CATEGORIES
Categorías
પૂર્ણિમાદેવીઃ પંખીનું અસ્તિત્વ બચાવવા જીવન સમર્પિત
એક દિવસ મને અચાનક ફોન આવ્યો, ‘તમે જલ્દી અહીં આવી જાઓ. એક મોટું વૃક્ષ કાપવામાં આવી રહ્યું છે અને હર્ગિલાનાં બધા માળાઓ અને બચ્ચાંઓ ખતમ થઈ ગયા છે.’ મેં ત્યાં પહોંચીને જોયું કે કેટલાંય બચ્ચાંઓ અધમૂઆ થઈ ચૂક્યાં હતાં અને કેટલાંકે દમ તોડી દીધો હતો. જેમણે આ વૃક્ષ કાપ્યું તેમની સાથે વાત કરવા હું ગઈ તો તેમણે ઉદ્ધતાઈથી જવાબ આપ્યો કે, આ અમારા ઘરનું વૃક્ષ છે. અમે કાપીએ કે રાખીએ તમારે શું મતલબ? આસપાસના લોકો મારી મજાક ઉડાવવા લાગ્યા. મેં જ્યારે તેમને કહ્યું કે હું આના પર અભ્યાસ કરી રહી છું તો તેમણે કહ્યું કે આ પંખી તો બધે ગંદકી ફેલાવે છે અને તમારે તેને બચાવવું છે?
કાયમ વિરોધ,સતત નકારાત્મકતા, સદૈવ આસુરીવેડા?
આપણે આપણા વ્યક્તિગત ફાયદા-નુકસાન 'ને ગમા-અણગમા બાજુમાં મૂકીને અભ્યાસ કરી શકીએ તો જ ખરો વિવેક જાગૃત થાય 'ને કોનામાં વિવેક ઓછો છે એ ક્લિયર થાય, બાકી નહીં ટેક્સ ઓછા કરી ’ને ડેવલપમેન્ટ કે પ્રોગ્રેસ કમ કરવાનું લોજિક જેણે પોતે પૈસા બચાવવા છે એમને સ્વાદિષ્ટ તેમ જ સાત્ત્વિક લાગે, પણ લાંબા ગાળે શું થાય? કોઈ સ્થિતિ એની એ ના રહે અમૃત એકલા દેવોથી ના જ નીકળે, પણ અસુરત્વ પર કડક કાબૂ ના રાખો તો ક્યાં તો અમૃત નીકળે જ ના ક્યાં તો નીકળે તો અસુરો ફરી વળે
ભવિષ્યનું નાણું અને નાણાંનું ભવિષ્ય
ફાઇનાન્સ જગતમાં ખાનગી ક્ષેત્રનાં લોકો દ્વારા આવી રહેલાં પરિવર્તનો સાથે તાલ મિલાવવા માટે પણ સરકારોએ ડિજિટલ દરિયામાં પોતાનું નવું વહાણ ઉતારવું જરૂરી થઈ પડે
પાક.ના નવા લશ્કરી વડાએ પોત પ્રકાશ્યું
મુનીર ૨૦૧૮ના પુલવામા ઍટેકના માસ્ટર માઇન્ડ છે એ ભારત જાણે છે. પુલવામાના હુમલાનો ભારતે કેવો જવાબ આપ્યો હતો એ પણ તેઓ જાણતા હશે
હરિયાણામાં નેતૃત્વ પરિવર્તનનો સમય પાકી ગયો છે?
ખટ્ટર એક સમયે જ્યારે નરેન્દ્ર મોદી હરિયાણાના પ્રભારી હતા ત્યારે તેમની સાથે એક જ મકાનમાં રહ્યા હતા એટલે તેઓ મોદીના સ્વાભાવને અને તેમની કાર્યપદ્ધતિને સારી રીતે જાણે છે
રાજસ્થાન કોંગ્રેસના આંતરિક રાજકારણમાં હંગામી શાંતિ
મુખ્યપ્રધાન અશોક ગેહલોતે નવી ચાલાકી અજમાવી અને કોંગ્રેસ રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન ન કરે અને પોતાને હટાવે નહીં, એ માટે જુદા પ્રકારે કામ કરવાનું ચાલુ રાખ્યું
લોકોની અપેક્ષા સામે ખાતરી આપતા મેનિફેસ્ટો કેટલા કારગર?
ગુજરાતના મતદારો પહેલા-બીજા તબક્કાના મતદાન માટે સજ્જ છે. રાજકીય પક્ષોએ તેમના મૅનિફેસ્ટો - ચૂંટણી ઢંઢેરા - સંકલ્પપત્ર જાહેર કરી દીધા છે. તેમાં મતદારો માટે વાયદા અને વચનો છે. સત્તા મળે તો શાસનનો એજન્ડા છે. ગુજરાતમાં સુવર્ણયુગ લાવી દેવાના સૂર સંભાળાય છે. ચૂંટણીમાં જેમ મતદારો આ મૅનિફેસ્ટો વાંચીને મતદાન કરતા નથી તેમ રાજકીય પક્ષો પણ ચૂંટણી પરિણામ પછી ભાગ્યે જ તેમના મૅનિફેસ્ટો પર નજર નાખતા હશે. મૅનિફેસ્ટો એ એક પ્રકારે રાજકીય પક્ષો માટે કર્મકાંડ જેવી વિધિ બની ગઈ છે. એટલે આ કવાયત કરવી તો પડે જ. આ મૅનિફેસ્ટોમાં તેમની નિષ્ઠા કેટલી છે, કેટલી ગંભીરતાથી તે તૈયાર થયો છે અથવા રાજ્યના ક્યા ક્યા વર્ગને, ક્યા વિસ્તારને લક્ષમાં રાખીને એજન્ડા તૈયાર કરાયો છે તેનો અંદાજ તેમાંથી આવી શકે છે. ગુજરાતના વિકાસ માટે ક્યા પક્ષનો કેવો દૃષ્ટિકોણ છે તેનું પ્રતિબિંબ તેમાં જોઈ શકાય છે. તેના આધારે જે-તે રાજકીય પક્ષના વલણ અને વિચાર તેમ જ દૂરંદેશિતા પણ જોઈ-જાણી શકાય છે. એ રીતે રાજકીય પક્ષોના મૅનિફેસ્ટોની ઉપયોગિતા છે જ. એક પ્રકારે એ ચૂંટણીનો દસ્તાવેજ છે, જે કમ સે કમ આગામી ચૂંટણી સમયે નોંધ લેવા કામમાં આવી શકે. ચૂંટણી મૅનિફેસ્ટોની સાવ ઉપેક્ષા કરી શકાય નહીં. તેના આધારે બીજી ચૂંટણીમાં શાસન સંભાળનાર પક્ષનો જવાબ પણ માગી શકાય છે.
રિપ્લેસમેન્ટની રામાયણ
પિટિશનમાં અમેરિકન સ્પોન્સરે પોતાના વિષે બધી વિગતો, એ જેના માટે પી-૩ વિઝાની પિટિશન દાખલ કરી રહ્યો છે એ કલાકારની બધી વિગતો, એ કલાકાર ક્યાં ક્યાં નાટક ભજવશે, કેટલું મહેનતાણું આપવામાં આવશે?
વિક્રમ ગોખલેઃ ગુજરાતી ફિલ્મ જગતના પણ તેઓ સ્ટાર હતા
ગોખલે પુણેમાં સુજાતા ફાર્મ્સ નામની રિયલ એસ્ટેટ પેઢી ચલાવતા હતા. તેઓ સામાજિક કાર્યકર પણ હતા. તેમના પરિવારનું ચેરિટેબલ ફાઉન્ડેશન વિકલાંગ સૈનિકો, રક્તપિત્તથી પીડાતા અને અનાથ બાળકોના શિક્ષણ માટે નાણાકીય સહાય પૂરી પાડે છે
‘ભેડિયા’ ફિલ્મના ગુજરાતી કથા-લેખક નીરેન ભટ્ટ
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'થી તેમની કારકિર્દીને એક નવો જ વળાંક મળ્યો. આર્થિક સ્થિરતા આવી. આ સિરિયલે દેશમાં જ નહીં, પરંતુ વિદેશોમાં પણ પ્રસિદ્ધિ અપાવી. તેમણે ૧૦૦૦ જેટલા એપિસોડ લખ્યા
અંગ્રેજીના વળગણની આડઅસરો!
‘તારું ટાબરિયું મારા ટાબરિયા કરતાં આટલું ફાંકડું અંગ્રેજી કેમ બોલે છે?’ – આ મુજબની જાહેરખબર હજી સુધી ઇંગ્લિશ મીડિયમની સ્કૂલોએ આપવાનું શરૂ કર્યું નથી, ત્યાં સુધી એમ કહી શકાય કે એ સ્કૂલો કૉર્પોરેટ કલ્ચરની બાબતે ઘણી પછાત કહેવાય!
ગુજરાતી કલાકારોને રાષ્ટ્રીય પુરસ્કારઃ ગૌરવરૂપ ઘટના
રાષ્ટ્રીય સંગીત નાટ્ય એકેડમી દ્વારા ૨૦૧૯, ૨૦૨૦ અને ૨૦૨૧ના વર્ષ માટે પુરસ્કારો અને ફેલોશીપની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વિવિધ ક્ષેત્રના ગુજરાતી કલાકારોની પણ પસંદગી કરવામાં આવી છે, એ આપણા માટે ગૌરવરૂપ ઘટના છે.
ગીતાંજલિ શ્રી, ગુજરાત અને રેત સમાધિ
ગીતાંજલિ શ્રી હિન્દી સાહિત્યનાં જાણીતાં સાહિત્યકાર છે. તેમની કૃતિ ‘રેત સમાધિ’ને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત બુકર પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું છે. ભારતીય સાહિત્યકારો અને હિન્દી સાહિત્ય જગત માટે આ સન્માન પ્રાપ્ત થવું ગૌરવશાળી ઘટના છે.
શિયાળો આ વર્ષે કંઈક અલગ છે!
ડિસેમ્બરમાં પાર્ક સ્ટ્રીટની રોનક જોવા જેવી હોય છે. પાર્ટીઓ ચાલતી હોય છે, ફેસ્ટિવલ થાય છે. બંને તરફના રેસ્ટોરેન્ટમાં સંગીત ગુંજતું રહે છે, ચિત્ર નવું છે પણ ઇમારતો જૂની છે
બી રિયલઃ આડંબરના યુગમાં કાંકરીચાળો
કળિયુગના આ સમયમાં આડંબરની માયાને સમજી, પોતાની રિયલ છબિને દૂષિત ન થવા દઈને એની સાથે જોડાયેલા રહીએ, શક્ય એટલા રિયલ બનવાનો પ્રયાસ કરીએ એ પણ સાધના જ ગણાશે
ક્રિપ્ટો એક્સચેન્જનો શતમુખી વિનિપાતઃ ધણીધોરી વગરનાં ચલણોના લેનારાઓ નુકસાનીમાં
મૂળ ભારતીય વંશના નિષાદ સિંહને નાણાકીય ખોટ ગઈ તો ભલે ગઈ. સ્થાપકોની ટોળકીમાં એ પણ હતો. સાથે-સાથે અનેક સેવાભાવી સંસ્થાઓની આશાઓ પર પાણી ફરી વળ્યું છે મહિના બે મહિના અગાઉ સ્થિતિ એવી હતી કે, ક્રિપ્ટોના કલંકિત ધંધામાં એસબીએફને એક સુરક્ષિત દીવાલ સમજવામાં આવતો હતો. એ ધંધામાં ખોટી પ્રેક્ટિસો આવવા દેશે નહીં તેમ મનાતું હતું ગઈ ૧૧મી નવેમ્બરે એફટીએક્સ, એફટીએક્સ.યુ.એસ., અલ્મેડા રિસર્ચ અને સેમની છત્રછાયા નીચેની લગભગ સો કંપનીઓએ ડેલાવરની અદાલતમાં નાદાર થવા માટેની અરજીઓ રજૂ કરી છે ક્રિપ્ટો શેનું પ્રતિનિધિત્વ કરે? માત્ર જુગાર તત્ત્વનું. એટલે તો માત્ર થોડી ટેક્નિકલ આવડત ધરાવતો યુવાન માણસ રાતોરાત અબજોપતિ બની જાય
રાજકીય પક્ષોની જાહેર-ખાનગી ‘વ્યૂહરચના’ કેવી હોય છે?
જેમ યુદ્ધભૂમિ પર દુશ્મન સૈન્યને ધૂળ ચાટતું કરવા માટે મજબૂત રણનીતિ ઘડવામાં આવે છે, એવી રીતે જંગ જેવી બની ગયેલી ચૂંટણી જીતવા માટે પણ દરેક રાજકીય પક્ષ પોતાની આગવી વ્યૂહરચના ઘડી, એ મુજબ વિજયી બનવા આકાશપાતાળ એક કરે છે. વ્યૂહરચના એક જાહેર હોય છે, જે બધા જાણતા હોય છે. બીજી ખાનગી હોય છે જે બીજી હરોળના નેતાઓ અને કાર્યકરો જાણતા હોય છે. એ સિવાય એક અદૃશ્ય વ્યૂહરચના હોય છે, જે માત્ર ટોચના નેતાઓ જ જાણતા હોય છે. તેને વિશે કોઈને ક્યારેય ખબર પડતી નથી. એ ક્યારેય ચર્ચાનો વિષય બનતી નથી, પરંતુ ક્યારેક આશ્ચર્યજનક પરિણામો આવે ત્યારે તેની ચર્ચા અનુમાનના આધારે થતી હોય છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ત્રિપાંખિયા જંગમાં મુખ્ય ત્રણેય પક્ષોની વ્યૂહરચના કેવા પ્રકારની છે એ જાણવું દિલચસ્પ બની રહેશે.
ભાવિ રાજનીતિ માટે લાલ બત્તી સમાન એક સર્વેક્ષણ
૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં એક મુદ્દો આંખે ઊડીને દશ્યમાન થઈ રહ્યો છે તે ભાજપમાં થયેલી બળવાખોરી અને ભાજપથી દૂર થઈ રહેલા યુવા મતદારો. આ પહેલી એવી ચૂંટણી છે કે જેમાં ભાજપમાંથી ટિકિટ ન મળતા આટલા મોટા પ્રમાણમાં બળવાખોર ઉમેદવારોએ ઉમેદવારી કરીને ભાજપના હાઈકમાન્ડને પડકાર ફેંક્યો હોય. ઓગણીસ બેઠકો પર ભાજપના જ બળવાખોર ઉમેદવારો ભાજપના જ ઉમેદવારોને ટક્કર આપી રહ્યા છે
આ ચૂંટણીમાં ક્યા મુદ્દા છે?
મોંઘવારી ખરેખર સમસ્યા છે. શાકભાજી, દૂધ, અનાજ કે વીજળી, ગેસ, પેટ્રોલ, ડીઝલ વગેરે. આ મુદ્દે ઘણા મતદારો દુઃખી છે. પગાર એટલો વધતો ના હોય જેટલો રોજનો ખર્ચો વધતો હોય કે ચૂંટણીમાં બીજા બે મુદ્દા કે ઇસ્યું છે જેની ચર્ચા કરી શકાય એમ નથી. એક તો છે ઇવીએમ. બીજો ચર્ચા ના કરી શકાય કે ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી એ પોઇન્ટ છે નરેન્દ્ર મોદી
રાજસ્થાનમાં કોંગ્રેસ મોવડીમંડળની વિકટ સ્થિતિ
રાજસ્થાનમાં રાહુલની યાત્રા પ્રવેશ કરે અને સમગ્ર યાત્રાનો કાર્યક્રમ હેમખેમ પાર પડે, એ માટે થઈને કોંગ્રેસ અત્યારે ગેહલોતને કશું કહેવાના મૂડમાં નથી
ચીનમાં જિનપિંગ સામે જનઆંદોલનનો નવો પડકાર
ત્રણ દાયકા પહેલાં આવા લોકશાહી માટેના આંદોલનનું એક મોટું કારણ તે વખતના ચીનમાં મોંઘવારી અને ભ્રષ્ટાચારનું હતું. જ્યારે, અત્યારે ચાલી રહેલા આંદોલનને કારણે કો૨ોના સંક્રમણથી બચવા માટે અમલમાં મૂકાયેલાં કડક નિયંત્રણો છે
૭૫૨ દિવસની લાંબી વાટ
બી-૧/બી-૨ વિઝા સામાન્ય રીતે દસ વર્ષના મલ્ટિએન્ટ્રી આપવામાં આવ્યા હોય છે. છેલ્લાં બે-ત્રણ વર્ષમાં આ દસ વર્ષના મલ્ટિએન્ટ્રી વિઝાની અનેકોની મુદતો પૂરી થઈ ગઈ હોય છે. તેઓ પણ ફરી પાછા દસ વર્ષના મલ્ટિએન્ટ્રી વિઝા મેળવવા માટે ઇચ્છુક હોય છે અને અરજી કરતાં હોય છે
ક્રિકેટ બહાદુર ભારત ફૂટબોલ-હીરો ક્યારે બનશે?
પ.બંગાળ જેવી જ દીવાનગી કેરળમાં પણ જોવા મળે છે. બલ્કે ત્યાંના લોકોનો જુસ્સો એવો છે કે એક જ કુટુંબના બે ભાઈઓ એક આર્જેન્ટિનાનો પ્રશંસક છે તો બીજો બ્રાઝિલનો પ્રશંસક છે અને તેઓ ઝઘડે છે તો આ બંને ફૂટબોલની ટીમોની ફેવર કરવાને કારણે ઝઘડે છે
અલવિદા તબસ્સુમ..
આજે કોમેડિયન તરીકે બોલિવૂડ પર રાજ કરતા જોની લીવરને સ્ક્રિન પર લાવનાર પણ તબસ્સુમ જ હતાં
દૃશ્યમ-૨ઃ દૃશ્યોની જમાવટ વચ્ચે બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો ઘોંઘાટ
આ વર્ષે જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી એ અજય દેવગન, તબુ અને અક્ષય ખન્ના અભિનીત ફિલ્મ ‘દૃશ્યમ-૨' ૧૮ નવેમ્બરે રિલીઝ થઈ છે. અભિષેક પાઠક નિર્દેશિત આ ફિલ્મ ગત વર્ષે આ જ નામે રિલીઝ થયેલી મલયાલમ ફિલ્મની સત્તાવાર રિમેક છે.
લગ્નોત્સુક છોકરા-છોકરીનો ફ્યુચર લાઇફ પ્લાન!
‘તુ સમજ્યો નહીં, મારાં મમ્મી-પપ્પા અહીં રહેવા આવતાં રહે તો એમનું ઘર તો બંધ જ રહેવાનું ને! એમનો એટલો ખર્ચો તો બચવાનો જ ને!’
મહિલાઓના ઉત્કર્ષ માટે ઝઝૂમતા પુરુષોનું સન્માન
આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસે ટિમા (TIMA-The Ideal Man Awards)માં એવા પુરુષોનું સન્માન કરવામાં આવે છે કે જેઓ હંમેશાં સ્ત્રીદાક્ષિણ્ય દાખવે છે. ગ્રીક શબ્દ TIMAનો અર્થ છે, ‘ઈશ્વરનું સન્માન’. આ ખ્યાલ સાથે, આદર્શ પુરુષ પુરસ્કારનું આયોજન કરવામાં આવે છે.
પ. બંગાળના નવા રાજ્યપાલ સી.વી. આનંદ બોઝ નવો માહોલ સર્જશે?
સી.વી. આનંદને કુનેહથી વહીવટી સમસ્યાઓને ઉકેલવાનો લાંબો અનુભવ છે. તેમનું કાર્યક્ષેત્ર કેરળથી આરંભ થયું, જ્યાં સરકારી ગૂંચો સૌથી વધારે છે. પક્ષ અને વિપક્ષની લાંબી તકરાર દાયકાઓથી ચાલતી આવી છે!
માર સહન કરવા છતાં પત્ની પતિને કેમ છોડતી નથી?
પ્રતાડિત સ્ત્રીને પ્રારંભના ખરાબ અનુભવ બાદ પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (પીટીએસડી) લાગુ પડે છે જે માનસિક બીમારીનો એક પ્રકાર છે: લિનોર વોકર
શ્રદ્ધાનું ખૂનઃ દેશભરમાં હાહાકાર અને ગમગીની
આફતાબ રોજ સવારે પાંચ વાગ્યાની આસપાસ ઊઠીને ફ્રીઝમાંથી એક કે બે અંગો લઈ છતરપુરની ઝાડીઓમાં ફેંકી આવતો, જ્યાં કૂતરા, શિયાળ, સુવર, સમડી વગેરે તેનું ભક્ષણ કરી જતાં પ્રતાડિત સ્ત્રીને પ્રારંભના ખરાબ અનુભવ બાદ પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (પીટીએસડી) લાગુ પડે છે જે માનસિક બીમારીનો એક પ્રકાર છે બેરહમ હત્યાઓની ઘટના બને ત્યારે દિલ્હીનો તંદૂરકાંડ યાદ આવે. દિલ્હી કોંગ્રેસના વડા સુશીલ શર્માએ પત્નીની હત્યા કરી, શરીરના ટુકડા કરી તંદૂરમાં સળગાવી દેવાની કોશિશ કરી હતી મુંબઈમાં આફતાબ શેફ તરીકે હોટેલોમાં કામ કરતો હતો અને ત્યાં મટન રાંધવાનું અને કાપવાનું કામ કરતો. પરિણામે તેને લાંબા અને ધારદાર મોટા ચપ્પુઓ ચલાવવાની ફાવટ આવી ગઈ હતી આફતાબ પૂનાવાલાના કૃત્યમાં તમામ પ્રકારની અધમતા સ્પષ્ટપણે જોવા મળે છે. તે એક પિશાચી આનંદ માણતો, નફ્ફટ અને નકટો યુવાન સાબિત થાય છે