CATEGORIES
Categories
![અવગણવા જેવી નથી આ વ્યાધિ અવગણવા જેવી નથી આ વ્યાધિ](https://reseuro.magzter.com/100x125/articles/34/1888763/83Xvfb7pw1731935287378/1731935878617.jpg)
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
![મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની](https://reseuro.magzter.com/100x125/articles/34/1888763/Ea6NYnyrT1731934654154/1731935226530.jpg)
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
![પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ! પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!](https://reseuro.magzter.com/100x125/articles/34/1888763/XSq7Zmnvb1731933427662/1731934456937.jpg)
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
![વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ](https://reseuro.magzter.com/100x125/articles/34/1888763/oe7vDDyal1731931834046/1731932362743.jpg)
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
![હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે... હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...](https://reseuro.magzter.com/100x125/articles/34/1888763/hiuFwO2t91731930913706/1731931679548.jpg)
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.
![જીવતેજીવ શ્રદ્ધાંજલિ જીવનને સાફ રીતે જોવાનો પ્રયાસ જીવતેજીવ શ્રદ્ધાંજલિ જીવનને સાફ રીતે જોવાનો પ્રયાસ](https://reseuro.magzter.com/100x125/articles/34/1895869/09iHMI5G91731930215991/1731930982575.jpg)
જીવતેજીવ શ્રદ્ધાંજલિ જીવનને સાફ રીતે જોવાનો પ્રયાસ
સામાન્ય રીતે આપણે આપણા મૃત્યુની વાત કરવાનું ટાળીએ છીએ, પણ અમુક ‘સાહસિક’ લોકો એવી વાતોને તંદુરસ્તીના સ્તરે લઈ જતા હોય છે. પોતાના મૃત્યુનો વિચાર એ કદાચ સૌથી સકારાત્મક વિચાર છે.
![સમસ્યા અનિવાર્ય છે, દુઃખી થવું વૈકલ્પિક છે! સમસ્યા અનિવાર્ય છે, દુઃખી થવું વૈકલ્પિક છે!](https://reseuro.magzter.com/100x125/articles/34/1888763/LLELBGJkp1731930235098/1731930869952.jpg)
સમસ્યા અનિવાર્ય છે, દુઃખી થવું વૈકલ્પિક છે!
હિતકારી આશાવાદ આશાવાદ એટલે ઉપરવાળો સૌ સારાં વાનાં કરશે એવી અપેક્ષા નહીં, પણ એવો વિશ્વાસ કે આપણે પ્રયાસ કરીશું તો સૌ સારાં વાનાં થશે. આશાવાદી હોવું એટલું સરળ નથી જેટલું આપણે માનીએ છીએ. હકારાત્મક વિચારો હોવા એ આશાવાદ નથી. આશાવાદનો સંબંધ કર્મ સાથે છે.
![જસ્ટ, એક મિનિટ... જસ્ટ, એક મિનિટ...](https://reseuro.magzter.com/100x125/articles/34/1888763/nvObT-Jfh1731929809458/1731930166863.jpg)
જસ્ટ, એક મિનિટ...
રોજિંદી જિંદગીમાં માણસ કોઈ બાબતની મજા માણે કે કોઈ પરિસ્થિતિથી ડરે એની પાછળ એનું જે કન્ડિશનિંગ-જે તે સ્થિતિ સાથે એને ભૂતકાળમાં થયેલા કોઈ અનુભવને કારણે એની માનસિકતાનું ઘડતર થયું હોય એ જવાબદાર હોઈ શકે છે.
![ટ્રમ્પભાઈ આવ્યા... જગતઆખા માટે ટેન્શન લાવ્યા! ટ્રમ્પભાઈ આવ્યા... જગતઆખા માટે ટેન્શન લાવ્યા!](https://reseuro.magzter.com/100x125/articles/34/1895869/6BNXZJbrA1731929685432/1731930152254.jpg)
ટ્રમ્પભાઈ આવ્યા... જગતઆખા માટે ટેન્શન લાવ્યા!
અમેરિકાના પ્રમુખપદે ફરી ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઈ આવ્યા એ સમાચારથી ઘણા લોકોને ટાઢિયો તાવ આવી ગયો છે. અમેરિકાની વર્ષોથી ચાલી આવતી નીતિ બદલવાનો ઈશારો કરી ટ્રમ્પે આવી રહેલાં તોફાનની એંધાણી પણ આપી દીધી છે.
![સંભળાય છે અવાજ સંભળાય છે અવાજ](https://reseuro.magzter.com/100x125/articles/34/1888763/UkuSIhR691731929123031/1731929786320.jpg)
સંભળાય છે અવાજ
નહિતર આ અંધકારમાં રસ્તો નહીં જડે થઈને પ્રકાશ કોઈનો પથરાય છે અવાજ હોઠોનું સ્મિત, આંખના મદમસ્ત ઈશારા શબ્દો વિનાય આજ તો સંભળાય છે અવાજ.
![બત જ, એક મિનિટ... બત જ, એક મિનિટ...](https://reseuro.magzter.com/100x125/articles/34/1895869/bACfRB6NR1731929385160/1731929552511.jpg)
બત જ, એક મિનિટ...
સ્પેનના એક મઠમાં શિસ્તને બહુ મહત્ત્વ આપવામાં આવે
![જાણવા જેવું જાણવા જેવું](https://reseuro.magzter.com/100x125/articles/34/1895869/-hAxasw-B1731928394088/1731928670536.jpg)
જાણવા જેવું
આમ બની એ નહેર...
![સૌ સારું જેનું છેવટ સારું! સૌ સારું જેનું છેવટ સારું!](https://reseuro.magzter.com/100x125/articles/34/1895869/Rcc175ZD41731928046402/1731928353296.jpg)
સૌ સારું જેનું છેવટ સારું!
‘ફ્રીડમ ઍટ મિડનાઈટ'માં સિદ્ધાંત ગુપ્તાચિર વોરા-રાજેન્દ્ર ચાવલા
![કંઈક બળવાની ઘટના કંઈક બળવાની ઘટના](https://reseuro.magzter.com/100x125/articles/34/1895869/YtIfV7FMS1731911409326/1731912763801.jpg)
કંઈક બળવાની ઘટના
બળવાની ઘટના કિચનથી લઈને કાયનાત સુધી વિસ્તરેલી છે.
![નોમિનીના સરળ બનેલા નિયમ સમજી લેવામાં સાર નોમિનીના સરળ બનેલા નિયમ સમજી લેવામાં સાર](https://reseuro.magzter.com/100x125/articles/34/1867765/A8EMEeFEO1730100304824/1730100745504.jpg)
નોમિનીના સરળ બનેલા નિયમ સમજી લેવામાં સાર
ઈન્વેસ્ટમેન્ટમાં નોમિનીનું મહત્ત્વ વધ્યું છે, ખાસ કરીને કોવિડ બાદ આનો અહેસાસ અનેક પરિવારોને તેમ જ સરકાર અને નિયમન સંસ્થાઓને થયો છે. આર્થિક વ્યવહારો સરળ બનાવવાના ભાગ રૂપે સેબીએ આ નિયમોને વધુ હળવા અને વ્યવહારુ બનાવવાનો નિર્ણય લીધો છે, જેને સમજવા અનિવાર્ય છે.
![બોલો... આ રમતમાં હાર-જીત સ્પર્ધકના જ હાથમાં! બોલો... આ રમતમાં હાર-જીત સ્પર્ધકના જ હાથમાં!](https://reseuro.magzter.com/100x125/articles/34/1867765/qLC_hXpVD1730099564649/1730100276483.jpg)
બોલો... આ રમતમાં હાર-જીત સ્પર્ધકના જ હાથમાં!
પંજા-કુસ્તી તરીકે ઓળખાતી બળાબળની સ્પોર્ટની ૧૭ દિવસની પહેલી ‘પ્રો પંજા લીગ' ગયા વર્ષે યોજાઈ ને આ વર્ષે પણ યોજાશે. આ મહિનાની ૧૯થી મુંબઈમાં એશિયન ઈન્ટરનૅશનલ કપ તથા ૨૦મીથી વડોદરાની પાદરે આવેલા પાદરામાં પંજા-કુસ્તી ચૅમ્પિયનશિપ યોજાઈ રહી છે ત્યારે જાણીએ, બાવડાંનાં બળની રમતની જાણી-અજાણી વાત.
![સ્ત્રી રાતના સમયે બહાર ન નીકળી શકે? સ્ત્રી રાતના સમયે બહાર ન નીકળી શકે?](https://reseuro.magzter.com/100x125/articles/34/1867765/Sp4GDkOEE1730098674641/1730099513887.jpg)
સ્ત્રી રાતના સમયે બહાર ન નીકળી શકે?
‘ઘરની આબરૂ’ માટે પુરુષો ઘરબહાર પણ સલામત વાતાવરણ નિર્માણ કરે અને પોતાનું વર્તન બદલે એ વધુ જરૂરી છે.
![દિવાળીમાં બનાવો સૌને ભાવતાં આ વ્યંજન દિવાળીમાં બનાવો સૌને ભાવતાં આ વ્યંજન](https://reseuro.magzter.com/100x125/articles/34/1867765/FrtxcN2Z21730037708984/1730039413264.jpg)
દિવાળીમાં બનાવો સૌને ભાવતાં આ વ્યંજન
બધાં પર્વોમાં શિરમોર એવો તહેવાર આવી રહ્યો છે, તમે છો તૈયાર એને સ્વાદિષ્ટ આવકાર આપવા?
![એ દિવસોમાં આવી ભૂખ કેમ લાગે છે? એ દિવસોમાં આવી ભૂખ કેમ લાગે છે?](https://reseuro.magzter.com/100x125/articles/34/1867765/G2oPqliK21730036117652/1730037687309.jpg)
એ દિવસોમાં આવી ભૂખ કેમ લાગે છે?
બાળજન્મ પછી પૂરતું દૂધ ન આવતું હોય તો આ ઉપાય અજમાવી શકાય...
![લડત પતિના હત્યારાને સજા અપાવવાની...લડત પતિની નિશાનીને જનમ આપવાની... લડત પતિના હત્યારાને સજા અપાવવાની...લડત પતિની નિશાનીને જનમ આપવાની...](https://reseuro.magzter.com/100x125/articles/34/1867765/2eIY_VHOk1729950106767/1729950821030.jpg)
લડત પતિના હત્યારાને સજા અપાવવાની...લડત પતિની નિશાનીને જનમ આપવાની...
નજર સામે પતિની હત્યા થતી જોઈ આ મહિલા ઍડ્વોકેટનો ગર્ભપાત થઈ ગયો. એ પછી એની જિંદગીમાં બે જ લક્ષ્ય હતાંઃ ગુનેગારોને જેલ અને પરિવાર આગળ વધારવા એક બાળક! ‘આઈવીએફ’ ટેક્નિકની મદદ મેળવી પતિનાં જાળવી રાખેલાં સ્પર્મથી એમણે એ શક્ય બનાવ્યું.
![ભવ્ય ભૂતકાળના વારસાનું કરો જતન ભવ્ય ભૂતકાળના વારસાનું કરો જતન](https://reseuro.magzter.com/100x125/articles/34/1867765/WAFX-Gp1h1729949203651/1729950022081.jpg)
ભવ્ય ભૂતકાળના વારસાનું કરો જતન
મહારાષ્ટ્રના દમદાર દુર્ગ મેઘરાજાએ વિદાય સાથે વેરેલાં સૌંદર્ય સાથે મહારાષ્ટ્રના ભવ્ય કિલ્લાઓની વિરાસત જોવા માટે તૈયાર છો?
![ફૂલના ગરબા, બાધા-માનતાના ગરબા, હરખના ગરબા... ફૂલના ગરબા, બાધા-માનતાના ગરબા, હરખના ગરબા...](https://reseuro.magzter.com/100x125/articles/34/1867765/VAkQcEZsC1729948463130/1729949172974.jpg)
ફૂલના ગરબા, બાધા-માનતાના ગરબા, હરખના ગરબા...
નવરાત્રિમાં તો બધે ગરબા રમાય, પરંતુ ઉત્તર ગુજરાતનાં ઘણાં ગામમાં તો છેક કાળી ચૌદશ અને દિવાળી સુધી કે ક્યાંક તો ખાસ એ બે રાત્રે જ ગરબા થાય, એ પણ કાગળ કે પ્લાસ્ટિકનાં ફૂલના, ખાસ્સા વજનદાર ગરબા. એ માથે લઈને ગામની સ્ત્રીઓને ગરબે રમતી જોવી એ પણ એક લહાવો છે.
![એક ફોન કૉલ ને માણસ કંગાળ.. એક ફોન કૉલ ને માણસ કંગાળ..](https://reseuro.magzter.com/100x125/articles/34/1867765/pZdE3OgBl1729945652619/1729948360441.jpg)
એક ફોન કૉલ ને માણસ કંગાળ..
સાઈબર ફ્રૉડની તમામ હદ વટાવી દેતી ડિજિટલ અરેસ્ટ વિક્ટિમથી લઈને કાયદોવ્યવસ્થા, સિસ્ટમને નિર્વસ્ત્ર કરી દેતી આ તે કેવી સાઈબર ઠગાઈ?
![પાણી ભલે ઓસરી ગયાં, પૂરની અસર વડોદરાની દિવાળી બગાડશે... પાણી ભલે ઓસરી ગયાં, પૂરની અસર વડોદરાની દિવાળી બગાડશે...](https://reseuro.magzter.com/100x125/articles/34/1867765/1feQR03Us1729944670490/1729945553573.jpg)
પાણી ભલે ઓસરી ગયાં, પૂરની અસર વડોદરાની દિવાળી બગાડશે...
અતિ ભારે વરસાદ અને ઉપરવાસમાં જમા થયેલું પાણી છોડવામાં થયેલી ક્ષતિએ વડોદરાને ડુબાડ્યું હતું. આટલા દિવસો પછી હજી અત્યારે પણ એનાં પરિણામ દેખાઈ રહ્યાં છે ખાલીખમ બજાર રૂપે.
![આતા માઝી સટકલી...પણ શું કામ? આતા માઝી સટકલી...પણ શું કામ?](https://reseuro.magzter.com/100x125/articles/34/1867765/D0eUaS9wD1729943683786/1729944526831.jpg)
આતા માઝી સટકલી...પણ શું કામ?
ગુસ્સામાં ઊંચા અવાજે બોલવાનું એટલું સહજ હોય છે કે આપણે ‘વગર વિચાર્યે’ જ એવું કરતા હોઈએ છીએ અને ક્યારેય એવો પ્રશ્ન પણ થતો નથી કે હું શાંત હોઉં છું ત્યારે તો નીચા અને હળવા અવાજે બોલું છું, પણ અશાંત થઈ જાઉં ત્યારે અવાજ કેમ ઊંચો થઈ જાય છે?
![એક તસવીરકાર બને છે બ્રાન્ડ એમ્બેસેડર એક તસવીરકાર બને છે બ્રાન્ડ એમ્બેસેડર](https://reseuro.magzter.com/100x125/articles/34/1867765/zyv8rafc-1729942553211/1729943608984.jpg)
એક તસવીરકાર બને છે બ્રાન્ડ એમ્બેસેડર
ફોટોગ્રાફર ભાટી એન.: આવી ગંદકી ન કરો, તમારાં ગામ-શહેરને સ્વચ્છ રાખો.
![ગામ યોજે છે એમની શોકસભા... ગામ યોજે છે એમની શોકસભા...](https://reseuro.magzter.com/100x125/articles/34/1867765/LdknTmvzL1729942097609/1729942529452.jpg)
ગામ યોજે છે એમની શોકસભા...
રતન ટાટાને મીઠાપુર-દ્વારકાના વતનીઓની અંજલિ.
![ઈકો-સેન્સેટિવ બનતાં પહેલાં પ્રજા સેન્સેટિવ બનો... ઈકો-સેન્સેટિવ બનતાં પહેલાં પ્રજા સેન્સેટિવ બનો...](https://reseuro.magzter.com/100x125/articles/34/1867765/HdrbDQ96r1729860206326/1729860649529.jpg)
ઈકો-સેન્સેટિવ બનતાં પહેલાં પ્રજા સેન્સેટિવ બનો...
ગીર રક્ષિત વિસ્તારના ઈકો સેન્સેટીવ ઝોને સામે પ્રજાનો વિરોધ
![રતન ટાટાને ‘ભારત રત્ન’ આપવાનો અવસર આપણે ચૂકી ગયા! રતન ટાટાને ‘ભારત રત્ન’ આપવાનો અવસર આપણે ચૂકી ગયા!](https://reseuro.magzter.com/100x125/articles/34/1867765/Q3hY9Nx1B1729859719533/1729860134060.jpg)
રતન ટાટાને ‘ભારત રત્ન’ આપવાનો અવસર આપણે ચૂકી ગયા!
ગરબા અટકાવી જેમના માનમાં મૌન પાળવામાં આવે એવી ચાહના મેળવનારા રતન ટાટા જેવા બીજા કેટલા?
![ટુડોનો આવો તે કેવો ભારતદ્વેષ! ટુડોનો આવો તે કેવો ભારતદ્વેષ!](https://reseuro.magzter.com/100x125/articles/34/1867765/O_7ysBhO_1729858417876/1729859656636.jpg)
ટુડોનો આવો તે કેવો ભારતદ્વેષ!
શીખ આગેવાનના ટેકે ચાલતી પોતાની સરકાર બચાવવા કેનેડાના વડા પ્રધાન એમના દેશમાં ચાલતાં ભારતવિરોધી કારનામાં ચલાવી લે. એટલું જ નહીં, આંતરિક રાજનીતિમાં ભારત સામે હસ્તક્ષેપનું આળ મૂકે અને ભારતીય અધિકારીઓ સામે બેફામ આક્ષેપો કરે એ કેવું? ભારતે પણ હવે જો કે ‘જેવા સાથે તેવા”ની નીતિ અપનાવી છે.