CATEGORIES
Kategorien
નવું સંસદ ભવન એટલે નૂતન અને પુરાતનનો સુભગ સંગમ
ભારતીયો દ્વારા, ભારતીયતાના વિચારથી ઓતપ્રોત, લોકતાંત્રિક પરંપરામાં સૌથી મહત્ત્વના પડાવમાંનું એક એટલે નવું સંસદ ભવન. વિરાસતને આધુનિકતા સાથે જોડવાની ક્વાયત એટલે નવી સંસદ. દેશવાસીઓની આકાંક્ષા અને ઉજ્વળ ભવિષ્યને સમર્પિત એટલે નવી સંસદ. રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટ સુધીના ત્રણેક કિલોમીટરના વિસ્તારમાં બની રહેલા સેન્ટ્રલ વિસ્ટાના પહેલા મણકામાં બનીને તૈયાર થયેલી ન્યુ પાર્લામેન્ટ ચોમાસુ સત્રથી જ ધમધમતી થઈ જશે સાથે જૂના સંસદ ભવનને હેરિટેજ ઈમારત તરીકે જાળવી રાખવામાં આવશે. કેવું છે જૂના સંસ્કારોનું નવું સ્વરૂપ?
સેંગોલ એટલે રાજદંડ, શિવદંડ, ધર્મદંડ
૧૯૪૭માં જવાહરલાલ નેહરુએ સંતો પાસેથી સેંગોલ સ્વીકાર્યો તો ખરો, પણ પછી ઈતિહાસમાંથી ગાયબ થયેલી આ પરંપરાને નરેન્દ્ર મોદીએ પુનર્જીવિત કરી.
ક્યાં લેવું ઉચ્ચ શિક્ષણ?
દસમા કે બારમા ધોરણ પછી ઉચ્ચ અભ્યાસ કયો કરવો એ પ્રશ્ન દરેક વિદ્યાર્થી અને સાથોસાથ એમના વાલીઓને સતાવતો હોય છે. આ પ્રશ્નનો ઉત્તર મળે તો પછી બીજો પ્રશ્ન આવેઃ કઈ કૉલેજ કે યુનિવર્સિટી પસંદ કરવી? શિક્ષણધામની પસંદગીમાં ફીની ગણતરી, અભ્યાસ પૂરો કર્યા પછી નોકરી કે રોજગારની તક, વગેરેને ધ્યાનમાં લેવામાં આવે ગુજરાતની કેટલીક કૉલેજ-યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસની કેવી સગવડ છે એની ઉપયોગી માહિતી અહીં પીરસવામાં આવી છે.
સોળે સાન ને વીસે દસ ભાષાનું જ્ઞાન!
રાજમાન નકુમઃ મને દસ ભાષા બોલતાં આવડે છે.. તમને?
શિક્ષકો ચલાવશે વ્યસનમુક્તિ ઝુંબેશ
‘માનસ આચાર્ય રામકથા’માં મોરારિબાપુએ વ્યસનથી દૂર રહેવાના લેવડાવ્યા શપથ.
એકતા અને સમાદરનું જ્વલંત ઉદાહરણ..
અબુ ધાબીમાં નિર્માણાધીન મંદિરની મુલાકાતે ૩૦ દેશના રાજદૂતો.
સન્ડે એટલે સ્લમ ડે
ઝૂંપડાંવાસીઓને પાક્કાં ઘર આપવાની જહેમત.
મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય
સૂર્ય-ચંદ્ર ચિલ્લાયાઃ આ દેવ નથી. આ અસુર છે. આને ન આપો, પણ ત્યાં સુધીમાં રાહુને અમૃત અપાઈ ચૂક્યું હતું. જો કે અમૃત રાહુના ગળાથી નીચે ઊતરે એ પહેલાં જ ભગવાન વિષ્ણુએ પોતાનું ચક્ર ઝડપથી છોડીને એનું ગળું કાપી નાખ્યું.
જસ્ટ, એક મિનિટ..
આળસ અથવા ભય પામીને પીછેહઠ કરવાને બદલે કોઈ પણ સંજોગમાં પોતાનું કર્તવ્યપાલન કરવું એ પોતાની અને સમાજની પ્રગતિ માટે અગત્યનું છે
ઘર બદલાયું.. વિચાર અને વૃત્તિ બદલાશે?
સંસદ ભવનની નવી ઈમારતનું ઉદ્ઘાટન જ સરકાર અને વિપક્ષી આગેવાનો વચ્ચે વિવાદનું કારણ બન્યું. લોકશાહીના મંદિર તરીકે જેની પૂજા થાય છે એ સંસદગૃહ માટે પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવો આ ઘાટ છે. કમ સે કમ એક દિવસ પૂરતો પણ વિખવાદને કોરાણે મૂકી આપણા નેતાઓ ઉદ્ઘાટનવિધિની ગરિમા ન જાળવી શક્યા.
આ સજા પૂરતી નથી!
ફોન માટે આખું તળાવ ખાલી કરાવી નાખનારો અધિકારી રાજેશ વિશ્વાસ: સત્તાનો નશો.
સુખ પ્રાપ્તિ છે, આનંદ તૃપ્તિ છે..
દુનિયા કી સબ સે બડી યુવા ટેલેન્ટ ફૅક્ટરી જિસ દેશ મેં હૈ.. વો હૈ ઈન્ડિયા
દાગ અચ્છે હૈ.. ખરેખર?
બર્થડેની સરપ્રાઈઝ ગિફ્ટઃ ધોતીનો રૂમાલ થાય, પણ આ શર્ટનું શું થાય?
લેફ્ટી કે રાઈટી? બોલો, બોલો..
ભારતમાં સચીન તેન્ડુલકર, અમિતાભ બચ્ચન, રજનીકાંત અને રતન ટાટા અને વિશ્વમાં બિલ ગેટ્સ, બરાક ઓબામા, માર્ટિના ઓબામા, માર્ટિના નવરાતિલોવા, જુલિયા રોબર્ટ્સથી માંડીને ઓપ્રાહ વિન્ફ્રે અને બ્રિટિશ રાજકુમાર પ્રિન્સ વિલિયમ સુદ્ધાં લેફ્ટી (લેક્ટિસ્ટ નહીં) છે
જાત-ભાતની સ્ટ્રાઈક
જૂતાંની ફૅક્ટરીમાં હડતાળ હોય તો કારીગરો માત્ર ડાબા પગનાં જ જૂતાં બનાવવા માંડે
બેટા, તુમસે ના હો પાયેગા..
ચિયાંન વિક્રમ-અનુરાગ કશ્યપ: દોઢડાહ્યા વધુ ખરડાય.
સિર્ફ એક ઍક્ટર કાફી નહી હોતા..
સિર્ફ એક બંદા કાફી હૈ: સારો વિષય વેડફાઈ ગયો..
બે હજારની નોટને બાય બાયઃ શા માટે?
દેશની સૌથી મોટા મૂલ્યની ચલણી નોટને વિદાય આપવા પાછળ રાજકારણ નહીં, પણ અર્થકારણ છે.
નૅશનલ ક્વૉન્ટમ મિશનઃ ભારત માટે ક્વૉન્ટમ લીપ!
ભારત સરકારે જાહેર કરેલો આ પ્લાન ટૅક્નોલૉજી ક્ષેત્રે દેશ માટે હનુમાનકૂદકો સાબિત થઈ શકે છે.
આ ધર્મ સ્ત્રીને કેમ ગુનેગાર બનાવી દે છે?
માસિકસ્રાવ કે એની સાથે સંકળાયેલી બાબતો તથા સ્ત્રીજીવન પર પડતી અસરો વિશે આપણે જાગ્રત છીએ ખરાં?
મેનોરેજિયા: પીડાના દિવસોથી છુટકારો મેળવી શકાય છે!
છેવટે મહિલાઓએ જ શા માટે આટલું બધું સહન કરવાનું?
તડકે તપે એ બહુ ફળે..
ફળ-શાક કે ફૂલ આપતા મોટા ભાગના પ્લાન્ટ્સ સૂર્યપ્રકાશની હાજરીમાં જ સારું ઉત્પાદન આપે છે, પણ..
ઋતા દેસાઈ: અમદાવાદની રોબોટ ગર્લ
નાનપણથી ભણેશ્રી કહી શકાય એવી આ યુવતીએ અમેરિકામાં રોબોટિક્સ ક્ષેત્રે અભ્યાસ અને સંશોધનમાં નામના મેળવી છે. હવે એનો સંકલ્પ છે ઘરેલુ ઉપયોગ માટે રોબોટ ટેક્નોલૉજીનો આવિષ્કાર.
લાલા મહારાજનું મિશન પાકિસ્તાન
એક જૈન સાધુ ભારતના નઠારા પાડોશી પાસેથી વિહાર કરવાની પરમિશન માગે, મેળવે અને સાચોસાચ બોર્ડર ક્રૉસ કરીને શત્રુરાષ્ટ્રમાં વિહાર કરવા નીકળી પડે એ આશ્ચર્યની વાત કહેવાય.
ક્રાવ માગા ચીની સરહદે તહેનાત સૈનિકો શીખે છે ઈઝરાયલની માર્શલ આર્ટસ ટેક્નિક
લડાખ સરહદે ગલવાન વૅલી વિસ્તારમાં ચીની સૈનિકો સાથે થયેલી હાથોહાથની ઝપાઝપીથી ચેતી ગયેલી ભારતીય ફોજ હવે દુશ્મન સિપાહીઓને ઢેર કરવા આપશે એમની જ ભાષામાં જવાબ.
સાઈબર ક્રાઈમથી રહો સાવધાન..
રાજકોટના એસીપી વિશાલ રબારીઃ લોકો પોતે જવાબદાર નહીં બને ત્યાં સુધી આવા ગુના થતા રહેશે.
છપ્પનની સાઈઝનાં બે જિગર.. સર કરે છે સર્વોચ્ચ શિખર!
મુંબઈના બે યુવાન વર્ણવે છે એવરેસ્ટ પર પહોંચવાના રોમાંચક અનુભવ.
વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતાને એનાયત થશે નચિકેત એવૉર્ડ
અત્યાર સુધીમાં આ એવૉર્ડ ગુણવંત શાહ, કુંદન વ્યાસ, હીરેન મહેતા, વિકાસ ઉપાધ્યાય, ભાર્ગવ પરીખ, ચિરંતના ભટ્ટ તથા ભવેન કચ્છીને એનાયત થયા છે
ચાલો, રમીએ શેરી રમત
રવિવારની સવાર સુધારો: ‘ફન સ્ટ્રીટ' આપે છે આવા અનેક વિસરાયેલા ખેલ તાજા કરવાનો અવસર.
દક્ષિણ ગુજરાતમાં ચાલી છે પવનચક્કીની હવા..
હવે ભરૂચમાં પણ પવન ‘બનાવશે’ વીજળી.