CATEGORIES
Categories
એનાલિસિસ.
અનામતની આંટીઘૂંટી વચ્ચે સુપ્રીમનો શકવર્તી ચુકાદો
રાજકાજ
બાંગ્લાદેશ કયા માર્ગે? તખ્તાપલટના છદ્મ અને અસલી-નકલી ચહેરા
વિઝા વિમર્શ
અમેરિકા જનારાઓ માટે થોડાંક સૂચનો
પ્રકૃતિનો આભાર માનવાની આદત વિકસાવવા જેવી છે!
પ્રકૃતિ તો આપણું સૌનું સ્વજન છે, એને વડીલની જેમ આદર આપીએ, એને સાથીની જેમ પ્રેમ કરીએ, એને બાળકની જેમ વ્હાલ કરતા શીખીએ.
કચ્છના દોઢ સદી જૂના પત્રકારત્વની તારીખતવારીખનું સંશોધન
૧૮૬૫થી કચ્છના તેજાબી કલમના આરાધકોએ પત્રકારત્વમાં પોતાનો ફાળો આપ્યો છે. છેક કેરળમાં સાહસિક પત્રકારત્વનું ઝળહળતું ઉદાહરણ પેશ કર્યું છે. ત્યારથી માંડીને આજ સુધી વિરલાઓ પ્રજાની પડખે રહીને તેના પ્રશ્નો નિવારવા પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ જ્યારે જ્યારે ગુજરાતના પત્રકારત્વના ઇતિહાસની વાત થાય, ત્યારે ત્યારે કચ્છને નજરઅંદાજ કરવામાં આવે છે.કચ્છના પત્રકારત્વના ઇતિહાસને ઉજાગર કરવા માટે હવે વિદ્વાનો અને સંશોધકોએ કમર કસવી રહી.
શ્રદ્ધાંજલિ
વહીવટની વાતોના આલેખક કુલીનચંદ્ર યાજ્ઞિકની વિદાય
બિંજ-થિંગ
સો ટકા સાચું બોલતો અરીસો : અરનમૂલા કન્નાડી
બગડેલું સુધારવાના સંસ્કાર અને ‘રાઇટ ટુ રિપેર'
* રિપેરિંગ કામમાં કંપનીઓના નિયંત્રણથી રિપેરિંગ ક્ષેત્રનો અસ્ત થતો જાય છે, તેમાંથી અમેરિકામાં ‘રાઇટ ટુ રિપેર’ ચળવળ શરૂ થયેલી. * ઉત્પાદકો આજે ઇરાદાપૂર્વક અલ્પાયુષ્ય ધરાવતાં સાધનો, ઉપકરણો બનાવે છે. * ટારા બટન નામની મહિલાએ ટકાઉ વસ્તુની ખરીદી માટે ‘બાય મી વન્સ’ - મને એક વાર ખરીદો નામક ચળવળ શરૂ કરેલી. * વારંવાર નવી વસ્તુની ખરીદી ‘ગાર્બેજ’, ભંગારની સમસ્યા સર્જે છે અને તે પર્યાવરણને નુકસાન કરે છે.
વર્ષાઋતુ અને દેડકાં પુરાણ
*ઋગ્વેદના સપ્ત મંડલનું ૧૦૩મું સૂક્ત દેડકાંની વાત કરે છે. *દેડકો વંદનીય-પૂજનીય હતો, ઉત્તર પ્રદેશના લખીમપુર-ખીરી જિલ્લામાં દેડકાંનું જૂનું મંદિર છે. *કથા સરિતસાગરમાં દેડકાંના અવાજ અંગે વૃત્તાંત છે, વાસ્તુ શાસ્ત્રમાં દેડકાંનાં ચિત્ર-પ્રતિમા શુભ ગણાય છે. *હિતોપદેશમાંથી કૂપમંડૂકનો કોન્સેપ્ટ મળ્યો : દેડકાંની બૉડી અને ખાસ તેની નર્વસ સિસ્ટમ જે લેવલ પર ડેવલપ છે, સમજવા જેવું છે.
એનાલિસિસ
દેશમાં વધી રહેલા શાસકીય સંકટ માટે જવાબદાર કોણ?
રાજકાજ
દિલ્હીની આઇએએસ કોચિંગ હોનારત જવાબદારોને શું સજા થશે?
નીતિ આયોગની બેઠકનો મમતાનો બહિષ્કાર શા કારણે?
હકીકત એ છે કે નીતિ આયોગની બેઠકમાં હાજરી આપીને બહિષ્કાર કરી બહાર નીકળી જવાનો તેમનો પ્લાન પહેલેથી નિશ્ચિત હતો. તેમના પક્ષના કેટલાક નેતાઓ તે જાણતા હતા
વિઝા વિમર્શ,
કૌન બનેગા પ્રેસિડન્ટ
ગોધરા એક્સિડન્ટ ઑર કોન્સ્પિરસીમાં શું જોવા મળશે?
સાબરમતી ટ્રેનની એક બોગીની અંદરમૃત્યુ પામેલા ૫૯ લોકોને શ્રદ્ધાજલિ અર્પવા માટે આ ફિલ્મા બનાવવામી આવી છે તેવું ફિલ્મના ડિરેક્ટર એમ છે. શિવાક્ષે જણાવ્યુંી હતું.
મુવી ટીવી
વૉર' અને ‘ફાઇટર'ના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ હાલ શું કરી શું કરી રહ્યા છે?
ફેમિલી ઝોન ફેશન
આનંદ અને આત્મવિશ્વાસ વધારતી ફેશન સેન્સઃ ડોપામાઇન ફેશન
સ્ત્રી માટે એનો આત્મવિશ્વાસ એનું રૂપ નહીં, એની આત્મનિર્ભરતા છે!
એક સમયે જાદુ જેવા લાગતા અમુક વિચારો કે કલ્પનાઓ આજે ટૅક્નોલૉજીની પાંખે સવાર થઈને મોટા બિઝનેસ બની ચૂક્યા છે. સમય સાથે બદલાતા પ્રવાહમાં તક અને વ્યવસાયોનાં સ્વરૂપો પણ બદલાતાં રહેવાનાં. એ પ્રવાહમાં સ્ત્રીઓ સ્વાવલંબી થાય એ આનંદની વાત છે.
સોશિયલ મીડિયા.
લગ્ન... જાણે નેટફ્લિક્સની સિરીઝ
બિંજ-થિંગ
ગુજ્જુ એન્જિનિયર હિરેન ચૌધરી બન્યા સિનેમેટોગ્રાફર
સિદ્ધિ અને પરસેવો : અતૂટ બંધન!
જે વ્યક્તિ શ્રમથી રળેલો રોટલો નથી ખાતી એ વ્યક્તિને
પ્રવાસન
ગુજરાત કી આંખો કા તારા, સાપુતારા
ભારતની ગ્રોથ સ્ટોરીમાં શેરબજારની મહત્ત્વની ભૂમિકા
વધતા ભૂરાજનૈતિક જોખમ, વધતા વ્યાજના દરો અને ચીજવસ્તુઓની કિંમતમાં અસ્થિરતા છતાં ભારતીય શેરબજારનો દેખાવ ગત નાણાકીય વર્ષમાં અન્ય ઊભરતાં બજારોમાં સૌથી શ્રેષ્ઠ રહ્યો છે
બ્રૂટલિઝમ : કોંક્રીટના કાવ્યનું સૌંદર્ય
*પાણી પછી વિશ્વમાં સૌથી વધુ વપરાશમાં લેવાતો નક્કર પદાર્થ ક્રોંકીટ છે. *બ્રૂટલિઝમ શબ્દનાં મૂળ પડ્યાં છે ફ્રેન્ચ સંજ્ઞા બેટન-બ્રૂટ’માં. *ભારતમાં બ્રૂટલિઝમની બે જાણીતી ઇમારતોમાં એક અમદાવાદમાં બી.વી. દોશી નિર્મિત ટાગોર મેમોરિયલ હૉલ છે.
રાજકાજ
બિહારને વિશેષ રાજ્યના દરજ્જાનો ઇનકાર શા કારણે?
સૌરાષ્ટ્રની ધરાનાં અમૂલખ રત્નો
સૌરાષ્ટ્રની ભોમકા સદીઓથી અનેક પ્રતિભાસંપન્ન, કર્મશીલ, સાક્ષરો અને ઉદ્યમી રત્નોની ખાણ રહી છે
ગુજરાતના સપૂતો
એક સામાન્ય માણસ સાહસની ચેતનાથી અને અડગ મનોબળથી આગળ વધે ત્યારે પોતાના જ જીવનમાં કેટકેટલુંય હાંસલ કરી શકે છે.’
અનોખો મહાગુજરાતી અખો
ભવજલથી કોરો નીસરે, અખા એવો ચતુર તે તરે. મહયોગીઓની જેમ અખો લખે છે- નહિ પાપી ને નહીં પુન્યવંત, એકલ મલ તે સાચા સંત; કાળચક્ર તે સ્વભાવે ફરે, સેજે ઉપજે સેજે મરે; એમ જાણીને અખા જા ભળી, પુનરિપની કચકચ ગઈ ટળી.
ઓર્થોપેડિક ક્ષેત્રે વિશ્વસનીય નામ ધરાવતું શ્રી ઓર્થોકર ગ્રૂપ
એક કરતાં વધારે હાથ ભેગા થઈ એક ટીમ વર્ક કરવાથી દર્દીને સારી અને સાચી સારવાર મળે તેવો છે
મોરબી રત્નઃ બિઝનેસના મહારથી એવા ખીમજીભાઈ કુંડારીયા
મન મેં ખોટ નહીં હૈ ઔર પ્રયાસો મેં ઓટ નહીં હૈ, તો ભગવાન કો દેના પડેગા. જે જાણી જોઈને છેતરાય છે એ ધનવાન બનવાનો અધિકારી છે.
લાકડાંના મિજાજને જાણનાર સવાયા ગુજરાતી અરવિંદ શાહ
ગ્રાહક ભગવાન સમાન છે. જો ગ્રાહક તમારા કામથી ખુશ હશે તો ચોક્કસ તમારો બિઝનેસ પ્રગતિના પંથે આગળ વધશે.