CATEGORIES
Categorías
ગૂંથણના શોખીન અમેરિકામાં પણ
આપણા દેશમાં ભલે ને ભરતગૂંથણનો ક્રેઝ ઓછો થઈ ગયો હોય, પરંતુ અમેરિકામાં આ કલાના કદરદાનોની અછત નથી...
ફેસ સીરમ કેમ જરૂરી
ફેસ પર નિખાર લાવીને વધતી ઉંમરની અસર ઘટાડી છે તો ફેસ સીરમના લાભ વિશે અચૂક જાણો...
હજી તો તમે યંગ છો
જીવન જીવવા ખુશી શોધવી દુખનો સામનો કરવાની સૌથી ઉત્તમ રીત છે.તમે કેવા દેખાઓ છો તે જરૂરી નથી, પરંતુ તમારો પોતાની જાત પ્રત્યેનો દૃષ્ટિકોણ કેવો છે તે વધારે મહત્ત્વનો છે...
ઊડતી નજર
શહીદ સૈનિકો પર રાજનીતિ
દિયર છે પ્રેમી નહીં
ભાભીના કામણમાં અંધ બનેલા દિયરને કંટ્રોલ કરવો ત્યારે ખૂબ મુશ્કેલ બની જાય છે, જ્યારે સંબંધની નાજુક દોરી સંપૂર્ણપણે તૂટી ન જાય...
પીરિયડ રીતિ પર સવાલ કુરીતિ
સમાજમાં ભલે ને પરિવર્તન થયા છે, પરંતુ પીરિયડને લઈને આજે પણ મહિલાઓ ધર્મ અને પાખંડથી ઘેરાયેલી રહે છે...
ફૂડની ફર્ટિલિટી પર અસર
જો મા બનવાનું વિચારી રહ્યા છો, તો આ ફૂડથી દૂર રહો...
સ્મૂધ સ્કિન સાથે મેળવો લાંબા વાળ
તમે પણ ગ્લોઈંગ સ્કિન સાથે સુંદર વાળની ઈચ્છા ધરાવો છો તો આ જાણકારી તમારા માટે જ છે...
પરિણામ
જે આધુનિક યુગમાં વિજ્ઞાન અને ડોક્ટર પર વિશ્વાસ મૂકવો જોઈએ, ત્યારે ઉર્મિલા અંધશ્રદ્ધાના એવા વમળમાં ફસાઈ હતી, જેમાંથી તે ઈચ્છવા છતાં બહાર નીકળી શકતી નહોતી...
બીમારીનું મૂળ સ્થૂળતા
આમ તો સ્થૂળતા બીમારીનું મૂળ છે, પરંતુ મહિલાઓ માટે તે કેન્સરનું જોખમ પણ વધારે છે, જાણો આ વિશે શું કહે છે એક્સપર્ટ...
સંબંધને ગાઢ બનાવે હેલ્થ કેર
જીવનસાથીને પ્રેમની સાથે હેલ્થ કેરનો મજબૂત પાયો આપશો તો ન માત્ર તમારું દાંપત્ય જીવન સુખી રહેશે, પરંતુ ભવિષ્ય બાબતે પણ સુરક્ષિત રહેશો...
લક્ઝરી બાથરૂમની ભવ્ય અંદાજ
તમે પણ તમારા સામાન્ય બાથરૂમને ડિઝાઈન કરીને થોડું અલગ અને ખાસ બનાવી શકો છો, કંઈક આ રીતે...
વિંટરમાં સનસ્ક્રીન કેવી હોય
તમે પણ વિચારો છો કે વિંટરમાં સૂર્યના કિરણો શરીર સુધી નથી પહોંચતા, એવામાં સનસ્ક્રીનની જરૂર શું છે તો જરા આ પણ જાણો...
નવા લગ્ન અને વર્ક લાઈક કેવી રીતે તાલમેલ રાખશો
લગ્ન પછી કરિયર અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવી રાખવા ઈચ્છો છો, તો આ જાણકારી તમારા માટે જ છે...
ડસ્કી બ્યૂટિનો જમાનો
ડસ્કી સ્કિન સાથે તમે વધારે સુંદર દેખાઈને લોકોની પ્રશંસા મેળવવા માંગો છો તો આ જાણકારી તમારા માટે જ છે...
સંકેત જાણો યુવતી સિંગલ છે કે નહીં
તમે કોઈ યુવતીથી આકર્ષિત છો, પરંતુ તમને ખબર નથી કે તે સિંગલ છે કે અંગેઝ્ડ, તો આ સંકેતથી જાણો...
સેલિબ્રિટી બ્રાઈડલ લુક
આ સેલેબ્સ લુકથી તમને તમારા લગ્નમાં ન માત્ર સુંદર દુલ્હન લુક મળશે, તમારા લગ્ન પણ યાદગાર બનશે...
વેડિંગ પાર્ટી હેરસ્ટાઈલ
લગ્ન પાર્ટીમાં સ્ટનિંગ અને સ્ટાઈલિશ લુક માટે તમે આ હેરસ્ટાઈલ કેરી કરી શકો છો....
હેર કલર કરવાથી ન ડરો
આ ટિપ્સની મદદથી તમે તમારા માટે યોગ્ય હેર કલરની પસંદગી કરી શકો છો...
રિવાજની જંજાળ મહિલાઓ બેહાલ
પરંપરા અને કર્મકાંડ વગેરેના નામે ધર્મના ઠેકેદાર કેવી રીતે મહિલાઓને પુરુષોને આધીન રાખવા ઈચ્છે છે, તે વિશે જાણીને તમે પણ આશ્ચર્યમાં પડી જશો...
સોશિયલ મીડિયા બ્લેકમેલિંગનો અડ્ડો
તમે પુરુષપ્રધાન સમાજના શોષણથી બચાવીને એક સફળ વ્યક્તિ કહેવડાવવા ઈચ્છો છો, તો આ જાણકારી તમારા માટે જ છે...
ફેસ્ટિવલમાં વજન કંટ્રોલમાં રાખો
તહેવારમાં મીઠાઈ અને પકવાન ખાવા છતાં તમે કેવી રીતે સ્થૂળતાને કંટ્રોલમાં રાખી શકો છો, જરૂર જાણો...
દિવાળીમાં બાળકો માટે ખાસ ગિફ્ટ
આ દિવાળીમાં બાળકોને શું ગિફ્ટ આપવી કે તેમની સાથે પૂરી ફેમિલી માટે પણ એક યાદગાર ગિફ્ટ બની જાય...
ખૂબ કામના આ રમકડા
શું તમે જાણો છો કે પુસ્તકો બાળકના વિકાસમાં જેટલા કામમાં આવે છે, બરાબર તેવી જ ભૂમિકા સારા રમકડાં ભજવતા હોય છે...
નાની બચત માટે ગોલ્ડ કે ફિક્સ ડિપોઝિટ
આજે માર્કેટમાં તેજી-મંદી પ્રમાણે ચાલવું જરૂરી થઈ ગયું છે. આ સ્થિતિમાં તમે કેવી રીતે બચતનું રોકાણ કરો છો, તે મહત્ત્વનું છે...
દિવાળીમાં ઘર સજાવો
દિવાળીમાં ઘરની ચમક માત્ર બહારથી દેખાડા માટે ન કરો. અંદરથી રૂમ પણ ચમકાવો. ચમકતા રૂમ દરેકને ગમે છે. તે માટે થોડી મહેનત કરવી પડશે...
સ્પેશિયલ દિવાળી શુભેચ્છા
દિવાળી જૂના ઝઘડા દૂર કરવાનો અને સગાંસંબંધી અને મિત્રતા મજબૂત કરવાનો તહેવાર છે. એવામાં ફોનમાં ડૂબીને પૂરો દિવસ ઘરની ચાર દીવાલ વચ્ચે બેસવાથી સારું મુલાકાત લેવી, કારણ કે તહેવાર પછી આ જ તમારી યાદો બનશે...
ઊડતી નજર
સનાતની સરકાર મહિલાઓના પક્ષમાં નથી
જ્યારે પેરન્ટ એજ્યુકેશન લોન ચૂકવવા કહે
કઈ પરિસ્થિતિમાં પેરન્ટ પોતાના બાળકો પાસેથી એજ્યુકેશન લોનના પૈસા માંગી શકે છે. તે વિશે એક વાર જાણો..
શું છે ડિજિટલ રેપ
સામાન્ય રીતે ડિજિટલ શબ્દનો ઉપયોગ થયો હોવાથી લોકો તેને ઈન્ટરનેટ સાથે જોડી દેતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે આ અપરાધની ચર્ચા કેમ થઈ રહી છે..