CATEGORIES
Categorías
સતત બદલાતી જીવનશૈલી વધતી બીમારીનું પરિબળ
પહેલાં મોટી ઉંમરનાં લોકો હૃદયરોગનો શિકાર બનતા, પણ હવે યુવાનો પણ હૃદય સંબંધિત બીમારીથી પીડાય છે. તેનું કારણ બદલાતી જીવનશૈલી, વિષે જાણીએ..
રૂમેટાઈડ સંધિવા: કારણ અને બચાવ
રૂમેટાઈડ સંધિવા એ ભારતીય જનસંખ્યામાં ૧% થી વધારે લોકોને અસર કરે છે
બોડી શેપ પ્રમાણે કેવી હોય સાડી
બોડી શેપ અનુસાર સાડી પસંદ કરવાની આ રીત તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવશે..
જુબલીથી ચમકી વામિકા
વેબ સિરીઝમાં નીલોફરની ભૂમિકામાં વામિકાએ પોતાનું સ્ટાઈલિશ અને બોલ્ડ રૂપ બતાવ્યું
તન્નાની તમન્ના
કરિશ્મા ક્રાઈમ જર્નાલિસ્ટનું પાત્ર ભજવશે
નેપોટિઝમનો શકાર તો નથી વિદ્યુત
ટાઈગર અને ઋત્વિકથી પણ સારી ફિટનેસ અને કલા હોવા છતાં તેની ફિલ્મોને એટલા સ્ક્રિન નથી મળતા
ન વધીશું ન વધવા દઈશું
સોશિયલ મીડિયા પર ભગવા ટોળકી રામ, હનુમાન અને રાવણનાં યોગ્ય ગેટઅપની વ્યાખ્યા એવી રીતે કરી રહી હતી જાણે આ બધાની પર્સનલી મલાકાત લીધી હોય
વિવાદોની અદા
અદા શર્મા ટ્રોલ્સના નિશાન પર આવી ગઈ
માત્ર લીડ રોલ કરીશ
નવાજ પોતાના કામ પર વધારે ફોકસ થઈ ગયો છે
કેમ ડૂબી શરમનની કારકિર્દી
વેબ સીરિઝમાં તેને લીડ રોલ ઓફર નથી થઈ રહ્યો
બોલીવુડનું ફેક બ્યૂટિ સ્ટાન્ડર્ડ
ફિલ્મ નિર્માતા અભિનેત્રીના ટેલેન્ટથી વધારે તેના ફિગર પર ધ્યાન આપે છે
ડિનર કેમ નથી કરતો મનોજ
મનોજને શરીર પર ચરબીનો એક ટુકડો પણ ન જોઈએ
ઐશ્વર્યા નહીં આલિયા છું હું
વિદેશી પાપારાજીએ તેની આ મજા બગાડી નાખી
બોલ્ડનેસ કેરી કરવી સરળ નથી
હુમા સાથે શું થયું. હુમા ઈનરવેર પહેર્યા વિના ડીપ લોનેક ડ્રેસ પહેરીને ઈવેન્ટમાં પહોંચી ગઈ
વરસાદી સીઝનમાં શું ખાવું શું નહીં.
વરસાદી સીઝનમાં કેવો આહાર લેવાથી તમે અને તમારો પરિવાર ખુશહાલ રહેશે, અચૂક જાણો..
એકમાત્ર સંતાન છો આ રીતે પેરન્ટની સારસંભાળ લો
ઉંમરના એક પડાવ પર માતાપિતાને બાળકોના સહારાની જરૂર પડે છે અને તમે પણ સંતાન હોવાથી આ જવાબદારીથી મોં ફેરવી શકતા નથી..
કેવો હોય બાળકોનો ઈમ્યૂનિટી ડાયટ
મોટા થતા બાળકોને આહારમાં કયાકયા પોષક તત્ત્વો આપવા જોઈએ જેનાથી તેમનો સંપૂર્ણ વિકાસ થાય, તે વિશે અચૂક જાણો..
જ્યારે શિશુના દાંત નીકળે
બાળકના દાંત નીકળતી વખતે માતાપિતાએ કેટલીક ખાસ વાતનું ધ્યાન રાખવું જરૂરી બની જાય છે..
પોર્ટેબલ ટોઈલેટ શરમ નહીં શાનથી ચાલો
પબ્લિક ટોઈલેટ કે પછી ખુલ્લી જગ્યામાં જવાથી બચવાવાળી મહિલાઓએ હવે પરેશાન થવાની જરૂર નથી..
બેબી સ્કિન કેર નો મિસ્ટેક
સમરમાં બેબી સ્કિનને કેવી રીતે રાખશો સ્મૂધ અને હેલ્ધી, તે વિશે એક્સપર્ટની સલાહ લો..
પડદા પર હીરો અભ્યાસમાં ઝીરો
પડદા પર સ્માર્ટ દેખાતા બોલીવુડના આ કલાકાર રિયલ લાઈફમાં ન માત્ર ઓછું ભણેલા છે, કેટલાય તો એવા છે જેણે કોલેજનું મોં સુધ્ધાં નથી જોયું..
મોનસૂન મન અને તન ભીંજવે
વરસાદી રિમઝિમ, પ્રિયજનોનો સાથ અને ધમાલમસ્તી. આ બધું ત્યારે જ શક્ય બને છે જ્યારે તમે અને તમારો પરિવાર રહે હેલ્ધી..
સાથે રસોઈ બનાવવાના લાભ અનેક
પાર્ટનર સાથે ખાવાનું બનાવવાના અને સાથે ખાવાના લાભ જાણીને તમે પણ આશ્ચર્યમાં પડી જશો..
રૂમ શેરિંગ લાભ કે ગેરલાભ
મોંઘવારીના જમાનામાં રૂમને શેર કરવું બેસ્ટ ઓપ્શન છે, પરંતુ આ નિર્ણય તમારા માટે કેટલો લાભદાયી રહેશે તે જાણવું ખૂબ જરૂરી બની જાય છે..
ગેજેટ્સ જ્યારે ટેવ બની જાય
તમે પણ મોબાઈલ, લેપટોપ વગેરેનો ખૂબ વધારે ઉપયોગ કરી રહ્યા હોય અને થોડીથોડી વારમાં જોતા હોય તો જરા આ વાત જાણો..
7 લેટેસ્ટ ફ્લોરિંગ ટ્રેન્ડ
તમે પણ ન્યૂ મોડર્ન ન્યૂ ટાઈલ્સથી ઘરને ટ્રેન્ડી લુક આપી શકો છો, કંઈક આ રીતે..
આ રીતે મેળવો સફળતા
જિંદગી સરળ નથી, પરંતુ કેટલીક વાત અપનાવીને તેને સરળ બનાવવી તમારા હાથમાં છે..
સિંગલ મધર માટેની પેરન્ટિંગ ટિપ્સ
એવી કઈ બાબત છે જે સિંગલ મધરની મુશ્કેલીઓને દૂર કરી શકે છે, આવો તે વિશે જાણીએ..
મોનસૂનમાં જરૂરી ઈન્ટિમેટ હાઈજીન
મહિલાઓ માટે મોનસૂનમાં ઈન્ટિમેટ હાઈજીનનું ધ્યાન રાખવું કેમ જરૂરી છે, જાણો આ બાબતે એક્સપર્ટની સલાહ..
બૂટીક બિઝનેસ સાથે જોડાયેલી ૯ વાતો
જો તમે કપડાંમાં સારી ડિઝાઈન બનાવવાનો હુન્નર ધરાવો છો, તો બૂટીકનો બિઝનેસ શરૂ કરીને સારી આવક મેળવી શકો છો..