CATEGORIES

‘આમ્રપાલી' ફિલ્મની પડદા પાછળની વાતો
ABHIYAAN

‘આમ્રપાલી' ફિલ્મની પડદા પાછળની વાતો

‘આમ્રપાલી’ ફિલ્મ વિશેષરૂપથી ચર્ચામાં રહેવાનું કારણ આ ફિલ્મમાં બતાવવામાં આવેલાં યુદ્ધ દશ્યો છે, જે અદ્દલ યુદ્ધભૂમિ જેવાં જ દેખાતાં હતાં. તેનું શૂટિંગ સહારનપુરમાં થયું હતું. ત્યાં યુદ્ધ માટે હાથી-ઘોડા વગેરેની વ્યવસ્થા કરવી સરળ હતી. અહીંની યુદ્ધભૂમિ પર અસલી સૈનિકોએ યુદ્ધ કર્યું હતું

time-read
3 mins  |
June 03, 2023
વિકાસ વધ્યો, પરંતુ મહિલાઓની આર્થિક સ્વતંત્રતા ઘટી
ABHIYAAN

વિકાસ વધ્યો, પરંતુ મહિલાઓની આર્થિક સ્વતંત્રતા ઘટી

કચ્છ સહિત ગુજરાતભરમાં વિચરતા માલધારીઓની સંખ્યા ઘણી મોટી છે. ત્રણ-ચાર દાયકા પહેલાં પુરુષો પોતાનો ‘માલ’ લઈને ચરાવવા દૂર-દૂર નીકળી જતા. ઘરે રહેલી મહિલાઓ ઘરનું, બાળકોનું, પશુઓનું, દૂધ-માવો વગેરેના વેચાણનું કામ સંભાળતી. મહિલાઓના હાથમાં આર્થિક વ્યવહાર અને તે અનુસંગે નિર્ણયો લેવાની સ્વતંત્રતા હતી. આજે વિચરતા માલધારીઓ પોતાનું પરંપરાગત કામ છોડીને અન્ય વ્યવસાયો તરફ વળી રહ્યા છે. જેના પરિણામે આર્થિક વ્યવહારો પુરુષોના હાથમાં આવ્યા હોવાથી મહિલાઓની આર્થિક અને અન્ય સ્વતંત્રતા ઘટી છે. જો માલધારી મહિલાઓને ફરી વખત આર્થિક રીતે સ્વતંત્ર બનાવવી હોય તો તેઓ અન્ય કોઈ પણ કામમાંથી અર્થોપાર્જન કરી શકે તેવી સગવડ ઊભી કરવી જોઈએ.

time-read
4 mins  |
June 03, 2023
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો ટર્નિંગ પોઇન્ટ
ABHIYAAN

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો ટર્નિંગ પોઇન્ટ

રિજનલ ફિલ્મો માટે લોકોનો નજરિયો બદલાયો છે. હવે કન્ટેન્ટ ઓરિએન્ટેડ ફિલ્મો બને છે અને ચાલે છે. ફિલ્મ મેકર તરીકે એ વિશ્વાસ રહે છે કે અમારી કળા દર્શકો સુધી ચોક્કસ પહોંચશે

time-read
3 mins  |
June 03, 2023
બિનસર, કુમાઉની ઝંડી ધાર પહાડીઓમાં રહેલું નાનકડું ગામ
ABHIYAAN

બિનસર, કુમાઉની ઝંડી ધાર પહાડીઓમાં રહેલું નાનકડું ગામ

પ્રવાસ શોખીનો અને પ્રેમીઓ તો ચોમાસામાં પણ બિનસરનો પ્રવાસ કરે છે, કારણ કે ધુમ્મસ અને વાદળોથી ઘેરાયેલું મોન્સૂન બિનસર પ્રેમીઓ માટેનો રોમેન્ટિક ગેઇટ વે સાબિત થાય છે

time-read
5 mins  |
June 03, 2023
એટેન્શન ઇકોનોમી : ધ્યાન ખેંચવાનો ધંધો
ABHIYAAN

એટેન્શન ઇકોનોમી : ધ્યાન ખેંચવાનો ધંધો

જ્યારે આપણે કોઈ વસ્તુ, વ્યક્તિ, ઘટના કે બાબત પર ધ્યાન આપીએ ત્યારે એટલી વાર પૂરતું આપણું અસ્તિત્વ જે-તે વસ્તુમય બની જાય છે. એની સાથે કોઈ સ્ટ્રોન્ગ લાગણી જોડાઈ જાય છે

time-read
4 mins  |
June 03, 2023
वेदों में छिपा है सम्पूर्ण ब्रहमांड का रहस्यઅસ્તિત્વમાં કેટલા લોક છે?
ABHIYAAN

वेदों में छिपा है सम्पूर्ण ब्रहमांड का रहस्यઅસ્તિત્વમાં કેટલા લોક છે?

નીચેના સાત લોક પાતાળ જૂથમાં પડે છે. હા, ઉપરના સાત ચક્ર 'ને નીચેની સાત ચક્રાવસ્થાની રીતે પણ ચૌદ લોક થાય છે. સત્યલોક સાથે બ્રહ્માને જોડાણ છે, જ્યાં આત્મા મુક્ત થાય છે સતત અમુક લોક વિસર્જન પામે છે અને અમુક સર્જન પામે છે. માયાના પડદાને કારણે એક લોકના રહેવાસી અન્ય લોકના રહેવાસીને જોઈ શકતા નથી. તમામ લોકમાં ચેતના છે

time-read
8 mins  |
June 03, 2023
મણિપુરની હિંસા : ઉકેલ મુશ્કેલ, પણ અશક્ય નથી
ABHIYAAN

મણિપુરની હિંસા : ઉકેલ મુશ્કેલ, પણ અશક્ય નથી

પહાડી વિસ્તારોમાં કૂકી સમુદાયના લોકો ગેરકાયદેસર રીતે અફીણની ખેતી કરે છે. તેની સામે પગલાં લેવાના આવે ત્યારે પણ નાની-મોટી અથડામણો થતી રહે છે

time-read
2 mins  |
June 03, 2023
બે હજારની નોટવાપસી: થોડી કસોટી, ઘણી આસાની
ABHIYAAN

બે હજારની નોટવાપસી: થોડી કસોટી, ઘણી આસાની

એક માહિતી પ્રમાણે ૧૮૧ કરોડ કરોડ જેટલી બે હજારની નોટો બદલવા અથવા જમા કરાવવા માટે આવશે એવી ધારણા છે. દેશભરમાં બેન્કોની ૧.૫૫ લાખ બ્રાન્ચ છે

time-read
2 mins  |
June 03, 2023
‘વિસામો’ શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ
ABHIYAAN

‘વિસામો’ શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ

શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, ધનિક બાળકો ઉચ્ચ અંગ્રેજી મીડિયમની શાળાઓમાં પ્રવેશ મેળવી રહ્યાં છે, તો વળી ગરીબ બાળકો નિત્યક્રમ પ્રમાણે સરકારી શાળાઓમાં જઈ રહ્યાં છે, પરંતુ ઘણાં બાળકો એવાં પણ છે જેમનામાં ભણવાની ધગશ તો ખૂબ છે, પરંતુ અભ્યાસ માટે પરિસ્થિતિ સાથ નથી આપતી. આવાં બાળકો માટે ‘વિસામો’ શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ બન્યું છે.

time-read
7 mins  |
May 27, 2023
મળો સુપરમોમ કામના પાઠકને
ABHIYAAN

મળો સુપરમોમ કામના પાઠકને

પ્યાર અને મારનો વારો આવે ત્યારે બંને વખતે પ્રેમ સમાન હોય છે!

time-read
1 min  |
May 27, 2023
કયા કલાકારોએ છોડ્યો ‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા' શો?
ABHIYAAN

કયા કલાકારોએ છોડ્યો ‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા' શો?

જોકે, જેનિફર મિસ્ત્રી બન્સીવાલ અને શૈલેષ લોઢા ઉપરાંત પણ અઢળક કલાકારોએ આ શો છોડ્યો છે

time-read
1 min  |
May 27, 2023
શૈલેષ લોઢાએ કર્યો હતો કંઈક આવો ઇશારો
ABHIYAAN

શૈલેષ લોઢાએ કર્યો હતો કંઈક આવો ઇશારો

પુસ્તક છાપનારા પબ્લિશર હીરાની વીંટી પહેરીને ફરી રહ્યા છે અને લેખકે પોતાનું જ પુસ્તક છપાવવા માટે પૈસા આપવા પડે છે

time-read
1 min  |
May 27, 2023
‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા'ની તું-તું, મેં મેં
ABHIYAAN

‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા'ની તું-તું, મેં મેં

પ્રસિદ્ધ સાહિત્યકારની કૃતિ આધારિત કાલ્પનિક ધારાવાહિક શૉ ‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’ને અત્યંત લોકપ્રિયતા મળી. પાછલાં વર્ષોમાં અગાઉ જેટલું એન્ગેજિગ ફેક્ટર જોકે, લોકો મિસ કરી રહ્યા છે. જાણીતા થયેલા કલાકારો એક પછી એક શૉ છોડી રહ્યા છે. ગયા વર્ષે તારક મહેતા બનેલા શૈલેષ લોઢાએ શૉ છોડ્યો અને હવે મિસિસ શોઢી બનતી અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બન્સીવાલે શૉને ગુડ બાય કહ્યું છે અને સાથે આરોપો લગાવ્યા છે..

time-read
2 mins  |
May 27, 2023
વિશેષ રીતે સક્ષમ બાળકો માટે કામ કરવાની ખેવના રાખે છે મોનાલિસા બાલ
ABHIYAAN

વિશેષ રીતે સક્ષમ બાળકો માટે કામ કરવાની ખેવના રાખે છે મોનાલિસા બાલ

મોનાલિસા બાલ વ્યવસાયે શિક્ષક છે. શિક્ષકોને ભાવિ પેઢીના નિર્માતા માનવામાં આવે છે. જો આપણી ભાવિ પેઢી સાક્ષર અને સક્ષમ હશે તો રાષ્ટ્ર પણ એટલું જ મજબૂત અને અગ્રેસર બનશે

time-read
3 mins  |
May 27, 2023
મેં ઔર મેરા પ્રવાસ
ABHIYAAN

મેં ઔર મેરા પ્રવાસ

હું માનું છું કે હું આવીશ, તો આ પ્રવાસ મારા માટે જેટલો યાદગાર બની રહે, એના કરતાં અનેકગણો યાદગાર તમારા માટે પણ બની શકે છે, એનો મને પૂરો વિશ્વાસ છે

time-read
5 mins  |
May 27, 2023
ઉનાકોટિ : જ્યાં ૯૯,૯૯,૯૯૯ દેવતાઓ વસે છે
ABHIYAAN

ઉનાકોટિ : જ્યાં ૯૯,૯૯,૯૯૯ દેવતાઓ વસે છે

સ્ત્રીનું મસ્તક ધરાવતાં પ્રાણીની આકૃતિને કામધેનુ તરીકે ઓળખવામાં આવી છે. અહીં ઉપસ્થિત ગણપતિની આકૃતિ કેટલીક અસામાન્ય લાક્ષણિકતા ધરાવે છે

time-read
5 mins  |
May 27, 2023
તવાંગ બૌદ્ધ મઠ, અ સ્પિરિચ્યુઅલ વન્ડર ઓફ ઇન્ડિયા
ABHIYAAN

તવાંગ બૌદ્ધ મઠ, અ સ્પિરિચ્યુઅલ વન્ડર ઓફ ઇન્ડિયા

આ બૌદ્ધ મઠ લ્હાસાના પોટાલા પૅલેસ પછીનો એશિયાનો બીજા નંબરનો અને ભારતનો સૌથી મોટો બૌદ્ધ મઠ છે

time-read
5 mins  |
May 27, 2023
એક એવી શાળા જ્યાં બાળકો રમતાં રમતાં ભણે છે
ABHIYAAN

એક એવી શાળા જ્યાં બાળકો રમતાં રમતાં ભણે છે

સામાન્ય રીતે શાળામાં જતાં બાળકો ભારે ભરખમ દફ્તર અને પરીક્ષાનો બોજો સતત ઊંચકતા હોય છે, પરંતુ છેલ્લા થોડા સમયથી ભુજમાં એવી શાળા શરૂ થઈ છે કે જ્યાં બાળકોને ખાલી હાથે જવાનું હોય અને રમતાં રમતાં ભણવાનું હોય, તે પણ પોતાની પસંદગીનું. પરીક્ષાનો કોઈ ભય જ નહીં, આ શાળામાં પરીક્ષાના બદલે રોજબરોજ બાળકોનું મૂલ્યાંકન કરીને તેમના જ્ઞાનને ચકાસાય છે.

time-read
5 mins  |
May 27, 2023
નવા કોન્સેપ્ટની શરૂઆત
ABHIYAAN

નવા કોન્સેપ્ટની શરૂઆત

વિસામોના વિદ્યાર્થીઓમાં કોઈ અભ્યાસ કરી લંડન સેટ થયું છે, તો કોઈ કેનેડા, તો વળી કોઈ ઓસ્ટ્રેલિયા, તો અન્ય વિદ્યાર્થીઓ પણ જે વિસામોમાંથી ભણીને ગયા છે તે ઉચ્ચ હોદ્દા પર સારી નોકરી કરી રહ્યાં છે

time-read
1 min  |
May 27, 2023
કરિયર કાઉન્સેલિંગ
ABHIYAAN

કરિયર કાઉન્સેલિંગ

અહીં અંગ્રેજી ભાષાને વધુ મહત્ત્વ અપાય છે, કારણ કે તે વૈશ્વિક સ્વીકૃતિ પામેલી ભાષા છે

time-read
1 min  |
May 27, 2023
વાત જીવનથી છલકાતાં બાળકો અને ફ્રિડમ રાઇટર્સની..
ABHIYAAN

વાત જીવનથી છલકાતાં બાળકો અને ફ્રિડમ રાઇટર્સની..

પોતાની આંતરિક શક્તિ, શુભ ભાવનાથી જેમની સાથે લોહીનો પણ સંબંધ નથી એવા વિધાર્થીઓના જીવનમાં સકારાત્મકતાની સુવાસ ફેલાવનાર શિક્ષક કદી સાધારણ નથી હોતા!

time-read
5 mins  |
May 27, 2023
વ્હાય ડુ યુ લાઇ
ABHIYAAN

વ્હાય ડુ યુ લાઇ

મગજના નિષ્ણાતો જણાવે છે કે અસત્ય ભાષણ થાય તેમાં મગજ વધુ બિઝી એટલે કે કાર્યરત રહે છે. લાઇ ડિટેક્ટર મશીન લાઇ બોલાય ત્યારે ધબકારાના ઉતાર ચઢાવ બદલાય છે તેવું નોંધે છે

time-read
7 mins  |
May 27, 2023
રાષ્ટ્રીય રાજનીતિના પરિદ્રશ્ય પર નિર્ણાયક અસરકર્તા કર્ણાટકનો જનાદેશ
ABHIYAAN

રાષ્ટ્રીય રાજનીતિના પરિદ્રશ્ય પર નિર્ણાયક અસરકર્તા કર્ણાટકનો જનાદેશ

કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સરખામણી કરીએ તો આ ચૂંટણીમાં કોંગ્રેસની આંતરિક એકતા ઊડીને આંખે વળગે તેવી હતી, તેની સામે ભાજપના નેતાઓ હતાશ અને વિખરાયેલા જોવા મળતા હતા

time-read
5 mins  |
May 27, 2023
કોંગ્રેસ મોવડી મંડળ માટે બીજી કસોટી તૈયાર છે
ABHIYAAN

કોંગ્રેસ મોવડી મંડળ માટે બીજી કસોટી તૈયાર છે

રાજ્યના મુખ્યપ્રધાન અશોક ગેહલોત અને કોંગ્રેસના અસંતુષ્ટ નેતા સચિન પાયલટ વચ્ચેની તિરાડ એટલી હદે ઊંડી થઈ ગઈ છે કે તેને પૂરવાનું લગભગ અશક્ય જણાય છે

time-read
2 mins  |
May 27, 2023
સર્જકતાના નામે ચારિત્ર્યહનનઃ વિનોદ જોશીનું સૈરન્ધ્રી
ABHIYAAN

સર્જકતાના નામે ચારિત્ર્યહનનઃ વિનોદ જોશીનું સૈરન્ધ્રી

ક્યાં કીચકને ધુત્કારતી મહાભારતની દ્રૌપદી અને ક્યાં એવા સાવ લંપટ પુરુષને કાળજે બેસાડતી વિનોદ જોશીની દ્રૌપદી! જે સૈરન્ધ્રી મહાભારતમાં કીચક જેવા નિર્લજ્જ (મહાભારતમાં દ્રૌપદીના મુખે જ એને માટે ‘નિરપત્રપ’ શબ્દ પ્રયોજાયો છે) અને દુરાચારી પુરુષથી ત્રાસેલી બતાવાઈ છે, તે દ્રૌપદી સ્વપ્નલોકમાં કીચકને માણતી આલેખાઈ છે! કીચક સાથે રંગરાગ માણવા (આનું પણ ૬ પૃષ્ઠ ભરીને વર્ણન છે!) તત્પર સૈરન્ધ્રીને અચાનક જ બ્રહ્મજ્ઞાન થાય છે કે આ યોગ્ય નથી. (કર્તાને ખ્યાલ તો છે જ કે આ વર્ણન અયોગ્ય છે, એટલા માટે એ સ્વપ્નની પ્રયુક્તિ યોજે છે!). એટલે હવે પ્રિયતમ કર્ણ આવે છે. એ કર્ણ સાથે પણ સ્વપ્નમાં સમાગમ કરે છે

time-read
10+ mins  |
May 20, 2023
લગ્ન અને વિઝા
ABHIYAAN

લગ્ન અને વિઝા

તમે જો છેતરપિંડી આચરો, કોઈ પરદેશીને અમેરિકામાં ખોટી રીતે ઘૂસાડવામાં મદદ કરો, તો તમારું એ જુઠ્ઠાણું પકડાતા તમને ખૂબ જ ગંભીર સજા થઈ શકે છે

time-read
3 mins  |
May 20, 2023
અનુપમ ખેરની ૫૩૭મી ફિલ્મ!
ABHIYAAN

અનુપમ ખેરની ૫૩૭મી ફિલ્મ!

૬૮ વર્ષીય અનુપમ ખેર, ‘વિજય ૬૯’ નામની ફિલ્મમાં વૃદ્ધ ઍથ્લેિટનું પાત્ર ભજવશે

time-read
1 min  |
May 20, 2023
સુલતાન કે હિટલર?
ABHIYAAN

સુલતાન કે હિટલર?

‘ધ કેરલા સ્ટોરી’ બાદ હવે ‘ટીપુ’ (સુલતાન) ફિલ્મને લઈને વિવાદ

time-read
1 min  |
May 20, 2023
‘સંત તુકારામ’ અને ‘ધ ગુડ વાઇફ’ બંનેમાં પાત્રો તદ્દન જુદા છેઃ શીના ચૌહાણ
ABHIYAAN

‘સંત તુકારામ’ અને ‘ધ ગુડ વાઇફ’ બંનેમાં પાત્રો તદ્દન જુદા છેઃ શીના ચૌહાણ

‘ધ ફેમ ગેમ’માં મહત્ત્વનું પાત્ર ભજવી ચૂકેલી ઍક્ટ્રેસ શીના ચૌહાણ, સુબોધ ભાવે સ્ટારર હિન્દી ફિલ્મ ‘સંત તુકારામ' અને કાજોલ સ્ટારર સિરીઝ ‘ધ ગુડ વાઇફ'માં જોવા મળવાની છે. તેણે ‘અભિયાન' મૅગેઝિન સાથે પોતાના પાત્ર તથા તેની તૈયારી અંગે ખાસ વાતચીત કરી.

time-read
1 min  |
May 20, 2023
સાસરે જતી કન્યાને..!
ABHIYAAN

સાસરે જતી કન્યાને..!

‘તું તો નાનપણથી જ ઘરમાં જોતી આવી છે ને કે તારા પપ્પાને હું કેવી રીતે અને કઈ રીતે ટેકલ કરતી આવી છું, આ બાબતે તને ઝાઝું કશું કહેવાનું હોય જ નહીં દીકરા.’

time-read
5 mins  |
May 20, 2023