CATEGORIES
Categorías
કલા-સંસ્કૃતિ સત્ય-સૌંદર્ય જેના પ્રાણ છે એવું ગરવું રૂપાળું કલેવર-રૂપાયતન
દત્ત અને દાતાર બંનેનાં દર્શન થાય એવું સ્થળ એટલે દિવ્ય સેતુ દર્શન મંચ. ભૂકંપ પછી તેનું સુંદર નવનિર્માણ થયું છે અને આ સ્થળ અને આસપાસનાં સ્થળોનો ઉપયોગ સાહિત્યિક કાર્યક્રમો માટે ઉપલબ્ધ છે, પરંતુ કોઈ જ જમણવાર કે કોમર્શિયલ હેતુ માટે પ્રતિબંધિત છે, સૌ આવી શકે છે અને ભવ્ય ગિરનારના શિખર ઉપર ધૂણી ધખાવીને બેઠેલા દત્તનાં દર્શન અને આ તરફ દાતારનાં દર્શન કરી શકે છે.
મોટા ઉદ્યોગોની ગેરહાજરીમાં જૂનાગઢની વિકાસયાત્રા કેટલી શક્ય?
પ્લાસ્ટિક રિ-પ્રોસેસિંગ, બેરિંગ, સિંગદાણા જેવા ઉદ્યોગો ધરાવતી જૂનાગઢની જીઆઈડીસીમાં મંદીનો માહોલ છવાયેલો છે. ૫૦ ટકા જેટલા ઉદ્યોગો માંદા તેમ જ ‘નહિ નફા, નહિ નુકસાન’ના ધોરણે ચાલે છે. આ ઉપરાંત ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડે જૂનાગઢને ક્રિટિકલ ઝોનમાં મૂકેલું હોવાથી કોઈ નવા કે મોટા ઉદ્યોગ અહીં આવતા ૧૦૦ વખત વિચારે છે અથવા તો આવતા જ નથી
ગિરનાર અને તેનાં તીર્થસ્થાનો કાયાકલ્પ ઇચ્છે છે
ગિરનાર દેશમાં કદાચ પ્રથમ એવું સ્થાન છે કે જ્યાં ધાર્મિક યાત્રા પણ થાય અને વન્ય જીવોને જોવા સાથેનું પ્રવાસન પણ થઈ શકે. સરકાર દ્વારા ધાર્મિક સ્થળોને ગ્રાન્ટ ફાળવી વિકાસ કરાયો છે
સ્પિરિચ્યુઅલ કેન્સરની ત્રણ ગાંઠ
ઉત્તરાયણ આધ્યાત્મિક રીતે ખૂબ મહત્ત્વનો સમય છે. ગાંઠ છૂટે એ માટે પ્રાર્થના 'ને પ્રયત્ન કરવા જોઈએ. સેન્સનું સેન્સર બોર્ડ એવું બનવું જોઈએ કે ત્રિગ્રંથિ માન્ય ના કરે
ટીવી ચેનલો માટેની ગાઇડલાઇન્સનું પાલન જરૂરી છે..
મુદ્દો એ પણ છે કે આખરે સોશિયલ મીડિયાનાં વિવિધ માધ્યમો પર વાયરલ થતાં આવાં ચિત્રો અને વીડિયોને સંબંધિત સોશિયલ મીડિયા એકમો પોતાના સ્તરેથી જ તેને અટકાવતા કેમ નથી?
જમીનોના ગેરકાયદે કબજા સામે સરકાર વર્ષો પછી કેમ જાગે છે?
સૌથી મોટો સવાલ એ છે કે, જે જમીન પર દાયકાઓથી ગેરકાયદે કબજો કરાયેલો હોય, તેને ખાલી કરાવવા માટે રેલવે અત્યાર સુધી કેમ જાગી નહીં
યોસેફ મેકવાન: મૌન તૂટ્યું ઓરડાનું..
‘આંગળિયાત’ના લેખક જૉસેફ મૅકવાનના નામ સાથે હજુય લોકો જેમના નામને ભેળવીને ઉલ્લેખે છે, એવા યોસેફ મૅકવાનનું જન્મસ્થાન અમદાવાદ. જોકે એમનું મૂળ વતન નડિયાદ-માતર પાસેનું માલાવાડા
ફિફા વિશ્વકપ, ફ્રાન્સ, વિજય અને પરાજય
ફિફામાં ભારતની ટીમ ક્યારે રમતી થશે તેને વિશે અનુમાન કરવું પણ મુશ્કેલ છે એવી સ્થિતિમાં અત્યારે તો દૂર બેસીને ફૂટબોલ અને વિશ્વકપ વિશે ચોવટ કરવાનો આનંદ લઈ શકાય
ઓસ્કર ૨૦૨૩: ચાર ભારતીય કૃતિઓની પસંદગી
ઑસ્કરનું નોમિનેશન લિસ્ટ ૨૪મી જાન્યુઆરીએ જાહેર થશે. તેના માટે ભારતમાંથી ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શૉ’, RRRનું ‘નાટુ નાટુ’ ગીત અને ‘ઑલ ધેટ બ્રિથ્સ' તથા ‘ધ ઍલિફેન્ટ્સ વ્હિસ્પર્સ' નામની બે દસ્તાવેજી ફિલ્મ ઍકેડમી દ્વારા પસંદ પામી છે. આજે આ બે દસ્તાવેજી ફિલ્મો વિશે રસપ્રદ વાત તથા ઑસ્કરમાં કઈ રીતે, કઈ કૅટેગરી અંતર્ગત આ ફિલ્મો પસંદ કરાઈ છે તેની છણાવટ કરી છે.
સિતારા જેવો મોભો પામનાર હત્યારો
ચાર્લ્સ મુંબઈમાં પણ કારચોરીના ધંધામાં લાગી ગયો. ધીમે ધીમે તેણે સંપર્કો એટલા વધાર્યા કે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારોમાંથી કારની ચોરી કરતો અને એને સીમા પાર કરાવતો, સાથે નશીલા પદાર્થનો પણ કારોબાર ચલાવતો
મિસિસ વર્લ્ડમાં ચાલ્યો સરગમ કૌશલના સૌંદર્યનો જાદુ
આ વર્ષે ૧૫ જૂનના રોજ મુંબઈના ગોરેગાંવમાં આયોજિત મિસિસ ઇન્ડિયા સ્પર્ધામાં સરગમે અન્ય ૫૧ સ્પર્ધકોને પાછળ છોડીને મિસિસ ઇન્ડિયાનો તાજ પોતાના નામે કર્યો હતો
આઈવીએફ દ્વારા કુંવારી માતાએ આપ્યો જોડિયાં બાળકોને જન્મ
દ્વાપર યુગમાં કુંવારી માતા કુંતીએ સામાજિક ડરને કારણે બાળક કર્ણનો ત્યાગ કરવો પડ્યો, પરંતુ સુરતમાં આ ૨૧મી સદીની નારીએ સમાજની પરવા કર્યા વિના નીડરતાથી કુંવારી માતા બનવાનો મક્કમ નિર્ણય લઈ જોડિયાં બાળકોને જન્મ આપ્યો.
સર્વ સુખ અને યૌવનનો આનંદ જોબ આધારિત છે!
જોબ એક નવી દુનિયા છે અને એ દુનિયાના દરેક યુવાને પોતે એક ચોક્કસ કદમ ઉપાડીને એણે જાતે બનાવવાની છે. એમાં એની પડખે કોઈ નથી, યુવક કે યુવતી એ યાત્રામાં એકલાં જ છે
કચ્છ-કાઠિયાવાડમાં વર્ષોથી બાજરાની બોલબાલા છે..
ગાય કે ભેંસ વિયાય ત્યારે તેને ઝડપથી અશક્તિ દૂર કરવા માટે બાજરો બાફીને ખવડાવવામાં આવે છે
ર૦ર૩નું વર્ષ ‘વિશ્વ બાજરા વર્ષ' તરીકે મનાવાશે..
બાજરો એ ગમે તેવી જમીનમાં સારો પાક આપે છે. ઓછા પાણીએ પાકે છે અને ઘઉં, ચોખા અને કઠોળ જેવા અનાજની સરખામણીમાં સસ્તો પડે છે. તેથી સૌને પોષાય તેવો છે એટલે બાજરાના પાકને અને બાજરાના વપરાશને ભારતમાં તેમ જ વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવાનો આશય રહેલો છે. આમ, ૨૦૨૩ના વર્ષમાં માત્ર ભારત જ નહીં તો વિશ્વભરમાં બાજરાની બોલબાલા રહેવાની છે.
કોરોનાનો નવો વેરિયન્ટ નવી આશંકાઓ લઈને આવ્યો
જ્યારથી કોરોના મહામારી આવી ત્યારથી સમયાંતરે તેના ઘાતક અને નબળા બંને પ્રકારના વેરિયન્ટ આવતા રહ્યા છે. ચીનમાં મચાવેલા હાહાકારને કારણે હાલમાં કોરોનાનો નવો વેરિયન્ટ ચર્ચામાં આવ્યો છે અને સમગ્ર વિશ્વને ફરી એકવાર ડરના માહોલમાં ધકેલી દીધું છે.
૨૦૨૩નું વિશ્વ: વિવિધ ક્ષેત્રોની વિરાટ સંભાવનાઓ
ટ્રમ્પે જેને ચીની વાઇરસ તરીકે ઓળખાવ્યો હતો તે વાઇરસ કરતાં વધુ રહસ્યમય ચીનના પ્રમુખ જિનપિંગ છે. વાઇરસ એમને છોડતો નથી કે વાઇરસને એ છોડતા નથી તે નક્કી કરવું મુશ્કેલ છે
નવી સદીનું નવું યુદ્ધઃ સેમિકન્ડક્ટર વોર
અમેરિકા હવે નથી ઇચ્છતું કે એમના દેશના સંશોધકોએ ઇજાદ કરેલી અધતન સેમિકન્ડક્ટર ચિપ બનાવવાની ટેક્નોલોજી કોઈ પણ રીતે ચીન સુધી પહોંચે ભારત દેખીતી રીતે ચીનના વિકલ્પ તરીકે ઊભરી રહ્યું છે અથવા અન્ય દેશો ભારતને એ રીતે જોઈ રહ્યા છે, હાલ ભારત આખી સપ્લાય ચેઇનમાં મેન્યુફેક્ચરરની ભૂમિકા સ્વીકારવા તૈયાર છે
જગતની સૌથી મોટી સમુદ્રજહાજ કંપની અને ડ્રગ્સ કાર્ટેલોની જુગલબંધી?
૨૦૧૬માં યુરોપ-અમેરિકાની સરકારી એજન્સીઓએ એમએસ કંપનીને સખત ચેતવણી આપી છતાં ત્યાર બાદનાં વરસોમાં દક્ષિણ અમેરિકામાંથી યુરોપ આવતાં ડ્રગ્સમાં રેકોર્ડબ્રેક વધારો થયો
વહાલું વંદનીય વસાણું
મેથીપાક અત્યંત કામની ચીજ છે. ઘણી રીતે વિચારીએ તો બેસ્ટ છે. એક તો તેમાં વિવિધ તેજાના તો હોય જ, ઉપરથી તેના વડે વસાણાંની બાકીની ખાસિયત પણ માણી શકાય છે. ઘી 'ને ગોળ સિવાયની. લાંબો સમય ભરી રાખવાની લાયકાત સિવાયની
આર્થિક મોરચે ભારતે વધુ સાવચેત રહેવાની જરૂર
દુનિયાભરમાં સેન્ટ્રલ બેંકોએ મોનેટરી પૉલિસીમાં કડક વલણ અપનાવતા જે પ્રકારે લોન મોંઘી કરી છે, તેનું નુકસાન વૈશ્વિક અર્થતંત્રને ૨૦૨૩ના વર્ષમાં ભોગવવું પડશે
વિધાર્થીઓને ચેતવણી
એક પરદેશી વિદ્યાર્થી જે અમેરિકામાં ભણવા જાય છે એમને ફક્ત અને ફક્ત અઠવાડિયાના વીસ કલાક જ ઓનકેમ્પસ એટલે કે તેઓ જે યુનિવર્સિટીમાં ભણતા હોય એ જ યુનિવર્સિટીની અંદર કામ કરવાની છૂટ હોય છે
આમ ઢીલા નહીં થઈ જવાનું ભ'ઈ; એ તો હારી પણ જવાય..!
મતદાન પૂર્વેની બબ્બે રાતોમાં તમે જે રીતે અને જે પ્રકારે અને જે સ્વરૂપે જનતાને સાચવી લીધી, એને જનતા થોડી ભૂલતી હશે..
‘વાયુ’ અને ‘જલ’ બાદ ‘અગ્નિ’ પણ દર્શાવશે જેમ્સ કેમેરૂન
‘ધ ટર્મિનેટર’ અને ‘ટાઇટેનિક’ સર્જનારા જેમ્સ કેમેરૂનની ‘અવતાર: ધ વે ઑફ વૉટર’ રિલીઝ થઈ ચૂકી છે ત્યારે આ ફિલ્મ વિશે અને જેમ્સ કેમેરૂનની દૃશ્યકળા વિશે અહીં રસપ્રદ વાત કરી છે.
પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની સેવામાં મહિલાઓનું વિશિષ્ટ પ્રદાન
માત્ર અમદાવાદ કે ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે એક આગવી છાપ ઊભી કરનાર પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે વાત કરવી છે એવી મહિલાઓની જેમણે પોતાનું સમગ્ર કામકાજ છોડી આ સેવાકીય પ્રવૃત્તિમાં ભાગ લીધો.
દીકરીઓને શહેરમાં ભણવા મોકલવી કે નહીં?
એમ કહેવાય છે કે માને દીકરો વહાલો હોય, પણ પિતાને તો દીકરી જ વહાલી હોય. દુનિયાની કોઈ પણ દીકરી કદી ઇચ્છતી નથી કે એને કારણે એના પિતાનું મસ્તક ઝૂકી જાય
કચ્છનું ક્રાંતિતીર્થ ડિજિટલ બનશે
પ્રખર સ્વાતંત્ર્ય સેનાની પંડિત શ્યામજી કૃષ્ણ વર્માનું ભવ્ય સ્મારક માંડવી પાસેના મસ્કા ખાતે દરિયાકિનારે ઊભું કરાયું છે. ૨૦૧૧માં શરૂ થયેલા આ ક્રાંતિતીર્થની જાળવણી, દેખરેખ અને સંચાલનની જવાબદારી જીએમડીસીને સોંપવામાં આવી છે. થોડા સમય અગાઉ આ તીર્થની ઘોર ઉપેક્ષા થઈ રહી હોવાની ફરિયાદો ઊઠી હતી. હવે જાણે આ ફરિયાદોને દૂર કરવાના ભાગરૂપે ક્રાંતિતીર્થની કાયાપલટ કરવાનો નિર્ણય લેવાયો છે. અહીં ક્રાંતિવીરના જન્મ, બાળપણ, યુવાની, તેમનો સંસ્કૃતનો અભ્યાસ, વિદેશગમન, ત્યાંની પ્રવૃત્તિ, મૃત્યુ સુધીની તમામ મહત્ત્વની ઘટનાઓ આવરી લઈને દૃશ્ય-શ્રાવ્ય શૉ ઊભો કરાશે.
ઋતુ પ્રમાણે ત્વચાની કાળજી રાખવી જરૂરી
શિયાળામાં હવા શુષ્ક હોવાથી ત્વચાને ભીનાશનો ખપ પડે છે તો ઉનાળામાં તડકાથી બચવા માટે સનસ્ક્રીનની જરૂર પડે છે
સજના હૈ મુઝે સજના કે લીએ
વિવાહના બંધનમાં બંધાવાનો પ્રસંગ એટલે દરેક કન્યાના જીવનની મહત્ત્વની ઘડી. આખું જીવન જેની સાથે ગાળવાનું છે એવા પાત્ર સાથે જોડાવાના આ પ્રસંગમાં તે સ્વયંને શણગારવામાં પણ કોઈ કમી રાખતી નથી. દેહને ઊજળો અને આકર્ષક બનાવવાથી માંડીને પોશાકમાં તે કેટલા શણગાર સજાવે છે એની વાત કરીએ.
સ્વાગત પીણાંથી મુખ્ય વાનગી સુધીનું વૈવિધ્ય
જાગરણમાં કોફી, મોકટેઇલ્સ 'ને ફાસ્ટફૂડના સ્ટોલ રાખવામાં આવે છે, જ્યાં દાંડિયારાસ કે ડાન્સ કરીને થાકેલા મહેમાનો-પરિવારજનો તાજામાજા થઈ શકે