CATEGORIES

મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય
Chitralekha Gujarati

મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય

બીજો ઈન્દ્ર એવો હોવો જોઈએ, જે પોતાની ઈચ્છા મુજબ પરાક્રમ કરી શકે, જે ઈચ્છે ત્યાં જઈ શકે, જે ઈચ્છે એવું રૂપ ધારણ કરી શકે, જે સ્વર્ગના ઈન્દ્ર કરતાં સો ગણો વધુ શક્તિશાળી હોય, જેની ગતિ મનની ગતિ જેટલી તેજ હોય..

time-read
5 mins  |
June 19, 2023
અત્યારે રાજીનામાનું રાજકારણ જરૂરી છે?
Chitralekha Gujarati

અત્યારે રાજીનામાનું રાજકારણ જરૂરી છે?

ઓડિશાના ટ્રેન અકસ્માત પછી અશ્વિની વૈષ્ણવ મંત્રીપદ છોડે તો પણ એનાથી આખા રેલવે મંત્રાલયના તમામ અધિકારી-કર્મચારીગણમાં જવાબદારીનું ભાન આવી જાય એ માની લેવું અશક્ય છે. એના બદલે ખરા દોષિતોને શોધવા પર વધુ ધ્યાન આપવું જોઈએ.

time-read
2 mins  |
June 19, 2023
જસ્ટ, એક મિનિટ..
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ..

પતન નોતરનારી અદેખાઈ જેવી બીજી એકેય ઊંડી ખાઈ નથી

time-read
1 min  |
June 19, 2023
ભાજપની આવી તે કેવી મજબૂરી?
Chitralekha Gujarati

ભાજપની આવી તે કેવી મજબૂરી?

આરોપી સાંસદ સામે પગલાં લેવાની માગણી માટે આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓએ આવી દશા ભોગવવાની?

time-read
2 mins  |
June 19, 2023
વસંતની વાતો ને પાનખરનો હાર
Chitralekha Gujarati

વસંતની વાતો ને પાનખરનો હાર

સંસારમાં પરોવાયા પછી પતિ, પરિવાર અને સંતાનના વિશ્વમાં ખોવાઈ જતી ગૃહિણીને પચાસેક વર્ષની ઉંમર પછી ખયાલ આવે કે જેટલું મનમાં ધાર્યું હતું એના કરતાં વધારે તો મનને માર્યું હતું

time-read
2 mins  |
June 19, 2023
ગ્રીન વૉશિંગ છેતરપિંડીનો લીલો રંગ!
Chitralekha Gujarati

ગ્રીન વૉશિંગ છેતરપિંડીનો લીલો રંગ!

છેલ્લા થોડા સમયમાં દુનિયાભરના ગ્રાહકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવી છે. પ્રકૃતિનું જતન કરીને બનાવવામાં આવેલી ચીજોના એ ડબલ દામ ચૂકવવા પણ તૈયાર હોય છે. આનો લાભ અમુક નફાખોર કંપનીઓ ઉઠાવવા માંડી છે. જો તમારે ઠગાઈનો ભોગ ન બનવું હોય તો વાંચો આ લેખ.

time-read
4 mins  |
June 12, 2023
પડ્યા પર પાટુ
Chitralekha Gujarati

પડ્યા પર પાટુ

એકસામટા થોકબંધ ઉપચારો કરો તો એ પણ ગૂંચવાઈ જાય કે મટાડવાનું શું છે?

time-read
7 mins  |
June 12, 2023
ધ્વનિ શાહ: ભલે કિતને લમ્બે રાસ્તે હો.. થકે ના તેરા તન હો
Chitralekha Gujarati

ધ્વનિ શાહ: ભલે કિતને લમ્બે રાસ્તે હો.. થકે ના તેરા તન હો

રાજકોટની એક મધ્યમવર્ગી પરિવારની દીકરીએ શારીરિક-આર્થિક-માનસિક પડકારોનો સામનો કરી, તમામ કઠણાઈથી ટકરાઈને ટેબલ ટેનિસ સાથેનો લગાવ જાળવી રાખ્યો. એટલું જ નહીં, પણ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા જીતી હવે એ આંતરરાષ્ટ્રીય મેદાનમાં ઊતરી છે.

time-read
3 mins  |
June 12, 2023
આજના જમાનાનું આવશ્યક અનિષ્ટ
Chitralekha Gujarati

આજના જમાનાનું આવશ્યક અનિષ્ટ

આજે સોશિયલ મિડિયા, ટેલિવિઝન અને એવાં વિવિધ માધ્યમ પરથી, ચારે બાજુથી જાહેરખબરોનો મારો આપણી પર થઈ રહ્યો છે ત્યારે જરા નિરાંતે બેસીને કેવી કેવી ચતુરાઈપૂર્વક ઍડ્વર્ટાઈઝ કરવામાં આવે છે તથા એની આપણા પર કેવી અસર પડે છે એ વિચારવાનો સમય આવી ગયો છે.

time-read
6 mins  |
June 12, 2023
ચોમાસું આવી રહ્યું છે.. ઘરને ઓઢાડો સલામતીની છત્રી
Chitralekha Gujarati

ચોમાસું આવી રહ્યું છે.. ઘરને ઓઢાડો સલામતીની છત્રી

માટીની મજેદાર સુગંધ સાથે ‘રિમઝિમ બરસા પાની..’ની આ ઋતુ અનેક સમસ્યા પણ લઈને આવે છે.

time-read
2 mins  |
June 12, 2023
તન સાથે મન સ્વસ્થ રાખવું છેને? સરખું સૂતાં શીખો!
Chitralekha Gujarati

તન સાથે મન સ્વસ્થ રાખવું છેને? સરખું સૂતાં શીખો!

Sleep Hygiene એટલે કે ઊંઘનું મહત્ત્વ સમજો અને રોજ સવારે પુનર્જન્મ લો.

time-read
3 mins  |
June 12, 2023
તમે તમારા જીવનસાથીને કેટલા વફાદાર છો?
Chitralekha Gujarati

તમે તમારા જીવનસાથીને કેટલા વફાદાર છો?

નોકરી કરતી સ્ત્રીનાં ચારિત્ર્ય તરફ શંકા કરવાની માનસિકતા બદલવાની જરૂર આપણે સમજવી જોઈએ.

time-read
3 mins  |
June 12, 2023
OTT પ્લૅટફૉર્મ્સઃ શું જોવું? શેનાથી ચેતવું?
Chitralekha Gujarati

OTT પ્લૅટફૉર્મ્સઃ શું જોવું? શેનાથી ચેતવું?

તમારી મનપસંદ ફિલ્મ કે વેબ-સિરીઝ જુઓ, પણ પોતાની ચૅનલ બનાવીને રોકડી કરવાની લાલચથી બચજો.

time-read
3 mins  |
June 12, 2023
જીએસટીની આવક વધુ કે કરચોરી વધુ?
Chitralekha Gujarati

જીએસટીની આવક વધુ કે કરચોરી વધુ?

જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ)નો અમલ શરૂ થયાને સાત વરસ થયા બાદ પણ એ સ્થિર થવાને બદલે નિયમિત ગરબડ, ગોટાળા, ગેરરીતિનો ભોગ બની રહ્યો છે. જીએસટીનો લાભ લેવા કરતાં ગેરલાભ લેવાની મનોવૃત્તિ વધુ જોરથી કામ કરી રહી હોવાનું પ્રતીત થાય છે. જીએસટીની ચોરી, બનાવટી રજિસ્ટ્રેશન નંબર, ખોટી ઈનપુટ ટૅક્સ ક્રેડિટ, માલ કે સેવાની લેવડ-દેવડ વિનાનાં બોગસ ઈન્વૉઈસ અને ખોટાં વૅલ્યુએશન હજી પણ ગૂંચવણ અને વિવાદ ઊભો કરતાં રહ્યાં છે.

time-read
4 mins  |
June 12, 2023
માનવજુસ્સો એકાએક કડડડભૂસ થાય ત્યારે..
Chitralekha Gujarati

માનવજુસ્સો એકાએક કડડડભૂસ થાય ત્યારે..

કરિશ્મા તન્ના ‘સ્કૂપ’માં: મુંબઈ શહેરની એક અતિ મહત્ત્વાકાંક્ષી, જુવાન ગુજરાતી ક્રાઈમ રિપોર્ટર, એની વ્યાવસાયિક તેમ જ અંગત દુનિયાનું ચિત્રણ..

time-read
2 mins  |
June 12, 2023
વાદલડી વરસી રે..
Chitralekha Gujarati

વાદલડી વરસી રે..

‘એસ્પરિતાસ’ વાદળ: સુંદર છતાં ભયજનક.

time-read
1 min  |
June 12, 2023
આપ મૂવા પછી ફેસબુકનું શું?
Chitralekha Gujarati

આપ મૂવા પછી ફેસબુકનું શું?

‘ફેસબુક’ એકાઉન્ટ કબરમાં સાથે લઈ જવાય?

time-read
1 min  |
June 12, 2023
ઈસરોનો આ ઉપગ્રહ કેમ છે આટલો મહત્ત્વનો?
Chitralekha Gujarati

ઈસરોનો આ ઉપગ્રહ કેમ છે આટલો મહત્ત્વનો?

અમેરિકાની GPS જેવી નેવિગેશન સિસ્ટમ વિકસાવવાની દિશામાં ભારતનું ઔર એક પગલું.

time-read
3 mins  |
June 12, 2023
નવું સંસદ ભવન એટલે નૂતન અને પુરાતનનો સુભગ સંગમ
Chitralekha Gujarati

નવું સંસદ ભવન એટલે નૂતન અને પુરાતનનો સુભગ સંગમ

ભારતીયો દ્વારા, ભારતીયતાના વિચારથી ઓતપ્રોત, લોકતાંત્રિક પરંપરામાં સૌથી મહત્ત્વના પડાવમાંનું એક એટલે નવું સંસદ ભવન. વિરાસતને આધુનિકતા સાથે જોડવાની ક્વાયત એટલે નવી સંસદ. દેશવાસીઓની આકાંક્ષા અને ઉજ્વળ ભવિષ્યને સમર્પિત એટલે નવી સંસદ. રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટ સુધીના ત્રણેક કિલોમીટરના વિસ્તારમાં બની રહેલા સેન્ટ્રલ વિસ્ટાના પહેલા મણકામાં બનીને તૈયાર થયેલી ન્યુ પાર્લામેન્ટ ચોમાસુ સત્રથી જ ધમધમતી થઈ જશે સાથે જૂના સંસદ ભવનને હેરિટેજ ઈમારત તરીકે જાળવી રાખવામાં આવશે. કેવું છે જૂના સંસ્કારોનું નવું સ્વરૂપ?

time-read
4 mins  |
June 12, 2023
સેંગોલ એટલે રાજદંડ, શિવદંડ, ધર્મદંડ
Chitralekha Gujarati

સેંગોલ એટલે રાજદંડ, શિવદંડ, ધર્મદંડ

૧૯૪૭માં જવાહરલાલ નેહરુએ સંતો પાસેથી સેંગોલ સ્વીકાર્યો તો ખરો, પણ પછી ઈતિહાસમાંથી ગાયબ થયેલી આ પરંપરાને નરેન્દ્ર મોદીએ પુનર્જીવિત કરી.

time-read
2 mins  |
June 12, 2023
ક્યાં લેવું ઉચ્ચ શિક્ષણ?
Chitralekha Gujarati

ક્યાં લેવું ઉચ્ચ શિક્ષણ?

દસમા કે બારમા ધોરણ પછી ઉચ્ચ અભ્યાસ કયો કરવો એ પ્રશ્ન દરેક વિદ્યાર્થી અને સાથોસાથ એમના વાલીઓને સતાવતો હોય છે. આ પ્રશ્નનો ઉત્તર મળે તો પછી બીજો પ્રશ્ન આવેઃ કઈ કૉલેજ કે યુનિવર્સિટી પસંદ કરવી? શિક્ષણધામની પસંદગીમાં ફીની ગણતરી, અભ્યાસ પૂરો કર્યા પછી નોકરી કે રોજગારની તક, વગેરેને ધ્યાનમાં લેવામાં આવે ગુજરાતની કેટલીક કૉલેજ-યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસની કેવી સગવડ છે એની ઉપયોગી માહિતી અહીં પીરસવામાં આવી છે.

time-read
7 mins  |
June 12, 2023
સોળે સાન ને વીસે દસ ભાષાનું જ્ઞાન!
Chitralekha Gujarati

સોળે સાન ને વીસે દસ ભાષાનું જ્ઞાન!

રાજમાન નકુમઃ મને દસ ભાષા બોલતાં આવડે છે.. તમને?

time-read
1 min  |
June 12, 2023
શિક્ષકો ચલાવશે વ્યસનમુક્તિ ઝુંબેશ
Chitralekha Gujarati

શિક્ષકો ચલાવશે વ્યસનમુક્તિ ઝુંબેશ

‘માનસ આચાર્ય રામકથા’માં મોરારિબાપુએ વ્યસનથી દૂર રહેવાના લેવડાવ્યા શપથ.

time-read
1 min  |
June 12, 2023
એકતા અને સમાદરનું જ્વલંત ઉદાહરણ..
Chitralekha Gujarati

એકતા અને સમાદરનું જ્વલંત ઉદાહરણ..

અબુ ધાબીમાં નિર્માણાધીન મંદિરની મુલાકાતે ૩૦ દેશના રાજદૂતો.

time-read
1 min  |
June 12, 2023
સન્ડે એટલે સ્લમ ડે
Chitralekha Gujarati

સન્ડે એટલે સ્લમ ડે

ઝૂંપડાંવાસીઓને પાક્કાં ઘર આપવાની જહેમત.

time-read
1 min  |
June 12, 2023
મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય
Chitralekha Gujarati

મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય

સૂર્ય-ચંદ્ર ચિલ્લાયાઃ આ દેવ નથી. આ અસુર છે. આને ન આપો, પણ ત્યાં સુધીમાં રાહુને અમૃત અપાઈ ચૂક્યું હતું. જો કે અમૃત રાહુના ગળાથી નીચે ઊતરે એ પહેલાં જ ભગવાન વિષ્ણુએ પોતાનું ચક્ર ઝડપથી છોડીને એનું ગળું કાપી નાખ્યું.

time-read
5 mins  |
June 12, 2023
જસ્ટ, એક મિનિટ..
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ..

આળસ અથવા ભય પામીને પીછેહઠ કરવાને બદલે કોઈ પણ સંજોગમાં પોતાનું કર્તવ્યપાલન કરવું એ પોતાની અને સમાજની પ્રગતિ માટે અગત્યનું છે

time-read
1 min  |
June 12, 2023
ઘર બદલાયું.. વિચાર અને વૃત્તિ બદલાશે?
Chitralekha Gujarati

ઘર બદલાયું.. વિચાર અને વૃત્તિ બદલાશે?

સંસદ ભવનની નવી ઈમારતનું ઉદ્ઘાટન જ સરકાર અને વિપક્ષી આગેવાનો વચ્ચે વિવાદનું કારણ બન્યું. લોકશાહીના મંદિર તરીકે જેની પૂજા થાય છે એ સંસદગૃહ માટે પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવો આ ઘાટ છે. કમ સે કમ એક દિવસ પૂરતો પણ વિખવાદને કોરાણે મૂકી આપણા નેતાઓ ઉદ્ઘાટનવિધિની ગરિમા ન જાળવી શક્યા.

time-read
3 mins  |
June 12, 2023
આ સજા પૂરતી નથી!
Chitralekha Gujarati

આ સજા પૂરતી નથી!

ફોન માટે આખું તળાવ ખાલી કરાવી નાખનારો અધિકારી રાજેશ વિશ્વાસ: સત્તાનો નશો.

time-read
2 mins  |
June 12, 2023
સુખ પ્રાપ્તિ છે, આનંદ તૃપ્તિ છે..
Chitralekha Gujarati

સુખ પ્રાપ્તિ છે, આનંદ તૃપ્તિ છે..

દુનિયા કી સબ સે બડી યુવા ટેલેન્ટ ફૅક્ટરી જિસ દેશ મેં હૈ.. વો હૈ ઈન્ડિયા

time-read
2 mins  |
June 12, 2023