CATEGORIES

નિસર્ગોપચારનું સ્વર્ગ, જિંદાલ નેચરક્ચર ઇન્સ્ટિટ્યૂટ
ABHIYAAN

નિસર્ગોપચારનું સ્વર્ગ, જિંદાલ નેચરક્ચર ઇન્સ્ટિટ્યૂટ

૫૫૦પથારીની આ નેચરોપથી હૉસ્પિટલમાં ૪૦ ટકા પથારી આર્થિક રીતે નબળા લોકો માટે રખાય છે. ડ્રગલેસ પ્રાકૃતિક ચિકિત્સા ઇચ્છતા સમૃદ્ધોનું આ સ્વર્ગ એક્સો એકરમાં છવાયેલું છે. અહીંના સમય પત્રકમાં ફુરસદનો સમય ઍરોબિક્સ, સ્વિમિંગ જેવી રિક્રિએશન પ્રવૃત્તિથી સભર છે.

time-read
5 mins  |
December 09, 2023
ડિજિટલ ડિટોક્સિફિકેશન તે કેમ અનિવાર્ય બનતું જાય છે?
ABHIYAAN

ડિજિટલ ડિટોક્સિફિકેશન તે કેમ અનિવાર્ય બનતું જાય છે?

એલોન મસ્કની સેટેલાઇટોનાં ઝૂમખાંઓ દ્વારા ઇન્ટરનેટ સર્વિસ પૂરી પાડતી કંપની ‘સ્ટારલિન્ક’ હાલમાં સારું કામ કરી રહી છે

time-read
9 mins  |
December 09, 2023
વસ્ત્રોનું વિજ્ઞાન પરિધાનનું મનોવિજ્ઞાન
ABHIYAAN

વસ્ત્રોનું વિજ્ઞાન પરિધાનનું મનોવિજ્ઞાન

વસ્ત્ર પરિધાનની બાહ્ય અસરો વિશે ખૂબ ચર્ચા થઈ છે, તેની આંતરિક અસરકારકતા સમજવા જેવી છે. સ્વસ્થ રહેવા માટે આપણે ઑર્ગેનિક ફૂડને પ્રાથમિકતા આપીએ છીએ, પરંતુ વસ્ત્રો બાબતે હજુ બહુ જાગૃતિ નથી. વસ્ત્રો અને તેના પહેરનાર વચ્ચેની વાઇબ્રેશનલ ફ્રિક્વન્સી વચ્ચેની આંતરપ્રક્રિયા પર અનેક સંશોધન થયાં છે.

time-read
5 mins  |
December 09, 2023
બર્નિંગમન : પ્રતિવર્ષ સર્જાતું અને ભૂંસાતું શહેર
ABHIYAAN

બર્નિંગમન : પ્રતિવર્ષ સર્જાતું અને ભૂંસાતું શહેર

રાવણદહન પ્રકારના આ ઉત્સવની શરૂઆત ૧૯૮૬માં બે મિત્રોએ કરી હતી. દિવસે ઉષ્ણ અને રાત્રે ઠંડા થઈ જતા આ રણમાં બર્નિંગમેન ઉત્સવ માટે પોતાના ખર્ચે અને જોખમે આવવાનું હોય છે. અંતરના ખાલીપાને ભરવા માટે મનુષ્ય આવા ઉત્સવોને આકાર આપે છે

time-read
4 mins  |
December 09, 2023
રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી : ભરેલા નારિયેળ સમો જનાદેશ કોની તરફેણમાં હશે?
ABHIYAAN

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી : ભરેલા નારિયેળ સમો જનાદેશ કોની તરફેણમાં હશે?

રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીમાં મતદાન સમાપ્ત થયું છે

time-read
5 mins  |
December 09, 2023
ઉત્તરાખંડની સુરંગ દુર્ઘટનાઃ બચાવ કાર્ય પછી તપાસ જરૂરી
ABHIYAAN

ઉત્તરાખંડની સુરંગ દુર્ઘટનાઃ બચાવ કાર્ય પછી તપાસ જરૂરી

સુરંગ નિર્માણને એક્સો વર્ષની ગણતરીએ ડિઝાઇન કરવામાં આવે છે, પરંતુ અહીં તો ત્રણ મહિનામાં જ આ દુર્ઘટના સર્જાઈ છે, ત્યારે તમામ પાસાંની ફેર વિચારણા અને તપાસ જરૂરી બની છે

time-read
2 mins  |
December 09, 2023
ચીનનો નવો ઇન્ફ્લુએન્ઝા વાઇરસઃ ભારતમાં કેટલો ખતરો?
ABHIYAAN

ચીનનો નવો ઇન્ફ્લુએન્ઝા વાઇરસઃ ભારતમાં કેટલો ખતરો?

ચીનમાં રોજ બાર હજાર દર્દીઓનો વધારો થઈ રહ્યો છે. આ ન્યુમોનિયાનો ભોગ ખાસ કરીને બાળકો વધુ બને છે.

time-read
2 mins  |
December 09, 2023
સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રે અમેરિકા-ભારતની ભાગીદારી અંગે યોજાયો વર્કશોપ
ABHIYAAN

સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રે અમેરિકા-ભારતની ભાગીદારી અંગે યોજાયો વર્કશોપ

ઇન્ડો પેસિફિક ઇકોનોમિક ફ્રેમવર્કે ભારત અમેરિકાની ભાગીદારીને વધુ મજબૂત બનાવી છે.

time-read
2 mins  |
December 02, 2023
દેશદ્રોહી ?
ABHIYAAN

દેશદ્રોહી ?

અમેરિકામાં રહેતાં તમારાં સિટીઝન માતાપિતા, ભાઈબહેન કે પછી ગ્રીનકાર્ડધારક પતિપત્ની તમારા લાભ માટે ચાર જુદી-જુદી ફૅમિલી પ્રેફરન્સ કૅટેગરીઓ હેઠળ ગ્રીનકાર્ડની પિટિશન દાખલ કરી શકે છે

time-read
3 mins  |
December 02, 2023
બિજ-થિંગ - પ્રિયંકા જોષી કાલાપાનીઃ અસ્તિત્વ ટકાવી રાખવાની સંઘર્ષકથા
ABHIYAAN

બિજ-થિંગ - પ્રિયંકા જોષી કાલાપાનીઃ અસ્તિત્વ ટકાવી રાખવાની સંઘર્ષકથા

પોર્ટ બ્લેરમાં આવેલી ‘સેલ્યુલર જેલ'નો ઉલ્લેખ થયો છે, જ્યાં આપણા સ્વતંત્રતા સેનાનીઓને કેદ રખાયા હતા. આ જેલની ફરતે ઈંટોની દીવાલ નહીં, પણ દરિયાના પાણીની દીવાલ છે, જે અહીં આવનારને રોકી રાખે છે

time-read
5 mins  |
December 02, 2023
સંવત ૨૦૮૦ - નવા વરસના મારા પાંચ સંકલ્પો...!
ABHIYAAN

સંવત ૨૦૮૦ - નવા વરસના મારા પાંચ સંકલ્પો...!

જ્યારે વાઇફને વગર મૂછેય મૂછમાં હસતી જોઈ ત્યારે મને ટ્યૂબલાઇટ થઈ કે ઓહ! મેનકા અને ઉર્વશીએ વિશ્વામિત્રનો તપોભંગ કરાવેલો એ જ રીતે આણે પણ આજે જ સંકલ્પના પહેલા જ દિવસે મને સંકલ્પભંગ કર્યો

time-read
5 mins  |
December 02, 2023
અમે અભણ, પરંતુ બાળકો અમારાં ખૂબ ભણશે
ABHIYAAN

અમે અભણ, પરંતુ બાળકો અમારાં ખૂબ ભણશે

માતા-પિતા ભણેલાં હોય અને સંતાનોને સારું શિક્ષણ આપે તે સ્વાભાવિક છે, પરંતુ અભણ માતા-પિતા પોતાનાં સંતાનો ખૂબ ભણે તે માટે મહેનત કરીને તેમને પ્રોત્સાહિત કરતાં હોય તે વાત અન્યોને પણ પ્રેરણા આપે છે. આજના સમયમાં ભણતર રોજગાર મેળવવા માટે તો મહત્ત્વનું છે જ, પરંતુ સાચું ભણતર વ્યક્તિને જીવન કેવી રીતે જીવવું તે શીખવે છે. જો માતા-પિતા પોતાનાં સંતાનોના વિકાસ માટે સજાગ હોય તો પછી તેઓ પોતે કેટલું ભણ્યા તે મહત્ત્વનું રહેતું નથી. બાળકો પોતાનો જીવનરાહ સાચી રીતે કંડારે તે બાબત જ તેમના માટે મહત્ત્વની બની રહે છે.

time-read
4 mins  |
December 02, 2023
જ્યાં કોમ્યુનિકેશન ગેપ નથી ત્યાં જનરેશન ગેપ નથી
ABHIYAAN

જ્યાં કોમ્યુનિકેશન ગેપ નથી ત્યાં જનરેશન ગેપ નથી

બાળકો સાથેનું સમીકરણ એટલું સાલસ, પારદર્શક, તટસ્થ અને સ્થિર હોવું જોઈએ કે એને કોઈ પણ બાબતે આપણો સંપર્ક કરવામાં સંકોચ નહીં થાય. અંતર જગતનું આપણે રખોપું કરીએ, એમ બાળકોને તેમનું આંતર જગત ખીલે એવી મોકળાશ આપવી જરૂરી છે

time-read
7 mins  |
December 02, 2023
સપ્ત સંગમી નદી તટનો મેળો, વૌઠાનો મેળો
ABHIYAAN

સપ્ત સંગમી નદી તટનો મેળો, વૌઠાનો મેળો

ધોળકા તાલુકાના વૌઠા ગામમાં યોજાતો આ મેળો પાંચ દિવસ ચાલે છે. આ સ્થળ સાત નદીઓનું સંગમ સ્થળ છે. એક અંદાજ મુજબ અહીં પચાસ હજારથી વધુ ગધેડાઓનો વેપાર થાય છે.

time-read
5 mins  |
December 02, 2023
ક્લિફ હાઉસ ઓસ્ટ્રેલિયા લટકતું આવાસ
ABHIYAAN

ક્લિફ હાઉસ ઓસ્ટ્રેલિયા લટકતું આવાસ

માનવીને કુદરતના સાંનિધ્યમાં રહેવું ગમે છે

time-read
2 mins  |
December 02, 2023
ક્રિએટર ઇકોનોમીઃ કળા અને વેપારનો સંગમ
ABHIYAAN

ક્રિએટર ઇકોનોમીઃ કળા અને વેપારનો સંગમ

ત્રાવણકોરના રાજવી રાજા રવિ વર્માના પેટ્રન હતા. મેડિચી ઘરાનાનું આર્થિક પીઠબળ મળવાથી માઇકલ એન્જેલોએ અભૂતપૂર્વ સર્જન કરેલું. આધુનિક યુગમાં ઓનલાઇન પ્લૅટફૉર્મને કારણે કળા અને વેપારના સંગમ જેવી ક્રિએટર ઇકોનોમી સર્જાઈ છે.

time-read
4 mins  |
December 02, 2023
મધ્યપ્રદેશ-છત્તીસગઢ-મિઝોરમ મતપેટીમાં મતદારોએ શું આદેશ આપ્યો?
ABHIYAAN

મધ્યપ્રદેશ-છત્તીસગઢ-મિઝોરમ મતપેટીમાં મતદારોએ શું આદેશ આપ્યો?

મિઝોરમ કરતાં બે મોટાં રાજ્યો મધ્યપ્રદેશ અને છત્તીસગઢનાં ચૂંટણી પરિણામો પર સૌની નજર વધારે છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢ બંને રાજ્યો મોટાં છે. ત્યાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર છે

time-read
5 mins  |
December 02, 2023
રાજ્યપાલોની ભૂમિકા ફરી ચર્ચાનો વિષય બની છે ત્યારે...
ABHIYAAN

રાજ્યપાલોની ભૂમિકા ફરી ચર્ચાનો વિષય બની છે ત્યારે...

સર્વોચ્ચ અદાલતે તામિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિ સામે આકરી ટિપ્પણી કરી છે.

time-read
2 mins  |
December 02, 2023
નટી
ABHIYAAN

નટી

મેં જણાવ્યું કે ત્રણેક દિવસ પહેલાં મને એક ચિઠ્ઠી મળેલી. ચિઠ્ઠીમાં મારું મોત લખેલું હતું. ચિઠ્ઠી લખનારે થોડી દયા ખાધી હોય એમ મને ઉદ્દેશીને લખેલું હતું કે ત્રણ દિવસમાં તને મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે.બચી શકે તો બચ અમારાથી.

time-read
6 mins  |
November 18 - 25, 2023 (Double Issue)
સ્વર્ગાદપિ ગરિયસી
ABHIYAAN

સ્વર્ગાદપિ ગરિયસી

સ્વર્ગમાંથી પદભ્રષ્ટ થયેલા કર્મચારીઓ પ્રભુનાં ચરણોમાં આળોટી પડ્યા. પહેલી વાર થયેલા અપરાધ માટે ક્ષમા આપવા એમણે અશ્રુભીન નયને પ્રભુને કાલાવાલા કર્યા. કરુણાસાગર પ્રભુનું હૃદય દ્રવ્યું. એમણે કહ્યું, ‘અપરાધની શિક્ષા તો તમારે ભોગવવી જ પડશે.’

time-read
2 mins  |
November 18, 2023
જ્યારે શ્રીકૃષ્ણએ વસાવી દ્વારિકા નગરી...
ABHIYAAN

જ્યારે શ્રીકૃષ્ણએ વસાવી દ્વારિકા નગરી...

ખંડેર થયેલી કુશસ્થલીનું નવનિર્માણ કરવા, આ પ્રદેશને સમૃદ્ધ કરવા કૃષ્ણએ કેટલાંક પગલાં લીધા. કૃષિનો વિકાસ થતાં તેમણે સમુદ્ર પાસેથી બાર યોજન જમીન મેળવી જમીનનું પુરાણ કરી કુશસ્થલીનું નવું સંસ્કરણ કર્યું.

time-read
3 mins  |
November 18, 2023
પ્રાચીત ભારતમાં સંશોધનપદ્ધતિ
ABHIYAAN

પ્રાચીત ભારતમાં સંશોધનપદ્ધતિ

આધુનિક વિજ્ઞાનોમાં પ્રયોગોનું આગવું સ્થાન છે. પ્રયોગ એટલે કુદરતમાં બનતી ઘટનાને પોતાના નિયંત્રણ હેઠળ કૃત્રિમ રીતે કરવી તે. ‘છાંદોગ્ય ઉપનિષદ્માં શ્વેતકેતુને એના પિતા ઉદ્દાલક અન્ન કેવી રીતે આપણી વિચાર કરવાની શક્તિને પ્રભાવિત કરે છે તે સમજાવવા માટે એને થોડા દિવસ ભૂખ્યા રહેવા જણાવે છે.

time-read
10 mins  |
November 18, 2023
ખજુરાહો, એ ટાઇમલૅસ વન્ડર ઑફ ધ વર્લ્ડ
ABHIYAAN

ખજુરાહો, એ ટાઇમલૅસ વન્ડર ઑફ ધ વર્લ્ડ

ગર્ભગૃહો, ગવાક્ષો, શિખરો અને પ્રવેશદ્વારો પર રહેલી પ્રતિમાઓથી પવિત્ર ખજુરાહોનાં આ મંદિરો વિશ્વ સંસ્કૃતિ અને ભારતીય મૂર્તિવિધાનનો ગઢ ગણાય છે. આ સઘળાં શિલ્પો ભારતીય શિલ્પકલાના ઉત્કૃષ્ટ નમૂનાઓ હોવા ઉપરાંત પ્રેમ, ભક્તિ, ઇચ્છા, આવેગ અને અનુરાગની કથા પણ છે.

time-read
7 mins  |
November 18, 2023
નવરાશનું સુખ ક્યાં ખોવાઈ રહ્યું છે?
ABHIYAAN

નવરાશનું સુખ ક્યાં ખોવાઈ રહ્યું છે?

આ યુગમાં નવરાશ, નિરાંત કે ફુરસત દુર્લભ બની રહી છે ત્યારે તહેવારોના આ દિવસોમાં ચાલો એને ફરી શોધીએ! મનને શાંત કરીને ક્ષણોને મમળાવીએ, નાની નાની ક્ષણોને નવરાશમાં સ્મૃતિ તરીકે માનસ પર અંકાઈ જવા દઈએ. જીવન જીવવાનો આ પણ એક કીમિયો છે.

time-read
7 mins  |
November 18, 2023
પશુરાજ VS. વિદ્વાનો
ABHIYAAN

પશુરાજ VS. વિદ્વાનો

♦ શરદબાબુની નવલકથા ‘ચરિત્રહીન’ના એક પાત્ર પશુરાજની અખંડ આસ્થા સામે વિદ્વન્દ્વનોની તર્કબુદ્ધિ. સમષ્ટિની જીવનશૈલી. ♦ સૃષ્ટિમાં અનેક રહસ્યો છે અને એ રહસ્યો પર જીવનનું સૌંદર્ય ટકેલું છે.

time-read
5 mins  |
November 18, 2023
એચ-૧બી વિઝાના અરજદારોને પુછાતા સવાલો
ABHIYAAN

એચ-૧બી વિઝાના અરજદારોને પુછાતા સવાલો

અન્ય પ્રકારના નૉન-ઇમિગ્રન્ટ વિઝાની જેમ ‘એચ-૧બી’ વિઝાના અરજદારોએ અમેરિકામાં કાયમ રહેવા નથી ઇચ્છતા એવો નૉન-ઇમિગ્રન્ટ ઇરાદો પ્રદર્શિત કરવાનો નથી રહેતો

time-read
2 mins  |
November 11, 2023
‘એનિમલ’ના મારા પાત્ર સાથે હું રિલેટ નથી કરી શકતોઃ રણબીર કપૂર
ABHIYAAN

‘એનિમલ’ના મારા પાત્ર સાથે હું રિલેટ નથી કરી શકતોઃ રણબીર કપૂર

રણબીર કપૂરની આ અત્યાર સુધી હિંસક ફિલ્મ કહેવાઈ રહી છે

time-read
1 min  |
November 11, 2023
શિયાળા દરમિયાન ફૂલછોડને કેટલું પાણી આપવું જોઇએ?
ABHIYAAN

શિયાળા દરમિયાન ફૂલછોડને કેટલું પાણી આપવું જોઇએ?

બદલાતી ઋતુની અસર જેવી રીતે મનુષ્યો પર જોવા મળે છે, એવી જ રીતે વૃક્ષો અને છોડ ઉપર પણ મોસમના પરિવર્તનની અસર જોવા મળે છે

time-read
2 mins  |
November 11, 2023
વાર્તાદાદા હરીશ નાયકની ચિરવિદાય
ABHIYAAN

વાર્તાદાદા હરીશ નાયકની ચિરવિદાય

હરીશ નાયક આમ પોતાના જીવનના આખરી શ્વાસ સુધી કામ કરતા રહ્યા. બાળસાહિત્યના લેખક તરીકે તેઓ સતત બાળકો સાથે ઓતપ્રોત રહ્યા. જ્યારે પણ તક મળે ત્યારે બાળકોની વચ્ચે પહોંચી જઈને તેમને વાર્તા કહેવાનું જાણે શૂરાતન ચઢતું

time-read
4 mins  |
November 11, 2023
મળવા જેવો માણસઃ એક નાટક, એક પ્રયોગ
ABHIYAAN

મળવા જેવો માણસઃ એક નાટક, એક પ્રયોગ

એક ઉમદા વિચારને લઈને તૈયાર થયેલ આ નાટક વાસ્તવમાં એક પ્રયોગ છે. નાટકના દર્શકો ઉપદેશ સાંભળવા આવતા નથી. રંગમંચ પર ઘટના અને સંવાદો, દૃશ્યો દ્વારા વાતને કેટલી કુશળતાથી પ્રસ્તુત કરાય છે તેનું મહત્ત્વ છે

time-read
1 min  |
November 11, 2023