CATEGORIES
فئات
સાંપ્રત.
મહારાજ ફિલ્મ અને મહારાજ લાયબલ કેસઃ સત્ય અને તથ્ય
એનાલિસિસ.
હાથરસ દુર્ઘટનાનો દુર્ઘટનાનો હૃદયદ્રાવક પદાર્થપાઠ : જાગો ભારત!
રાજકાજ
બ્રિટનમાં સ્ટાર્મરનો વિજય ભારત માટે નવી આશા
રાજકાજ
મોદીની રશિયા મુલાકાતની સિદ્ધિ ચેન્નાઈ-લાદિવોસ્તોક કોરિડોર
વિઝા વિમર્શ,
ડોનાલ્ડ ટ્રમ્પનો હૃદયપલટો
આ ‘જટ્ટ’ બૉક્સ ઑફિસ પર મચાવશે ધમાલ!
સની દેઓલની આવનારી સાત ફિલ્મો વિશે રસપ્રદ વાતો. એક જે.પી. દત્તા સાથે છે તો એક રાજકુમાર સંતોષી સાથે. ‘પુષ્પા'ના પ્રોડ્યુસર્સ સાથે સની પાજી એક ફિલ્મ કરી રહ્યા છે, તો અબ્બાસ-મસ્તાન સાથે પણ વાત ચાલી રહી છે! ઇન શૉર્ટ, આવનારા દિવસોમાં સની દેઓલ બૉક્સ ઑફિસ પર રાજ કરવાના છે.
ફેમિલી ઝોન ગાર્ડનિંગ
મહેનતનાં ફળ મીઠાં : ન્યૂટ્રી ગાર્ડન
ફેમિલી ઝોન
વર્ષાઋતુ દરમિયાત રાખો બાળકતા સ્વાસ્થ્યની વિશેષ કાળજી
પ્રભુ પોતાનાં બંધુ અને બહેની સાથે પ્રજા વચ્ચે આવે છે ત્યારે..
આપણા મનુષ્યોના પ્રતિનિધિ એવા અર્જુનનો રથ કૃષ્ણએ સારથિ બનીને હાંક્યો હતો. એ કૃષ્ણ જ્યારે જગન્નાથ બનીને પ્રજા વચ્ચે આવે છે ત્યારે હજારો મનુષ્યો એમના રથને હાથ આપવા અધીરા હોય છે.
વેલી ઓફ ફ્લાવર્સ, ધરતીનું રંગીન સ્મિત
ઉત્તરાખંડ રાજ્યનું ફૂલ ગણાતું શિવજીને પ્રિય બ્રહ્મકમલ જેમ પિંડારી, રૂપકુંડ, હેમકુંડ અને કેદારનાથમાં જોવા મળે છે, તેમ અહીં પણ ઑગસ્ટ સપ્ટેમ્બરમાં જોવા મળે છે
કવર સ્ટોરી
ઇન્ડિયા હાઉસ - ભારતની વૈશ્વિક મહત્ત્વાકાંક્ષાઓને ઉન્નત કરશે
કવર સ્ટોરી
૨૦૩૬માં ભારતમાં ઓલિમ્પિકના આયોજનની દાવેદારી સ્વીકૃત થશે?
અનોખા શહેર પેરિસની લિમ્પિક પણ અનોખી
રેસવૉકર તરીકે પ્રિયંકા ગોસ્વામી અને અક્ષદીપ સિંહ પેરિસ ૨૦૨૪માં પ્રથમ વખત ભાગ લેશે. મહિલાઓની ૫૭ કિલોગ્રામ બોક્સિંગની સ્પર્ધામાં જસ્મીન લેમ્બોરિયા ભારત તરફથી ભાગ લેશે
બિંજ-થિંગ.
પદસંચલનોની લયાત્મક સૃષ્ટિનાં સર્જક શાસ્ત્રીય નૃત્યકાર સ્મિતા શાસ્ત્રી
ક્યારે બનશે માંડવીનું મરિન ઇન્ટરપ્રિટેશન સેન્ટર?
કચ્છના દરિયામાં જોવા મળતી પ્રાણી અને વનસ્પતિસૃષ્ટિ લોકોને આકર્ષે છે. અત્યારે સામાન્ય માણસોને કોઈ એક જ જગ્યાએ દરિયાઈ જીવસૃષ્ટિ વિશે જાણવા મળતું નથી. પ્રવાસીઓને આકર્ષી શકાય, લોકોને દરિયાઈ જીવસૃષ્ટિથી પરિચિત કરાવી શકાય તેવા હેતુથી ગુજરાત ઇકોલૉજિકલ કમિશનની ગ્રાન્ટમાંથી વન વિભાગ દ્વારા માંડવીના દરિયા નજીક મરિન ઇન્ટરપ્રિટેશન સેન્ટર બનાવવાનું આયોજન કરાયું હતું. આ માટે લગભગ અઢી કરોડના ખર્ચે સાતેક વર્ષ પહેલાં મોટું મકાન બનાવાયું હતું, પરંતુ માળખાકીય સુવિધા વિકસાવવા માટે ગ્રાન્ટ ન ફાળવાતાં બિલ્ડિંગની અંદર કોઈ પણ નમૂના પ્રદર્શિત કરવામાં આવ્યા નથી. જો પૂરતી ગ્રાન્ટ ફાળવાય તો આ સૂચિત ઇન્ટરપ્રિટેશન સેન્ટર લોકોને કચ્છના અને કચ્છના અખાતના દરિયાઈ જીવો, ચેરિયા, સીવીડ, પરવાળા ખડકો વગેરે વિશે આધુનિક રીતે માહિતી પૂરી પાડી શકે.
ડિસ્ટોપિયા કલિયુગનાં અંધારાંમાં શ્રદ્ધાની જ્યોત :
*વર્તમાન સામાજિક-રાજકીય વ્યવસ્થાના ધ્વંસ પછી મનુષ્ય જાતિ કેવી રીતે સર્વાઇવ કરશે તેની કાલ્પનિક વિજ્ઞાનકથાઓ એટલે ડિસ્ટોપિયા. *ડિસ્ટોપિયન વિજ્ઞાનકથાઓ વિષાદી અને કંપાવનારું ભવિષ્ય ઊભું કરતી હોય છે. *કોરોના કાળમાં જનજીવન ખાસ્સું પલટાઈ ગયેલું અને ફરી નોર્મલ થશે કે નહીં, તેની ચિંતા સતાવતી હતી, ત્યારે ડિસ્ટોપિયન વિશ્વની આછી ઝલક આપણે મેળવી હતી.
એનાલિસિસ.
સંસદીય લોકશાહીની પ્રતીતિ કરાવતું પ્રથમ સંસદ સત્ર
રાજકાજ
ત્રણ નવા કાનૂનનો કાનૂનનો અમલ ગુલામીના કાયદાઓથી મુક્તિ
રાજકાજ
વડાપ્રધાનના પ્રવચન સમયે ઊહાપોહની હરકત યોગ્ય નથી
વિઝા વિમર્શ.
ખોટી માન્યતાઓ
તમે નાગ અશ્વિનની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘કલ્કી’ પર ચોરીનો આરોપ
ભારતમાં લોકો ઍક્ટર્સ પર એટલા પૈસા ખર્ચી નાખતા હોય છે કે બાકીના આર્ટિસ્ટને આપવા માટે તેમની પાસે પૈસા જ નથી હોતા! હૉલિવૂડના કૉન્સેપ્ટ આર્ટિસ્ટને ભારતીય ફિલ્મજગત વિશે નેગેટિવ અભિપ્રાયો મળ્યા.
ફેમિલી ઝોન. બ્યુટી
લૂફાનો ઉપયોગ કરવામાં શું ધ્યાત રાખવું જોઈએ?
‘ઇમોશનલ હોવું' ખામી નહીં, પણ ખૂબી બનવું જોઈએ
ઉપરછલ્લી રીતે એવું માનવામાં આવે કે જેનો આઈક્યૂ તેજ હોય તે સફળ થાય, પણ ઊંડાણથી જોઈએ તો માત્ર આઈક્યૂ નહીં, પણ જેનો EQ-જેનું ઇમોશનલ પાસું બળવાન હોય તેઓ સફળ થયા છે.
બીંજ-થિંગ
કાળી સપાટી પર જડાતી રૂપેરી ભાતઃ બિદરી ધાતુકલા
પ્રવાસન
મા હાટેશ્વરીદેવી મંદિર, હાટકોટી વેલીનું સત્ત્વ
શિક્ષણ
પશ્ચિમની યુનિવર્સિટીઓમાં ભારતની તેજસ્વિતા ઝળકે છે
સોશિયલ મીડિયા
ફિલ્મ ‘મહારાજ', કરસનદાસ મૂળજીનો જય હો
સામાજિક પ્રસંગો, ડાયરા, કથા સપ્તાહમાં વધતો જતો બાઉન્સરોનો ટ્રેન્ડ
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર જેવાં શહેરોમાં બાઉન્સર કલ્ચર આગળ વધતું જાય છે. મોભા સાથે સલામતીમાં વધારો છેલ્લાં ૧૦ વર્ષના સામાજિક પરિવર્તનમાં કારણભૂત.
ભુજનું સ્મૃતિવન વિશ્વસ્તરે ચમક્યું
૨૦૦૧ના ભૂકંપમાં મૃત્યુ પામેલાંઓની યાદમાં ભુજમાં બનાવાયેલા સ્મૃતિવનના ભૂકંપ સંગ્રહાલયને યુનેસ્કોએ વર્ષ ૨૦૨૪ માટે વિશ્વના સૌથી સુંદર સંગ્રહાલય તરીકે સ્થાન આપ્યું છે. આ સંગ્રહાલયને આ અગાઉ પણ તેના આર્કિટેક્ચર, ડિઝાઇન, સાંસ્કૃતિક મૂલ્ય, પ્રવાસી આકર્ષણ વગેરે માટે વિશ્વસ્તરે ઍવૉર્ડ મળી ચૂક્યા છે. ભુજિયા ડુંગર પર બનાવાયેલા સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલયમાં ભારતનું સૌથી મોટું સ્મારક સંગ્રહાલય, દુનિયાનું સૌથી મોટું મિયાવાકી જંગલ છે. મ્યુઝિયમમાં પૃથ્વી, ભૂકંપ, પુનર્વસન વગેરે વિશે માહિતી આપતી સાત ગૅલેરી છે. પ્રવાસીઓ માટે આ આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. પોણા બે વર્ષના ગાળામાં ૯.૫૦ લાખથી વધુ લોકો આ મ્યુઝિયમની મુલાકાત લઈ ચૂક્યા છે.
કવર સ્ટોરી
નાલંદાના પતનનું એક પ્રકરણ