CATEGORIES
Categorías
સમાચાર દર્શન
અસલી છે કે નકલી : એ આઈ હવે એવો શબ્દ બની ગયો છે જે રોજ સાંભળવા મળવાનો છે, કારણ કે દુનિયાભરની જાણકા૨ી તૈયાર માલની જેમ તમારી સામે રજૂ કરવાની ટેક્નોલોજી હવે દરેકની પાસે ઉપલબ્ધ થવા લાગી છે
ઊડતી નજર - ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
તો જિંદગી સુખી રહેશે
ફૂલ અને કાંટા
કેમ જરૂરી છે મેંસ્ટ્રુઅલ હાઈજીન
તો બાળકો મોબાઈલ નહીં પુસ્તકની મિત્રતા કરશે
તમે ઈચ્છો છો કે તમારા બાળકો મોબાઈલ, ટીવી છોડીને પુસ્તકો સાથે મિત્રતા કરે, તો આ જાણકારી તમારા માટે જ છે...
આ રીતે વધારો સેક્સ ડ્રાઈવ
જો સેક્સ લાઈફને સારી બનાવીને જીવનમાં રોમાન્સની ક્ષણને લાંબા સમય સુધી જાળવી રાખવા માંગો છો, આ જાણકારી તમારા માટે જ છે...
જેથી ન તૂટે ખુશીઆનંદમાં ચાલતી ગૃહસ્થી
પતિપત્ની વચ્ચે પ્રેમ હોવા છતાં સુંદર રીતે ચાલતી ગૃહસ્થી કેવી રીતે તૂટીને વિખેરાઈ જાય છે, તે વિશે અચૂક જાણો...
સ્વાસ્થ્યરક્ષા.
જો તમારા પરિવારમાં હાર્ટએટેકનો ઈતિહાસ હોય તો તમારે આ તપાસ કરાવવામાં જરા પણ મોડું ન કરવું જોઈએ
ભીનીભીની સુગંધથી મહેકશે ઘર
મોનસૂનમાં બાફ વધવાની સાથેસાથે ભેજ પણ વધી જાય છે, જેના કારણે ઘરમાં દુર્ગંધ આવવી સામાન્ય વાત બની જાય છે.
પત્ની પણ સુંદર જોઈએ
આ વિચિત્ર વાત છે કે દરેક પુરુષને હંમેશાં સુંદર મહિલાની ઈચ્છા હોય છે, પરંતુ ઘણી ઓછી વાર એવું થતું હોય છે કે લગ્ન પછી પતિ પોતાની સુંદર પત્ની પર સંપૂર્ણ વિશ્વાસ મૂકતો હોય...
પરંપરાના નામે આ કેવી અંધશ્રદ્ધા
ન માત્ર નિરક્ષર, શિક્ષિત મહિલાઓ પણ અંધશ્રદ્ધાની જાળમાં ફસાઈને સમય વેડફે છે, પણ અંધશ્રદ્ધાની પકડમાંથી આઝાદ કેમ નથી.થતી, એક વાર જાણીએ...
લાલ કિલ્લો કેટલીક રહસ્યમયી વાત
તમે લાલ કિલ્લો જોયો હશે, પણ તેની કેટલીક રહસ્યમયી વાત જાણો, જે કદાચ જ તમે સાંભળી હોય...
સિઝોફ્રેનિયા ધીમા પગલે લે ઝપટમાં
આ બીમારી ફોબિયા જેવી છે, જેમાં દર્દીને દરેક વસ્તુથી જોખમ લાગે છે, રોગી વાતવાતમાં શંકા કરવા લાગે છે. જોકે સમય રહેતા તેની સારવાર કરવી ખૂબ જરૂરી છે...
મોનસૂનના ઝાયકા
તૈયાર મેંદાના નાનાનાના લૂઆ બનાવો. દરેક લૂઆને વણી લો. ઘૂઘરાના મશીન પર મૂકીને કિનારી પર પાણી લગાવો.
પ્રેમ પર ભારે ચીડિયાપણું
પ્રેમી કે જીવનસાથી સાથેનો સંબંધ તમારા ચીડિયલ સ્વભાવના લીધે કેટલી હદ સુધી પ્રભાવિત થઈ શકે છે...
મોનસૂન પ્રેગ્નન્સી કેર ટિપ્સ
મોનસૂનમાં ગર્ભવતી મહિલા – અને શિશુને સુરક્ષિત રાખવા માટે તમારે કેટલીક બાબત જાણવી જરૂરી છે.
સૌંદર્ય સમસ્યા
કર્લી વાળ વળેલા રહે છે, જેથી સ્ટ્રેટ વાળની સરખામણીમાં નાના દેખાય છે.
મિની વર્કઆઉટથી વજન ઘટાડો
ઘરબહારની જવાબદારી હોવા છતાં વધારે સમય ફાળવ્યા વિના તમે ન માત્ર પોતાને ફિટ રાખી શકો છો, પોતાના વજનને પણ અંકુશમાં રાખી શકશો...
યૂટીઆઈ શું કરવું શું નહીં
જો યૂરિનરી ટ્રેક્ટ ઈંફેક્શનની સમય રહેતા સારવાર ન કરવામાં આવે તો આ બીમારીનું કારણ બની શકે છે...
શું છે માનસિક બીમારી
માનસિક રોગમાંથી બહાર આવવું સરળ બની શકે છે, જો અહીં જણાવેલી વાત સમજી લેવામાં આવે...
કેવી રીતે અટકશે વર્કિંગ વુમનનું શોષણ
વર્કિંગ પ્લેસ પર મહિલાઓ સાથે યૌન ઉત્પીડન એક ગંભીર સમસ્યા છે, પરંતુ શું તેની વિરુદ્ધ ચુપ રહેવું સારું છે કે પછી તેનો ખૂલીને વિરોધ કરવો...
મા નહીં બાળકના મિત્ર બનો
બાળકોને સારા અને સફળ વ્યક્તિ બનાવવા ઈચ્છો છો, તો અહીં જણાવેલી રીત ખૂબ લાભદાયી સાબિત થશે...
હાર્ટએટેક અને કાર્ડિયાક અરેસ્ટમાં ફરક
સામાન્ય રીતે લોકો કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટએટેક વચ્ચેના ફરકને સમજી નથી શકતા. અહીં સમજીએ બંને વચ્ચેના ફરકને અને તેનાથી બચવાના ઉપાય...
કેમ જરૂરી છે મેંસ્ટ્રુઅલ હાઈજીન પીરિયડ દરમિયાન
સ્વચ્છતાનું ખાસ ધ્યાન કેમ રાખવું જોઈએ, એક વાર અચૂક જાણો...
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જો પુરુષોની સમકક્ષ આઝાદી જોઈએ
૭ ટિપ્સ સલામત બનાવે ડિજિટલ બેંકિંગ
ડિજિટલ લેવડદેવડથી ગ્રાહકો માટે બેંકિંગ સિસ્ટમ જેટલી સરળ બની છે એટલી જ સાવધાની રાખવાની જરૂર છે...
વર્કઆઉટ માટે યોગ્ય આઉટફિટ
વર્કઆઉટ માટે યોગ્ય કપડાની પસંદગી કેટલી જરૂરી, અચૂક જાણો...
ફિટ રહેવા માટેના ૭ ડાયટ પ્લાન
આ ખાસ ડાયટ પ્લાનને ફોલો કરીને જુઓ, તમારી શારીરિક પરેશાની તો દૂર થશે, સાથે તમારો બોડી શેપ પણ કંટ્રોલમાં રહેશે...
જાણીઅજાણી
એકબીજાને સમજવા માટે થોડો સમય આપો. સમય સાથે મેચ્યોર થઈ જાઓ. સંબંધને પારખવાની સમજ પણ આવી જશે
હાઉસવાઈફ આ રીતે આપે સપનાને પાંખો
ગૃહિણી છો, પણ પોતાની થંભી ગયેલી કરિયરને ફરીથી સજાવવા ઈચ્છો છો, તો આ જાણકારી તમારા માટે જ છે...
૬ ફૂડ કરશે દુર્ગંધ દૂર
આર્ટિફિશિયલ ઉત્પાદન શરીરની દુર્ગંધને દૂર કરવામાં નિષ્ફળ રહ્યા છે, ત્યારે આપણે જાણીશું તેનો સામનો કરવાની પ્રાકૃતિક રીત...