CATEGORIES
Categorías
અમદાવાદમાં યોજાઈ અખિલ ભારતીય નૃત્ય સ્પર્ધા
સ્મિતા શાસ્ત્રી છેલ્લાં બાવન વર્ષથી ભરતનાટ્યમ અને કુચિપુડી નૃત્યની તાલીમ અને શિક્ષણ આપે છે
છૂટછાટો
અણધાર્યા સંજોગો ઊભા થાય તો એમાંથી રસ્તો કાઢવાની જે તકો છે એની જાણ નહીં હોય
પંઢરપુર વિઠોબાનાં એક મુસ્લિમ પરમ ભક્ત જૈતૂન બી
જૈતૂન બી ઉર્ફે જયદાસ મહારાજ આજે તેમના ગામમાં સમાધિસ્થ છે. જ્યાં તેમના ઘરની પાસેથી જગ્યાએ જ તેમની સમાધિ છે. એ જ સમાધિના ઉપરના ભાગે બનાવવામાં આવેલી જૈતૂન બીની મૂર્તિ સાથે શ્રીકૃષ્ણ અને વિઠ્ઠલ રખુમાઈની મૂર્તિ પણ છે. ભાવિક ખૂબ શ્રદ્ધાપૂર્વક આ સ્થાનનાં દર્શનનો લાભ લે છે
પંઢરપુરની અષાઢી પદયાત્રા તુકારામ-જ્ઞાનેશ્વરની પાલખી
૧૦ જૂનના રોજ દેહુથી તુકારામ પાલખી અને ૧૧ જૂનના રોજ આળન્દીથી સંત જ્ઞાનેશ્વર પાલખીનું પ્રસ્થાન થયું. સંત તુકારામ મહારાજ વારકરી સંપ્રદાયના હતા સંત જ્ઞાનેશ્વરનો રથ ખેંચવા માટે દર વર્ષે નવું બળદગાડું આપવામાં આવે છે. સાથે ઘોડો પણ હોય છે. આ અશ્વ પર બેસીને જ્ઞાનેશ્વર મહારાજ કીર્તન કરે છે
આધ્યાત્મિક માર્ગમાં મુદ્રાઓનું મહત્ત્વ
મૉડર્ન મનુષ્યની સવારથી સાંજ સુધીની મહત્તમ ક્રિયાઓ જો આંગળીઓ ના હોય તો અટકી જાય કે ધીમી પડી જાય
વિવિધ વર્ડ્ઝની વિચિત્ર વ્યુત્પત્તિ
વ્યુત્પત્તિ માત્ર શબ્દવિન્યાસ કરી કેવળ શબ્દજ્ઞાન નથી આપતી, વ્યુત્પત્તિ દ્વારા પહેલાનાં ઇતિહાસ તેમ જ સંસ્કૃતિ સાથે ઘણો ખ્યાલ આવે છે વ્યુત્પત્તિ શબ્દોના અર્થનો બોધ કરનારી શક્તિ છે
કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓનું ધર્મસંકટ
કેનેડાના વડાપ્રધાને વિદ્યાર્થીઓને ન્યાય મળશે એવી ખાતરી આપી
શરદ પવારે અજિત પવારને હાંસિયામાં ધકેલી દીધા
પોતાના અસલી રાજકીય વારસ સુપ્રિયા સુલે છે એ પવારે સ્પષ્ટ કરી દીધું. અજિત પવારને કદ પ્રમાણે વેતરી નાખવાની તક વિચક્ષણ પવારે ઝડપી લીધી, એમાં વિલંબ પણ કર્યો નહીં
અમેરિકાએ જ્યારે ભારતીય લોકતંત્રની પ્રશંસા કરી
અમેરિકા કે ત્યાંનું વહીવટી તંત્ર કોઈ દેશની લોકશાહીની પ્રશંસા એ માત્ર ત્યાંની સરકારને સારું લગાડવા માટે કરે નહીં તેમ જ કોઈના દબાણથી પણ કરે નહીં અને એટલે જ જ્યારે અમેરિકા ભારતીય લોકતંત્રની પ્રશંસા કરે ત્યારે તેનું મહત્ત્વ વધી જાય છે
ગુજરાત કોંગ્રેસને નવા પ્રદેશ પ્રમુખ મળે છે ત્યારે..
કોંગ્રેસનો ગઢ ગણાતા આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસને એક પણ બેઠક મળી નહીં. આમ આદમી પાર્ટીને એક બેઠક મળી
આઘાતમાંથી મુક્તિની સમસ્યા
વ્યક્તિની ખરાબ સ્મૃતિ મિટાવી દેવાને બદલે તેનો સામનો કરવા, તેની સામે ઝઝૂમવા માટે પ્રેરિત કરવી જોઈએ. જો વ્યક્તિ સુખ-દુઃખ પ્રત્યે વિધેયાત્મક, પોઝિટિવ દ્રષ્ટિકોણ ધરાવતો થાય અને તેને જીવનના એક હિસ્સા તરીકે સ્વીકારીને ચાલે તો આવા આઘાતમાંથી જલ્દી બહાર આવી શકે છે. જે લોકોનું જીવન સંઘર્ષમય હોય એવા લોકો જલ્દી આઘાતમાંથી બહાર આવી જાય છે
મારા માટે ફિલ્મો મહત્ત્વની નથીઃ જેનિફર વિંગેટ
જાણીતી ટીવી ઍક્ટ્રેસની ૨૦૧૫માં બની ચૂકેલી ‘ફિર સે’ નામની ફિલ્મ આખરે ઓટીટી પર રિલીઝ થઈ.
‘ગદર-૨’ પહેલાં જેવી કમાલ કરી શકશે?
સિક્વલ બે રીતે બને. એક તો ખરેખર વાર્તાની માંગ હોય અને બીજી, અગાઉની સફળતાની રોકડી કરવા. ‘ગદર’ના કેસમાં બીજું કારણ વધુ લાગી રહ્યું છે. ‘ગદર’ આવ્યાને વરસો થઈ ગયાં. આ દરમિયાન તમામ ક્ષેત્રે ઘણા ફેરફારો થઈ ચૂક્યા છે, ત્યારે ૧૧ ઑગસ્ટે આવી રહેલી ‘ગદર-૨’ને દર્શકો સ્વીકારશે? ‘ગદર'ની રિ-રિલીઝને કેવો રિસ્પોન્સ મળશે? બ્લૉકબસ્ટર ‘ગદર' ફિલ્મની રસપ્રદ વાતો વાંચો..
સુરક્ષા સ્ત્રીની, રક્ષા પ્રકૃતિની
ક્રિસ્ટિન ચાઇનીઝ અમેરિકન છે તો અમૃતા બ્રિટિશ-એશિયન; ગ્રેસ યુરોપિયન અને તરુણ ભારતીય છે. આ સ્થાપક મંડળી ખુદમાં જ ‘વસુધૈવ કુટુંબકમ્’ની વિભાવના સ્પષ્ટ કરે છે
આજે, ‘ફાધર્સ ડે’ની.. વાત છે!!
કેટલાક પરિવારો હજી પણ સંયુક્ત જોઇન્ટ ફેમિલીમાં રહીને જીવતા હોય છે, કારણ કે કેટલાક ફાધરો પોતાના ઘરમાં રાજાશાહી શાસન ચલાવવાનું પસંદ કરતા હોય છે
ચિત્રકળા પણ આપી શકે છે જીવનદાન
ભુજનાં એક શિક્ષિકા પોતાના સંતાનના મૃત્યુ પછી ડિપ્રેશન સહિતની અનેક માંદગીનો શિકાર બન્યાં હતાં ત્યારે તેમણે ચિત્રકળાના પોતાના શોખને જીવંત કર્યો તો આ શોખે તેમને સજીવન કર્યાં. આજે ૮૩ વર્ષની ઉંમરે પણ તેઓ પોતાના શોખને જીવન બનાવીને જિંદગીને માણી રહ્યાં છે. કચ્છી કળા સાથે દોરેલાં રામાયણ, જૈન તીર્થંકરો, શ્રીનાથજી, રાધા-કૃષ્ણનાં ચિત્રો તેમની આજીવન ચિત્રસાધનાની શાખ પૂરે છે. તીર્થંકરોનાં ચિત્રો રાજસ્થાનના દેરાસરની શોભા બન્યાં છે.
વિદ્યુત ઠાકર: સમભાવ જૂથના સંનિષ્ઠ શુભેચ્છકની વિદાય
દેવેન્દ્ર ઓઝા તેમાંના એક. તેઓ ગુજરાતમાં દિલ્હીના અંગ્રેજી અખબાર ‘સ્ટેટ્સમૅન’ના પ્રતિનિધિ હતા અને ‘સંદેશ’ દૈનિકમાં ‘વનમાળી વાંકો’ નામે રાજકીય કટાક્ષની કૉલમ લખતા, જે ખૂબ જ લોકપ્રિય હતી
અંબાજીમાં થતાં ગુજરાતનાં સલાઇ ગુંદરનાં વૃક્ષ એટલે સુગંધિત ગૂગળ
અરવલ્લીની ગિરિકંદરાઓમાં ઊગેલાં સલાઇ વૃક્ષો વનવાસીઓ માટે જીવાદોરી સમાન છે. આ વૃક્ષોમાંથી નીકળતા ગુંદરને લોકો ગૂગળ તરીકે પણ ઉલ્લેખે છે, કારણ કે સલાઇનાં વૃક્ષોમાંથી નીકળતા ગુંદરનો ઉપયોગ ધૂપ, પૂજાપાઠ અને અનેક રીતે થાય છે. તો શું આ ખરેખર ગૂગળ છે કે ગુંદર, આવો જાણીએ.
ગરીબ વિધાર્થીઓને મળ્યો સંવેદનાનો સ્પર્શ
તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ‘સ્પર્શ સંવેદના ફાઉન્ડેશન’ દ્વારા નિઃશુલ્ક નીટની પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે. બહારથી શિક્ષકો બોલાવીને વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. એટલું જ નહીં, રહેવા-જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે
દમણ, ધ ઓલ્ડ ટાઉન એન્ડ ધ સી
અરબી સમુદ્રના આ કાંઠે સૂર્ય સ્નાન, સ્વિમિંગ, પેરાસેલિંગ, પિકનિક અને દરિયાની રેતીથી મહેલ બાંધવાની મસ્તી આપતો આ બીચ સ્ટ્રીટ ફૂડની લિજ્જત પણ આપે છે
હવામાનની આગાહી ખોટી જ પડવાની છે, હવામાન કેમ પલટાયું?
બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર હોય તો જે-તે જગ્યાએ વાવાઝોડું આવશે. શિયાળામાં કાશ્મીરનું દાલ લેક ઠરી જાય તો બીજા વર્ષે વરસાદ સારો આવશે ધીરે ધીરે રાજસ્થાનમાં પણ વરસાદનો ઉત્તરોત્તર વધારો થતો ગયો. આજે બિકાનેર જેવા બોર્ડર પર આવેલા પ્રદેશોમાં ખૂબ જ સારા પ્રમાણમાં ખેતીવાડી થાય છે એવું લાગે છે કે હવે વિદેશની જેમ ભારતમાં પણ ચોમાસું એક ઋતુ નહીં રહે, પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન વરસાદ પડતો રહેશે. ખેડૂતોએ ખેતી કરવાની પેટર્ન બદલવી પડશે
સોફ્ટ પાવર, નેરેટિવ વોર અને ભારતનો નવો અવાજ
સોફ્ટ પાવરની ગેમમાં ભારત પાછળ રહી જવા પામ્યું હતું, પરંતુ ઇન્ટરનેટ સોફ્ટ પાવર પ્રગટ કરવાનું એક અત્યંત સબળ માધ્યમ બનીને ઊભર્યું છે, જ્યાં નવા ભારતનો નવો અવાજ ગુંજી રહ્યો છે
માનવજાતની ભૂલો
ભૂલોનું મૂળ કારણ મિથ્યાદર્શન છે અને તે અનાદિથી છે. તે કોઈના શીખવવાથી થયું નથી, તેથી તેને નિસર્ગજ મિથ્યાદર્શન પણ કહે છે. ગાંધીજીનું જેમ એક લેવલ હતું તેમ સિસેરો પણ અસાધારણ વ્યક્તિ હતા. એ સમયના સફળ રાજકારણી, વકીલ ’ને લેખક એવા સિસેરોની બુદ્ધિ ઊંડું નિરીક્ષણ કરી 'ને લાંબું વિચારી શકતી હતી. લેટિન ભાષાના ઘડતરમાં તેમનો ફાળો મહત્ત્વનો. એમણે માણસજાતની છ ભૂલો જાહેર કરી હતી
એડવાન્ટેજ કોંગ્રેસ-૧૨મીની પટણાની બેઠક મુલતવી
શરૂઆતમાં નીતિશ કુમાર તારીખ બદલવા સંમત ન હતા, પરંતુ અન્ય પક્ષોના નેતાઓએ પણ કોંગ્રેસ પ્રમુખની હાજરીને અનિવાર્ય ગણાવી હતી
બાલાસોર રેલવે અકસ્માતઃ ભાંગફોડના ષડ્યંત્રની સંભાવના
ઓડિસાના મુખ્યમંત્રી નવીન પટનાયક પણ આ સમગ્ર બચાવ અને રાહતની કામગીરી દરમિયાન રેલવે તંત્રની સાથે રહીને કામ કરતા રહ્યા તેની પણ નોંધ લેવી જોઈએ
બોર્ડનું રિઝલ્ટ: અભિનંદન અને આશ્વાસન!
બાલમંદિરથી માંડીને બબાલમંદિર એટલે કે કૉલેજ સુધી ભણતાં છોકરા-છોકરીઓની કરિયર વિશેની ખબર એ લોકોને ન હોય એટલી વડીલોને હોય છે!
નદીઓને બચાવવા શું કરીશું?
અમેરિકાની એક નદી, તેનું નામ છે કોલોરાડો. આ નદીનું અસ્તિત્વ સંકટમાં છે અને તેને બચાવવા માટે જે પગલાં લેવાઈ રહ્યાં છે તેના પર સમગ્ર વિશ્વની નજર છે
એટ રિસ્ક
રોકાણકારો રિજનલ સેન્ટર જોડે જે એગ્રીમેન્ટ સહી કરે છે એ એગ્રીમેન્ટમાં ચોખ્ખું ચોખ્ખું જણાવાયું હોય છે કે તમારી રોકાણની રકમ ‘એટ રિસ્ક’ છે
સોનુ સુદ કરશે ‘ફતેહ'
સાયબર ક્રાઇમની દુનિયા પર આધારિત ‘ફતેહ' ફિલ્મનું દિગ્દર્શન વૈભવ મિશ્રા કરી રહ્યા છે. તેમાં સોનુ સુદ સાથે જેક્વેલિન ફર્નાન્ડિઝ જોવા મળશે. બંને કલાકારોએ આ ફિલ્મ માટે વર્કશૉપમાં ભાગ લીધો હતો, જેમાં તેમણે એથિકલ હૅકર્સ પાસે તાલીમ લીધી હતી.
ગુજરાતી નાટકો કર્યા હોવાથી ગુજરાતી ભાષા અને લોકો સાથે ઘરોબો છે: અતુલ કુલકર્ણી
‘હે રામ’, ‘ચાંદની બાર’ અને ‘રંગ દે બસંતી' જેવી ફિલ્મો કરી ચૂકેલા અતુલ કુલકર્ણી અત્યારે હોટસ્ટાર પ્લસ ડિઝ્ની પર ચાલી રહેલી, નાગેશ કુકુનુર દિગ્દર્શિત સિરીઝ ‘સિટી ઑફ ડ્રિમ્સ’માં અમયરાવ ગાયકવાડના પાત્રમાં દેખાઈ રહ્યા છે. તેમની સાથે ‘અભિયાન' મૅગેઝિન માટે કરેલી એક્સક્લુઝિવ વાતચીત પ્રસ્તુત છે.