાલ્ટિક દેશો 'ને આસપાસની ભાષા સ્લાવિક ભાષા કહેવાય છે. તેના કરતાં પોલેન્ડ, રશિયા, બેલારુસ 'ને અન્ય દેશોમાં પણ વપરાતી ભાષા લિથુઆનિયન અલગ પડે છે ફાધર વાલેસે એક કામની વાત કરેલી કે ભાષા જાય એટલે સંસ્કૃતિ જાય. વાત સારી ’ને સાચી છે, પરંતુ ઉતાવળે હા પાડી ’ને એ વાત અંગે આગળ વિચારવાનું બંધ ના કરવું જોઈએ

time-read
10 mins  |
January 28, 2023
પીપાવાવનું નામ દુનિયાના સાત સમંદરોમાં જાણીતું થયું છે
ABHIYAAN

પીપાવાવનું નામ દુનિયાના સાત સમંદરોમાં જાણીતું થયું છે

ખુદ સૌરાષ્ટ્ર, ગુજરાત અને ઉત્તર ભારત મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ખૂબ આગળ વધી રહ્યા છે. મુન્દ્રા ઉપરાંત પીપાવાવ એ ઉત્પાદન ક્ષેત્રો માટેના દરવાજા તરીકે કામ આપશે

time-read
8 mins  |
January 28, 2023
ફાસ્ટ ફૂડના સમયમાં દેશી પરંપરાગત વાનગીઓ વિસરાતી જાય છે
ABHIYAAN

ફાસ્ટ ફૂડના સમયમાં દેશી પરંપરાગત વાનગીઓ વિસરાતી જાય છે

આજના ફાસ્ટ ફૂડના સમયમાં પરંપરાગત દેશી અને પૌષ્ટિક વાનગીઓ વિસરાતી જાય છે. એવી અનેક વાનગીઓ છે જેનો સ્વાદ તો શું નામ પણ આજની નવી પેઢીઓ જાણતી નહીં હોય. ત્યારે આજે એવી જ વિસરાતી જતી વાનગીઓની વાત કરવી છે.

time-read
2 mins  |
January 28, 2023
સમયની સાથે બદલાયું મોર્નિંગ બ્રેકફાસ્ટનું સ્વરૂપ
ABHIYAAN

સમયની સાથે બદલાયું મોર્નિંગ બ્રેકફાસ્ટનું સ્વરૂપ

એક સમય હતો ઘરમાં મહેમાનોનું આગમન થાય એટલે સવારના નાસ્તાથી લઈને સાંજના વાળુ સુધીની યાદી તૈયાર થઈ જતી. એમાં પણ ગુજરાતીઓના ઘરે તો નાસ્તો એટલે જાણે ભરપેટ નિરાંતનો ઓડકાર, જેના માટે ઘરની મહિલાઓ કેટકેટલી તૈયારીઓ કરતી, પરંતુ હવે બદલાતા સમય સાથે મૉર્નિંગ બ્રેકફાસ્ટનું સ્વરૂપ બદલાયું છે. સવારે નાસ્તા બનાવવાની ઝંઝટમાંથી મહિલાઓને મુક્તિ મળી છે. એક ઑર્ડર અને મનગમતો નાસ્તો ઘરે હાજર.

time-read
4 mins  |
January 28, 2023
બિરયાની સાત વર્ષથી સતત ટોચ પર
ABHIYAAN

બિરયાની સાત વર્ષથી સતત ટોચ પર

ઝોમેટો થકી ગ્રાહકોએ સરેરાશ દર મિનિટે ૧૮૬ બિરયાનીનો ઓર્ડર આપ્યો

time-read
1 min  |
January 28, 2023
વર્ષનો સૌથી મોટો ૨૮.૫૯ લાખનો ઑર્ડર
ABHIYAAN

વર્ષનો સૌથી મોટો ૨૮.૫૯ લાખનો ઑર્ડર

પૂણેના તેજસ નામના ગ્રાહકે વર્ષ ૨૦૨૨નો સૌથી મોટો ઓર્ડર આપ્યો

time-read
1 min  |
January 28, 2023
ભાવતાં ભોજનિયાં પળવારમાં હાજર
ABHIYAAN

ભાવતાં ભોજનિયાં પળવારમાં હાજર

ઘરની રસોઈ ખાઈને કંટાળી ગયેલા લોકોએ કંઈક ચટાકેદાર સ્વાદ માણવા માટે અગાઉ હોટલ કે રેસ્ટોરન્ટ સુધી લાંબા થવું પડતું, પણ હવે જો માત્ર ખાવું હોય તો ઘરની બહાર પગ મૂકવાની જરૂર રહી નથી. છેલ્લા એકાદ દાયકાથી ઓનલાઇન ફૂડ ઑર્ડર કરીને મંગાવવાની પ્રથા એટલી સામાન્ય બની ગઈ છે કે ગણતરીની મિનિટોમાં મનગમતું ભોજન ઘરબેઠા હાજર થઈ જાય છે.

time-read
3 mins  |
January 28, 2023
સ્વાદના શોખીનોને સંતોષનો ઓડકાર ખવડાવવાનો શોખ
ABHIYAAN

સ્વાદના શોખીનોને સંતોષનો ઓડકાર ખવડાવવાનો શોખ

આપણી આસપાસ બહુ ઓછી એવી વ્યક્તિઓ હશે જેમનો શોખ જ તેમનો વ્યવસાય હોય. અનેક લોકો પોતાના મુખ્ય વ્યવસાયની સાથે પોતાનો શોખ પૂરો કરવા માટે પણ અલગ-અલગ પ્રવૃત્તિઓ કરતા હોય છે. ‘અભિયાન’ એવા લોકોને મળ્યું કે જેમનો મુખ્ય વ્યવસાય કોઈ બીજો હતો, પણ જિંદગીના એક પડાવે તેમણે ફૂડને પોતાનો વ્યવસાય બનાવી દીધો અને કંઈક નવીન કરવાનો પ્રયત્ન કર્યો. જોકે તેમણે માત્ર કમાણીને મુખ્ય હેતુ ક્યારેય બનવા દીધો નહીં, બલ્કે ગ્રાહકનો સંતોષ જ હંમેશાં તેમની પ્રાથમિકતા બની રહી.

time-read
6 mins  |
January 28, 2023
કોંગ્રેસનું હાથ જોડો અભિયાન કેટલુ સફળ થશે?
ABHIYAAN

કોંગ્રેસનું હાથ જોડો અભિયાન કેટલુ સફળ થશે?

કોંગ્રેસની સમસ્યા એ છે કે, ઘણાં બધાં રાજ્યોમાં તાલુકા કક્ષા સુધી કોઈ સંગઠન અસ્તિત્વ ધરાવતું નથી

time-read
1 min  |
January 28, 2023
ચીન-જાપાનમાં વસતિના અસંતુલનનું સંકટ
ABHIYAAN

ચીન-જાપાનમાં વસતિના અસંતુલનનું સંકટ

ચીન હવે દંપતીઓને એક બાળક પેદા કરતા ૭૫૦૦ યુઆન, બીજું બાળક પેદા કરનારને ૧૧,૦૦૦ યુઆન તેમ જ ત્રીજું બાળક પેદા કરનારને ૬૦૦ યુઆન આપવાની પ્રોત્સાહક નીતિનો અમલ કરવા જઈ રહ્યું છે

time-read
2 mins  |
January 28, 2023
દોરી-પતંગનો કોરિયોગ્રાફર!
ABHIYAAN

દોરી-પતંગનો કોરિયોગ્રાફર!

\"હું પતંગ ચગાવતો'તો ને કોણ જાણે કેમ મારું ધ્યાન મારી બાજુના ટેરેસ પર એવું લાગી ગયેલું કે હાથમાંથી પતંગ ક્યારે કપાઈ ગયો એની મને ખબરેય નહોતી રહી..”

time-read
5 mins  |
January 21, 2023
દરેક ગુજરાતી ઘોંઘાટિયો નથી હોતો!
ABHIYAAN

દરેક ગુજરાતી ઘોંઘાટિયો નથી હોતો!

જોકે, અમારું પાત્ર ટિપિકલ ગુજરાતી નથી બોલતું. પુષ્પા પાટણની છે, પરંતુ સત્તર વર્ષથી મુંબઈ છે. માટે તેને હિન્દી પણ આવડે છે: કરુણા પાંડે

time-read
1 min  |
January 21, 2023
વાત ‘અખંડા’ની..
ABHIYAAN

વાત ‘અખંડા’ની..

માથા ઉપર ત્રિપુંડ, ગળા અને કાંડા પર રુદ્રાક્ષ, હાથમાં ત્રિશૂળ અને ભગવાન શિવનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક: તેલુગુ હિટ ફિલ્મ ‘અખંડા'નો આ દૃશ્યાત્મક અનુભવ હવે હિન્દીમાં પણ ૨૦મી જાન્યુઆરીએ જોવા મળશે. દક્ષિણ ભારતમા સફળ થયા બાદ હિન્દીમાં રિલીઝ થઈ રહેલી ‘અખંડા’ વિશેની રસપ્રદ વાતો અહીં કરી છે.

time-read
2 mins  |
January 21, 2023
ડિજિટલ ઇગો અને સામાજિક સંબંધોનું ગુંફન
ABHIYAAN

ડિજિટલ ઇગો અને સામાજિક સંબંધોનું ગુંફન

સોશિયલ મીડિયા જનિત રિએક્ટિવ મનોવૃત્તિને કારણે સ્વ-અગ્રતાક્રમો પડતા મૂકીને લોકો સતત પ્રત્યાઘાતી થવા તરફ ધકેલાતા જાય છે જે એની સરેરાશ સુખાકારી ઘટાડે છે એક તરફ આપણા સામાજિક સંબંધોનું હૃદયગુંફન ઝડપથી સંકેલાઈ રહ્યું છે અને જગતના ચોકમાં નવા સંબંધોના હજારો તાર જોડાઈ રહ્યા છે!

time-read
4 mins  |
January 21, 2023
વારાણસી-કોલકાતા કોરિડોર
ABHIYAAN

વારાણસી-કોલકાતા કોરિડોર

૩૦૦૦૦ કરોડના ખર્ચે બાંધવામાં આવનાર, એક્સપ્રેસ-વેની મોટી આર્થિક અસરો છે, કારણ કે તે પૂર્વ ભારતનાં મુખ્ય ખનિજનો મહત્ત્વપૂર્ણ ઔદ્યોગિક માર્ગ બનશે. જેને વડાપ્રધાન ગતિશક્તિ સાથેના તાલમેલના ભાગરૂપે મુખ્ય ઔદ્યોગિક નોડ સાથે જોડવામાં આવશે

time-read
2 mins  |
January 21, 2023
મકરસંક્રાંતિ, ઉત્તરાયણ, પતંગોત્સવ, ઉજવણી.. આ ઉત્સવમાં ઘણું બધું
ABHIYAAN

મકરસંક્રાંતિ, ઉત્તરાયણ, પતંગોત્સવ, ઉજવણી.. આ ઉત્સવમાં ઘણું બધું

૧૪ જાન્યુઆરીની વહેલી સવારથી જ આકાશમાં ઊડતા રંગબેરંગી પતંગ અને ‘લપેટ.. કાપ્યો છે..' જેવી બૂમોથી ગુંજી ઊઠતો માહોલ. આ તહેવાર એટલે ઉત્તરાયણ. ના ના.. મકરસંક્રાંતિ, અરે ના રે.. પતંગોત્સવ.. ખીચડી.. બિહુ.. કેટકેટલા નામથી ઓળખાય છે આ તહેવાર. મકરસંક્રાંતિ દેશનાં જુદાં-જુદાં રાજ્યમાં સાંસ્કૃતિકરૂપથી ઊજવાય છે અને આ દિવસે માત્ર પતંગ જ નથી ચગતી, સાથે અનેક કાર્યો પણ થાય છે.

time-read
5 mins  |
January 21, 2023
ચેટ-જીપીટીઃ કૃત્રિમ બદ્ધિની દિશામાં નવો પડાવ
ABHIYAAN

ચેટ-જીપીટીઃ કૃત્રિમ બદ્ધિની દિશામાં નવો પડાવ

ગૂગલની બહાર આવેલી આંતરિક અફવાઓ પ્રમાણે એ આ ક્ષેત્રે અન્યોથી ઘણું આગળ નીકળી ગયું છે. ચેટ-જીપીટી કરતાં ઘણા એડવાન્સ એવા પોતાના ‘લામડા’ પ્રોગ્રામ પર કામ કરી રહ્યું છે

time-read
4 mins  |
January 21, 2023
જોશીમઠનું સંકટ કુદરતી નહીં, માનવ સર્જિત છે
ABHIYAAN

જોશીમઠનું સંકટ કુદરતી નહીં, માનવ સર્જિત છે

જોશીમઠ નામનું આ આખું નગર, ૨૦૧૧માં જેની વસતિ ૪૮૦૦૦ હતી તે ૨૦૨૨માં વધીને ૬૨ હજારની થઈ ગઈ. મતલબ કે તબાહી બાદ પણ કુવૃદ્ધિ અટકી નહીં. હવે તે આખેને આખું નગર જમીનમાં ધરસી રહ્યું છે. કહો કે ધીમે ધીમે માટીમાં બેસી રહ્યું છે. આસપાસની જમીન અને માર્ગો પણ ઊંડે ગરકાવ થઈ રહ્યાં છે અને તેથી મકાનોની દીવાલોમાં, ભોંયતળિયે, ખેતરોમાં, ડામરના રસ્તાઓ પર માણસ આખેને આખો ઊતરી જાય એવી તિરાડો પડી છે. દિવસે ને દિવસે એ તિરાડો પહોળી થતી જાય છે અને ક્રમશઃ નવા નવા વિસ્તારોમાં પણ તિરાડો પેદા થઈ રહી છે.

time-read
10 mins  |
January 21, 2023
આઈવીએફ સારવારથી દુર્લભ બનતી ગીર ગાયનું સંવર્ધન થશે
ABHIYAAN

આઈવીએફ સારવારથી દુર્લભ બનતી ગીર ગાયનું સંવર્ધન થશે

અદ્ભુત રોગપ્રતિકારક શક્તિ ધરાવતી અને મબલખ દૂધ આપતી મૂળ નસલની ગીર ગાય છેલ્લા કેટલાક સમયથી દુર્લભ બની રહી છે

time-read
2 mins  |
January 21, 2023
ગિરનાર.. રૈવત.. ઉજ્જયંત
ABHIYAAN

ગિરનાર.. રૈવત.. ઉજ્જયંત

જૂનાગઢનું નામ ગિરિનગર અને પછી જીર્ણદુર્ગ હતું તથા તેની સમીપે ગિરનાર પર્વત હતો અને સોલંકી યુગમાં ગિરિનગર અને ગિરનારને સાથે ગણવામાં આવતાં તેથી મુસ્લિમ શાસકોએ પણ નગરને તેમ જ પર્વતને ગિરનાર નામ આપ્યું

time-read
2 mins  |
January 21, 2023